Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Snake-Bite/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Many of you are familiar with this scene in your village- a group of children playing in an open area. |- | 00:11 | …')
 
 
(8 intermediate revisions by 5 users not shown)
Line 1: Line 1:
 
  {| border=1
 
  {| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
  
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
Many of you are familiar with this scene in your village- a group of children playing in an open area.
+
તમારામાંથી ઘણાં તમારા ગામડામાંના આ દૃશ્યથી પરિચિત હશો - બાળકોનું એક જૂથ ખુલ્લા વિસ્તારમાં રમી રહ્યું છે.
  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
| Watch this boy, who is chasing the ball.
+
| આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| He enters the nearby bushy area.
+
| તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે.
  
 
|-
 
|-
 
|  00:16
 
|  00:16
He spots a snake.
+
તેને એક સાપ દેખાય છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| In no time, it crawls out of its hide out.
+
|એજ સમયે, તે તેનાં છુપાવા માટે સરકે છે.
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
|   The scared boy tries to shoo away the snake by throwing a stone.
+
|ગભરાયેલ બાળક પથ્થર ફેંકીને સાપને ભગાવવાનો પ્રયાસ કરે છે.
  
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
| The snake does not crawl away.
+
| સાપ સરકીને જતો નથી.
 
+
  
 
|-
 
|-
 
|  00:30
 
|  00:30
| Instead it turns towards the boy and bites him on the foot.
+
|એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે.  
  
 
|-
 
|-
 
|  00:34
 
|  00:34
|   The boy screams for help.
+
| બાળક મદદ માટે ચીસ પાડે છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:36
 
|  00:36
His friends runs to his side to help.  
+
તેનાં મિત્રો મદદ માટે તેની તરફ દોડે છે..  
  
 
|-
 
|-
 
|  00:40
 
|  00:40
| They see two red spots on the foot.
+
| તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
| They carry the boy out of the bush.  
+
| તેઓ બાળકને ઝાંડવાંમાથી ખેંચી કાઢે છે.
  
 
|-
 
|-
 
|  00:46
 
|  00:46
|   There is a commotion.
+
| અહીં ખળભળાટ છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:48
 
|  00:48
| All the children give different opinions about first aid.
+
|બધાજ બાળકો પ્રાથમિક ઉપચાર વિશે જુદા જુદા વિકલ્પો આપે છે.
  
 
|-
 
|-
 
|  00:53
 
|  00:53
| Here comes the importance of knowing the first aid in case of a snake bite.  
+
|અહીં સાપ ડંખ વિશે પ્રાથમિક ઉપચારનાં જાણનું મહત્વ સામે આવે છે.
  
 
|-
 
|-
 
|  00:58
 
|  00:58
| Welcome to spoken tutorial on '''First Aid on Snake Bites.'''
+
|'''સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. 
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| In this tutorial we will see
+
| આ ટ્યુટોરીયલમાં આપણે જોઈશું
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
| * How important is first aid. And
+
| * પ્રાથમિક ઉપચારનું કેટલું મહત્વ છે. અને
 +
 
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| * How to give the correct first aid in case of a snake bite.
+
| * સાપ ડંખ પર  પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| Before moving on to the first aid instructions,  
+
| પ્રાથમિક ઉપચાર માહિતી પર જઈએ એ પહેલા,
 
+
  
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| we will review what the group of boys did to save their friend.  
+
| આપણે પુન:અવલોકન કરીશું કે બાળકોનાં જુથે તેમનાં મિત્રને બચાવવાં માટે શું કર્યું હતું.  
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| They made the boy lie down.
+
| તેમણે બાળકને નીચે સુવડાવ્યો હતો.
 
+
  
 
|-
 
|-
 
|  01:23
 
|  01:23
| And then they sought the help of elders to shift him to the hospital.
+
| અને ત્યારબાદ તેને દવાખાનામાં ખસેડવાં માટે મોટા માણસોની મદદ લીધી.
 
+
  
 
|-
 
|-
 
|  01:29
 
|  01:29
| Then they tied a cloth around the wound.  
+
| ત્યારબાદ તેમણે ઘા ફરતે એક કપડું બાંધ્યું.
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
| Was it the right first aid?  
+
| શું તે યોગ્ય પ્રાથમિક ઉપચાર હતો?
  
 
|-
 
|-
 
|  01:36
 
|  01:36
| Yes! In a way it is correct.
+
| હા! એક રીતે આ યોગ્ય હતું.
 
+
  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
| In this case, the hospital was not far away.
+
| આ કિસ્સામાં, દવાખાનું ખુબ દૂર ન હતું.  
 
+
  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
| So the boy got the medical aid in time.
+
| તેથી બાળકને તબીબી સહાય સમયસર મળી ગયી.
  
 
|-
 
|-
 
|  01:47
 
|  01:47
|   The correct way to give first aid in case of a snake bite is -  
+
|સાપ ડંખની પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર આપવાની યોગ્ય રીત આ પ્રમાણે છે -  
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
| Make the person lie down on a flat surface.  
+
| વ્યક્તિને સમતલ સપાટી પર સુવડાવો.  
 +
 
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| Roll a cloth on the affected area.  
+
|અસરગ્રસ્ત ભાગ પર કપડું લપેટો.  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| The primary purpose of this first aid is to stop the poison from circulating throughout the body.
+
| આ પ્રાથમિક ઉપચારનો પ્રાથમિક હેતુ ઝેરને શરીરમાં પરિભ્રમણ થતું રોકવાનો છે.  
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| And how should we roll the cloth around the wound?  
+
|અને આપણે ઘા ફરતે કપડું કેવી રીતે લપેટવું જોઈએ?
  
 
|-
 
|-
 
|02:11
 
|02:11
| Start rolling from the upper portion of the leg and move downwards.
+
| પગનાં ઉપરનાં ભાગથી લપેટવાનું શરૂ કરો અને નીચેની તરફ વધો.
  
 
|-
 
|-
 
|  02:16
 
|  02:16
| Shift the person quickly to the nearest hospital for further treatment.
+
| આગળની સારવાર માટે વ્યક્તિને તરત નજીકનાં દવાખાને લઇ જાવ.  
  
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
| In this way, first aid given in time prevents many damages.
+
| આ રીતે, સમયસર આપેલ પ્રાથમિક ઉપચાર ઘણાં નુકસાન અટકાવે છે.
  
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
| Remember, wrong first aid can make one’s condition worse.
+
| યાદ રાખો, અયોગ્ય પ્રાથમિક ઉપચાર વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| Do’s in case of a snake bite.
+
| સાપ ડંખની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ
  
 
|-
 
|-
 
|  02:35
 
|  02:35
| - First lay the victim down
+
| - સૌપ્રથમ પીડિત વ્યક્તિને નીચે સુવડાવો.
  
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
| - When you roll the cloth apply some pressure
+
| જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો
 
+
  
 
|-
 
|-
 
|  02:42
 
|  02:42
|   And the Don’ts in case of a snake bite
+
| અને સાપ ડંખની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ
  
 
|-
 
|-
 
|  02:45
 
|  02:45
| - Do Not Cut the skin or the flesh around the bite.  
+
| - કરડેલી જગ્યા પાસેથી ચામડી અથવા માંસને કાપવું નહી.
  
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
| - Do Not Put ice on or around the bite
+
| - કરડેલી જગ્યા પર અથવા તેની આજુબાજુ બરફ લગાડવો નહી.
  
 
|-
 
|-
 
|  02:53
 
|  02:53
| - Do Not Shock the person with electricity
+
| વ્યક્તિને વીજળીનાં ઝાટકા આપવાં નહી.
  
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
| - Do Not Try to suck the blood or the venom out of the bite and
+
| કરડેલી જગ્યામાંથી લોહી અથવા ઝેરને ચૂસવાનો પ્રયાસ કરવો નહી અને
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
| - Do Not Tie the cloth too tight. This could lead to gangrene.
+
| કપડાને વધુ ચુસ્ત બાંધવું નહી. તેનાંથી '''સડો''' થઇ શકે છે.
  
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
| This video is part of the bridge the digital divide initiative of the spoken tutorial project 
+
|આ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનાં પહેલનો '''બ્રીજ ધ ડીજીટલ ડીવાઈડ''' નો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|  03:13
 
|  03:13
| To know more about the spoken tutorial project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
|  03:22
 
|  03:22
| It summaries the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  03:25
 
|  03:25
| If you do not have a good bandwidth you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  03:29
 
|  03:29
| The Spoken Tutorial project team conducts workshops using spoken tutorials.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
| Gives certificates to those who pass an online test.  
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|  03:38
 
|  03:38
| For more details, please write to:  contact@spoken-tutorial.org
+
|વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 03:44  
 
| 03:44  
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર'''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| It is Supported by the National Mission on Education through  ICT, MHRD, Government of India
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા શિક્ષણ પર '''નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|  03:55
 
|  03:55
| More information on this mission is available at  http://spoken-tutorial.org\NMEICT-Intro
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| This is Prathamesh Salunke, thanks for joining
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 12:49, 16 July 2014

Time Narration
00:02 તમારામાંથી ઘણાં તમારા ગામડામાંના આ દૃશ્યથી પરિચિત હશો - બાળકોનું એક જૂથ ખુલ્લા વિસ્તારમાં રમી રહ્યું છે.
00:11 આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે.
00:13 તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે.
00:16 તેને એક સાપ દેખાય છે.
00:18 એજ સમયે, તે તેનાં છુપાવા માટે સરકે છે.
00:22 ગભરાયેલ બાળક પથ્થર ફેંકીને સાપને ભગાવવાનો પ્રયાસ કરે છે.
00:27 સાપ સરકીને જતો નથી.
00:30 એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે.
00:34 બાળક મદદ માટે ચીસ પાડે છે.
00:36 તેનાં મિત્રો મદદ માટે તેની તરફ દોડે છે..
00:40 તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે.
00:43 તેઓ બાળકને ઝાંડવાંમાથી ખેંચી કાઢે છે.
00:46 અહીં ખળભળાટ છે.
00:48 બધાજ બાળકો પ્રાથમિક ઉપચાર વિશે જુદા જુદા વિકલ્પો આપે છે.
00:53 અહીં સાપ ડંખ વિશે પ્રાથમિક ઉપચારનાં જાણનું મહત્વ સામે આવે છે.
00:58 સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
01:03 આ ટ્યુટોરીયલમાં આપણે જોઈશું
01:05 * પ્રાથમિક ઉપચારનું કેટલું મહત્વ છે. અને
01:08 * સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું.
01:12 પ્રાથમિક ઉપચાર માહિતી પર જઈએ એ પહેલા,
01:16 આપણે પુન:અવલોકન કરીશું કે બાળકોનાં જુથે તેમનાં મિત્રને બચાવવાં માટે શું કર્યું હતું.
01:20 તેમણે બાળકને નીચે સુવડાવ્યો હતો.
01:23 અને ત્યારબાદ તેને દવાખાનામાં ખસેડવાં માટે મોટા માણસોની મદદ લીધી.
01:29 ત્યારબાદ તેમણે ઘા ફરતે એક કપડું બાંધ્યું.
01:33 શું તે યોગ્ય પ્રાથમિક ઉપચાર હતો?
01:36 હા! એક રીતે આ યોગ્ય હતું.
01:40 આ કિસ્સામાં, દવાખાનું ખુબ દૂર ન હતું.
01:43 તેથી બાળકને તબીબી સહાય સમયસર મળી ગયી.
01:47 સાપ ડંખની પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર આપવાની યોગ્ય રીત આ પ્રમાણે છે -
01:52 વ્યક્તિને સમતલ સપાટી પર સુવડાવો.
01:56 અસરગ્રસ્ત ભાગ પર કપડું લપેટો.
02:00 આ પ્રાથમિક ઉપચારનો પ્રાથમિક હેતુ ઝેરને શરીરમાં પરિભ્રમણ થતું રોકવાનો છે.
02:08 અને આપણે ઘા ફરતે કપડું કેવી રીતે લપેટવું જોઈએ?
02:11 પગનાં ઉપરનાં ભાગથી લપેટવાનું શરૂ કરો અને નીચેની તરફ વધો.
02:16 આગળની સારવાર માટે વ્યક્તિને તરત નજીકનાં દવાખાને લઇ જાવ.
02:21 આ રીતે, સમયસર આપેલ પ્રાથમિક ઉપચાર ઘણાં નુકસાન અટકાવે છે.
02:27 યાદ રાખો, અયોગ્ય પ્રાથમિક ઉપચાર વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
02:32 સાપ ડંખની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ
02:35 - સૌપ્રથમ પીડિત વ્યક્તિને નીચે સુવડાવો.
02:38 જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો
02:42 અને સાપ ડંખની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ
02:45 - કરડેલી જગ્યા પાસેથી ચામડી અથવા માંસને કાપવું નહી.
02:50 - કરડેલી જગ્યા પર અથવા તેની આજુબાજુ બરફ લગાડવો નહી.
02:53 વ્યક્તિને વીજળીનાં ઝાટકા આપવાં નહી.
02:57 કરડેલી જગ્યામાંથી લોહી અથવા ઝેરને ચૂસવાનો પ્રયાસ કરવો નહી અને
03:03 કપડાને વધુ ચુસ્ત બાંધવું નહી. તેનાંથી સડો થઇ શકે છે.
03:07 આ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનાં પહેલનો બ્રીજ ધ ડીજીટલ ડીવાઈડ નો એક ભાગ છે.
03:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે
03:16 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
03:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
03:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
03:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
03:34 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
03:38 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
03:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.
03:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
03:55 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
04:02 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Mousumi, Pratik kamble, Ranjana