Difference between revisions of "PERL/C2/Conditional-statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | + | |કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય. | |
|- | |- |
Revision as of 12:54, 7 August 2014
Time | Narration |
00:01 | પર્લમા if and if-else conditional statements પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
00:09 | if સ્ટેટમેન્ટ અને |
00:11 | પર્લમા if-else સ્ટેટમેન્ટ |
00:12 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2 |
00:20 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. . |
00:28 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
00:40 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:45 | પર્લ આપેલ કંડીશનલ સ્ટેટમેન્ટ પૂરી પાડે છે - |
00:49 | if (ઇફ) |
00:50 | if-else (ઇફ) |
00:51 | if-elsif-else અને ( ઇફ -એલ્સઇફ -એલ્સ) |
00:53 | switch (સ્વીચ) |
00:54 | આ ટ્યુટોરીયલમાં આપણે if અને If-else સ્ટેટમેન્ટ ને આવરી લેશું. |
00:59 | પર્લમાં ઇફ સ્ટેટમેન્ટ નો ઉપયોગ |
01:01 | જયારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારેજ કોડ ના ભાગ ને એક્ઝીક્યુટ કરે છે. |
01:07 | if કન્ડીશન સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે: |
01:11 | if space ખુલ્લું કૌંસcondition બંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ |
01:19 | Enter (એન્ટર) |
01:20 | કોડનો એ ભાગ જેને એક્ઝીક્યુટ કરવું છે જો કન્ડીશન true હોય |
01:25 | Enter, (એન્ટર) બંધ છગડીયો કૌંસ |
01:29 | જો કન્ડીશન true હોય તો જ if સ્ટેટમેન્ટના અંદરનો કોડ એક્ઝીક્યુટ થશે. |
01:36 | ચાલો ઇફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ જોઈએ. |
01:40 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
01:43 | gedit conditionalBlocks dot pl space &(ampersand ) |
01:49 | અને Enter (એન્ટર) દબાવો. |
01:52 | આનાથી gedit માં conditionalBlocks.pl ફાઈલ ખુલશે. |
01:57 | આપેલ કોડનો ભાગ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
02:02 | અહી ઇફ માટે કન્ડીશન નિર્દિષ્ટકરી છે જે વેરીએબલ count ની વેલ્યુ તપાસશે. |
02:09 | નોધ લો equal to equal to ચિન્હ અહી comparison ઓપરેટર છે. |
02:15 | કન્ડીશન $count equal to equal to 5 વેરીએબલ count ની વેલ્યુ તપાસશે. |
02:23 | જયારે તે equal to 5 હોય છે તો ઇફ બ્લોક અંદરનો કોડ એક્ઝીક્યુટ થયા છે. |
02:28 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
02:32 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
02:36 | ખાતરી કરો કે જે ડિરેક્ટરી માં તમે તમારી ફાઈલ સેવ કરી છે તમે ત્યાં છો. |
02:41 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો- |
02:46 | perl hyphen c conditionalBlocks dot pl |
02:53 | અને Enter (એન્ટર) દબાવો. |
02:55 | ટર્મિનલ વિન્ડો પર આપેલ લાઈન દેખાશે. |
02:59 | conditionalBlocks.pl syntax OK |
03:04 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
03:10 | perl conditionalBlocks dot pl |
03:14 | અને Enter (એન્ટર) દબાવો. |
03:16 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
03:19 | I am inside if statement |
03:23 | gedit પર પાછા જઈએ. |
03:26 | વૈકલ્પિક રીતે આપને ઉપરના ઇફ સ્ટેટમેન્ટ ને આ રીતે લખી શકીએ છીએ , |
03:31 | print space double quotes I am inside if statement slash n close double quotes space if open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon. |
03:57 | હવે ચાલો if-else સ્ટેટમેન્ટ જોઈએ. |
04:01 | આ સ્ટેટમેન્ટ જયારે યુઝરને એક્ઝીક્યુટ કરવું હોય ત્યારે વાપરવા માં આવે છે. |
04:06 | જયારે કન્ડીશન true હોય તો એક કોડ નો ભાગ અને |
04:09 | બીજો કોડ નો ભાગ જયારે કન્ડીશન false હોય |
04:13 | if-else કન્ડીશનનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
04:17 | if space ખુલ્લું કૌંસ conditionબંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
04:27 | કોડ નો ભાગ semicolon |
04:29 | એક્ઝીક્યુટ થશે જો કન્ડીશન true હોય |
04:32 | Enter દબાવો. |
04:34 | બંધ છગડીયો કૌંસ space else space ખુલ્લો છગડીયો કૌંસ Enter |
04:41 | બીજા કોડ નો ભાગ semicolon
|
04:43 | કન્ડીશન false હોય તો એક્ઝીક્યુટ કરવા માટે |
04:47 | Enter દબાવો બંધ છગડીયો કૌંસ. |
04:51 | હવે ફરીથી conditionalBlocks.pl ફાઈલ પર જાઓ જે આપને પેહલાથીજ gedit.' માં બનાવી હતી. |
04:58 | count વેરીએબલ ને 4અન્સાઈ કરો પછી ઇફ બ્લોક ના અંત માં ટાઈપ કરો સ્પેસ |
05:07 | else |
05:09 | space ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો. |
05:14 | print space double quotes I am inside else statement slash n close double quotes semicolon |
05:30 | Enter દબાવો અને બંધ છગડીયો કૌંસ. |
05:34 | અહી $count. વેરીએબલને 4 અસાઇન કર્યું છે. |
05:38 | As the value of variable does not match જેમ count વેરીએબલ 5, વેલ્યુને મેળ ખાતું નથી . |
05:43 | કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય. |
05:47 | કોડ ની જગ્યાએ એલ્સ બ્લોક અંતર્ગત એક્ઝીક્યુટ થશે. |
05:52 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
05:56 | હવે ટર્મિનલ પર જાઓ. |
05:59 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: perl hyphen c conditionalBlocks dot pl |
06:11 | હવે Enter દબાવો. |
06:13 | ટર્મિનલ પર આપેલ લાઈન દેખાશે. |
06:17 | conditionalBlocks.pl syntax OK |
06:20 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
06:27 | ટાઈપ કરો perl conditionalBlocks dot pl |
06:33 | અને Enter દબાવો. |
06:35 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
06:39 | I am inside else statement |
06:44 | શારાંશ માટે |
06:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - |
06:49 | if (ઇફ) અને |
06:50 | પર્લમાં if-else ( ઇફ -એલ્સ) કન્ડીશન સ્ટેટમેન્ટ. |
06:53 | અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને. |
06:55 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
06:57 | જયાએ વેરીએબલ 'Perl' વેલ્યુ ડિક્લેર કરેતો |
07:01 | પ્રિન્ટ કરો “It is an open source language” |
07:04 | નહી તો આ પ્રિન્ટ કરો “It's a proprietary language” |
07:08 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:22 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:26 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:31 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:42 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
07:50 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:00 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
08:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:06 | જોડાવાબદ્દલ આભાર. |