Difference between revisions of "GChemPaint/C2/Overview-of-GChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 159: | Line 159: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | કરંટ એલિમેન્ટ બદલવા માટે ટૂલબોક્સ '''Periodic Table''' ધરાવે છે. |
+ | |||
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | ટૂલ બોક્સમાં થી વિવિધ ટૂલો વાપરીને અહી જુદા જુદા સ્ટ્રક્ચર બનાવ્યા છે. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | | | + | | આ ટૂલો વાપરીને વિવિધ સ્ટ્રક્ચરો કેવી રીતે બનાવવા તે હું તમને આગળની શ્રેણીમા સમજાવીશ. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | | હવે હું '''GChemPaint''' ના યુટીલીટી સોફ્ટવેર વિષે ચર્ચા કરીશ. |
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | | | + | |આ '''Chemical Calculator''' વિન્ડો છે. |
|- | |- | ||
|03:19 | |03:19 | ||
− | | | + | | હું સર્ચબાર મા '''“C3H8”''' ટાઈપ કરીશ અને '''Enter''' ડબાઓ. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | આ વિન્ડો પ્રોપેનની વિગતો અને '''Isotropic pattern''' બતાવે છે |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | | | + | |આ '''GChem3D''' વિન્ડો છે. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | |આ '''GChemPaint''' મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને 3D મોડેલો મા બતાવે છે. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | |'''GChemPaint ''' ની નવી આવૃત્તિ અણુને 3D ઘાટ આપી વધુ સારી રીતે બતાડે છે. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | | | + | |આ '''GChemTable''' વિન્ડો છે. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | |આ એલિમેન્ટનો '''Periodic Table''' અને તેના ટ્રેન્ડસ ધરાવે છે. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | | | + | | '''GChemPaint''' નું હજુ એક વિશિષ્ટ ફીચર છે . |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | | + | | '''GChemPaint''' મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને આપણે '''Jmol Application''' મા 3D સ્ટ્રક્ચરો તરીકે જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | 3D સ્ટ્રક્ચરો ને જોવા માટે '''GChemPaint''' ફાઈલો '''.mol''' ફોરમેટમા સંગ્રહવું જોઈએ. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | | '''Jmol Application''' વિષે થોડાક માપરિચય . |
|- | |- | ||
|04:25 | |04:25 | ||
− | | | + | |આ મુક્ત અને ઓપન સોર્સ '''Molecular Viewer''' છે. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | |કેમિકલ સ્ટ્રક્ચરો ને 3 પરિમાણીય મોડેલો બનાવવા અને જોવા માટે વપરાય છે. |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | | | + | | આ '''proteins''' (પ્રોટીનસ) અને '''macromolecules''' (મેક્રો મોલેક્યુલ્સ) ને જોવા માટે વપરાય છે. |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | '''Jmol Application''' ના ની શ્રેણીની વધુ વિગતો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | | '''GChemPaint''' શ્રેણીમા આપણે, આપેલ ફીચરો શીખીશું. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | | + | |'''Templates''' અને '''Residues''' ના ઉપયોગ. |
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | | | + | |'''' molecules ''''અને '''' bonds '''' બનાવવા. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | |'''Aromatic Molecular structures''' | + | |'''Aromatic Molecular structures''' (એરોમેટિક મોલેક્યુલર સ્ટ્રક્ચર) |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | |'''Orbital overlap''' | + | |'''Orbital overlap''' (ઓર્બિટલ ઓવરલેપ) |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | |'''Resonance Structures''' | + | |'''Resonance Structures''' (રીજ્નંસ સ્ટ્રક્ચર) |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | | '''3D Structures''' જોવા |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | | + | | '''Periodic Table''' ટ્રેન્ડસ જોવા |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | | + | |સારાંશ મા . |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | '''GChemPaint''' ને તેની બધી યુટીલીટી ફાઈલો સાથે ઇન્સ્ટોલ કરતા. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | | '''GChemPaint''' ના મેનુ બાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવા. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | | | + | | '''GChemPaint''' ના યુજર મેન્યુઅલ વાપરવા. |
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | | + | | '''GChemPaint''' ની યુટીલીટી સોફ્ટવેર વાપરવું. |
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | | | + | | '''GChemPaint''' અને '''Jmol Application''' વચ્ચેના સંબંધો વિષે. |
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | | | + | |તેમજ આપણે '''GChemPaint''' મા વિવિધ સ્ટ્રક્ચરો બનાવવા પર પણ ઝડપી નજર ફેરવી. |
|- | |- | ||
|05:54 | |05:54 | ||
− | | | + | | આ વિડીયોમા તમને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ મળશે. |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | | | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
− | + | ||
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | | | + | |આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro ]''' |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:28, 24 November 2014
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો.Overview of GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | બધી યુટીલીટી ફાઈલ્સ સાથે GChemPaint ઇન્સ્ટોલ કરવું. |
00:15 | GchemPaint ના મેનુબાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવી. |
00:20 | GChemPaint ના યુજર મેન્યુઅલ વાપરવું. |
00:23 | GChemPaint ની વિવિધ યુટીલીટી સોફ્ટવેરો વાપરવા. |
00:27 | અને આપણે GChemPaint અને 'Jmol વચ્ચેના તફાવતો પણ જોશું. |
00:33 | GChemPaint દ્વારા બનાવેલ સ્ટ્રક્ચરને ઝડપથી જોશું. |
00:39 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:41 | Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04. |
00:45 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:50 | GChemCalc આવૃત્તિ 0.12.10. |
00:55 | GChem3D આવૃત્તિ 0.12.10. |
01:00 | GChemTable આવૃત્તિ 0.12.10. |
01:05 | Jmol Application આવૃત્તિ 12.2.2 |
01:10 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ |
01:13 | ઉચ્ચ શાળાનું રસાયણશાસ્ત્ર જ્ઞાન અને |
01:15 | અને ઈન્ટરનેટનું જોડાણ. |
01:19 | ચાલો જોઈએ GChemPaint શું છે. |
01:22 | GChemPaint એ Gnome-2 ડેસ્કટોપ માટે 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર છે. |
01:28 | GChemCalc, GChem3D અને GChemTable આ તેની યુટીલીટી ફીચર છે. |
01:35 | GChemPaint એ ફક્ત લીનક્સ ઓસ પર જ ઉપલબ્ધ છે. |
01:39 | GChemPaint ને Gnome Chemistry Utils મા સમાવિષ્ટ કર્યું છે. |
01:44 | GChemPaint અને તેની તેની બધી યુટીલીટી ફાઈલો Synaptic Package Manager દ્વારા ઉબ્નટુ લીનક્સ પર ઇન્સ્ટોલ કરાય છે. |
01:53 | Synaptic Package Manager વિષે વધુ જાણકારી માટે. |
01:56 | કૃપા કરીને અમારી વેબ સાઈટ પર Linux ની શ્રેણીનો સંદર્ભ લો. |
02:02 | કૃપા કરીને Synaptic Package Manager વિન્ડોમા આ યુટીલીટી તપાસો. |
02:07 | gchempaint |
02:09 | libgcu0 |
02:11 | gcu-plugin |
02:13 | libgcu-dbg |
02:16 | gcu-bin |
02:19 | હવે આપણે User Manual વિષે જોશું. |
02:22 | યુજર મેન્યુલ GChemPaint અને તેમની યુટીલીટી કેવી રીતે વાપરવી તે થોડાક મા બતાવીશ. |
02:28 | GChemPaint ના યુજર મેન્યુલ આ http://gchemutils.nongnu.org/paint/manual/index.html લીંક પર ઉપલબ્ધ છે. |
02:34 | GChemPaint ના મેનુબાર અને તેની બધી યુટીલીટી ઉબ્નટુ ડેસ્કટોપ મેનુબાર પર દેખાશે.
|
02:43 | આ GChemPaint નું ટુલ બોક્ક્ષ છે. |
02:46 | આપણે જુદા જુદા ટુલનો ઉપયોગ સ્ટ્રક્ચરો દોરવા માટે કરીશું. |
02:51 | કરંટ એલિમેન્ટ બદલવા માટે ટૂલબોક્સ Periodic Table ધરાવે છે.
|
02:57 | ટૂલ બોક્સમાં થી વિવિધ ટૂલો વાપરીને અહી જુદા જુદા સ્ટ્રક્ચર બનાવ્યા છે. |
03:03 | આ ટૂલો વાપરીને વિવિધ સ્ટ્રક્ચરો કેવી રીતે બનાવવા તે હું તમને આગળની શ્રેણીમા સમજાવીશ. |
03:10 | હવે હું GChemPaint ના યુટીલીટી સોફ્ટવેર વિષે ચર્ચા કરીશ. |
03:15 | આ Chemical Calculator વિન્ડો છે. |
03:19 | હું સર્ચબાર મા “C3H8” ટાઈપ કરીશ અને Enter ડબાઓ. |
03:25 | આ વિન્ડો પ્રોપેનની વિગતો અને Isotropic pattern બતાવે છે |
03:32 | આ GChem3D વિન્ડો છે. |
03:35 | આ GChemPaint મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને 3D મોડેલો મા બતાવે છે. |
03:41 | GChemPaint ની નવી આવૃત્તિ અણુને 3D ઘાટ આપી વધુ સારી રીતે બતાડે છે. |
03:47 | આ GChemTable વિન્ડો છે. |
03:49 | આ એલિમેન્ટનો Periodic Table અને તેના ટ્રેન્ડસ ધરાવે છે. |
03:54 | GChemPaint નું હજુ એક વિશિષ્ટ ફીચર છે . |
03:58 | GChemPaint મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને આપણે Jmol Application મા 3D સ્ટ્રક્ચરો તરીકે જોઈ શકીએ છીએ. |
04:06 | 3D સ્ટ્રક્ચરો ને જોવા માટે GChemPaint ફાઈલો .mol ફોરમેટમા સંગ્રહવું જોઈએ. |
04:21 | Jmol Application વિષે થોડાક માપરિચય . |
04:25 | આ મુક્ત અને ઓપન સોર્સ Molecular Viewer છે. |
04:29 | કેમિકલ સ્ટ્રક્ચરો ને 3 પરિમાણીય મોડેલો બનાવવા અને જોવા માટે વપરાય છે. |
04:34 | આ proteins (પ્રોટીનસ) અને macromolecules (મેક્રો મોલેક્યુલ્સ) ને જોવા માટે વપરાય છે. |
04:40 | Jmol Application ના ની શ્રેણીની વધુ વિગતો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
04:47 | GChemPaint શ્રેણીમા આપણે, આપેલ ફીચરો શીખીશું. |
04:52 | Templates અને Residues ના ઉપયોગ. |
04:56 | ' molecules 'અને ' bonds ' બનાવવા. |
05:01 | Aromatic Molecular structures (એરોમેટિક મોલેક્યુલર સ્ટ્રક્ચર) |
05:06 | Orbital overlap (ઓર્બિટલ ઓવરલેપ) |
05:10 | Resonance Structures (રીજ્નંસ સ્ટ્રક્ચર) |
05:14 | 3D Structures જોવા |
05:18 | Periodic Table ટ્રેન્ડસ જોવા |
05:23 | સારાંશ મા . |
05:25 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
05:27 | GChemPaint ને તેની બધી યુટીલીટી ફાઈલો સાથે ઇન્સ્ટોલ કરતા. |
05:32 | GChemPaint ના મેનુ બાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવા. |
05:36 | GChemPaint ના યુજર મેન્યુઅલ વાપરવા. |
05:39 | GChemPaint ની યુટીલીટી સોફ્ટવેર વાપરવું. |
05:43 | GChemPaint અને Jmol Application વચ્ચેના સંબંધો વિષે. |
05:48 | તેમજ આપણે GChemPaint મા વિવિધ સ્ટ્રક્ચરો બનાવવા પર પણ ઝડપી નજર ફેરવી. |
05:54 | આ વિડીયોમા તમને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ મળશે. |
05:59 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
06:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:10 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
06:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
06:20 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
06:26 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
06:31 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |