Difference between revisions of "Thunderbird/C2/Account-settings-and-configuring/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
|Narration
 
|Narration
 
|-
 
|-
|0:00
+
|00:00
 
|એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે  
 
|એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે  
  

Revision as of 09:57, 7 August 2014

Time Narration
00:00 એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
00:09 ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું.
00:13 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો.
00:18 મેસેજ ફિલ્ટર મેનેજ કરો.
00:20 આપણે એ પણ શીખીશું :
00:22 યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા,
00:25 બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા,
00:28 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા,
00:32 ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું.
00:34 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:42 લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો.
00:45 Thunderbird વિન્ડો ખૂલે છે.
00:48 ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે.
00:51 ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો
00:58 STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો.
01:06 New Folder સંવાદ બોક્સ દેખાય છે.
01:09 Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો.
01:13 Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે!
01:18 હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો.
01:23 ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ.
01:30 તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો.
01:36 હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
01:43 જમણી પેનલમાં, Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો.
01:48 Search Messages સંવાદ બોક્સ દેખાય છે.
01:52 મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ.
01:57 મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે.
02:02 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
02:08 આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો.
02:13 Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે.
02:18 તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો.
02:22 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
02:25 તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો.
02:31 આ સંવાદ બોક્સ બંધ કરો.
02:35 ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ.
02:39 ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો.
02:44 અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું..
02:52 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
02:58 Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો.
03:03 Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો.
03:09 Filter Rules સંવાદ બોક્સ દેખાય છે.
03:12 Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો.
03:16 ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો.
03:21 Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03:26 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03:30 આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો.
03:33 આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો.
03:41 આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો.
03:49 Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો.
03:58 સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો.
04:04 નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે.
04:12 તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો.
04:15 એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો.
04:26 જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
04:31 અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે.
04:35 ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ.
04:44 મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે.
04:48 મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું.
04:54 આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો.
05:02 હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો.
05:11 ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો.
05:16 ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો.
05:21 Access Yahoo Mail via POP પસંદ કરો.
05:24 Close ઉપર ક્લિક કરો.
05:28 save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો.
05:33 હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો.
05:39 હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો.
05:45 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
05:49 હવે, USERTWO તરીકે નામ દાખલ કરો.
05:53 આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો.
06:03 પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો.
06:10 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
06:13 Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો.
06:26 આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.
06:35 Incoming ફિલ્ડમાં,
06:37 Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે.
06:43 SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો.
06:48 Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
06:53 Outgoing ફિલ્ડમાં,
06:55 Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો.
07:05 Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે.
07:12 SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો.
07:17 Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
07:23 User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો.
07:28 Create Account સક્રિય થયેલ છે.
07:32 Create Account ઉપર ક્લિક કરો.
07:34 યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે.
07:37 તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે.
07:42 નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે.
07:48 Inbox ઉપર ક્લિક કરો.
07:50 યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
07:55 તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી,
08:01 પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો!
08:05 હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ preference સેટિંગ્સ જોઈશું.
08:13 તમે:
08:14 જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા,
08:20 જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા,
08:24 જંક મેસેજો ઓળખવા, અથવા
08:26 તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો.
08:34 ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો.
08:38 Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે.
08:42 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો.
08:47 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
08:50 ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો.
08:58 Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે.
09:02 Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો.
09:08 થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે.
09:12 Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો.
09:15 થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે.
09:22 એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
09:27 તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ:
09:30 મેઇલ્સની કૉપિઓ બનાવવા,
09:33 ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા,
09:35 સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા.
09:39 ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો.
09:44 જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
09:49 ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ.
09:53 નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે.
10:00 ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો.
10:08 હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો.
10:16 Messages larger than બોક્સને ચેક કરો.
10:19 હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો.
10:24 થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે.
10:30 થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું.
10:35 તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો.
10:41 આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો.
10:48 શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે.
10:52 સમય જતાં,
10:56 તમારી પસંદગીઓના આધાર ઉપર,
10:59 થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે.
11:03 અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો.
11:07 Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો.
11:13 Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે.
11:18 નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે.
11:27 Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો.
11:35 Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો.
11:44 હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો.
11:48 મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
11:52 Junk આઇકોન ઉપર ક્લિક કરો.
11:54 નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે.
11:58 આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો!
12:03 અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ!
12:10 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
12:16 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો.
12:21 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
12:25 નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો.
12:32 એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે.
12:35 જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે.
12:39 જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું.
12:45 તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું.
12:47 ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
12:51 યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો,
12:53 તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ
12:56 બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ
12:58 થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે.
13:00 વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે.
13:06 જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે.
13:12 અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે:
13:20 ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું.
13:24 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું.
13:28 મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું.
13:30 આપણે આ પણ શીખ્યા:
13:32 યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું.
13:35 બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું.
13:38 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને
13:40 ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું.
13:44 અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે.
13:46 એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો.
13:49 એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો.
13:52 આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો
13:56 Junk settings માટે preference બદલો.
14:00 ઇમેઇલ એકાઉન્ટ રદ કરો.
14:02 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
14:05 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
14:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
14:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14:15 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
14:18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
14:22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14:29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
14:33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
14:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14:51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble