Difference between revisions of "Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| Border=1 || Time || Narration |- | 00.01 | Hiii everybody |- | 00.02 | Welcome to the tutorial on Introduction to Developing Web Applications on the Netbeans IDE. |- |…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|| Narration | || Narration | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | | | + | | નમસ્તે મિત્રો |
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
− | | | + | |'''Netbeans IDE''' (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | |00 | + | | 00:08 |
− | | | + | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે. |
|- | |- | ||
− | |00 | + | | 00:12 |
− | | | + | | જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
− | | | + | | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો . |
|- | |- | ||
− | |00 | + | | 00:22 |
− | | | + | | નેટબીન્સનાં સંસ્થાપન અને '''interface''' (ઇન્ટરફેસથી). |
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
− | | | + | | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:29 |
− | | | + | | આ '''demonstration''' (ડેમોનસ્ટ્રેશન) માટે હું '''Linux Operating System Ubuntu''' (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
− | + | ||
|- | |- | ||
− | |00 | + | | 00:40 |
− | | | + | | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
− | | | + | | આપણે જોઈશું , |
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
− | | | + | |'''web application project''' (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
|- | |- | ||
− | |00 | + | | 00:49 |
− | | | + | | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું . |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |00 | + | | 00:52 |
− | | | + | | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
|- | |- | ||
− | + | | 00:56 | |
− | |00 | + | |'''Getter''' (ગેટર) અને '''Setter''' (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 00:59 | |
− | |00 | + | | મૂળભૂત '''JavaServer''' (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:02 | |
− | |01 | + | | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું. |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:05 | |
− | | 01 | + | | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:08 | |
− | | 01 | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ . |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 01:13 | |
− | |01 | + | | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01:17 | |
− | |01 | + | |'''GlassFish Server''' (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |01 | + | | 01:20 |
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે. |
|- | |- | ||
+ | | 01:26 | ||
+ | | આ ટ્યુટોરીયલ '''demonstrates''' (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 01:30 | ||
+ | | તેને સર્વરમાં '''Deploy''' (ડિપ્લોય) કરવી, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 01:32 | |
− | |01 | + | | અને બ્રાઉઝરમાં તેનું '''presentation''' (પ્રેઝેન્ટેશન) કરવું . |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |01 | + | | 01:35 |
− | | | + | | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
|- | |- | ||
− | + | | 01:42 | |
− | |01 | + | | તે ત્યારબાદ '''HTTP''' સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01:48 | |
− | |01 | + | | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01:51 | |
− | |01 | + | | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 01:58 | |
− | |01 | + | | '''File''' મેનુમાંથી '''New Project''' પસંદ કરો |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 02:01 | |
− | | 02 | + | | '''Categories''' અંતર્ગત, '''Java Web''' પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 02:04 | |
− | | 02 | + | | '''Projects''' અંતર્ગત, '''Web Application''' પસંદ કરો, અને '''Next''' ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | | 02 | + | | 02:09 |
− | | | + | | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને '''HelloWeb''' તરીકે નામ આપીશ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
− | | | + | | તમારા કંપ્યુટરની કોઈપણ '''directory''' (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
− | + | ||
|- | |- | ||
− | |02 | + | | 02:20 |
− | | | + | | '''Next''' ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | | 02:22 |
− | | | + | | '''Server and Settings panel''' ખુલે છે. |
|- | |- | ||
− | |02 | + | | 02:25 |
− | | | + | | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
|- | |- | ||
− | |02 | + | | 02:29 |
− | | | + | | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
− | | | + | | '''Next''' ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
− | | | + | | '''Frameworks''' પેનલમાં, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
− | | | + | | પ્રોજેક્ટ બનાવવા માટે '''Finish''' ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
− | |02 | + | | 02:41 |
− | | | + | | આઈડીઈ '''HelloWeb''' પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
|- | |- | ||
− | + | | 02:46 | |
− | | 02 | + | | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ '''metadata''' (મેટાડેટા) ધરાવે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 02:51 | |
− | |02 | + | | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, ''''index.jsp''' ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 02:57 | |
− | | 02 | + | | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો. |
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:05 | |
− | | 03 | + | | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 03:10 | |
− | |03 | + | | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:15 | |
− | |03 | + | | હવે '''Projects''' વિન્ડોમાં, '''Source Packages''' નોડને વિસ્તૃત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:20 | |
− | |03 | + | | '''Source Packages''' નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:25 | |
− | |03 | + | | '''Source Packages''' પર જમણું-ક્લિક અને '''New > Java Class''' પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:32 | |
− | |03 | + | | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને '''NameHandler''' તરીકે નામ આપીશ |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:40 | |
− | | 03 | + | | અને '''Package combobox''' (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું '''org.mypackage.hello''' |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:54 | |
− | | 03 | + | | અને '''Finish''' ક્લિક કરું છું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:57 | |
− | |03 | + | | '''NameHandler.java''' ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:01 | |
− | | 04 | + | | હવે ચાલો આપણે ક્લાસ '''declaration''' (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:07 | |
− | | 04 | + | | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:12 | |
− | | 04 | + | | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) '''public NameHandler''' ને ક્લાસમાં ઉમેરીશ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:23 | |
− | | 04 | + | | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; '''name = null''' ને પણ ઉમેરું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:30 | |
− | | 04 | + | | ચાલો આગળ આપણે '''Getter and Setter Methods''' ઉત્પન્ન કરીએ. |
− | | | + | |
|- | |- | ||
− | | 04 | + | | 04:33 |
− | | | + | | '''Source Editor''' માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી '''Refactor''' અને '''Encapsulate Fields''' પસંદ કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:46 |
− | |'''Refactoring''' | + | |'''Refactoring''' (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
|- | |- | ||
− | + | | 04:56 | |
− | | 04 | + | | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:01 | |
− | | 05 | + | | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:08 | |
− | | 05 | + | | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:11 | |
− | | 05 | + | | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, '''Encapsulate Fields''' ડાયલોગ ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:16 | |
− | | 05 | + | | નોંધ લો કે મૂળભૂત રીતે, '''Fields''' દ્રશ્યતાને '''private''' પર સુયોજિત કરાઈ છે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:20 | |
− | | 05 | + | | અને '''Accessors''' દ્રશ્યતાને '''public''' પર સુયોજિત કરાઈ છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:24 | |
− | | 05 | + | | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ '''modifier''' (મોડીફાયર)ને '''private''' તરીકે સ્પષ્ટ કરાવાશે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:30 | |
− | | 05 | + | | જ્યારે કે '''getter''' અને '''setter''' પદ્ધતિઓને અનુક્રમે '''public''' મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:36 | |
− | | 05 | + | | '''Refactor''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:39 | |
− | | 05 | + | | '''name''' ફિલ્ડ માટે '''Getter''' અને '''Setter''' પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:46 | |
− | | 05 | + | | મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે '''private''' પર સુયોજિત કરાવાય છે જ્યારે કે '''getter''' અને '''setter''' પદ્ધતિઓને '''public''' મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:56 | |
− | | 05 | + | | તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:59 | |
− | | 05 | + | | ચાલો આગળ '''Default JavaServer Pages File''' ને એડિટ કરીએ |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 06:04 | ||
+ | | ચાલો '''Source Editor''' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ '''index.jsp''' ફાઈલનાં ટેબને '''Refocus''''''Bold text''' (રીફોકસ) કરીએ. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 06:11 | |
− | | 06 | + | | '''Tools''' મેનુ > '''Palette''' અને '''HTML/JSP code clips''' પર ક્લિક કરીને હવે ચાલો '''Palette manager''' ખોલીએ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:21 | |
− | | 06 | + | | '''Palatte manager''' ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:26 | |
− | | 06 | + | | '''Palatte manager''' માં '''HTML forms''' વિકલ્પને વિસ્તૃત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 06:31 | ||
+ | | '''Form''' આઈટમો પસંદ કરો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 06:34 | |
− | | 06 | + | | તમારા સોર્સ એડિટરમાં '''h1''' ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો . |
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:42 | |
− | | 06 | + | | '''Insert form''' ડાયલોગ બોક્સ ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 06:45 | ||
+ | | ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ: | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 06:49 | |
− | | 06 | + | | '''Action''' એ '''response.jsp''' તરીકે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 06:54 | ||
+ | | '''Method''' એ '''GET''' તરીકે, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 06:56 | |
− | | 06 | + | | અને ચાલો આપણા ફોર્મને '''Name input form''' તરીકે નામ આપીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:04 | |
− | | 07 | + | | '''OK''' ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 07:07 | |
− | | 07 | + | | '''index.jsp''' ફાઈલ પર એક '''HTML''' ફોર્મ ઉમેરાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:13 | |
− | | 07 | + | | હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને '''closing''' ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:25 | |
− | | 07 | + | | '''Insert text input''' ડાયલોગ બોક્સમાં '''Name''' ને '''name''' તરીકે સ્પષ્ટ કરો |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 07:32 | ||
+ | | '''Type at text''' ને છોડો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 07:34 | |
− | | 07 | + | | અને '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 07:36 | |
− | | 07 | + | | '''HTML''' ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:41 | |
− | | 07 | + | | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ '''attribute''' (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:49 | |
− | | 07 | + | | હવે પેલેટમાંથી '''Button''' આઈટમ પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:53 | |
− | | 07 | + | | તેને '''closing''' ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 07:58 | |
− | | 07 | + | | લેબલને '''OK''' તરીકે સ્પષ્ટ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:00 | |
− | | 08 | + | | '''Type''' એ '''submit''' તરીકે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:03 | |
− | | 08 | + | | અને ફરીથી '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 08:05 | |
− | | 08 | + | | ફોર્મ ટેગો પર હવે '''HTML''' બટન ઉમેરાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:12 | |
− | | 08 | + | | પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો '''Enter your name''' ટેક્સ્ટ દાખલ કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:22 | |
− | | 08 | + | | અને ચાલો '''h1''' ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:28 | |
− | | 08 | + | | આપણે ટેક્સ્ટને '''Entry form''' માં બદલીશું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 08:34 | ||
+ | | હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 08:38 | |
− | | 08 | + | | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:41 | |
− | | 08 | + | | તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે '''Format''' વિકલ્પ પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 08:46 | |
− | | 08 | + | | તમારી '''index.jsp''' ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:49 | |
− | | 08 | + | | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 08:53 | |
− | | 08 | + | | '''Projects''' વિન્ડોમાં, '''HelloWeb''' પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, '''New > JSP''' પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:01 | |
− | | 09 | + | | નવી '''JSP''' ફાઈલ વિઝાર્ડ ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:05 | |
− | | 09 | + | | ફાઈલને '''response''' તરીકે નામ આપો, અને '''Finish''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:14 | |
− | | 09 | + | | નોંધ લો કે '''response.jsp''' ફાઈલ નોડ એ '''index.jsp''' ફાઈલની નીચે આવેલ '''Projects''' વિન્ડોમાં દેખાય છે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:23 | |
− | | 09 | + | | અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:26 | |
− | | 09 | + | |'''Palette manager''' (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09:35 | |
− | | 09 | + | | હવે '''JSP''' વિકલ્પને વિસ્તૃત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:39 | |
− | | 09 | + | | '''Use Bean''' આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 09:53 | |
− | | 09 | + | | '''Insert Use Bean''' ડાયલોગ ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:56 | |
− | | 09 | + | | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:58 | |
− | | 09 | + | | '''ID''' એ '''mybean''' તરીકે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:01 | |
− | | 10 | + | | '''Class''' એ '''org.mypackage.hello.NameHandler ''' તરીકે , |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:13 | |
− | | 10 | + | | '''Scope''' ને '''session''' તરીકે સુયોજિત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:15 | |
− | | 10 | + | | અને '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 10:18 | |
− | | 10 | + | | નોંધ લો '''jsp:useBean''' ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:30 | |
− | | 10 | + | | '''JavaBeans''' એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે. |
− | + | ||
− | |JavaBeans | + | |
|- | |- | ||
− | + | | 10:34 | |
− | | 10 | + | | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:38 | |
− | | 10 | + | | જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 10:46 | |
− | | 10 | + | | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને '''h1''' ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:03 | |
− | | 11 | + | | અને '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:12 | |
− | | 11 | + | | અહીં '''jsp:setProperty''' ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:21 | |
− | | 11 | + | | અને નેમ એટ્રીબ્યુટને '''mybean''' માં અને પ્રોપર્ટીને '''name''' માં સુયોજિત કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 11:30 | |
− | | 11 | + | | હવે '''h1''' ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને '''Hello''' અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ . |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
+ | | 11:40 | ||
+ | | હવે પેલેટ મેનેજરમાંથી '''Get Bean property''' આઈટમ પસંદ કરો તેને '''Hello''' ટેક્સ્ટ બાદ '''h1''' ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 11:51 | |
− | | 11 | + | | '''Get Bean Property''' આઈટમમાં , |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 11:53 | |
− | | 11 | + | | '''Bean Name''' ને '''mybean''' માં સુયોજિત કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:57 | |
− | | 11 | + | | અને '''Property Name''' ને '''name''' માં. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:59 | |
− | | 11 | + | | '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:01 | |
− | | 12 | + | | '''jsp:getProperty''' ટેગ હવે '''h1''' ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 12:07 | |
− | | 12 | + | | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે '''Format''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 12:16 | ||
+ | | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 12:20 | ||
+ | | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 12:26 | |
− | | 12 | + | | '''Projects''' વિન્ડોમાં, '''HelloWeb''' પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને '''Run''' વિકલ્પ પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 12:32 | |
− | |12 | + | | તમે ટૂલબારમાંથી '''Run''' વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર '''F6''' કી દાબી શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:41 | |
− | |12 | + | | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:44 | |
− | |12 | + | | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:53 | |
− | | 12 | + | | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:58 | |
− | | 12 | + | | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:02 | |
− | |13 | + | | આ પ્રક્રિયાને જોવા માટે તમે '''Window''' મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને '''Output''' વિકલ્પ પસંદ કરી શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:10 | |
− | | 13 | + | | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:17 | |
− | | 13 | + | | '''index.jsp''' પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:23 | |
− | | 13 | + | | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:27 | |
− | | 13 | + | | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 13:32 | ||
+ | | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે . | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 13:38 | |
− | | 13 | + | | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:42 | |
− | | 13 | + | | ઉદાહરણ તરીકે '''Ubuntu''' અને '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:46 | |
− | | 13 | + | | તમને સામાન્ય આવકાર આપતું, '''response.jsp''' પુષ્ઠ દેખાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 13:52 | ||
+ | | હવે એસાઈનમેંટ ભાગ પર, | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 13:56 | |
− | | 13 | + | | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં '''extension''' (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:06 | |
− | | 14 | + | | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે '''JavaBeans''' '''Component''' (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:09 | |
− | | 14 | + | | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:12 | |
− | | 14 | + | | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:17 | |
− | | 14 | + | | મેં મારો '''assignment''' (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:21 | |
− | | 14 | + | | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:30 | |
− | | 14 | + | | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:35 | |
− | | 14 | + | | ચાલો હું વિગતો દાખલ કરું અને '''Ok''' પર ક્લિક કરું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:42 | |
− | | 14 | + | | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:47 | |
− | | 14 | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:51 | |
− | | 14 | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:54 | |
− | | 14 | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:59 | |
− | | 14 | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 15:05 | |
− | | 15 | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 15:09 | |
− | | 15 | + | | વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 15:16 | |
− | | 15 | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 15:21 | |
− | | 15 | + | | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 15:28 | |
− | | 15 | + | | આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 15:40 | |
− | | 15 | + | | આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 15:43 | |
− | | 15 | + | | અમને જોડાવાબદ્દલ આભાર. |
− | + | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |
− | + |
Latest revision as of 13:13, 16 July 2014
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો |
00:02 | Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે. |
00:12 | જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00:19 | પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો . |
00:22 | નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી). |
00:25 | પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે. |
00:29 | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું |
00:40 | આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે. |
00:45 | આપણે જોઈશું , |
00:46 | web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું |
00:49 | વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું . |
00:52 | જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું. |
00:56 | Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી. |
00:59 | મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું . |
01:02 | જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું. |
01:05 | અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
01:08 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ . |
01:13 | જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 . |
01:17 | GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ. |
01:20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે. |
01:26 | આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી, |
01:30 | તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી, |
01:32 | અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) કરવું . |
01:35 | તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે |
01:42 | તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે, |
01:48 | અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે. |
01:51 | ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ . |
01:58 | File મેનુમાંથી New Project પસંદ કરો |
02:01 | Categories અંતર્ગત, Java Web પસંદ કરો. |
02:04 | Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો. |
02:09 | તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ. |
02:15 | તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો. |
02:20 | Next ક્લિક કરો. |
02:22 | Server and Settings panel ખુલે છે. |
02:25 | તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો. |
02:29 | અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો. |
02:34 | Next ક્લિક કરો. |
02:36 | Frameworks પેનલમાં, |
02:38 | પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો. |
02:41 | આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે. |
02:46 | આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે. |
02:51 | મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે. |
02:57 | તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો. |
03:05 | અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં. |
03:10 | સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે. |
03:15 | હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો. |
03:20 | Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો. |
03:25 | Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો. |
03:32 | તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ |
03:40 | અને Package combobox (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello |
03:54 | અને Finish ક્લિક કરું છું. |
03:57 | NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે. |
04:01 | હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ. |
04:07 | હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને, |
04:12 | સાથે જ હું એક (કંસ્ટ્રકટર) public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ. |
04:23 | હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું. |
04:30 | ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ. |
04:33 | Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો. |
04:46 | Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે. |
04:56 | ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો. |
05:01 | રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો. |
05:08 | ચાલો આઈડીઈ પર પાછા આવીએ. |
05:11 | નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે. |
05:16 | નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે, |
05:20 | અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે. |
05:24 | એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને private તરીકે સ્પષ્ટ કરાવાશે, |
05:30 | જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે. |
05:36 | Refactor પર ક્લિક કરો. |
05:39 | name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે. |
05:46 | મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે. |
05:56 | તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ. |
05:59 | ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ |
06:04 | ચાલો Source Editor' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને Refocus'Bold text (રીફોકસ) કરીએ. |
06:11 | Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ |
06:21 | Palatte manager ખુલે છે. |
06:26 | Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો. |
06:31 | Form આઈટમો પસંદ કરો. |
06:34 | તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો . |
06:42 | Insert form ડાયલોગ બોક્સ ખુલે છે. |
06:45 | ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ: |
06:49 | Action એ response.jsp તરીકે, |
06:54 | Method એ GET તરીકે, |
06:56 | અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ. |
07:04 | OK ક્લિક કરો. |
07:07 | index.jsp ફાઈલ પર એક HTML ફોર્મ ઉમેરાય છે. |
07:13 | હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને closing ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:25 | Insert text input ડાયલોગ બોક્સમાં Name ને name તરીકે સ્પષ્ટ કરો |
07:32 | Type at text ને છોડો. |
07:34 | અને OK પર ક્લિક કરો. |
07:36 | HTML ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે. |
07:41 | ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ attribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ. |
07:49 | હવે પેલેટમાંથી Button આઈટમ પસંદ કરો. |
07:53 | તેને closing ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:58 | લેબલને OK તરીકે સ્પષ્ટ કરો. |
08:00 | Type એ submit તરીકે, |
08:03 | અને ફરીથી OK પર ક્લિક કરો. |
08:05 | ફોર્મ ટેગો પર હવે HTML બટન ઉમેરાય છે. |
08:12 | પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો Enter your name ટેક્સ્ટ દાખલ કરીએ. |
08:22 | અને ચાલો h1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ. |
08:28 | આપણે ટેક્સ્ટને Entry form માં બદલીશું. |
08:34 | હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું. |
08:38 | તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો . |
08:41 | તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે Format વિકલ્પ પસંદ કરો. |
08:46 | તમારી index.jsp ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ. |
08:49 | ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ. |
08:53 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, New > JSP પસંદ કરો. |
09:01 | નવી JSP ફાઈલ વિઝાર્ડ ખુલે છે. |
09:05 | ફાઈલને response તરીકે નામ આપો, અને Finish પર ક્લિક કરો. |
09:14 | નોંધ લો કે response.jsp ફાઈલ નોડ એ index.jsp ફાઈલની નીચે આવેલ Projects વિન્ડોમાં દેખાય છે, |
09:23 | અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે. |
09:26 | Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો |
09:35 | હવે JSP વિકલ્પને વિસ્તૃત કરો. |
09:39 | Use Bean આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
09:53 | Insert Use Bean ડાયલોગ ખુલે છે. |
09:56 | વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો. |
09:58 | ID એ mybean તરીકે, |
10:01 | Class એ org.mypackage.hello.NameHandler તરીકે , |
10:13 | Scope ને session તરીકે સુયોજિત કરો. |
10:15 | અને OK પર ક્લિક કરો. |
10:18 | નોંધ લો jsp:useBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે. |
10:30 | JavaBeans એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે. |
10:34 | તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે. |
10:38 | જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય. |
10:46 | હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને h1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
11:03 | અને OK પર ક્લિક કરો. |
11:12 | અહીં jsp:setProperty ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો. |
11:21 | અને નેમ એટ્રીબ્યુટને mybean માં અને પ્રોપર્ટીને name માં સુયોજિત કરો. |
11:30 | હવે h1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને Hello અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ . |
11:40 | હવે પેલેટ મેનેજરમાંથી Get Bean property આઈટમ પસંદ કરો તેને Hello ટેક્સ્ટ બાદ h1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો |
11:51 | Get Bean Property આઈટમમાં , |
11:53 | Bean Name ને mybean માં સુયોજિત કરો. |
11:57 | અને Property Name ને name માં. |
11:59 | OK પર ક્લિક કરો. |
12:01 | jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો. |
12:07 | સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો. |
12:16 | આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું. |
12:20 | ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું. |
12:26 | Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો. |
12:32 | તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો. |
12:41 | હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ . |
12:44 | જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે. |
12:53 | સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે. |
12:58 | અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે. |
13:02 | આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો. |
13:10 | તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે . |
13:17 | index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે. |
13:23 | ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું. |
13:27 | આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે . |
13:32 | નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે . |
13:38 | હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ. |
13:42 | ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો. |
13:46 | તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે. |
13:52 | હવે એસાઈનમેંટ ભાગ પર, |
13:56 | વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય. |
14:06 | બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને |
14:09 | તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ . |
14:12 | અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો . |
14:17 | મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે . |
14:21 | ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું . |
14:30 | મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે. |
14:35 | ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું. |
14:42 | મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ. |
14:47 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
14:51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14:54 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14:59 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15:21 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
15:28 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
15:40 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15:43 | અમને જોડાવાબદ્દલ આભાર.
આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |