Difference between revisions of "Linux/C2/File-System/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- | 0:00 |લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છ…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | | 00:00 |
|લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | |લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:04 |
|હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. | |હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. | ||
|- | |- | ||
− | | | + | | 00:07 |
|અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. | |અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. | ||
|- | |- | ||
− | | | + | | 00:13 |
|જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | |જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:25 |
|નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. | |નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:28 |
|જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . | |જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . | ||
|- | |- | ||
− | | | + | | 00:36 |
|લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે. | |લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:39 |
|તો ફાઈલ છે શું?ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી-પત્રક(ડોક્યુમેન્ટ્સ) અને અન્ય પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ. | |તો ફાઈલ છે શું?ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી-પત્રક(ડોક્યુમેન્ટ્સ) અને અન્ય પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 00:47 |
|આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. | |આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. | ||
|- | |- | ||
− | | | + | | 00:53 |
|હવે ડિરેક્ટરી શું છે? | |હવે ડિરેક્ટરી શું છે? | ||
|- | |- | ||
− | | | + | | 00:56 |
|આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્ન(સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. | |આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્ન(સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. | ||
|- | |- | ||
− | | | + | | 01:02 |
|ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગેનાઈઝ) કરવામાં મદદ કરે છે. | |ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગેનાઈઝ) કરવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:08 |
|વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે. | |વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:12 |
|તે જુદા-જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છે,જે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે. | |તે જુદા-જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છે,જે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:20 |
|જો કોઈ ડિરેક્ટરીઓ ન હોય,તો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય(unique) હોવા જરૂરી છે,જેને જાળવવું ઘણું મુશ્કેલ છે. | |જો કોઈ ડિરેક્ટરીઓ ન હોય,તો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય(unique) હોવા જરૂરી છે,જેને જાળવવું ઘણું મુશ્કેલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:31 |
|ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે. | |ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:42 |
|વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલ;નામ અને તેના ગુણ(properties) અથવા "વહીવટી માહિતી";જે,ફાઈલના નિર્માણ/બદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે. | |વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલ;નામ અને તેના ગુણ(properties) અથવા "વહીવટી માહિતી";જે,ફાઈલના નિર્માણ/બદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 01:55 |
|ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છે,તે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે. | |ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છે,તે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:08 |
|સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છે;ડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે. | |સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છે;ડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે. | ||
|- | |- | ||
− | | | + | |02:23 |
| તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીત,ડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતી,તે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે. | | તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીત,ડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતી,તે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:37 |
|વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે: | |વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે: | ||
|- | |- | ||
− | | | + | | 02:41 |
|૧. નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલો:જે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે. | |૧. નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલો:જે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:48 |
|૨. ડિરેક્ટરીઓ:જે આપણે આગલી બારી(સ્લાઈડ)માં જોઈ. | |૨. ડિરેક્ટરીઓ:જે આપણે આગલી બારી(સ્લાઈડ)માં જોઈ. | ||
|- | |- | ||
− | | | + | | 02:52 |
|૩. ડિવાઇઝ(ઉપકરણ) ફાઈલો:લિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે. | |૩. ડિવાઇઝ(ઉપકરણ) ફાઈલો:લિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 02:59 |
|સીડી,હાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છે.પણ એમ કેમ છે?તે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે. | |સીડી,હાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છે.પણ એમ કેમ છે?તે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:15 |
|લિનક્સની બધી ફાઈલો સંબંધિત છે,ટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે. | |લિનક્સની બધી ફાઈલો સંબંધિત છે,ટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:22 |
|ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ-ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ-વારસનો સંબંધ ધરાવશે.આ "લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રી"ને સ્વરૂપ આપે છે. | |ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ-ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ-વારસનો સંબંધ ધરાવશે.આ "લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રી"ને સ્વરૂપ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:34 |
|સૌથી ઉપર મૂળ(રૂટ) આવે (જે ફ્રન્ટસ્લેશ / થી દર્શાવેલ છે).તે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે. | |સૌથી ઉપર મૂળ(રૂટ) આવે (જે ફ્રન્ટસ્લેશ / થી દર્શાવેલ છે).તે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:42 |
|જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએ,તો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે. | |જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએ,તો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:51 |
|આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષ(ટ્રી) ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. | |આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષ(ટ્રી) ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 03:56 |
|એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો. | |એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો. | ||
|- | |- | ||
− | | | + | | 04:01 |
|રસપ્રદ છેને!! તે સાચે એમ કરે છે.આપણે જોઈશું. | |રસપ્રદ છેને!! તે સાચે એમ કરે છે.આપણે જોઈશું. | ||
|- | |- | ||
− | | | + | | 04:05 |
|જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ. | |જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:11 |
|હવે ટર્મિનલ ઉપર જઈએ. | |હવે ટર્મિનલ ઉપર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:13 |
|"Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. | |"Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:17 |
|જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. | |જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:27 |
|હોમ ડિરેક્ટરી જોવા,કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME કેપિટલમાં" લખીએ અને એન્ટર કળ દબાવીએ. | |હોમ ડિરેક્ટરી જોવા,કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME કેપિટલમાં" લખીએ અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:40 |
|આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામ(પાથનેમ) આપે છે. | |આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામ(પાથનેમ) આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:44 |
|આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ. | |આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:47 |
|પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટ(વર્તમાન) ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે.હવે બારીઓ(સ્લાઈડ) પર પાછા જઈએ. | |પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટ(વર્તમાન) ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે.હવે બારીઓ(સ્લાઈડ) પર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |04:56 |
|"pwd" આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છે."pwd" નો મતલબ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે. | |"pwd" આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છે."pwd" નો મતલબ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:03 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.હવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.હવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:13 |
|આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ. | |આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:17 |
|પણ આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના માટે આપણી પાસે "cd" આદેશ છે. | |પણ આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના માટે આપણી પાસે "cd" આદેશ છે. | ||
|- | |- | ||
− | | | + | |05:22 |
|તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ "cd" આદેશ સાથે આપવું પડશે. | |તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ "cd" આદેશ સાથે આપવું પડશે. | ||
|- | |- | ||
− | | | + | | 05:28 |
|ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "pwd" આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ. | |ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "pwd" આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |05:37 |
|તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ. | |તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:41 |
|હવે આપણને /usr ડિરેક્ટરીમાં જવું છે."cd ખાલી જગ્યા /usr" લખીએ.અહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ. | |હવે આપણને /usr ડિરેક્ટરીમાં જવું છે."cd ખાલી જગ્યા /usr" લખીએ.અહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:56 |
|હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ."pwd" લખીએ અને એન્ટર દબાવીએ. | |હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ."pwd" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:03 |
|હા આપણે /usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ. | |હા આપણે /usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:08 |
|અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે, આનું કારણ તે સળંગ(એબ્સોલ્યુટ) પંથનામ છે જે મૂળ(રૂટ) ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે. | |અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે, આનું કારણ તે સળંગ(એબ્સોલ્યુટ) પંથનામ છે જે મૂળ(રૂટ) ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:18 |
|તેના બદલામાં આપણે સાપેક્ષ(રીલેટીવ) પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે. | |તેના બદલામાં આપણે સાપેક્ષ(રીલેટીવ) પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:23 |
|અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું: "બિંદુ(દોટ)" જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને "બિંદુ બિંદુ" જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે. | |અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું: "બિંદુ(દોટ)" જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને "બિંદુ બિંદુ" જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:36 |
|ચાલો હવે "cd" આદેશ ઉપર સંક્ષિપ્ત સત્ર(સેશન) લઈએ. | |ચાલો હવે "cd" આદેશ ઉપર સંક્ષિપ્ત સત્ર(સેશન) લઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:40 |
|કોઈ પણ શબ્દ વગરના "cd" આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે. | |કોઈ પણ શબ્દ વગરના "cd" આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:46 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cd" લખી અને એન્ટર દબાવીએ. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cd" લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:51 |
|હવે "pwd" આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. | |હવે "pwd" આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:55 |
|તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી /home/gnuhataમાં છીએ. | |તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી /home/gnuhataમાં છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:01 |
|ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએ.આદેશ "cd ખાલી જગ્યા Music(કેપિટલમાં M) સ્લેશ" લખી અને એન્ટર દબાવીએ. | |ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએ.આદેશ "cd ખાલી જગ્યા Music(કેપિટલમાં M) સ્લેશ" લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:13 |
|હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ "pwd" લખી અને એન્ટર દબાવીએ.જુઓ,આપણે /home/gnuhata/Music ઉપર આવી ગયા છીએ. | |હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ "pwd" લખી અને એન્ટર દબાવીએ.જુઓ,આપણે /home/gnuhata/Music ઉપર આવી ગયા છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:26 |
|મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના "cd" આદેશનો ઉપયોગ કરવો પડશે. | |મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના "cd" આદેશનો ઉપયોગ કરવો પડશે. | ||
|- | |- | ||
− | | | + | | 07:33 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા .." લખી અને એન્ટર દબાવીએ. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા .." લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:40 |
|હવે આપણી વર્તમાન ડિરેક્ટરી "pwd" લખી તપાસીએ.આપણે ફરી /home/gnuhataમાં છીએ. | |હવે આપણી વર્તમાન ડિરેક્ટરી "pwd" લખી તપાસીએ.આપણે ફરી /home/gnuhataમાં છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:51 |
|હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ. | |હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ. | ||
|- | |- | ||
− | | | + | | 07:58 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ./Documents(કેપિટલમાં D)/" લખી અને એન્ટર દબાવીએ. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ./Documents(કેપિટલમાં D)/" લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:09 |
|"pwd" દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.આપણે /home/gnuhata/Documents ઉપર છીએ. | |"pwd" દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.આપણે /home/gnuhata/Documents ઉપર છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:19 |
|ચાલો હું "ctrl+l" દબાવી પડદાને સાફ કરું.તો તમે બરાબર જોઈ શકો. | |ચાલો હું "ctrl+l" દબાવી પડદાને સાફ કરું.તો તમે બરાબર જોઈ શકો. | ||
|- | |- | ||
− | | | + | | 08:23 |
|"cd" આદેશ દ્વારા | |"cd" આદેશ દ્વારા | ||
હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા "cd" લખી અને એન્ટર દબાવીએ. | હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા "cd" લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:32 |
|pwd દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. આપણે /home/gnuhata ઉપર છીએ. | |pwd દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. આપણે /home/gnuhata ઉપર છીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:41 |
|સાપેક્ષ પંથમાં આપણે "/" દ્વારા અલગ કરેલ કેટલા પણ ".." ને જોડી શકીએ છીએ. | |સાપેક્ષ પંથમાં આપણે "/" દ્વારા અલગ કરેલ કેટલા પણ ".." ને જોડી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:47 |
|આ સ્લાઈડમાં,આપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએ.મૂળ સૌથી ઉપર છે."હોમ" અને "બિન" મૂળની સબ-ડિરેક્ટરીઓ છે. યુઝરનેમ,અહીં "નુહાતા" ડિરેક્ટરી હોમની સબ-ડિરેક્ટરી છે. | |આ સ્લાઈડમાં,આપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએ.મૂળ સૌથી ઉપર છે."હોમ" અને "બિન" મૂળની સબ-ડિરેક્ટરીઓ છે. યુઝરનેમ,અહીં "નુહાતા" ડિરેક્ટરી હોમની સબ-ડિરેક્ટરી છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:05 |
|તો હવે આપણે /home/gnuhata માં છીએ.હવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય? | |તો હવે આપણે /home/gnuhata માં છીએ.હવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય? | ||
|- | |- | ||
− | | | + | | 09:12 |
|કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ../../bin" લખી અને એન્ટર દબાવીએ. | |કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ../../bin" લખી અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:23 |
|આદેશ "pwd" દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.આપણે "/bin" ઉપર છીએ. | |આદેશ "pwd" દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.આપણે "/bin" ઉપર છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:30 |
|પ્રથમ ".." આપણને /home/gnuhata થી /home ઉપર લઇ જાય છે. | |પ્રથમ ".." આપણને /home/gnuhata થી /home ઉપર લઇ જાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:37 |
|બીજા ".." આપણને /home થી root ઉપર લઇ જાય છે. | |બીજા ".." આપણને /home થી root ઉપર લઇ જાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:43 |
|હવે "/" કે રૂટથી આપણે /bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ. | |હવે "/" કે રૂટથી આપણે /bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:48 |
|આદેશ "cd" દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ. | |આદેશ "cd" દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:52 |
|ડિરેક્ટરી બનાવવા આપણે "mkdir" આદેશનો ઉપયોગ કરીશું. | |ડિરેક્ટરી બનાવવા આપણે "mkdir" આદેશનો ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | | 09:56 |
|આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે. | |આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે. | ||
|- | |- |
Latest revision as of 17:26, 7 August 2014
Time | Narration |
---|---|
00:00 | લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:04 | હું ઉબુન્ટુ ૧૦.૦૪નો ઉપયોગ કરી રહી છું. |
00:07 | અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. |
00:13 | જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. |
00:25 | નોંધ રાખો કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. |
00:28 | જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . |
00:36 | લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે. |
00:39 | તો ફાઈલ છે શું?ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી-પત્રક(ડોક્યુમેન્ટ્સ) અને અન્ય પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ. |
00:47 | આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. |
00:53 | હવે ડિરેક્ટરી શું છે? |
00:56 | આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્ન(સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. |
01:02 | ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગેનાઈઝ) કરવામાં મદદ કરે છે. |
01:08 | વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે. |
01:12 | તે જુદા-જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છે,જે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે. |
01:20 | જો કોઈ ડિરેક્ટરીઓ ન હોય,તો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય(unique) હોવા જરૂરી છે,જેને જાળવવું ઘણું મુશ્કેલ છે. |
01:31 | ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે. |
01:42 | વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલ;નામ અને તેના ગુણ(properties) અથવા "વહીવટી માહિતી";જે,ફાઈલના નિર્માણ/બદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે. |
01:55 | ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છે,તે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે. |
02:08 | સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છે;ડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે. |
02:23 | તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીત,ડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતી,તે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે. |
02:37 | વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે: |
02:41 | ૧. નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલો:જે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે. |
02:48 | ૨. ડિરેક્ટરીઓ:જે આપણે આગલી બારી(સ્લાઈડ)માં જોઈ. |
02:52 | ૩. ડિવાઇઝ(ઉપકરણ) ફાઈલો:લિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે. |
02:59 | સીડી,હાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છે.પણ એમ કેમ છે?તે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે. |
03:15 | લિનક્સની બધી ફાઈલો સંબંધિત છે,ટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે. |
03:22 | ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ-ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ-વારસનો સંબંધ ધરાવશે.આ "લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રી"ને સ્વરૂપ આપે છે. |
03:34 | સૌથી ઉપર મૂળ(રૂટ) આવે (જે ફ્રન્ટસ્લેશ / થી દર્શાવેલ છે).તે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે. |
03:42 | જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએ,તો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે. |
03:51 | આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષ(ટ્રી) ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. |
03:56 | એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો. |
04:01 | રસપ્રદ છેને!! તે સાચે એમ કરે છે.આપણે જોઈશું. |
04:05 | જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ. |
04:11 | હવે ટર્મિનલ ઉપર જઈએ. |
04:13 | "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. |
04:17 | જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી.ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. |
04:27 | હોમ ડિરેક્ટરી જોવા,કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME કેપિટલમાં" લખીએ અને એન્ટર કળ દબાવીએ. |
04:40 | આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામ(પાથનેમ) આપે છે. |
04:44 | આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ. |
04:47 | પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટ(વર્તમાન) ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે.હવે બારીઓ(સ્લાઈડ) પર પાછા જઈએ. |
04:56 | "pwd" આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છે."pwd" નો મતલબ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે. |
05:03 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "pwd" લખીએ અને એન્ટર દબાવીએ.હવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે. |
05:13 | આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ. |
05:17 | પણ આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના માટે આપણી પાસે "cd" આદેશ છે. |
05:22 | તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ "cd" આદેશ સાથે આપવું પડશે. |
05:28 | ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "pwd" આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ. |
05:37 | તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ. |
05:41 | હવે આપણને /usr ડિરેક્ટરીમાં જવું છે."cd ખાલી જગ્યા /usr" લખીએ.અહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ. |
05:56 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ."pwd" લખીએ અને એન્ટર દબાવીએ. |
06:03 | હા આપણે /usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ. |
06:08 | અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે, આનું કારણ તે સળંગ(એબ્સોલ્યુટ) પંથનામ છે જે મૂળ(રૂટ) ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે. |
06:18 | તેના બદલામાં આપણે સાપેક્ષ(રીલેટીવ) પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે. |
06:23 | અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું: "બિંદુ(દોટ)" જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને "બિંદુ બિંદુ" જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે. |
06:36 | ચાલો હવે "cd" આદેશ ઉપર સંક્ષિપ્ત સત્ર(સેશન) લઈએ. |
06:40 | કોઈ પણ શબ્દ વગરના "cd" આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે. |
06:46 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cd" લખી અને એન્ટર દબાવીએ. |
06:51 | હવે "pwd" આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. |
06:55 | તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી /home/gnuhataમાં છીએ. |
07:01 | ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએ.આદેશ "cd ખાલી જગ્યા Music(કેપિટલમાં M) સ્લેશ" લખી અને એન્ટર દબાવીએ. |
07:13 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ "pwd" લખી અને એન્ટર દબાવીએ.જુઓ,આપણે /home/gnuhata/Music ઉપર આવી ગયા છીએ. |
07:26 | મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએ.તેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના "cd" આદેશનો ઉપયોગ કરવો પડશે. |
07:33 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા .." લખી અને એન્ટર દબાવીએ. |
07:40 | હવે આપણી વર્તમાન ડિરેક્ટરી "pwd" લખી તપાસીએ.આપણે ફરી /home/gnuhataમાં છીએ. |
07:51 | હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ-ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ. |
07:58 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ./Documents(કેપિટલમાં D)/" લખી અને એન્ટર દબાવીએ. |
08:09 | "pwd" દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએ.આપણે /home/gnuhata/Documents ઉપર છીએ. |
08:19 | ચાલો હું "ctrl+l" દબાવી પડદાને સાફ કરું.તો તમે બરાબર જોઈ શકો. |
08:23 | "cd" આદેશ દ્વારા
હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા "cd" લખી અને એન્ટર દબાવીએ. |
08:32 | pwd દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ. આપણે /home/gnuhata ઉપર છીએ. |
08:41 | સાપેક્ષ પંથમાં આપણે "/" દ્વારા અલગ કરેલ કેટલા પણ ".." ને જોડી શકીએ છીએ. |
08:47 | આ સ્લાઈડમાં,આપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએ.મૂળ સૌથી ઉપર છે."હોમ" અને "બિન" મૂળની સબ-ડિરેક્ટરીઓ છે. યુઝરનેમ,અહીં "નુહાતા" ડિરેક્ટરી હોમની સબ-ડિરેક્ટરી છે. |
09:05 | તો હવે આપણે /home/gnuhata માં છીએ.હવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય? |
09:12 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા ../../bin" લખી અને એન્ટર દબાવીએ. |
09:23 | આદેશ "pwd" દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ.આપણે "/bin" ઉપર છીએ. |
09:30 | પ્રથમ ".." આપણને /home/gnuhata થી /home ઉપર લઇ જાય છે. |
09:37 | બીજા ".." આપણને /home થી root ઉપર લઇ જાય છે. |
09:43 | હવે "/" કે રૂટથી આપણે /bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ. |
09:48 | આદેશ "cd" દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ. |
09:52 | ડિરેક્ટરી બનાવવા આપણે "mkdir" આદેશનો ઉપયોગ કરીશું. |
09:56 | આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે. |
10:04 | "ટેસ્ટડીઆઈઆર" નામની ડિરેક્ટરી બનાવવા,આદેશ "mkdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ. |
10:15 | આ "ટેસ્ટડીઆઈઆર" ડિરેક્ટરી સફળતાપૂર્વક બનાવે છે. |
10:19 | ધ્યાન આપો,અહીં ડિરેક્ટરી સફળતાપૂર્વક બની કે નાશ પામી એવી કોઈ સુચના મળતી નથી. |
10:25 | જો તમને કોઈ એરર સંદેશ ન મળે તો તે આદેશની સફળતા દર્શાવે છે. |
10:30 | આપણે સાપેક્ષ અથવા સળંગ પંથનામનો ઉપયોગ કરી કશે પણ નવી ડિરેક્ટરી બનાવી શકીએ પણ આ જો આપણને અનુમતિ હોય અને આ ડિરેક્ટરીના નામની બીજી ડિરેક્ટરી પહેલેથી જ ઉપલબ્ધના હોય તો જ શક્ય છે. |
10:43 | આ પ્રક્રિયા દ્વારા તમે ઘણી બધી ડિરેક્ટરીઓ અથવા ડિરેક્ટરીઓની હારમાળા પણ બનાવી શકો. |
10:49 | "mkdir ખાલી જગ્યા test1 ખાલી જગ્યા test2" લખી અને એન્ટર દબાવીએ.આ આદેશ વર્તમાન ડિરેક્ટરીમાં "test1" અને "test2" નામની બે ડિરેક્ટરીઓ બનાવશે. |
11:06 | "mkdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખીએ. |
11:20 | આ આદેશ "testtree" ડિરેક્ટરી બનાવશે અને તેમાં તેની "test3" નામની સબ-ડિરેક્ટરી બનાવશે. |
11:28 | તો આપણે વર્તમાન ડિરેક્ટરીમાં ચાર ડિરેક્ટરીઓ બનાવી જેના નામ testdir,test1,test2 અને testtree છે,જેમાંની પહેલી ત્રણ ડિરેક્ટરીઓ ખાલી છે અને છેલ્લી ડિરેક્ટરી test3 નામની સબ-ડિરેક્ટરી ધરાવે છે. |
11:47 | "mkdir"ની જેમ "rmdir" આદેશ છે જેનો ઉપયોગ ડિરેક્ટરી કે ડિરેક્ટરીઓ રદ કરવા થાય છે. |
11:56 | આદેશ "rmdir ખાલી જગ્યા test1" test1 ડિરેક્ટરીને સફળતાપૂર્વક રદ કરે છે. |
12:09 | પણ આ રદ ત્યારે જ થઇ શકે જયારે ડિરેક્ટરી તમારી હોય,વર્તમાન ડિરેક્ટરી આ રદ કરવાની ડિરેક્ટરીના ક્રમમાં તેની ઉપર હોય,અને વળી રદ કરવાની ડિરેક્ટરી ખાલી હોય. |
12:23 | હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree/test3" લખીએ. |
12:35 | તો હવે આપણે test3 ડિરેક્ટરીમાં છીએ જે testtreeની સબ-ડિરેક્ટરી છે. |
12:42 | ચાલો હવે testdir ડિરેક્ટરી રદ કરવા આદેશ "rmdir ખાલી જગ્યા testdir" લખીએ અને એન્ટર દબાવીએ. |
12:55 | આપણે જોઈ શકીએ છીએ કે આ ડિરેક્ટરી રદ નથી થઇ કારણકે વર્તમાન ડિરેક્ટરી ક્રમમાં તેની ઉપર નથી. |
13:02 | તો આપણને testdir ડિરેક્ટરીના ક્રમમાં તેના ઉપરની ડિરેક્ટરીમાં જવું પડશે. |
13:08 | "cd ખાલી જગ્યા .." લખી એન્ટર દબાવીએ. |
13:14 | હવે પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા "cd ખાલી જગ્યા .."લખી એન્ટર દબાવીએ. |
13:20 | હવે પહેલાનો "rmdir" આદેશ લખીએ. |
13:24 | "rmdir ખાલી જગ્યા testdir" લખી એન્ટર દબાવીએ. |
13:30 | testdir ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ ચુકી છે.નોંધ રાખો કે testdir ડિરેક્ટરી પણ ખાલી હતી. |
13:38 | ઘણી ડિરેક્ટરીઓ કે ડિરેક્ટરીઓની હારમાળા એક સાથે રદ થઇ શકે છે.તો હવે testtree ડિરેક્ટરી અને તેની સબ-ડિરેક્ટરીને એક સાથે રદ કરવાનો પ્રયત્ન કરીએ. |
13:48 | કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "rmdir ખાલી જગ્યા testtree ખાલી જગ્યા testtree/test3" લખી એન્ટર દબાવીએ. |
14:02 | જુઓ,તે એરર સંદેશ આપે છે કે 'testtree' ડિરેક્ટરી રદ નહિ થઇ શકે કારણકે તે ખાલી નથી. |
14:11 | પણ તમે જોઈ શકો છો કે testtree/test3 ખાલી હોવાથી તે રદ થઇ ચુક્યું છે. |
14:19 | તે તપાસવા,ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા testtree" લખીએ અને એન્ટર દબાવીએ. |
14:27 | હવે "ls" લખી એન્ટર દબાવો. જુઓ,ડિરેક્ટરીમાં કઈ નથી.મતલબ test3 રદ થઇ ચુકી છે. |
14:36 | તો લિનક્સના આ ટ્યુ્ટોરીઅલમાં આપણે લિનક્સ ફાઈલો અને ડિરેક્ટરીઓ વિષે તથા લિનક્સ ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કાર્ય કરવું તે શીખ્યા.તેને જુઓ,અલગ-અલગ ફાઈલ અને ડિરેક્ટરીઓમાં જાઓ,તેને બનાવો,તેને રદ કરો. |
14:49 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
15:03 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
15:08 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |