Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| '''C and C++''''''ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | '''C and C++''''''ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:06 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | ||
|- | |- | ||
− | |00 | + | |00:09 |
| ''ફંક્શન''' શું છે | | ''ફંક્શન''' શું છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:11 |
| ફંક્શનનાં સિન્ટેક્ષ | | ફંક્શનનાં સિન્ટેક્ષ | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
− | | ''return statement'''(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ | + | | '''return statement'''(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ |
|- | |- | ||
− | |00 | + | |00:16 |
| આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. | | આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:18 |
| આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. | | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:22 |
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ | ||
|- | |- | ||
− | |00 | + | |00:25 |
| '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10''' | | '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10''' | ||
|- | |- | ||
− | |00 | + | |00:29 |
| ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | | ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | ||
|- | |- | ||
− | |00 | + | |00:35 |
|ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ | |ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ | ||
|- | |- | ||
− | |00 | + | |00:39 |
| ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે | | ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:45 |
| દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે | | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:49 |
| એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું | | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
| ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું | | ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું | ||
|- | |- | ||
− | |00 | + | |00:59 |
| '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે | | '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે | ||
|- | |- | ||
− | |01 | + | |01:05 |
|''fun_name''' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. | |''fun_name''' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:09 |
− | |''parameters'''(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને | + | |''parameters'''(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
|આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. | |આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:18 |
| આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
| અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
|ચાલો '''void''' (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ | |ચાલો '''void''' (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ | ||
|- | |- | ||
− | |01 | + | |01:29 |
| મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે | | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે | ||
|- | |- | ||
− | |01 | + | |01:32 |
| ચાલો હું તેને ખોલું. | | ચાલો હું તેને ખોલું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:35 |
| નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે. | | નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:38 |
|મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. | |મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:43 |
|ચાલો હું '''કોડ''' સમજાવું. | |ચાલો હું '''કોડ''' સમજાવું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
| આ આપણી '''હેડર ફાઈલ''' છે | | આ આપણી '''હેડર ફાઈલ''' છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:47 |
|કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ | |કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ | ||
|- | |- | ||
− | |01 | + | |01:51 |
| અહીં અમે '''add''' (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે | | અહીં અમે '''add''' (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે | ||
|- | |- | ||
− | |01 | + | |01:54 |
| નોંધ લો કે '''add (એડ) ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે | | નોંધ લો કે '''add (એડ) ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે | ||
|- | |- | ||
− | |01 | + | |01:58 |
| અને રીટર્ન પ્રકાર '''void'''(વોઈડ) છે | | અને રીટર્ન પ્રકાર '''void'''(વોઈડ) છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
| અહી બે પ્રકારનાં '''ફંક્શનો''' છે | | અહી બે પ્રકારનાં '''ફંક્શનો''' છે | ||
|- | |- | ||
− | |02 | + | |02:03 |
|User-defined (યુજર -ડીફાઈન) એ આપણું '''add ફંક્શન'''છે અને | |User-defined (યુજર -ડીફાઈન) એ આપણું '''add ફંક્શન'''છે અને | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
| '''Pre-defined''' (પ્રી-ડીફાઈન) ફંક્શન જે '''printf''' (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે | | '''Pre-defined''' (પ્રી-ડીફાઈન) ફંક્શન જે '''printf''' (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:12 |
− | | અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ | + | | અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે |
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
| અહી આપણે વેરીએબલ c''' જાહેર કર્યું છે | | અહી આપણે વેરીએબલ c''' જાહેર કર્યું છે | ||
|- | |- | ||
− | |02 | + | |02:21 |
| પછી આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે | | પછી આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે | ||
|- | |- | ||
− | |02 | + | |02:24 |
|પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે | |પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:27 |
− | | | + | | પરીણામ પ્રીંટ કરીશું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
| આ આપણું મેન ફંક્શન છે | | આ આપણું મેન ફંક્શન છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
|અહી આપણે '''add''' (એડ) ફંક્શનને બોલાવીએ છીએ | |અહી આપણે '''add''' (એડ) ફંક્શનને બોલાવીએ છીએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:34 |
− | | સરવાળાની ક્રીયા પૂરી | + | | સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
| હવે '''Save''' (સેવ) પર ક્લિક કરો | | હવે '''Save''' (સેવ) પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | |02 | + | |02:42 |
|ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | |ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
| '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:53 |
| કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun | ||
|- | |- | ||
− | |03 | + | |03:00 |
| એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. | | એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
|આપણને આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે' | |આપણને આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે' | ||
|- | |- | ||
− | |03 | + | |03:10 |
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો | ||
|- | |- | ||
− | |03 | + | |03:13 |
| ફંક્શનો વિશેષ '''identifiers''' (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે | | ફંક્શનો વિશેષ '''identifiers''' (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે | ||
|- | |- | ||
− | |03 | + | |03:20 |
| સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું | | સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:23 |
|હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. | |હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
|ટાઈપ કરો int add(int a, int b) | |ટાઈપ કરો int add(int a, int b) | ||
|- | |- | ||
− | |03 | + | |03:32 |
|અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે. | |અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:36 |
| '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે | | '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:41 |
| આને રદ્દ કરો | | આને રદ્દ કરો | ||
|- | |- | ||
− | |03 | + | |03:42 |
| અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી. | | અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી. | ||
|- | |- | ||
− | |03 | + | |03:46 |
| printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો. | | printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:49 |
| int main() ટાઈપ કરો; | | int main() ટાઈપ કરો; | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:52 |
|ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ. | |ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ. | ||
|- | |- | ||
− | |03 | + | |03:54 |
|ટાઈપ કરો int sum; | |ટાઈપ કરો int sum; | ||
|- | |- | ||
− | |03 | + | |03:57 |
|પછી ટાઈપ કરો sum = add(5,4); | |પછી ટાઈપ કરો sum = add(5,4); | ||
+ | |||
|- | |- | ||
− | |04 | + | |04:05 |
− | | | + | | add (એડ)ફંક્શનને બોલાવીશું. |
|- | |- | ||
− | |04 | + | |04:05 |
| ત્યારબાદ આપણે પેરામીટર '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ | | ત્યારબાદ આપણે પેરામીટર '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ | ||
|- | |- | ||
− | |04 | + | |04:10 |
|'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે | |'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:14 |
| સરવાળાની ક્રીયા પૂરી થશે | | સરવાળાની ક્રીયા પૂરી થશે | ||
|- | |- | ||
− | |04 | + | |04:18 |
| ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું. | | ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
|તો ટાઈપ કરો | |તો ટાઈપ કરો | ||
|- | |- | ||
− | |04 | + | |04:21 |
| printf(“Sum is %d\n”,sum); | | printf(“Sum is %d\n”,sum); | ||
|- | |- | ||
− | |04 | + | |04:27 |
| આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે. | | આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે. | ||
|- | |- | ||
− | |04 | + | |04:32 |
| ટાઈપ કરો return 0;(રીટર્ન) | | ટાઈપ કરો return 0;(રીટર્ન) | ||
|- | |- | ||
− | |04 | + | |04:36 |
− | | ''non-void (નોન- વોઈડ) ફંક્શને''' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી | + | | ''non-void (નોન- વોઈડ) ફંક્શને''' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે. |
|- | |- | ||
− | |04 | + | |04:41 |
|સેવ પર ક્લિક કરો | |સેવ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:43 |
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | |ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | |04 | + | |04:45 |
|ટર્મીનલ પર પાછા આવીએ | |ટર્મીનલ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | |04 | + | |04:48 |
|હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો. | |હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો. | ||
|- | |- | ||
− | |04 | + | |04:50 |
|ચાલો એક્ઝેક્યુટ કરીએ | |ચાલો એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
| આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9 | | આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9 | ||
|- | |- | ||
− | |04 | + | |04:57 |
− | | | + | | જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા |
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
| પોગ્રામ પર પાછા આવીએ | | પોગ્રામ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | |05 | + | |05:04 |
| અમુક વસ્તુ હું અહી બદલીશ | | અમુક વસ્તુ હું અહી બદલીશ | ||
|- | |- | ||
− | |05 | + | |05:07 |
| પ્રથમ '''Shift'Ctrl અને S''' કીને એકસાથે દબાવો | | પ્રથમ '''Shift'Ctrl અને S''' કીને એકસાથે દબાવો | ||
|- | |- | ||
− | |05 | + | |05:12 |
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને | ||
|- | |- | ||
− | |05 | + | |05:18 |
| સેવ પર ક્લિક કરો | | સેવ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
|ચાલો હેડર ફાઈલને '''iostream''' (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ | |ચાલો હેડર ફાઈલને '''iostream''' (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
| આપણે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરીશું | | આપણે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરીશું | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
|ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે | |ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે | ||
|- | |- | ||
− | |05 | + | |05:32 |
| તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી | | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:37 |
| હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે. | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
− | | | + | | અહી '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ની જરૂરિયાત નથી |
|- | |- | ||
− | |05 | + | |05:52 |
| અલ્પ વિરામ રદ્દ કરો | | અલ્પ વિરામ રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
− | | હવે બે | + | | હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:58 |
|sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. | |sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:03 |
|બે અવતરણ ચિન્હમાં '''backslash n''' (બેક સ્લેશ એન)ટાઈપ કરો | |બે અવતરણ ચિન્હમાં '''backslash n''' (બેક સ્લેશ એન)ટાઈપ કરો | ||
|- | |- | ||
− | |06 | + | |06:07 |
|બંધ કૌંસને રદ્દ કરો | |બંધ કૌંસને રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:09 |
|હવે '''save''' પર ક્લિક કરો | |હવે '''save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
| ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | |06 | + | |06:14 |
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ | | આપણા ટર્મીનલ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:16 |
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ function.cpp -o fun1''' | | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ function.cpp -o fun1''' | ||
|- | |- | ||
− | |06 | + | |06:23 |
| અહીં આપણી પાસે છે '''fun1''', કારણ કે આપણે આઉટપુટ ફાઈલ'''fun''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. | | અહીં આપણી પાસે છે '''fun1''', કારણ કે આપણે આઉટપુટ ફાઈલ'''fun''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. | ||
|- | |- | ||
− | |06 | + | |06:31 |
| '''Enter''' (એન્ટર) દબાવો | | '''Enter''' (એન્ટર) દબાવો | ||
|- | |- | ||
− | |06 | + | |06:34 |
|'''./fun1''' ટાઈપ કરો | |'''./fun1''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:38 |
| આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે: | | આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે: | ||
|- | |- | ||
− | |06 | + | |06:42 |
| ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:47 |
|ધારો કે અહીં હું '''4''' ની જગ્યાએ '''x''' ટાઈપ કરીશ. | |ધારો કે અહીં હું '''4''' ની જગ્યાએ '''x''' ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | |06 | + | |06:51 |
|હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ. | |હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:55 |
| સેવ પર ક્લિક કરો | | સેવ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:55 |
| ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો | | ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | |ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
| આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે | | આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે | ||
|- | |- | ||
− | |07 | + | |07:06 |
| આ સ્કોપમાં''' ''x'''જાહેર થયું નથી . | | આ સ્કોપમાં''' ''x'''જાહેર થયું નથી . | ||
|- | |- | ||
− | |07 | + | |07:09 |
| કારણ એ છે કે '''x''' એ કેરેક્ટર વેરીએબલ છે | | કારણ એ છે કે '''x''' એ કેરેક્ટર વેરીએબલ છે | ||
|- | |- | ||
− | |07 | + | |07:13 |
|તે ક્યાં પણ જાહેર ન હતી. | |તે ક્યાં પણ જાહેર ન હતી. | ||
|- | |- | ||
− | |07 | + | |07:15 |
| અને આપણું '''add'''(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે '''integer''' (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે | | અને આપણું '''add'''(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે '''integer''' (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે | ||
|- | |- | ||
− | |07 | + | |07:21 |
|તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે. | |તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
|ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | |ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:27 |
| હવે ચાલો એરરને સુધાર કરીએ | | હવે ચાલો એરરને સુધાર કરીએ | ||
|- | |- | ||
− | |07 | + | |07:30 |
| લાઈન નંબર 10 પર '''4''' ટાઈપ કરો. | | લાઈન નંબર 10 પર '''4''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | |07 | + | |07:32 |
|સેવ પર ક્લિક કરો | |સેવ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | |07 | + | |07:35 |
− | |ચાલો | + | |ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
− | |07 | + | |07:37 |
− | | | + | | હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
|- | |- | ||
− | |07 | + | |07:40 |
|ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, | |ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, | ||
|- | |- | ||
− | |07 | + | |07:42 |
|હા! આ કામ કરી રહ્યું છે | |હા! આ કામ કરી રહ્યું છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:45 |
|ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | |ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | ||
|- | |- | ||
− | |07 | + | |07:50 |
|ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું | |ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું | ||
|- | |- | ||
− | |07 | + | |07:55 |
| '''4''' ને રદ્દ કરો | | '''4''' ને રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:56 |
| '''Save''' (સેવ)પર ક્લિક કરો. | | '''Save''' (સેવ)પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:58 |
|ટર્મિનલ પર પાછા જાઓ. | |ટર્મિનલ પર પાછા જાઓ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
|કમ્પાઈલ કરો. | |કમ્પાઈલ કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:01 |
|આપણે લાઈન નંબર 10 પર એરર જોશું | |આપણે લાઈન નંબર 10 પર એરર જોશું | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:06 |
|'''too few arguments to functions int 'add (int, int)''''' | |'''too few arguments to functions int 'add (int, int)''''' | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | |08 | + | |08:14 |
|તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે | |તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે | ||
|- | |- | ||
− | |08 | + | |08:19 |
| '''int a અને int b''' | | '''int a અને int b''' | ||
|- | |- | ||
− | |08 | + | |08:22 |
− | | અને અહીંયા આપણે ફક્ત એક | + | | અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે. |
|- | |- | ||
− | |08 | + | |08:25 |
|એટલા માટે આ એરર આપી રહ્યું છે | |એટલા માટે આ એરર આપી રહ્યું છે | ||
|- | |- | ||
− | |08 | + | |08:27 |
− | | | + | |એરરને સુધાર કરીએ |
|- | |- | ||
− | |08 | + | |08:29 |
|'''4''' ટાઈપ કરો, | |'''4''' ટાઈપ કરો, | ||
|- | |- | ||
− | |08 | + | |08:31 |
| સેવ પર ક્લિક કરો | | સેવ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | |08 | + | |08:34 |
| ટર્મિનલ પર પાછા આવો | | ટર્મિનલ પર પાછા આવો | ||
|- | |- | ||
− | |08 | + | |08:36 |
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ | |ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ | ||
|- | |- | ||
− | |08 | + | |08:39 |
|હા આ કામ કરી રહ્યું છે. | |હા આ કામ કરી રહ્યું છે. | ||
|- | |- | ||
− | |08 | + | |08:42 |
|આપણી સ્લાઈડ પર પાછા આવીએ | |આપણી સ્લાઈડ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | |08 | + | |08:44 |
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
|- | |- | ||
− | |08 | + | |08:49 |
| '''ફંક્શનો''' | | '''ફંક્શનો''' | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:50 |
|''ફંક્શનનું સિન્ટેક્ષ''' | |''ફંક્શનનું સિન્ટેક્ષ''' | ||
|- | |- | ||
− | |08 | + | |08:51 |
| આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: ' | | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: ' | ||
|- | |- | ||
− | |08 | + | |08:53 |
|દા. ત. ;'''void add()'' | |દા. ત. ;'''void add()'' | ||
|- | |- | ||
− | |08 | + | |08:55 |
|આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: | |આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: | ||
|- | |- | ||
− | |08 | + | |08:57 |
| દા. ત. ;'''int add( int a,int b)''' | | દા. ત. ;'''int add( int a,int b)''' | ||
|- | |- | ||
− | |09 | + | |09:02 |
| એસાઈનમેંટ તરીકે | | એસાઈનમેંટ તરીકે | ||
|- | |- | ||
− | |09 | + | |09:03 |
| એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. | | એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | ||
|- | |- | ||
− | |09 | + | |09:11 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | |09 | + | |09:14 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | |09 | + | |09:21 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | |09 | + | |09:24 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | |09 | + | |09:28 |
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:35 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | |09 | + | |09:40 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | |09 | + | |09:47 |
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' | ||
|- | |- | ||
− | |09 | + | |09:52 |
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | |09 | + | |09:55 |
| જોડાવાબદ્દલ આભાર. | | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 11:02, 18 July 2014
Time | Narration |
00:01 | C and C++'ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00:09 | ફંક્શન' શું છે |
00:11 | ફંક્શનનાં સિન્ટેક્ષ |
00:13 | return statement(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ |
00:16 | આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું. |
00:18 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ |
00:25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10
|
00:29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1' |
00:35 | ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ |
00:39 | ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
00:45 | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે |
00:49 | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
00:55 | ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું |
00:59 | ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે |
01:05 | fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે. |
01:09 | parameters'(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે |
01:14 | આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે. |
01:18 | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01:21 | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01:26 | ચાલો void (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ |
01:29 | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે |
01:32 | ચાલો હું તેને ખોલું. |
01:35 | નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે. |
01:38 | મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે. |
01:43 | ચાલો હું કોડ સમજાવું.
|
01:45 | આ આપણી હેડર ફાઈલ છે |
01:47 | કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ |
01:51 | અહીં અમે add (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે |
01:54 | નોંધ લો કે add (એડ) ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે |
01:58 | અને રીટર્ન પ્રકાર void(વોઈડ) છે |
02:01 | અહી બે પ્રકારનાં ફંક્શનો છે |
02:03 | User-defined (યુજર -ડીફાઈન) એ આપણું add ફંક્શનછે અને |
02:06 | Pre-defined (પ્રી-ડીફાઈન) ફંક્શન જે printf (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે |
02:12 | અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે |
02:19 | અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે |
02:21 | પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે |
02:24 | પરીણામ c માં સંગ્રહીત થયું છે |
02:27 | પરીણામ પ્રીંટ કરીશું. |
02:29 | આ આપણું મેન ફંક્શન છે |
02:32 | અહી આપણે add (એડ) ફંક્શનને બોલાવીએ છીએ |
02:34 | સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે. |
02:39 | હવે Save (સેવ) પર ક્લિક કરો |
02:42 | ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
02:45 | Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો |
02:53 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun |
03:00 | એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો. |
03:05 | આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે' |
03:10 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો |
03:13 | ફંક્શનો વિશેષ identifiers (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે |
03:20 | સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું |
03:23 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
03:27 | ટાઈપ કરો int add(int a, int b) |
03:32 | અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.
|
03:36 | int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે |
03:41 | આને રદ્દ કરો |
03:42 | અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. |
03:46 | printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો. |
03:49 | int main() ટાઈપ કરો; |
03:52 | ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ. |
03:54 | ટાઈપ કરો int sum; |
03:57 | પછી ટાઈપ કરો sum = add(5,4); |
04:05 | add (એડ)ફંક્શનને બોલાવીશું. |
04:05 | ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ |
04:10 | '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે |
04:14 | સરવાળાની ક્રીયા પૂરી થશે |
04:18 | ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
04:20 | તો ટાઈપ કરો |
04:21 | printf(“Sum is %d\n”,sum); |
04:27 | આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે. |
04:32 | ટાઈપ કરો return 0;(રીટર્ન) |
04:36 | non-void (નોન- વોઈડ) ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે. |
04:41 | સેવ પર ક્લિક કરો |
04:43 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04:45 | ટર્મીનલ પર પાછા આવીએ |
04:48 | હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો. |
04:50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ
|
04:52 | આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9 |
04:57 | જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા |
05:02 | પોગ્રામ પર પાછા આવીએ |
05:04 | અમુક વસ્તુ હું અહી બદલીશ
|
05:07 | પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો |
05:12 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને |
05:18 | સેવ પર ક્લિક કરો |
05:19 | ચાલો હેડર ફાઈલને iostream (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ |
05:24 | આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું |
05:28 | ફંક્શન જાહેરાત C++ માં સમાન છે |
05:32 | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી |
05:37 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.
|
05:48 | અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી |
05:52 | અલ્પ વિરામ રદ્દ કરો |
05:54 | હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
05:58 | sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
06:03 | બે અવતરણ ચિન્હમાં backslash n (બેક સ્લેશ એન)ટાઈપ કરો
|
06:07 | બંધ કૌંસને રદ્દ કરો |
06:09 | હવે save પર ક્લિક કરો |
06:11 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06:14 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
06:16 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1 |
06:23 | અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
06:31 | Enter (એન્ટર) દબાવો |
06:34 | ./fun1 ટાઈપ કરો |
06:38 | આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે: |
06:42 | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06:47 | ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ. |
06:51 | હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ. |
06:55 | સેવ પર ક્લિક કરો |
06:55 | ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો |
06:58 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
07:02 | આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે |
07:06 | આ સ્કોપમાં xજાહેર થયું નથી . |
07:09 | કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે |
07:13 | તે ક્યાં પણ જાહેર ન હતી. |
07:15 | અને આપણું add(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે |
07:21 | તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે. |
07:25 | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
07:27 | હવે ચાલો એરરને સુધાર કરીએ |
07:30 | લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો. |
07:32 | સેવ પર ક્લિક કરો |
07:35 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
07:37 | હું પ્રોમ્પ્ટને સાફ કરું. |
07:40 | ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું, |
07:42 | હા! આ કામ કરી રહ્યું છે |
07:45 | ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
|
07:50 | ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું |
07:55 | 4 ને રદ્દ કરો |
07:56 | Save (સેવ)પર ક્લિક કરો.
|
07:58 | ટર્મિનલ પર પાછા જાઓ. |
08:00 | કમ્પાઈલ કરો. |
08:01 | આપણે લાઈન નંબર 10 પર એરર જોશું |
08:06 | too few arguments to functions int 'add (int, int)
|
08:11 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
|
08:14 | તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે |
08:19 | int a અને int b |
08:22 | અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે. |
08:25 | એટલા માટે આ એરર આપી રહ્યું છે |
08:27 | એરરને સુધાર કરીએ |
08:29 | 4 ટાઈપ કરો,
|
08:31 | સેવ પર ક્લિક કરો |
08:34 | ટર્મિનલ પર પાછા આવો |
08:36 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
08:39 | હા આ કામ કરી રહ્યું છે. |
08:42 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ |
08:44 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
08:49 | ફંક્શનો |
08:50 | ફંક્શનનું સિન્ટેક્ષ' |
08:51 | આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: ' |
08:53 | દા. ત. ;'void add() |
08:55 | આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન: |
08:57 | દા. ત. ;int add( int a,int b) |
09:02 | એસાઈનમેંટ તરીકે |
09:03 | એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે. |
09:07 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
09:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09:14 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:21 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:24 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:28 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:40 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:47 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
09:52 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:55 | જોડાવાબદ્દલ આભાર. |