Difference between revisions of "PERL/C2/Blocks-in-Perl/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 160: Line 160:
 
|-
 
|-
 
|02:49
 
|02:49
હવે ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+s''' દબાઓ.  
+
|હવે ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+s''' દબાઓ.  
 
   
 
   
 
|-
 
|-
Line 216: Line 216:
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|''' END block''' get executed at the end of PERL program
+
|''' END block''' પર્લ પ્રોગ્રામના અંતમા એક્ઝ્ક્યુત થાય છે.
  
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|Code written inside this block gets executed after PERL has finished executing the program.  
+
| પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયા પછી આ બ્લોકમા લખેલો કોડ એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|We can have several ''' END blocks''' inside a '''Perl script.'''
+
| આપણી પાસે  પર્લ સ્ક્રિપ્ટમાં અનેક  ''' END blocks''' છે.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|These blocks will get executed in reverse order of declaration
+
| આ ડીકલેર કરેલ બ્લોકસ વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
 
   
 
   
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| That is, in '''Last define First execute''' pattern.
+
| એટલેકે  '''Last define First execute''' પેટર્નમા છે
 
   
 
   
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|The syntax for ''' END block''' is as follows
+
| ''' END block''' નું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|04:35
 
|04:35
|''' END ''' in capital letters  open curly bracket
+
|કેપિટલ અક્ષરોમા  ''' END ''' ખુલ્લો છગડીયો કૌંસ.
 
   
 
   
 
|-
 
|-
 
|04:39
 
|04:39
|Press ''' Enter'''  
+
| ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|04:40
 
|04:40
|Piece of code to be executed at the end of the ''' PERL ''' script
+
| પર્લ સ્ક્રીપ્ટના અંતમાં એક્ઝીક્યુટ કરવાનો કોડ
 
   
 
   
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|Press ''' Enter'''
+
| ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|04:46
 
|04:46
|Close curly bracket
+
| બંદ છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
|Now let us look at an example of END blocks.  
+
|ચાલો  હવે  '''END blocks''' ના ઉદાહરણ ને જોઈએ.  
 
   
 
   
 
|-
 
|-
 
|04:53
 
|04:53
|Open the Terminal and type
+
| ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 272: Line 272:
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
|and press '''Enter'''
+
|અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|05:03
 
|05:03
| This will open the ''' endBlock dot pl''' file in '''gedit.'''  
+
| '''gedit.''' મા  ''' endBlock dot pl''' ફાઈલ ખોલશે.
 
   
 
   
 
|-
 
|-
 
|  05:08
 
|  05:08
| Type the following piece of code as displayed on the screen.  
+
| સ્ક્રીન પર દેખાય છે તે કોડ ને ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| Let us look at what I have written inside this script.  
+
| ચાલો હવે હવે મેં સ્ક્રીપ્ટ મા શું લખ્યું છે તે જોઈએ.
  
 
|-
 
|-
 
|  05:17
 
|  05:17
| Here we have printed some text before and after ''' END''' blocks.  
+
| આપણે  ''' END''' બ્લોકસ ના આગળ અને પાછળ અમુક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે.  
  
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
|Similarly, we have written one print statement in each ''' END''' block.  
+
|તેજ રીતે આપણે દરેક ''' END''' બ્લોકમા એક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે .  
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
| Please note, I have not given the ''' semicolon''' after the '''END''' block.  
+
| નોંધ લો કે મેં '''END''' બ્લોક પછી સેમીકોલન આપ્યું નથી.
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|If we give the semicolon, there will be a syntax error on compilation.  
+
|જો આપણે સેમીકોલન આપીશું તો  કમ્પાઇલેશન કરતી વખતે સિન્ટેક્સ એરર આવશે.
 
   
 
   
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
| Now, press ''' Ctrl+s''' to save the file.  
+
| ફાઈલ સેવ કરવા માટે  ''' Ctrl+s''' દબાઓ.  
 
   
 
   
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
| Then switch to terminal and execute the script by typing,
+
| પછી ટર્મિનલ પર જાઓ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 316: Line 316:
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|and '''press Enter.'''
+
|અને  ''' Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|05:55
 
|05:55
| You will get the output as displayed on the terminal.  
+
| તમને ટર્મિનલ પર દેખાય છે તે આઉટપુટ  પ્રાપ્ત થશે.
  
 
|-
 
|-
 
|06:00
 
|06:00
| Notice that : The line written inside the ''' END''' block is printed last.  
+
|   નોંધ લો કે જે લાઈન ''' END''' બ્લોક મા લખાઈ છે તે અંત મા પ્રિન્ટ થશે.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| The last ''' print statement''' in the script actually gets printed before the '''END block statements and
+
| સ્ક્રીપ્ટમા છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ તે વાસ્તવમા  ''''''END block ''' સ્ટેટમેંટ ના પહેલા પ્રિન્ટ થશે.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| ''' END''' blocks gets executed in the reverse order of their declaration.  
+
|   ''' END''' બ્લોકસ આ તેના ડીકલેર કરેલા વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
| From the example, it is evident that
+
| આ ઉદાહરણ થી સ્પષ્ટ થાય છે .
  
 
|-
 
|-
 
|  06:23
 
|  06:23
|The code written inside the ''' END''' blocks get executed at the end.  
+
| ''' END''' બ્લોકસમા લખેલો કોડ અંત મા એક્ઝીક્યુટ થાય છે .
 
   
 
   
 
|-
 
|-
 
|06:29
 
|06:29
| This is irrespective of the location of the ''' END''' block inside the '''PERL''' script and
+
| આ પર્લ સ્ક્રીપ્ટમાં  ''' END''' બ્લોકના પોઝીશન અનઅપેક્ષિત હોય છે.
 
   
 
   
 
|-
 
|-
 
|06:36
 
|06:36
|'''END''' blocks gets executed in the ''' Last In First Out''' manner.  
+
| '''END''' બ્લોકસ  ''' Last In First Out''' પદ્ધતિ થી એક્ઝીક્યુટ થાય છે.  
  
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|So, one use of '''END''' block is to destroy objects created in the program, before exiting.  
+
| તે માટે  '''END''' બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામ મા બનાવેલ ઓબ્જેક્ટ બહાર આવ્યા પહેલા નષ્ટ કરવાનું છે.
 
 
 
 
 
|-
 
|-
 
|06:49
 
|06:49
| Similarly, ''' PERL''' has ''' UNITCHECK, CHECK''' and ''' INIT''' blocks.  
+
| તેજ રીતે પર્લ  ''' UNITCHECK, CHECK''' અને  ''' INIT''' બ્લોકસ ધરાવે છે.  
  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|These blocks are used rarely by developers and are a bit difficult to understand.  
+
|આ બોલ્ક્સ ભાગ્યે જ ડેવલોપર દ્વારા  વપરાય છે અને આ સમજવા માટે અઘરા પણ છે.
  
 
|-
 
|-
 
|07:02
 
|07:02
| So, I will be just briefing you about these blocks.  
+
| તેથી હમણાં હું આ બોક્લસ વિષે સંક્ષિપ્ત થોડું સમજાવીશ.
  
 
|-
 
|-
 
|07:06
 
|07:06
|''' UNITCHECK, CHECK''' and '''INIT''' blocks are useful-  
+
|''' UNITCHECK, CHECK''' અને  '''INIT''' બ્લોકસનો ઉપયોગ-  
 
   
 
   
 
|-
 
|-
Line 380: Line 380:
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|''' UNITCHECK''' and '''CHECK''' blocks runs in '''Last in First out''' manner 
+
|''' UNITCHECK''' અને  '''CHECK''' '''Last in First out''' પદ્ધતિથી 
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|whereas '''INIT''' block runs in '''First In First Out''' manner.  
+
|જયારે  '''INIT''' બ્લોક  '''First In First Out''' પદ્ધતિથી રન થાય છે.  
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|The syntax for '''UNITCHECK''' block is as follows
+
| '''UNITCHECK''' બોલ્ક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|''' UNITCHECK''' in capital letters space open curly bracket
+
| કેપિટલ અક્ષરોમા  ''' UNITCHECK''' સ્પેસ  ખુલ્લો છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
 
|07:46
 
|07:46
|Press '''Enter'''  
+
| '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|Piece of code to be executed
+
| એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
  
 
|-
 
|-
 
|07:50
 
|07:50
|Press '''Enter'''
+
| '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|Close curly bracket
+
|બંદ છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|The syntax for '''CHECK''' block is as follows
+
|'''CHECK''' બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|07:58
 
|07:58
|'''CHECK''' in capital letters space open curly bracket
+
| કેપિટલ અક્ષરોમા '''CHECK''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|Press '''Enter'''  
+
|'''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|Piece of code to be executed
+
|એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
  
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|Press '''Enter '''
+
|'''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|08:08
 
|08:08
|Close curly bracket
+
|બંદ છગડીયો કૌંસ. 
  
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|The syntax for '''INIT''' block is as follows
+
|r '''INIT'''' બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|08:15
 
|08:15
|''' INIT''' in capital letters space open curly bracket
+
| પિટલ અક્ષરોમા ''' INIT''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
 
|08:20
 
|08:20
|Press '''Enter '''
+
|'''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|08:21
 
|08:21
|Piece of code to be initialised
+
| ઈનીશલાઇઝેશન  નો કોડ
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
|Press '''Enter '''
+
|''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|08:26
 
|08:26
|Close curly bracket
+
|બંદ છગડીયો કૌંસ. 
  
 
|-
 
|-
 
|08:28
 
|08:28
|For better understanding, I recommend that you experiment with these blocks in your '''Perl''' scripts.  
+
|વધુ સારી રીતે સમજવા માટે તમારા પર્લ સ્ક્રીપ્ટ્સ મા આ બોલ્કસ સાથે અમુક પ્રયોગો કરવાની હું સલાહ આપીશ.
  
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|Let us summarize.  
+
|સારાંશમા .  
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|In this tutorial, we have learnt -  
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે  શીખ્યા,-  
  
 
|-
 
|-
 
|08:40
 
|08:40
|''' BEGIN''' and '''END''' blocks in detail and
+
| વિગતમા '''' BEGIN''' અને  '''END''' બ્લોકસ  અને 
  
 
|-
 
|-
 
|08:44
 
|08:44
|Introduction to ''' UNITCHECK, CHECK''' and '''INIT ''' blocks
+
|સેમ્પલ પ્રોગ્રામ વાપરીને  ''' UNITCHECK, CHECK''' અને  '''INIT ''' બ્લોકસ
  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
|using sample programs
+
| ના પરિચય
  
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|Here is assignment for you -  
+
|અહી તમારા માટે એક એસાઇનમેંટ છે -  
  
 
|-
 
|-
 
|08:54
 
|08:54
|Type the below code inside a PERL script;
+
|આપેલ કોડ પર્લ સ્ક્રીપ્ટ મા ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|08:58
 
|08:58
|Execute the script and observe the output.  
+
|સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો અને આઉટપુટનું  અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|Watch the video available at the following link
+
|નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
    
 
    
 
|-
 
|-
 
|09:06
 
|09:06
|It summaries the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
   
 
   
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
   
 
   
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
The Spoken Tutorial Project Team  Conducts workshops using spoken tutorials
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
    
 
    
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|Gives certificates to those who pass an online  test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
 
   
 
   
 
|-
 
|-
 
|09:24
 
|09:24
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો.
+
 
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
Spoken Tutorial Project is a part of the Talk to a  Teacher project
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
   
 
   
 
|-
 
|-
 
|09:37
 
|09:37
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
 
   
 
   
 
|-
 
|-
 
|09:45
 
|09:45
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''
 
   
 
   
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
Hope you enjoyed this Perl tutorial.
+
આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો
 
   
 
   
 
|-
 
|-
 
|10:00
 
|10:00
|This is Amol signing off.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
    
 
    
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|Thanks for joining.
+
|જોડાવા બદલ આભાર.  
 
   
 
   
 
|}
 
|}

Revision as of 16:59, 17 October 2014

Time Narration
00:01 પર્લમા BLOCKS પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ બોલ્ક્સ વિશે શીખીશું;
00:13 અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2 .
00:21 હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:26 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:31 પૂર્વ જરૂરી રીતે તમને પર્લમા Variables, Comments વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:38 પર્લમા ડેટા સ્ટ્રક્ચરની જાણકારી હોવી વધુ ફાયદા કારક છે.
00:44 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:50 પર્લ 5 વિશિષ્ઠ બોલ્ક્સ પ્રદાન કરે છે.
00:53 આ બોલ્ક્સ પર્લ પ્રોગ્રામના વિવિધ તબક્કામાં એક્ઝીક્યુટ થાય છે.
00:59 બોક્લ્સ છે:
01:01 BEGIN
01:02 END
01:03 UNITCHECK
01:04 CHECK.
01:05 INIT
01:06 ચાલો BEGIN બોક્લને સમજવા થી શરુઆત કરીએ.
01:10 કમ્પાઇલેશન કરતી વખતે BEGIN બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
01:15 તો, આ કોઇપણ કોડ જે બોલ્કમાં લખેલ તે કમ્પાઇલેશન કરતી વખતે પ્રથમ એક્ઝીક્યુટ થાય છે.
01:22 આપણી પાસે પર્લ સ્ક્રીપ્ટમા અનેક BEGIN બોલ્કસ છે.
01:26 આ બોલ્ક્સ ડીકલેરેશન ના ક્રમમાં એક્ઝીક્યુટ થશે.
01:31 First define First execute પેટર્ન છે.
01:35 BEGIN block માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
01:40 કેપિટલ અક્ષરોમા BEGIN સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
01:45 Enter. દબાઓ.
01:47 કમ્પાઇલેશન કરતી વખતે એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
01:51 Enter દબાઓ.
01:52 બંદ ખુલ્લો છગડીયો કૌંસ
01:55 ચાલો હવે 'BEGIN બ્લોકસ ઉદાહરણ જોઈએ.
01:59 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
02:02 gedit beginBlock dot pl space ampersand
02:08 અને Enter. દબાઓ.
02:10 gedit. મા beginBlock dot pl ફાઈલ ખોલશે.
02:15 સ્ક્રીન પર દશ્યમાન કોડ ટાઈપ કરો.
02:20 ચાલો જોઈએ મેં સ્ક્રીપ્ટ મા શું લખ્યું છે.
02:24 અહી આપણે BEGIN બ્લોકસ ના આગળ અને પાછળ અમુક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું હતું.
02:31 તેમજ મેં દરેક BEGIN બ્લોકસ મા એક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે.
02:37 નોંધ લો કે મેં BEGIN બ્લોકસ પછી સેમીકોલન નથી આપ્યું.
02:42 સેમીકોલન મુકતા, પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરતી વખતે પરિણામ મા સિન્ટેક્સ એરર મળશે.
02:49 હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+s દબાઓ.
02:53 પછી ટર્મિનલ પર જાઓ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો,
02:58 perl beginBlock dot pl
03:01 અને Enter. દબાઓ.
03:04 ટર્મિનલ પર દેખાય છે તે આઉટપુટ તમને મળશે.
03:09 નોંધ લો કે BEGIN બ્લોક મા લખેલ લાઈન પ્રથમ પ્રિન્ટ થાય છે અને
03:16 સ્ક્રીપ્ટમા પ્રથમ પ્રિન્ટ સ્ટેટમેંટ વાસ્તવમાં 'BEGIN block statements. પછી પ્રિન્ટ થશે.
03:25 BEGIN blocks તેના ડીકલેરે શન ક્રમમા એક્ઝ્ક્યુત થાય છે.
03:31 આ ઉદાહરણથી તે સ્પષ્ટ થાય છે:
03:34 BEGIN બ્લોકસ મા લખેલ કોડ પ્રથમ એક્ઝીક્યુટ થાય છે.
03:40 આ પ્રલ સ્ક્રીપ્ટમા BEGIN બ્લોકના પોજીશનપર અનપેક્ક્ષિત હોય છે.
03:46 BEGIN blocks હમેશા First In First Out પદ્ધતિ થી એક્ઝીક્યુટ થાય છે.
03:52 તે માટે આ બોલ્કનો એક ઉપયોગ પર્લ સ્ક્રીપ્ટના એક્ઝીક્યુશન શુરુ કરવાના પેહેલા તેમાં ફાઈલ સમાવિષ્ઠ કરવા માટે થાય છે.
04:01 ચાલો હવે END block વિષે સમજીએ.
04:04 END block પર્લ પ્રોગ્રામના અંતમા એક્ઝ્ક્યુત થાય છે.
04:09 પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયા પછી આ બ્લોકમા લખેલો કોડ એક્ઝીક્યુટ થાય છે.
04:17 આપણી પાસે પર્લ સ્ક્રિપ્ટમાં અનેક END blocks છે.
04:21 આ ડીકલેર કરેલ બ્લોકસ વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
04:26 એટલેકે Last define First execute પેટર્નમા છે
04:30 END block નું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
04:35 કેપિટલ અક્ષરોમા END ખુલ્લો છગડીયો કૌંસ.
04:39 Enter દબાઓ.
04:40 પર્લ સ્ક્રીપ્ટના અંતમાં એક્ઝીક્યુટ કરવાનો કોડ
04:45 Enter દબાઓ.
04:46 બંદ છગડીયો કૌંસ.
04:49 ચાલો હવે END blocks ના ઉદાહરણ ને જોઈએ.
04:53 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
04:56 gedit endBlock dot pl space ampersand
05:00 અને Enter દબાઓ.
05:03 gedit. મા endBlock dot pl ફાઈલ ખોલશે.
05:08 સ્ક્રીન પર દેખાય છે તે કોડ ને ટાઈપ કરો.
05:13 ચાલો હવે હવે મેં સ્ક્રીપ્ટ મા શું લખ્યું છે તે જોઈએ.
05:17 આપણે END બ્લોકસ ના આગળ અને પાછળ અમુક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે.
05:23 તેજ રીતે આપણે દરેક END બ્લોકમા એક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે .
05:29 નોંધ લો કે મેં END બ્લોક પછી સેમીકોલન આપ્યું નથી.
05:34 જો આપણે સેમીકોલન આપીશું તો કમ્પાઇલેશન કરતી વખતે સિન્ટેક્સ એરર આવશે.
05:41 ફાઈલ સેવ કરવા માટે Ctrl+s દબાઓ.
05:45 પછી ટર્મિનલ પર જાઓ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
05:50 perl endBlock dot pl
05:53 અને Enter. દબાઓ.
05:55 તમને ટર્મિનલ પર દેખાય છે તે આઉટપુટ પ્રાપ્ત થશે.
06:00 નોંધ લો કે જે લાઈન END બ્લોક મા લખાઈ છે તે અંત મા પ્રિન્ટ થશે.
06:06 સ્ક્રીપ્ટમા છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ તે વાસ્તવમા 'END block સ્ટેટમેંટ ના પહેલા પ્રિન્ટ થશે.
06:13 END બ્લોકસ આ તેના ડીકલેર કરેલા વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
06:20 આ ઉદાહરણ થી સ્પષ્ટ થાય છે .
06:23 END બ્લોકસમા લખેલો કોડ અંત મા એક્ઝીક્યુટ થાય છે .
06:29 આ પર્લ સ્ક્રીપ્ટમાં END બ્લોકના પોઝીશન અનઅપેક્ષિત હોય છે.
06:36 END બ્લોકસ Last In First Out પદ્ધતિ થી એક્ઝીક્યુટ થાય છે.
06:41 તે માટે END બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામ મા બનાવેલ ઓબ્જેક્ટ બહાર આવ્યા પહેલા નષ્ટ કરવાનું છે.
06:49 તેજ રીતે પર્લ UNITCHECK, CHECK અને INIT બ્લોકસ ધરાવે છે.
06:55 આ બોલ્ક્સ ભાગ્યે જ ડેવલોપર દ્વારા વપરાય છે અને આ સમજવા માટે અઘરા પણ છે.
07:02 તેથી હમણાં હું આ બોક્લસ વિષે સંક્ષિપ્ત થોડું સમજાવીશ.
07:06 UNITCHECK, CHECK અને INIT બ્લોકસનો ઉપયોગ-
07:10 to catch the transition between compilation and execution phase of the main program and
07:18 to perform some checks or initialisation, after compilation and before execution
07:24 UNITCHECK અને CHECK Last in First out પદ્ધતિથી
07:31 જયારે INIT બ્લોક First In First Out પદ્ધતિથી રન થાય છે.
07:37 UNITCHECK બોલ્ક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
07:41 કેપિટલ અક્ષરોમા UNITCHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
07:46 Enter દબાઓ.
07:48 એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
07:50 Enter દબાઓ.
07:52 બંદ છગડીયો કૌંસ.
07:54 CHECK બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
07:58 કેપિટલ અક્ષરોમા CHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
08:03 Enter દબાઓ.
08:04 એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
08:07 Enter દબાઓ.
08:08 બંદ છગડીયો કૌંસ.
08:11 r INIT' બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
08:15 પિટલ અક્ષરોમા INIT સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
08:20 Enter દબાઓ.
08:21 ઈનીશલાઇઝેશન નો કોડ
08:24 Enter' દબાઓ.
08:26 બંદ છગડીયો કૌંસ.
08:28 વધુ સારી રીતે સમજવા માટે તમારા પર્લ સ્ક્રીપ્ટ્સ મા આ બોલ્કસ સાથે અમુક પ્રયોગો કરવાની હું સલાહ આપીશ.
08:36 સારાંશમા .
08:37 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,-
08:40 વિગતમા ' BEGIN અને END બ્લોકસ અને
08:44 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને UNITCHECK, CHECK અને INIT બ્લોકસ
08:48 ના પરિચય
08:52 અહી તમારા માટે એક એસાઇનમેંટ છે -
08:54 આપેલ કોડ પર્લ સ્ક્રીપ્ટ મા ટાઈપ કરો.
08:58 સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો અને આઉટપુટનું અવલોકન કરો.
09:02 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:24 વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:37 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:45 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:57 આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો
10:00 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:02 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya