Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Snake-Bite/Gujarati"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- | ||
Line 11: | Line 10: | ||
| 00:11 | | 00:11 | ||
| આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે. | | આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે. | ||
− | |||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
| તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે. | | તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે. | ||
+ | |||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
Line 31: | Line 30: | ||
| 00:27 | | 00:27 | ||
| સાપ સરકીને જતો નથી. | | સાપ સરકીને જતો નથી. | ||
− | |||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
|એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે. | |એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે. | ||
+ | |||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
| બાળક મદદ માટે ચીસ પાડે છે. | | બાળક મદદ માટે ચીસ પાડે છે. | ||
− | |||
|- | |- | ||
Line 48: | Line 46: | ||
| 00:40 | | 00:40 | ||
| તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે. | | તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે. | ||
− | |||
|- | |- | ||
Line 57: | Line 54: | ||
| 00:46 | | 00:46 | ||
| અહીં ખળભળાટ છે. | | અહીં ખળભળાટ છે. | ||
− | |||
|- | |- | ||
Line 81: | Line 77: | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | * સાપ ડંખ પર | + | | * સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું. |
|- | |- | ||
Line 110: | Line 106: | ||
| 01:36 | | 01:36 | ||
| હા! એક રીતે આ યોગ્ય હતું. | | હા! એક રીતે આ યોગ્ય હતું. | ||
− | |||
|- | |- | ||
Line 167: | Line 162: | ||
| 02:38 | | 02:38 | ||
| જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો | | જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો | ||
− | |||
|- | |- |
Latest revision as of 12:49, 16 July 2014
Time | Narration |
00:02 | તમારામાંથી ઘણાં તમારા ગામડામાંના આ દૃશ્યથી પરિચિત હશો - બાળકોનું એક જૂથ ખુલ્લા વિસ્તારમાં રમી રહ્યું છે. |
00:11 | આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે. |
00:13 | તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે. |
00:16 | તેને એક સાપ દેખાય છે. |
00:18 | એજ સમયે, તે તેનાં છુપાવા માટે સરકે છે. |
00:22 | ગભરાયેલ બાળક પથ્થર ફેંકીને સાપને ભગાવવાનો પ્રયાસ કરે છે. |
00:27 | સાપ સરકીને જતો નથી. |
00:30 | એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે. |
00:34 | બાળક મદદ માટે ચીસ પાડે છે. |
00:36 | તેનાં મિત્રો મદદ માટે તેની તરફ દોડે છે.. |
00:40 | તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે. |
00:43 | તેઓ બાળકને ઝાંડવાંમાથી ખેંચી કાઢે છે. |
00:46 | અહીં ખળભળાટ છે. |
00:48 | બધાજ બાળકો પ્રાથમિક ઉપચાર વિશે જુદા જુદા વિકલ્પો આપે છે. |
00:53 | અહીં સાપ ડંખ વિશે પ્રાથમિક ઉપચારનાં જાણનું મહત્વ સામે આવે છે. |
00:58 | સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
01:03 | આ ટ્યુટોરીયલમાં આપણે જોઈશું |
01:05 | * પ્રાથમિક ઉપચારનું કેટલું મહત્વ છે. અને |
01:08 | * સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું. |
01:12 | પ્રાથમિક ઉપચાર માહિતી પર જઈએ એ પહેલા, |
01:16 | આપણે પુન:અવલોકન કરીશું કે બાળકોનાં જુથે તેમનાં મિત્રને બચાવવાં માટે શું કર્યું હતું. |
01:20 | તેમણે બાળકને નીચે સુવડાવ્યો હતો. |
01:23 | અને ત્યારબાદ તેને દવાખાનામાં ખસેડવાં માટે મોટા માણસોની મદદ લીધી. |
01:29 | ત્યારબાદ તેમણે ઘા ફરતે એક કપડું બાંધ્યું. |
01:33 | શું તે યોગ્ય પ્રાથમિક ઉપચાર હતો? |
01:36 | હા! એક રીતે આ યોગ્ય હતું. |
01:40 | આ કિસ્સામાં, દવાખાનું ખુબ દૂર ન હતું. |
01:43 | તેથી બાળકને તબીબી સહાય સમયસર મળી ગયી. |
01:47 | સાપ ડંખની પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર આપવાની યોગ્ય રીત આ પ્રમાણે છે - |
01:52 | વ્યક્તિને સમતલ સપાટી પર સુવડાવો. |
01:56 | અસરગ્રસ્ત ભાગ પર કપડું લપેટો. |
02:00 | આ પ્રાથમિક ઉપચારનો પ્રાથમિક હેતુ ઝેરને શરીરમાં પરિભ્રમણ થતું રોકવાનો છે. |
02:08 | અને આપણે ઘા ફરતે કપડું કેવી રીતે લપેટવું જોઈએ? |
02:11 | પગનાં ઉપરનાં ભાગથી લપેટવાનું શરૂ કરો અને નીચેની તરફ વધો. |
02:16 | આગળની સારવાર માટે વ્યક્તિને તરત નજીકનાં દવાખાને લઇ જાવ. |
02:21 | આ રીતે, સમયસર આપેલ પ્રાથમિક ઉપચાર ઘણાં નુકસાન અટકાવે છે. |
02:27 | યાદ રાખો, અયોગ્ય પ્રાથમિક ઉપચાર વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. |
02:32 | સાપ ડંખની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ |
02:35 | - સૌપ્રથમ પીડિત વ્યક્તિને નીચે સુવડાવો. |
02:38 | જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો |
02:42 | અને સાપ ડંખની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ |
02:45 | - કરડેલી જગ્યા પાસેથી ચામડી અથવા માંસને કાપવું નહી. |
02:50 | - કરડેલી જગ્યા પર અથવા તેની આજુબાજુ બરફ લગાડવો નહી. |
02:53 | વ્યક્તિને વીજળીનાં ઝાટકા આપવાં નહી. |
02:57 | કરડેલી જગ્યામાંથી લોહી અથવા ઝેરને ચૂસવાનો પ્રયાસ કરવો નહી અને |
03:03 | કપડાને વધુ ચુસ્ત બાંધવું નહી. તેનાંથી સડો થઇ શકે છે. |
03:07 | આ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનાં પહેલનો બ્રીજ ધ ડીજીટલ ડીવાઈડ નો એક ભાગ છે. |
03:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે |
03:16 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
03:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
03:25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
03:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
03:34 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
03:38 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
03:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
03:48 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
03:55 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro |
04:02 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |