Difference between revisions of "Java/C2/Hello-World-Program-in-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ, '''Eclipse''' નાં ઉપયોગ વડે '''Java''' માં સાદું '''Hello World''' પ્રોગ્રામ કેવી રીતે લખવું.
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, '''Eclipse''' નાં ઉપયોગ વડે '''Java''' માં સરળ '''Hello World''' પ્રોગ્રામ કેવી રીતે લખવું.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.   
+
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.   
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
| અહીં જાવા કોડની લાઈન છે જે '''Hello World''' સંદેશ પ્રીંટ કરે છે  
+
| અહીં જાવા કોડની લાઈન છે જે '''Hello World''' મેસેજ પ્રીંટ કરે છે  
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| હવે ચાલો આને '''એક્લીપ્સ''' પર પ્રયાસ કરીએ.   
+
| હવે ચાલો તેને '''એક્લીપ્સ''' પર પ્રયાસ કરીએ.   
  
 
|-
 
|-
| 00: 46
+
| 00:46
 
| '''Alt''' અને '''F2''' દબાવીને ડાયલોગ બોક્સમાં '''eclipse''' ટાઈપ કરો અને '''enter''' દબાવો.   
 
| '''Alt''' અને '''F2''' દબાવીને ડાયલોગ બોક્સમાં '''eclipse''' ટાઈપ કરો અને '''enter''' દબાવો.   
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| વર્કસ્પેસ પર '''Ok'''ઉપર
+
| વર્કસ્પેસ પર '''Ok'''ઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે.  
ક્લિક કરો અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે.  
+
  
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
| ચાલો '''નવાં પ્રોજેક્ટ''' ને ઉમેરીએ.  
+
| ચાલો '''નવો પ્રોજેક્ટ''' ને ઉમેરીએ.  
  
 
|-
 
|-
Line 70: Line 69:
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| હવે ચાલો પ્રોજેક્ટમાં '''એક નવો વર્ગ''' ઉમેરીએ.
+
| હવે ચાલો પ્રોજેક્ટમાં '''એક નવો ક્લાસ''' ઉમેરીએ.
  
 
|-
 
|-
Line 79: Line 78:
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| વર્ગ નામમાં '''DemoProgram''' ટાઈપ કરો અને '''મેથડ સ્ટબ''' માં એ પસંદ કરો જે દર્શાવે છે '''Public Static Void main'''.  
+
| ક્લાસ નેમ માં '''DemoProgram''' ટાઈપ કરો અને '''મેથડ સ્ટબ''' માં '''Public Static Void main''' પસંદ કરો.  
  
 
|-
 
|-
Line 87: Line 86:
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| આપણે જોઈ શકીએ છીએ કે '''ડેમોપ્રોજેક્ટ''' સ્ત્રોત ડાયરેક્ટ્રી અને '''Demo program.Java''' કહેવાતી એક ફાઈલ ધરાવે છે,  
+
| આપણે જોઈ શકીએ છીએ કે '''ડેમોપ્રોજેક્ટ''' માં સોર્સ ડાયરેક્ટ્રી અને '''Demo program.Java''' નામની એક ફાઈલ છે,  
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| આ કારણે '''જાવા''' માં દરેક વર્ગ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી '''ક્લાસ ડેમો પ્રોજેક્ટ''' ફક્ત '''Demo program.Java''' ફાઈલમાં જ હોઈ શકે છે  
+
| કારણ કે '''જાવા''' માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી '''ક્લાસ ડેમો પ્રોજેક્ટ''' ફક્ત '''Demo program.Java''' ફાઈલમાં જ હોઈ શકે છે  
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીઅરને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.  
+
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.  
  
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
| નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન ટીપ્પણી છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.   
+
| નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.   
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે '''slash''', '''Astrix''' અને '''Mastic''' વચ્ચે છે સાથે સ્લેશ પણ.  
+
| ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે '''slash Astrix''' અને '''Astrix slash ''' વચ્ચે છે તે પણ સાથે છે.  
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| તો ચાલો આ ટીપ્પણીઓ પણ રદ્દ કરીએ.
+
| તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| અહીં આપણી પાસે કોડનું '''Pair bone''' છે.   
+
| અહીં આપણી પાસે કોડનું ''' bare bone''' છે.   
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ, '''System''' ઉમેરીએ.  
+
| હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, '''System.''' .  
  
 
|-
 
|-
Line 127: Line 126:
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| '''Out.println'''. કૌંસની અંદર અવતરણમાં, '''HelloWorld''' ટાઈપ કરો     
+
| '''Out.println'''. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, '''HelloWorld''' ટાઈપ કરો     
  
 
|-  
 
|-  
Line 147: Line 146:
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| '''Run as''' જમણું ક્લિક કરો '''java application'''. કોડ '''Run''' કરો  
+
| '''Run as java application''' પર જમણું ક્લિક કરો. કોડ '''Run''' કરો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, '''HelloWorld''' સંદેશ પ્રીંટ થાય છે.  
+
| જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, '''HelloWorld''' મેસેજ પ્રીંટ થાય છે.  
  
 
|-
 
|-
Line 159: Line 158:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| તેને '''Ctrl + S''' થી સંગ્રહીત કરીએ અને તેને '''Run''' કરીએ.   
+
| તેને '''Ctrl + S''' થી સંગ્રહીત કરીએ અને '''Run''' કરીએ.   
  
 
|-
 
|-
 
| 04:41  
 
| 04:41  
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ, સંદેશ જે હમણા પ્રીંટ થયો છે તે '''Hello Java''' છે   
+
| જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે '''Hello Java''' છે   
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| હવે ચાલો સમજીએ કે કોડનાં દરેક ભાગ શું કરે છે?  
+
| હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે?  
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| પ્રથમ લાઈન દર્શાવે છે કે વર્ગ નામ '''DemoProgram''' છે અને તે '''Public class''' છે  
+
| પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ '''DemoProgram''' છે અને તે '''Public class''' છે  
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| બીજી લાઈન દર્શાવે છે કે આ '''main method''' છે. બીજા શબ્દોમાં કહીએ તો એવી પદ્ધતિ જેમાંથી જાવા વડે એક્ઝેક્યુશન થાય છે.  
+
| બીજી લાઈન દર્શાવે છે કે આ '''main method''' છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે.  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| જેવું કે આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.  
+
| આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.  
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| અને અહીં આપણે આ રીતે '''Java''' '''"HelloWorld"''' પ્રોગ્રામ લખીએ છીએ    
+
| અને આ રીતે '''જાવા'''માં '''"HelloWorld"''' પ્રોગ્રામ લખી શકાય છે.    
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.   
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.   
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે '''જાવા''' માં ''''HelloWorld'''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને એ સાથે જ શીખ્યા કે '''જાવા કોડ''' માં દરેક કોડનાં ભાગ શું કરે છે.   
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે '''જાવા''' માં ''''HelloWorld'''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને '''જાવા કોડ''' માં દરેક કોડનો ભાગ શું કરે છે.   
  
 
|-
 
|-
Line 199: Line 198:
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| '''Greet''' નામથી એક '''જાવા''' વર્ગ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે '''Program Successful''' લાવવું જોઈએ.  
+
| '''Greet''' નામથી એક '''જાવા''' ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે '''Program Successful''' આવવું જોઈએ.  
  
 
|-
 
|-
Line 223: Line 222:
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-

Latest revision as of 17:03, 14 July 2014

Time Narration
00:01 HelloWorld in Java on Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, Eclipse નાં ઉપયોગ વડે Java માં સરળ Hello World પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:13 આ ટ્યુટોરીયલ માટે, આપણે એક્લીપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ.
00:25 અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ.
00:30 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.
00:36 અહીં જાવા કોડની લાઈન છે જે Hello World મેસેજ પ્રીંટ કરે છે
00:44 હવે ચાલો તેને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ.
00:46 Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં eclipse ટાઈપ કરો અને enter દબાવો.
00:56 વર્કસ્પેસ પર Okઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે.
01:09 ચાલો નવો પ્રોજેક્ટ ને ઉમેરીએ.
01:12 File New પર ક્લિક કરો અને Project પસંદ કરો.
01:19 પ્રોજેક્ટની યાદીમાં Java Project પસંદ કરો અને Nextપર ક્લિક કરો.
01:26 project name માં; DemoProject ટાઈપ કરો (નોંધ લો કે Demo અને Project વચ્ચે અંતર નથી D અને P મોટા અક્ષરોમાં છે)
01:40 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
01:46 DemoProject બની ગયું છે.
01:49 હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ.
01:52 Project પર જમણું ક્લિક કરો New Class પસંદ કરો.

New Java Class પોર્ટલેટ ખોલે છે

01:59 ક્લાસ નેમ માં DemoProgram ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં Public Static Void main પસંદ કરો.
02:13 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
02:20 આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ માં સોર્સ ડાયરેક્ટ્રી અને Demo program.Java નામની એક ફાઈલ છે,
02:27 કારણ કે જાવા માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત Demo program.Java ફાઈલમાં જ હોઈ શકે છે
02:40 આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.
02:55 નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.
03:05 ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે slash Astrix અને Astrix slash વચ્ચે છે તે પણ સાથે છે.
03:17 તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ.
03:22 અહીં આપણી પાસે કોડનું bare bone છે.
03:27 હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, System. .
03:35 નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે.
03:38 હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ;
03:43 Out.println. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, HelloWorld ટાઈપ કરો
03:56 જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ.
03:59 તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ.
04:03 અહીં Java માં આ સંપૂર્ણ HelloWorld પ્રોગ્રામ છે.
04:06 સંગ્રહીત કરવા માટે Ctrl + S દબાવો
04:11 Run as java application પર જમણું ક્લિક કરો. કોડ Run કરો.
04:19 જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, HelloWorld મેસેજ પ્રીંટ થાય છે.
04:24 હવે ચાલો World ને Java માં બદલીએ
04:30 તેને Ctrl + S થી સંગ્રહીત કરીએ અને Run કરીએ.
04:41 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે Hello Java છે
04:45 હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે?
04:48 પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ DemoProgram છે અને તે Public class છે
04:55 બીજી લાઈન દર્શાવે છે કે આ main method છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે.
05:04 આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.
05:07 અને આ રીતે જાવામાં "HelloWorld" પ્રોગ્રામ લખી શકાય છે.
05:14 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:17 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં 'HelloWorld' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડ માં દરેક કોડનો ભાગ શું કરે છે.
05:27 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
05:29 Greet નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે Program Successful આવવું જોઈએ.
05:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
05:39 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1]
05:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
05:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:53 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
05:55 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
05:59 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:14 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
06:19 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble