Difference between revisions of "Ruby/C2/Hello-Ruby/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | | '''RubyGems''' અને 'Ruby''''' પર મદદ | + | | '''RubyGems''' અને 'Ruby''''' પર મદદ. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00.19 | | 00.19 | ||
− | | અહીં આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux ''' | + | | અહીં આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux ''' આવૃત્તિ 12.04 '''Ruby''' 1.9.3 |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
| 00.30 | | 00.30 | ||
− | | ' '''Linux'''મા તમને '''Terminal '''અને '''Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . | + | | ' '''Linux'''મા તમને '''Terminal '''અને ''''''Text editor''' વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
|- | |- | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
| 01.04 | | 01.04 | ||
− | | '''Smalltalk, BASIC''' અથવા '''Python''' ની જેમ '''Ruby'''માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા. | + | | '''Smalltalk, BASIC''' અથવા '''Python''' ની જેમ '''Ruby''' માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા. |
|- | |- | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 01.42 | | 01.42 | ||
− | |તમે તમારા પોતાના '''gems. બનાવી અને પબલીશ કરી શકો છો. | + | |તમે તમારા પોતાના ''''''gems.''' બનાવી અને પબલીશ કરી શકો છો. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
| 01.51 | | 01.51 | ||
− | | '''Ruby'''પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો. | + | | '''Ruby''' પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો. |
|- | |- | ||
| 01.55 | | 01.55 | ||
− | |'''Ubuntu Software Centre''' વાપરીને તમે '''Ruby '' | + | |'''Ubuntu Software Centre''' વાપરીને તમે '''Ruby '' સંસ્થાપન કરી શકો છો. |
|- | |- | ||
| 01.59 | | 01.59 | ||
− | | '''Ubuntu Software Centre''',પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો. | + | | '''Ubuntu Software Centre''', પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર '''Ubuntu Linux Tutorials''' નો સંદર્ભ લો. |
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 02.12 | | 02.12 | ||
− | | 'Ruby code '''3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે. | + | | 'Ruby code ''' 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|- | |- | ||
| 02.28 | | 02.28 | ||
− | | '''Ctrl, Alt અને T '''કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. | + | | '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
Line 184: | Line 184: | ||
|- | |- | ||
| 02.38 | | 02.38 | ||
− | | '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર''' Hello World''' અને | + | | '''ruby '''''space''''' ''hyphen ''e '''''space'' અવતરણચિહ્નો અંદર '''puts '''space''' પછી બે અવતરણચિહ્નો અંદર ''' Hello World''' અને |
Line 201: | Line 201: | ||
|- | |- | ||
| 03.00 | | 03.00 | ||
− | | '' hyphen'' '''e flag '''માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે. | + | | '' hyphen'' '''e flag ''' માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે. |
|- | |- | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી | + | | હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને |
|- | |- | ||
| 03.18 | | 03.18 | ||
− | | ટાઈપ કરો ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર'''''puts '''space '''1+2 '''અને | + | | ટાઈપ કરો ''space''' hyphen ''e '''''space અવતરણચિહ્નો'''' અંદર '''''puts '''space '''1+2 ''' અને |
Line 227: | Line 227: | ||
|- | |- | ||
| 03.32 | | 03.32 | ||
− | | આપણને આઉટ પુટ '''Hello World '''અને ''' 3.''' તરીકે મળશે. | + | | આપણને આઉટ પુટ '''Hello World ''' અને ''' 3.''' તરીકે મળશે. |
Line 260: | Line 260: | ||
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | ટાઈપ કરો '''irb '''અને '''Enter''' દબાઓ. | + | | ટાઈપ કરો '''irb ''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 268: | Line 268: | ||
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | ટાઈપ કરો '''puts ''' space બે અવતરણચિહ્નો અંદર '''Hello World''' અને '''Enter.''' | + | | ટાઈપ કરો '''puts ''' space બે અવતરણચિહ્નો અંદર '''Hello World''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | '''irb ''' થી બહાર | + | | '''irb ''' થી બહાર નીકડવા માટે ટાઈપ કરો '''exit''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
Line 306: | Line 306: | ||
|- | |- | ||
| 04.59 | | 04.59 | ||
− | | '''puts '''કમાંડ ના પહેલા | + | | '''puts ''' કમાંડ ના પહેલા |
|- | |- | ||
| 05.01 | | 05.01 | ||
− | | ટાઈપ કરો , ''equal to '''''begin '''અને '''Enter''' દબાઓ. | + | | ટાઈપ કરો , ''equal to '''''begin ''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
| 05.53 | | 05.53 | ||
− | | The '''Save As '''ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે. | + | | The '''Save As ''' ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
|- | |- | ||
Line 376: | Line 376: | ||
|- | |- | ||
| 06.10 | | 06.10 | ||
− | | ટેક્સ્ટ બોક્સ '''Name''' | + | | ટેક્સ્ટ બોક્સ '''Name''' મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો. |
|- | |- | ||
Line 384: | Line 384: | ||
|- | |- | ||
| 06.17 | | 06.17 | ||
− | | '''Ruby '''ફાઈલને '''Dot rb''' એક્સટેંશન આપ્યું છે. | + | | '''Ruby ''' ફાઈલને '''Dot rb''' એક્સટેંશન આપ્યું છે. |
|- | |- | ||
Line 412: | Line 412: | ||
|- | |- | ||
| 07.00 | | 07.00 | ||
− | | ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ | + | | ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો '''ruby space hello dot rb''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 428: | Line 428: | ||
|- | |- | ||
| 07.22 | | 07.22 | ||
− | | તે પહેલાં | + | | તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો '''cd '''અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 07.31 | | 07.31 | ||
− | |'''Interactive Ruby.''' ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો '''irb''' અને Enter''' દબાઓ. | + | |'''Interactive Ruby.''' ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો '''irb''' અને '''Enter'''''' દબાઓ. |
|- | |- | ||
| 07.39 | | 07.39 | ||
− | |ટાઇપ કરો '''puts '''space બે અવતરણચિહ્નો અંદર '''Hello '''comma બે અવતરણચિહ્નો '''World ''' | + | |ટાઇપ કરો '''puts ''''''space''' બે અવતરણચિહ્નો અંદર '''Hello ''''''comma''' બે અવતરણચિહ્નો '''World ''' |
|- | |- | ||
Line 465: | Line 465: | ||
|- | |- | ||
| 08.14 | | 08.14 | ||
− | | આપણ ને | + | | આપણ ને આઉટપુટ '''Hello World ''' મળે છે પરંતુ તે જ લાઇન પર.. |
|- | |- | ||
Line 473: | Line 473: | ||
|- | |- | ||
| 08.27 | | 08.27 | ||
− | | કીવર્ડ ''' print ''' તે જ આઉટ પુટ આપે છે જે | + | | કીવર્ડ ''' print ''' તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે. |
|- | |- | ||
Line 493: | Line 493: | ||
|- | |- | ||
| 08.42 | | 08.42 | ||
− | | '''Ruby '''કોડ | + | | '''Ruby '''કોડ એક્ઝીક્યુટ કરવો. |
|- | |- | ||
Line 516: | Line 516: | ||
|- | |- | ||
| 08.58 | | 08.58 | ||
− | | આપણે | + | | આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો. |
|- | |- |
Revision as of 16:20, 21 July 2014
Time' | Narration
|
00.00 | Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
|
00.04 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું |
00.06 | Ruby શું છે ? |
00.08 | લક્ષણો |
00.09 | RubyGems' અને 'Ruby પર મદદ. |
00.12 | સંસ્થાપન |
00.13 | Ruby કોડ રન કરવું.
|
00.15 | કમેન્ટ કરવું. |
00.16 | puts અને print વચ્ચે તફાવત.
|
00.19 | અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3 |
00.27 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ. |
00.30 | ' Linuxમા તમને Terminal અને 'Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
00.37 | હવે હું સમજાવીશ Ruby શું છે ?. |
00.40 | Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે. |
00.44 | તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે. |
00.48 | તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે
|
00.54 | ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.
|
00.57 | Ruby ખૂબ સુવાહ્ય છે. |
00.59 | 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે. |
01.04 | Smalltalk, BASIC અથવા Python ની જેમ Ruby માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા. |
01.11 | તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે. |
01.14 | 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે. |
01.17 | તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો. |
01.21 | 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
|
01.26 | 'RubyGems એ 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.
|
01.36 | ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
|
01.42 | તમે તમારા પોતાના 'gems. બનાવી અને પબલીશ કરી શકો છો. |
01.46 | RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
|
01.51 | Ruby પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો. |
01.55 | 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સંસ્થાપન કરી શકો છો. |
01.59 | Ubuntu Software Centre, પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.
|
02.07 | 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે. |
02.12 | 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે. |
02.16 | Command line (કમાંડ લાઈન) |
02.17 | 'Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી) |
02.19 | 'file ની જેમ
|
02.20 | આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.
|
02.23 | પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો. |
02.28 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
|
02.33 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
02.37 | કમાંડ ટાઈપ કરો. |
02.38 | ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને
|
02.50 | Enter. દબાવો. |
02.53 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે. |
02.56 | ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે. |
03.00 | hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે. |
03.06 | Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.
|
03.11 | ચાલો આ પ્રયાસ કરીએ |
03.13 | હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને |
03.18 | ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદર puts space 1+2 અને
|
03.30 | Enter. ડબાઓ. |
03.32 | આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.
|
03.36 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
03.38 | હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું
|
03.42 | Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
|
03.48 | તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
|
03.53 | Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો. |
03.57 | હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
|
04.03 | ટાઈપ કરો irb અને Enter દબાઓ. |
04.06 | Interactive Ruby શરૂ કરવા માટે, |
04.09 | ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. દબાઓ. |
04.19 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે. |
04.22 | અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.
|
04.25 | irb થી બહાર નીકડવા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ. |
04.31 | તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.
|
04.34 | કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો. |
04.39 | હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં. |
04.45 | હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World |
04.54 | હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું. |
04.59 | puts કમાંડ ના પહેલા |
05.01 | ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ. |
05.06 | 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે. |
05.10 | જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
|
05.13 | હું ટાઈપ કરીશ My first Ruby program |
05.20 | અને Enter દબાઓ. |
05.22 | પછી ટાઈપ કરો આ કોડ ' helloworld પ્રિન્ટ કરશે અને Enter દબાઓ. |
05.30 | હવે ટાઈપ કરો equal to end |
05.32 | equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે. |
05.37 | પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે. |
05.41 | આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે. |
05.45 | ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ . |
05.50 | વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે. |
05.53 | The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
05.57 | તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
06.01 | ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ.
|
06.06 | હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ. |
06.10 | ટેક્સ્ટ બોક્સ Name મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો. |
06.14 | હું hello.rb ટાઈપ કરીશ. |
06.17 | Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે. |
06.21 | ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે. |
06.28 | કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ . |
06.32 | ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ. |
06.35 | નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે. |
06.39 | ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે. |
06.47 | તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ. |
07.00 | ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો ruby space hello dot rb અને Enter દબાઓ. |
07.10 | આપણને આઉટ પુટ HelloWorld. મળે છે. |
07.13 | ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું. |
07.18 | irb નો ઉપયોગ કરી આને સમજીશું. |
07.22 | તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ. |
07.31 | Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter' દબાઓ. |
07.39 | ટાઇપ કરો puts 'space બે અવતરણચિહ્નો અંદર Hello 'comma બે અવતરણચિહ્નો World |
07.50 | અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે. |
07.55 | હવે Enter. દબાઓ. |
07.57 | આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર. |
08.03 | હવે print. શાથે આ શીખીએ.
|
08.06 | પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
08.09 | puts ને print થી બદલો અને Enter. દબાઓ. |
08.14 | આપણ ને આઉટપુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર.. |
08.19 | કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું. |
08.27 | કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે. |
08.31 | આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
08.37 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08.39 | Ruby વિષે |
08.41 | સંસ્થાપન |
08.42 | Ruby કોડ એક્ઝીક્યુટ કરવો. |
08.44 | =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
|
08.50 | puts અને print વચ્ચે તફાવત.
|
08.53 | અસાઇનમેન્ટ તરીકે |
08.55 | તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો. |
08.58 | આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો. |
09.01 | single line comment નો પ્રયાસ કરો.
|
09.04 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09.07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09.10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
|
09.17 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09.20 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09.24 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
09.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09.34 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09.41 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
09.45 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09.50 | જોડાવા બદલ અભાર. |