Difference between revisions of "GChemPaint/C3/Orbital-Overlap/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "Title of the tutorial: Orbital Overlap Author: Madhuri Ganapathi Key words: Atomic orbital, Add or modify an atomic orbital tool, rotation and resize of orbitals, positive,...")
 
Line 11: Line 11:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
|Hello everyone.
+
|નમસ્તે મિત્રો,
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|Welcome to this tutorial on '''Orbital Overlap''' in '''GChemPaint'''.
+
| '''GChemPaint'''.  માં  '''Orbital Overlap''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|In this tutorial, we will learn
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,  
  
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|* About different types of orbitals
+
|* વિવિધ પ્રકારના ઓર્બીટલ  વિષે
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|* Rotation and resize of orbitals
+
|* ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા
  
 
|-
 
|-
 
|00:14
 
|00:14
|* Types of orbital overlaps
+
|* ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર.
  
 
|-
 
|-
 
|00:17
 
|00:17
|Here I am using '''Ubuntu Linux''' OS version 12.04.
+
|અહી હું વાપરી રહ્યી છું '''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04.
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|'''GChemPaint''' version 0.12.10.
+
|'''GChemPaint''' આવૃત્તિ. 0.12.10.
  
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|To follow this tutorial, you should be familiar with
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,  
  
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|'''GChemPaint''' chemical structure editor.
+
|'''GChemPaint''' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.  
  
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|If not, for relevant tutorials, please visit our website.  
+
|જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.  
  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|Let us first see what an '''atomic orbital''' is.  
+
| પહેલા આપણે જોશું  '''atomic orbital''' (એટોમિક ઓર્બીટલ)  શું છે.
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|An '''atomic orbital''' is a mathematical function.  
+
| '''atomic orbital''' (એટોમિક ઓર્બીટલ) એ એક  મેથમેટીકલ ફંક્શન છે.  
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|It describes the wave-like behavior of an electron in an atom.  
+
|આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે.
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|An '''orbital''' is a region of space with maximum probability of finding an electron.
+
|ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે, જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની  સંભાવના વધુ છે.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|This is an 's' '''orbital'''.
+
| '''orbital'''. આ એક ''''s''' ઓર્બીટલ છે.  
  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|It has '''spherical''' shape.
+
| તે ગોળાકાર આકાર ધરાવે છે.
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|Here are 'p' '''orbitals''' in different axes.
+
| અહી વિવિધ ધરી પર ''''p'''' ઓર્બીટલ છે.
  
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|'p' '''orbitals''' are '''"dumb-bell"''' shaped.
+
|'p' '''''' ઓર્બીટલ  ''"dumb-bell"'' (ડમ્બ-બેલ) આકાર ના હોય છે.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|Next, we have 'd' '''orbitals''' in different axes.
+
|આગળ આપણી પાસે વિવિધ ધરી પર '''''d''''' ઓર્બીટલ છે.  
  
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|'d' '''orbitals''' are '''double "dumb-bell"''' shaped.
+
| ''''''d'' '''''' ઓર્બીટલ બે  '''double "dumb-bell"''' ( બે ડમ્બ-બેલ) આકાર ના હોય છે.
  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|I have opened a new '''GChemPaint''' application.   
+
| મેં એક નવી  '''GChemPaint'''   એપ્લીકેશન ખોલી છે.   
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|Let us first learn about '''orbitals'''.  
+
| ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ.
  
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|Click on '''Add or modify an atomic orbital''' tool.
+
| '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|'''Orbital''' property window opens.
+
| '''Orbital''' પ્રોપર્ટી વિન્ડો ખુલે છે..
  
 
|-
 
|-
 
|01:30
 
|01:30
|This window contains fields like- '''Coefficient, Rotation''' and '''Type'''.
+
|આ વીન્ડો આપલે ધરાવે છે - '''Coefficient,''' (કોઓફિસંટ) ''' Rotation''' (રોટેશન)અને  '''Type''' (ટાઈપ).
  
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|First, I will begin with '''Type'''.
+
| પ્રથમ હું '''Type''' સાથે શરૂઆત કરીશ.
  
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|By default, 's' '''orbital''' is selected.
+
| મૂળભૂત રીતે ''''s' '' ઓર્બીટલ પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|Let us click on '''p, d xy''' and '''d z square orbital''' radio buttons.
+
| હવે  '''p, d xy''' અને  '''d z square ''' ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો.
  
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|Notice the different '''orbital''' shapes displayed alongside.
+
| નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે.
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|Next let us check the '''Coefficient''' and '''Rotation''' properties.
+
|આગળ  '''Coefficient''' (કોઓફિસંટ)  અને  '' Rotation''' (રોટેશન) પ્રોપર્ટીઓ ને તપાસીએ.
  
 
|-
 
|-
 
|01:59
 
|01:59
|'''Coefficient''' property has values from -1.00 to 1.00.
+
|'''Coefficient''' (કોઓફિસંટ)  પ્રોપર્ટીની વેલ્યુ  -1.00 થી  1.00 શુધી હોય છે.
  
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|Using '''Coefficient''' field values, we can vary the size of the '''orbital'''.
+
| '''Coefficient''' (કોઓફિસંટ) ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|Notice that the size of the ''' orbital''' alongside, has changed.
+
|નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે.
  
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|'''Rotation''' property has values from -180(minus) to 180.  
+
|'''Rotation''' (રોટેશન)  પ્રોપર્ટીની વેલ્યુ  -180(minus) થી 180 શુધી હોય છે.
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|We can rotate the '''orbitals''' clockwise or anticlockwise.  
+
| આપણે ઓર્બીટલને  ઘડિયાળની ચાલની  માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની  માફક ફેરવી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|Values can be changed by using the up or down arrows.
+
| આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|Let us see how to use '''orbitals''' to show different types of '''Positive overlaps'''.
+
| હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના '''Positive overlaps''' (પોઝિટિવ ઓવરલેપ) ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો.
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|Here is a slide for '''Positive overlap''' of different orbitals.
+
| અહી વિવિધ ઓર્બીટલ માટે  '''Positive overlap''' (પોઝિટિવ ઓવરલેપ) ની સ્લાઈડ છે.
  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|''''s-s'overlap, 's-p'overlap, 'p-p'overlap''' and ''''p-p' side-wise overlap'''.
+
|''''s-s'overlap, 's-p'overlap, 'p-p'overlap''' અને  ''''p-p' side-wise overlap'''.
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|Let us draw '''Hydrogen''' molecule on the '''Display area'''.
+
| ચાલો  ડિસ્પ્લે એરિયા પર  '''Hydrogen''' અણુ  બનાવીએ.
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|Press H on the keyboard.
+
| કીબોર્ડ પર  '''''''''H''''  દબાઓ.
  
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|Set the '''Co-efficient''' value to one.
+
| '''Co-efficient''' (કોઓફિસંટ) વેલ્યુ ને 1 સેટ કરો.
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|Click on '''Add or modify an atom''' tool.
+
| '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|Click '''Add a bond''' tool.
+
| '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:07
 
|03:07
|Ensure that bond length is around 130.
+
|ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે.  
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Click on the''' Display area'''.  
+
|''' Display area''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|'''Hydrogen''' molecule is formed.
+
|'''Hydrogen''' અણુ બને છે.
  
 
|-
 
|-
 
|03:17
 
|03:17
|Let's start with 's-s' end-on overlap.
+
| ચાલો  '''''s-s' end-on overlap ''' થી શરુ કરીએ.
  
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|Click on '''Add or modify an atomic orbital''' tool.
+
| '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|Click on 's' '''orbital''',
+
| '' '''sl''' ઓર્બીટલ  પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:28
 
|03:28
|Then click on '''Hydrogen''' atoms of '''Hydrogen''' molecule.
+
| પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|Observe 's-s' end-on overlap.
+
| '''''s-s' end-on overlap '''  ની નોંધ લો.
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|Now to 'p-p' end-on overlap.
+
| હવે  ''''' 'p-p' end-on overlap '''  તરફે
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|Press F on the keyboard.
+
|કીબોર્ડ પર  '''''''''F ''''  દબાઓ.
  
 
|-
 
|-
 
|03:42
 
|03:42
|Click on '''Add or modify an atom''' tool.
+
| '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:45
 
|03:45
|Click '''Add a bond''' tool.
+
| '''Add a bond''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|Ensure that bond length is around 200.
+
| ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે.  
 +
 
  
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|Click on the '''Display area'''.
+
| '''Display area''' પર ક્લિક કરો .
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|'''Fluorine''' molecule is formed.
+
|'''Fluorine''' (ફ્લોરિન) અણુ બન્યું છે.
  
 
|-
 
|-
 
|03:59
 
|03:59
|Click on '''Add or modify an atomic orbital''' tool.
+
| '''Add or modify an atomic orbital''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|Click on the ''''p' orbital'''.
+
| ''''p'''' ઓર્બીટલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
|To form 'p-p' end-on overlap, we need 'p' '''orbitals''' in horizontal direction.
+
| ''''' 'p-p' end-on overlap ''''' બનાવવા માટે, આપણને ''''p'''' ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે.
  
 
|-
 
|-
 
|04:11
 
|04:11
|Let us increase the '''Rotation''' value to 90.
+
| ચાલો  '''Rotation''' વેલ્યુ વધાવીને 90 કરીએ.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|Click on the ''''p'''' '''orbital'''.
+
|Click on the ''''''''p '''''' ઓર્બીટલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
|Click on one '''Fluorine''' atom.
+
| એક '''Fluorine''' (ફ્લોરિન)  પરમાણુ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|Likewise, repeat the process and rotate the 'p' '''orbital''' to '-90'(minus90).
+
|તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને e '''' p '''''ઓર્બીટલ '-90'(minus90) શુધી ફેરવો.
  
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|Click on the other '''Fluorine''' atom.
+
|અન્ય  '''Fluorine''' (ફ્લોરિન)  પરમાણુ પર ક્લિક કરો.
  
 
|-
 
|-

Revision as of 13:10, 12 September 2014

Title of the tutorial: Orbital Overlap

Author: Madhuri Ganapathi

Key words: Atomic orbital, Add or modify an atomic orbital tool, rotation and resize of orbitals, positive, negative overlaps and zero overlap, Video tutorial

Time Narration
00:00 નમસ્તે મિત્રો,
00:01 GChemPaint. માં Orbital Overlap પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:08 * વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે
00:11 * ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા
00:14 * ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર.
00:17 અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04.
00:21 GChemPaint આવૃત્તિ. 0.12.10.
00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,
00:31 GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.
00:34 જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:38 પહેલા આપણે જોશું atomic orbital (એટોમિક ઓર્બીટલ) શું છે.
00:42 atomic orbital (એટોમિક ઓર્બીટલ) એ એક મેથમેટીકલ ફંક્શન છે.
00:46 આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે.
00:52 ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે, જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની સંભાવના વધુ છે.
00:58 orbital. આ એક 's ઓર્બીટલ છે.
01:00 તે ગોળાકાર આકાર ધરાવે છે.
01:03 અહી વિવિધ ધરી પર 'p' ઓર્બીટલ છે.
01:06 'p' ' ઓર્બીટલ "dumb-bell" (ડમ્બ-બેલ) આકાર ના હોય છે.
01:09 આગળ આપણી પાસે વિવિધ ધરી પર d ઓર્બીટલ છે.
01:13 'd ' ઓર્બીટલ બે double "dumb-bell" ( બે ડમ્બ-બેલ) આકાર ના હોય છે.
01:17 મેં એક નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે.
01:20 ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ.
01:24 Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો.
01:28 Orbital પ્રોપર્ટી વિન્ડો ખુલે છે..
01:30 આ વીન્ડો આપલે ધરાવે છે - Coefficient, (કોઓફિસંટ) Rotation (રોટેશન)અને Type (ટાઈપ).
01:36 પ્રથમ હું Type સાથે શરૂઆત કરીશ.
01:40 મૂળભૂત રીતે ''s' ઓર્બીટલ પસંદ થયેલ છે.
01:42 હવે p, d xy અને d z square ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો.
01:50 નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે.
01:54 આગળ Coefficient' (કોઓફિસંટ) અને Rotation (રોટેશન) પ્રોપર્ટીઓ ને તપાસીએ.
01:59 Coefficient (કોઓફિસંટ) પ્રોપર્ટીની વેલ્યુ -1.00 થી 1.00 શુધી હોય છે.
02:04 Coefficient (કોઓફિસંટ) ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ.
02:10 નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે.
02:15 Rotation (રોટેશન) પ્રોપર્ટીની વેલ્યુ -180(minus) થી 180 શુધી હોય છે.
02:20 આપણે ઓર્બીટલને ઘડિયાળની ચાલની માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની માફક ફેરવી શકીએ છીએ.
02:25 આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ.
02:30 હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના Positive overlaps (પોઝિટિવ ઓવરલેપ) ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો.
02:36 અહી વિવિધ ઓર્બીટલ માટે Positive overlap (પોઝિટિવ ઓવરલેપ) ની સ્લાઈડ છે.
02:40 's-s'overlap, 's-p'overlap, 'p-p'overlap અને 'p-p' side-wise overlap.
02:51 ચાલો ડિસ્પ્લે એરિયા પર Hydrogen અણુ બનાવીએ.
02:55 કીબોર્ડ પર ''''H' દબાઓ.
02:58 Co-efficient (કોઓફિસંટ) વેલ્યુ ને 1 સેટ કરો.
03:01 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:04 Add a bond ટૂલ પર ક્લિક કરો.
03:07 ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે.
03:11 Display area પર ક્લિક કરો.
03:14 Hydrogen અણુ બને છે.
03:17 ચાલો s-s' end-on overlap થી શરુ કરીએ.
03:20 Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો.
03:24 sl ઓર્બીટલ પર ક્લિક કરો.
03:28 પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો.
03:33 s-s' end-on overlap ની નોંધ લો.
03:35 હવે 'p-p' end-on overlap તરફે
03:38 કીબોર્ડ પર ''''F ' દબાઓ.
03:42 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:45 Add a bond ટૂલ પર ક્લિક કરો.
03:49 ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે.


03:53 Display area પર ક્લિક કરો .
03:56 Fluorine (ફ્લોરિન) અણુ બન્યું છે.
03:59 Add or modify an atomic orbital ટૂલ પર ક્લિક કરો.
04:02 'p' ઓર્બીટલ પર ક્લિક કરો.
04:05 'p-p' end-on overlap બનાવવા માટે, આપણને 'p' ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે.
04:11 ચાલો Rotation વેલ્યુ વધાવીને 90 કરીએ.
04:15 Click on the '''p ' ઓર્બીટલ પર ક્લિક કરો.
04:18 એક Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો.
04:21 તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને e ' p ઓર્બીટલ '-90'(minus90) શુધી ફેરવો.
04:27 અન્ય Fluorine (ફ્લોરિન) પરમાણુ પર ક્લિક કરો.
04:30 In case you are not able to view the orbital clearly, you can resize the orbital.
04:36 To do so, we have to change the Coefficient value.
04:40 Right click on the orbital, select Orbital then click on Properties.
04:46 Orbital properties dialog box opens.
04:50 Reduce the Coefficient value till you see a proper overlap.
04:54 Click on Close button
04:57 I will repeat the process for the other orbital
05:01 Observe 'p-p' end-on overlap.
05:04 Now to 'd-d' end-on overlap using 'dz^2' orbital.
05:09 Come to the Display Area and press capital F on the keyboard.
05:14 Select Fe from the list.
05:17 Click on Add or modify an atom tool.
05:20 Click on the Display area.
05:23 Click on Add a bond tool.
05:26 Click on iron atom(Fe) to draw a bond.
05:29 Click on Add or modify an atomic orbital tool.
05:32 Select 'dz^2' orbital radio button.
05:37 For proper overlap, decrease the Coefficient value to 0.8.
05:42 Click on the bonded Iron atoms to overlap "dz^2" orbitals.
05:49 Observe 'd-d' end-on overlap.
05:52 Now let's learn about side-wise overlap of 'p' orbitals.
05:57 Ensure that current element is Carbon.
06:02 Click on Add a bond tool.
06:05 Ensure Bond length is around 90.
06:08 Click on the Display area.
06:12 Click on Add or modify an atomic orbital tool.
06:16 Increase the Coefficient value to one
06:20 Click on 'p' orbital radio button.
06:23 Rotate the 'p' orbital to vertical position if it is in horizontal position.
06:29 Click on the edges of the bonds.
06:32 Observe the 'p-p' side-wise overlap.
06:37 In this type of overlap, lobes of orbitals are of same sign.
06:43 Next, we will move to negative and zero overlaps.
06:46 Here is a slide for negative overlaps.
06:51 I have opened a new GChempaint application.
06:55 Now, I will demonstrate how to draw a negative overlap.
06:59 Click on Add a bond tool.
07:02 Ensure that Bond length is around 90.
07:05 Click on the Display area.
07:08 Click on Add or modify an atomic orbital tool.
07:12 Click on 'p' orbital radio button then click on one edge of the bond.
07:17 Rotate the 'p' orbital to 180 degree to flip it upside down.
07:23 Then click other edge of the bond.
07:27 Observe negative overlap.
07:29 In this type of overlap, lobes of orbitals are of opposite sign.
07:34 Now, let's learn how to create a zero overlap.
07:38 Here is a slide for zero overlap.
07:42 Click on Add a bond tool.
07:45 Click on the Display area.
07:48 Click on Add or modify an atomic orbital tool.
07:52 Click on the 'p' orbital.
07:54 Rotate the 'p' orbital to original position.
07:59 Click on one edge of the bond.
08:02 Click on 's' orbital
08:05 and then click on other edge of the bond.
08:09 Observe zero overlap.
08:12 In this type of overlap, orientation of the orbitals is not same.
08:17 Let us summarize what we have learnt.
08:20 In this tutorial we have learnt, * About different types of orbitals
08:24 * End-on and side-wise overlaps
08:27 * Rotation and resize of orbitals
08:30 * Positive, negative and zero overlap.
08:34 Here is an assignment.
08:36 * Draw 's-p' end-on overlap with Hydrogen chloride(H-Cl) molecule
08:40 * Draw side-wise overlap of 'dxy-dxy' orbitals
08:44 * Draw other negative and zero overlaps.
08:48 * Hint: Rotate and resize the orbitals for proper overlap.
08:56 Your completed assignment should look like this.
09:00 Watch the video available at this URL http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:04 It summarizes the Spoken Tutorial project
09:07 If you do not have good bandwidth, you can download and watch it
09:12 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
09:16 Gives certificates to those who pass an on-line test
09:20 For more details, please write to contact@spoken-tutorial.org
09:27 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
09:31 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
09:37 More information on this Mission is available at this link http://spoken-tutorial.org/NMEICT-Intro
09:43 Drawings are contributed by Arathi
09:45 This is Madhuri Ganapathi from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya