Difference between revisions of "Ruby/C3/while-and-until-Looping-Statements/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| Create a new file in '''gedit''' as shown in the basic level ''' Ruby''' tutorials.   
+
| મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ '''gedit''' માં બનાવો.   
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
| Name it ''' while hyphen loop dot rb '''
+
| તેને '''while hyphen loop dot rb''' નામ આપો
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|I have a working example of the ''' while  loop'''.  
+
| મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.  
 +
 
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|Now let us switch to the terminal and type  ''' gedit space while hyphen loop dot rb space &''' (ampersand)
+
| હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''gedit space while hyphen loop dot rb space & (ampersand)''' (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))  
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|You can pause the tutorial, type the code as we go through it.  
+
| તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.  
 
   
 
   
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|I have declared a ''' while''' loop in this example.  
+
| આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
 
+
  
 
|-
 
|-
| 01:32
+
| 01:32
| First, I declared a local variable '''i''' and initialized it with value 0.  
+
| પહેલા, મેં લોકલ વેરીએબલ '''i''' ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ '''0''' સાથે ઇનીશલાઈઝ કર્યું છે.  
 
+
  
 
|-
 
|-
| 01:38
+
| 01:38
|Then I declare a ''' while loop. '''
+
| ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.  
  
 
|-
 
|-
| 01:41
+
| 01:41
| This loop will execute as long as the variable ''' i''' is greater than -10.  
+
| જ્યાંસુધી વેરીએબલ '''i''' '''-10''' કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે.
 
+
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| The '''puts''' method is declared within the ''' while''' loop will display the output.  
+
| વ્હાઈલ લૂપમાં '''puts''' મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે.  
  
 
|-
 
|-
| 01:51
+
| 01:51
| After the output is displayed, we decrement the value of i by 1.  
+
| આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે '''i''' ની વેલ્યુને '''1''' અંક ઘટાડીએ છીએ.
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|'''i''' will adopt this decremented value before the next iteration.  
+
| '''i''' આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.  
 
+
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|The variable ''' i ''' gets decremented in every iteration.
+
| વેરીએબલ '''i''' દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.  
  
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|This goes on till '''i''' reaches the value -10,  
+
| આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી '''i''' વેલ્યુ '''-10''' સુધી પહોંચતું નથી,
  
 
|-
 
|-
| 02:09
+
| 02:09
| At this point the '''while condition''' fails.  
+
| આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે.  
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| It subsequently breaks out of the loop and stops printing the output.  
+
| તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.  
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| Now, let us switch to the '''terminal''' and type '''ruby space while hyphen loop dot rb''' and see the output.  
+
| હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ '''ruby space while hyphen loop dot rb''' (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.  
 
+
  
 
|-
 
|-
| 02:30
+
| 02:30
|The output will consist of a list of numbers 0 through -9.  
+
| આઉટપુટ '''0''' થી '''-9''' સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
  
 
|-
 
|-
| 02:35
+
| 02:35
| You should now be able to write your own '''while''' loop in '''Ruby'''
+
| તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.   
  
 
|-
 
|-
| 02:40
+
| 02:40
| Let's look at the '''until''' loop next.
+
| ચાલો આગળ '''until''' લૂપ જોઈએ.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|The syntax for the '''until''' loop in '''Ruby''' is -  
+
| રૂબીમાં '''until''' લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે-  
  
 
|-
 
|-
| 02:45
+
| 02:45
|''' until “boolean expression”'''
+
| '''until “boolean expression”''' (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”)
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|''' ruby code '''
+
| '''ruby code''' (રૂબી કોડ)
  
 
|-
 
|-
| 02:48
+
| 02:48
| '''end'''
+
| '''end''' (એન્ડ)
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
| Let us look at an example.  
+
| ચાલો એક ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| Now let us switch to a '''terminal''' and type ''' gedit space until hyphen loop dot rb space &''' (ampersand)
+
| હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ''' gedit space until hyphen loop dot rb space & (ampersand)''' (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))  
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|You can pause the tutorial, and type the code as we go through it.  
+
| તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.  
  
 
|-
 
|-

Revision as of 19:45, 24 July 2014


Time Narration
00:01 Ruby (રૂબી) માં while (વ્હાઈલ) અને until (અનટીલ) લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું-
00:09 while loop (વ્હાઈલ લૂપ)
00:10 until loop (અનટીલ લૂપ)
00:11 redo (રીડૂ)
00:12 અને break (બ્રેક)
00:13 આપણે વાપરી રહ્યા છીએ
00:14 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:17 રૂબી 1.9.3
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
00:25 સાથે જ તમને લીનક્સ આદેશો, ટર્મિનલ અને ટેક્સ્ટ-એડીટરની પણ જાણકારી હોવી જોઈએ.
00:29 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:34 એ પહેલા કે અમે શરુ કરીએ, યાદ કરી લો કે આપણે પહેલા ttt ડીરેક્ટરી બનાવી હતી.
00:38 ચાલો એ ડીરેક્ટરીમાં જઈએ.
00:41 ત્યારબાદ ruby hyphen tutorial (રૂબી હાયફન ટ્યુટોરીયલ) અને looping hyphen statements (લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ) માં.
00:46 હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ, ચાલો આગળ વધીએ.
00:50 રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે:
00:54 while “boolean expression” (વ્હાઈલ “બૂલીયન એક્સપ્રેશન”)
00:56 ruby code (રૂબી કોડ)
00:57 end (એન્ડ)
00:58 ચાલો એક ઉદાહરણ જોઈએ.
01:01 મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ gedit માં બનાવો.
01:05 તેને while hyphen loop dot rb નામ આપો
01:09 મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે.
01:13 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space while hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ while હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
01:24 તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો.
01:28 આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:32 પહેલા, મેં લોકલ વેરીએબલ i ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે.
01:38 ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે.
01:41 જ્યાંસુધી વેરીએબલ i -10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે.
01:46 વ્હાઈલ લૂપમાં puts મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે.
01:51 આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ, આપણે i ની વેલ્યુને 1 અંક ઘટાડીએ છીએ.
01:56 i આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે.
02:01 વેરીએબલ i દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે.
02:04 આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી i વેલ્યુ -10 સુધી પહોંચતું નથી,
02:09 આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે.
02:12 તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે.
02:16 હવે, ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ruby space while hyphen loop dot rb (ruby સ્પેસ while હાયફન loop ડોટ rb) અને આઉટપુટ જોઈએ.
02:30 આઉટપુટ 0 થી -9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે.
02:35 તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ.
02:40 ચાલો આગળ until લૂપ જોઈએ.
02:43 રૂબીમાં until લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે-
02:45 until “boolean expression” (અનટીલ “બૂલીયન એક્સપ્રેશન”)
02:47 ruby code (રૂબી કોડ)
02:48 end (એન્ડ)
02:50 ચાલો એક ઉદાહરણ જોઈએ.
02:52 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ gedit space until hyphen loop dot rb space & (ampersand) (gedit સ્પેસ until હાયફન loop ડોટ rb સ્પેસ & (એમ્પરસંડ))
03:03 તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો, અને આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.
03:07 I have declared an until loop in this example.
03:12 We had declared a local variable i and initialized it to 0.
03:16 Then we declare an until loop.
03:18 This loop will execute as long as the variable i is greater than -10.
03:23 The puts method will display the output.
03:27 After the output is displayed, value of i is decremented by 1.
03:32 i will adopt this decremented value before the next iteration.
03:36 The variable i gets decremented during every iteration.
03:40 This goes on till i reaches the value -11.
03:43 At this point the until condition fails.
03:46 Subsequently, it breaks out of the loop and stops printing the output.
03:51 Now switch to the terminal and type ruby space until hyphen loop dot rb and see the output.
04:03 The output will consist of a list of numbers 0 through -10.
04:08 You should now be able to write your own until loop in Ruby.
04:13 Let's now move on to the redo construct.
04:16 The syntax for redo in Ruby is as follows:
04:20 a collection of objects.each do item
04:25 a conditional statement
04:27 ruby code
04:28 redo
04:29 end conditional
04:30 end loop
04:32 I have a working example of the redo loop.
04:35 Now let us switch to the terminal and type gedit space redo hyphen loop dot rb space &(ampersand )
04:48 You can pause the tutorial, and type the code as we go through it.
04:52 I have declared an each loop in this example.
04:55 We have declared an each loop to iterate through numbers 10 to 20.
05:00 Then, we define an if conditional statement.


05:04 The loop will execute for every number between 10 to 20.
05:08 It will enter the inner conditional if conditional block only if the value of i is equal to 20.
05:15 The puts method declared within the each loop displays the output.
05:20 Once the program enters the if conditional block, it will first print the output.
05:24 Then it will execute redo.
05:28 redo will execute the iteration of the most internal loop.
05:31 It will do so without checking the loop condition.
05:34 Our condition being if i == 20.
05:38 The result will be an infinite loop, since the value of i will not change from 20.
05:43 Let's switch to the terminal and type ruby space redo hyphen loop dot rb
05:52 and see the output.
05:53 The output will consist of an infinite loop that never ends.
05:58 Press Ctrl + C to terminate the infinite loop
06:03 Now, let us look at the break statement.
06:06 The syntax for the break statement in Ruby is -
06:10 a looping statement
06:12 a conditional statement
06:13 break
06:14 end conditional
06:16 ruby code
06:17 end loop


06:18 Let us look at an example.
06:21 Now let us switch to the terminal and type gedit space break hyphen loop dot rb space ampersand.


06:33 You can pause the tutorial, and type the code as we go through this example.


06:38 I have declared an each loop in this example.
06:41 It is similar to the one we used earlier.
06:43 The puts method here will display the output for numbers 11 to 19.
06:49 Once the value becomes 20, the program enters the conditional if block.
06:54 At this point, it will encounter the break statement and break out of the loop.
06:59 Now open the terminal and type
07:02 ruby space break hyphen loop dot rb
07:05 and see the output.
07:08 The output will consist of numbers 10 through 19.
07:13 Now you should be able to create your own break construct.
07:17 This brings us to the end of this Spoken Tutorial.
07:20 Let's summarize.
07:22 In this tutorial we have learnt to use


07:24 while loop
07:25 until construct
07:26 redo
07:27 break construct
07:29 As as assignment
07:31 Consider a range of numbers 100 to 115(inclusive) represented as Fahrenheit.
07:38 Write a Ruby program using
07:40 the appropriate loop construct
07:42 that uses the Fahrenheit to Celsius conversion formula
07:46 against the given range of numbers
07:49 To display the output: “The temperature has reached a certain degree Celcius and has become unbearable”
07:55 when the temperature in Celcius is above 32 degree Celcius
08:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:07 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08:13 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:15 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:19 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
08:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:35 આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
08:44 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya