Difference between revisions of "Java/C2/Hello-World-Program-in-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, '''Eclipse''' નાં ઉપયોગ વડે '''Java''' માં સરળ '''Hello World''' પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર '''એક્લીપ્સ''' સંસ્થાપિત હોવું જોઈએ. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | અહીં જાવા કોડની લાઈન છે જે '''Hello World''' | + | | અહીં જાવા કોડની લાઈન છે જે '''Hello World''' મેસેજ પ્રીંટ કરે છે |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | હવે ચાલો | + | | હવે ચાલો તેને '''એક્લીપ્સ''' પર પ્રયાસ કરીએ. |
|- | |- | ||
− | | 00: 46 | + | | 00:46 |
| '''Alt''' અને '''F2''' દબાવીને ડાયલોગ બોક્સમાં '''eclipse''' ટાઈપ કરો અને '''enter''' દબાવો. | | '''Alt''' અને '''F2''' દબાવીને ડાયલોગ બોક્સમાં '''eclipse''' ટાઈપ કરો અને '''enter''' દબાવો. | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | વર્કસ્પેસ પર '''Ok''' ક્લિક કરો અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે. | + | | વર્કસ્પેસ પર '''Ok'''ઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' છે. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | ચાલો ''' | + | | ચાલો '''નવો પ્રોજેક્ટ''' ને ઉમેરીએ. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | '''File''' '''New ''' ક્લિક કરો અને '''Project''' પસંદ કરો. | + | | '''File''' '''New '''પર ક્લિક કરો અને '''Project''' પસંદ કરો. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | પ્રોજેક્ટની યાદીમાં '''Java Project''' પસંદ કરો અને '''Next''' ક્લિક કરો. | + | | પ્રોજેક્ટની યાદીમાં '''Java Project''' પસંદ કરો અને '''Next'''પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | હવે ચાલો પ્રોજેક્ટમાં '''એક નવો | + | | હવે ચાલો પ્રોજેક્ટમાં '''એક નવો ક્લાસ''' ઉમેરીએ. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | '''Project''' પર '''જમણું ક્લિક''' '''New''' '''Class''' પસંદ કરો. | + | | '''Project''' પર '''જમણું ક્લિક કરો ''' '''New''' '''Class''' પસંદ કરો. |
આ '''New Java Class''' પોર્ટલેટ ખોલે છે | આ '''New Java Class''' પોર્ટલેટ ખોલે છે | ||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | ક્લાસ નેમ માં '''DemoProgram''' ટાઈપ કરો અને '''મેથડ સ્ટબ''' માં '''Public Static Void main''' પસંદ કરો. |
|- | |- | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | આપણે જોઈ શકીએ છીએ કે '''ડેમોપ્રોજેક્ટ''' | + | | આપણે જોઈ શકીએ છીએ કે '''ડેમોપ્રોજેક્ટ''' માં સોર્સ ડાયરેક્ટ્રી અને '''Demo program.Java''' નામની એક ફાઈલ છે, |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | | + | | કારણ કે '''જાવા''' માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી '''ક્લાસ ડેમો પ્રોજેક્ટ''' ફક્ત '''Demo program.Java''' ફાઈલમાં જ હોઈ શકે છે |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન | + | | નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે '''slash | + | | ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે '''slash Astrix''' અને '''Astrix slash ''' વચ્ચે છે તે પણ સાથે છે. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | તો ચાલો આ | + | | તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | અહીં આપણી પાસે કોડનું ''' | + | | અહીં આપણી પાસે કોડનું ''' bare bone''' છે. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ, '''System''' | + | | હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, '''System.''' . |
|- | |- | ||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | '''Out.println'''. કૌંસની અંદર | + | | '''Out.println'''. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, '''HelloWorld''' ટાઈપ કરો |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | '''Run as''' જમણું ક્લિક કરો | + | | '''Run as java application''' પર જમણું ક્લિક કરો. કોડ '''Run''' કરો. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, '''HelloWorld''' | + | | જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, '''HelloWorld''' મેસેજ પ્રીંટ થાય છે. |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | તેને '''Ctrl + S''' થી સંગ્રહીત કરીએ અને | + | | તેને '''Ctrl + S''' થી સંગ્રહીત કરીએ અને '''Run''' કરીએ. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, | + | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે '''Hello Java''' છે |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | હવે ચાલો સમજીએ કે | + | | હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે? |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | પ્રથમ લાઈન દર્શાવે છે કે | + | | પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ '''DemoProgram''' છે અને તે '''Public class''' છે |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | બીજી લાઈન દર્શાવે છે કે આ '''main method''' છે. બીજા શબ્દોમાં કહીએ તો | + | | બીજી લાઈન દર્શાવે છે કે આ '''main method''' છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | અને | + | | અને આ રીતે '''જાવા'''માં '''"HelloWorld"''' પ્રોગ્રામ લખી શકાય છે. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે '''જાવા''' માં ''''HelloWorld'''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે '''જાવા''' માં ''''HelloWorld'''' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને '''જાવા કોડ''' માં દરેક કોડનો ભાગ શું કરે છે. |
|- | |- | ||
Line 198: | Line 198: | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | '''Greet''' નામથી એક '''જાવા''' | + | | '''Greet''' નામથી એક '''જાવા''' ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે '''Program Successful''' આવવું જોઈએ. |
|- | |- | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- |
Latest revision as of 17:03, 14 July 2014
Time | Narration |
00:01 | HelloWorld in Java on Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, Eclipse નાં ઉપયોગ વડે Java માં સરળ Hello World પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે, આપણે એક્લીપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:25 | અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ. |
00:30 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
00:36 | અહીં જાવા કોડની લાઈન છે જે Hello World મેસેજ પ્રીંટ કરે છે |
00:44 | હવે ચાલો તેને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ. |
00:46 | Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં eclipse ટાઈપ કરો અને enter દબાવો. |
00:56 | વર્કસ્પેસ પર Okઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે. |
01:09 | ચાલો નવો પ્રોજેક્ટ ને ઉમેરીએ. |
01:12 | File New પર ક્લિક કરો અને Project પસંદ કરો. |
01:19 | પ્રોજેક્ટની યાદીમાં Java Project પસંદ કરો અને Nextપર ક્લિક કરો. |
01:26 | project name માં; DemoProject ટાઈપ કરો (નોંધ લો કે Demo અને Project વચ્ચે અંતર નથી D અને P મોટા અક્ષરોમાં છે) |
01:40 | વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો. |
01:46 | DemoProject બની ગયું છે. |
01:49 | હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ. |
01:52 | Project પર જમણું ક્લિક કરો New Class પસંદ કરો.
આ New Java Class પોર્ટલેટ ખોલે છે |
01:59 | ક્લાસ નેમ માં DemoProgram ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં Public Static Void main પસંદ કરો. |
02:13 | વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો. |
02:20 | આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ માં સોર્સ ડાયરેક્ટ્રી અને Demo program.Java નામની એક ફાઈલ છે, |
02:27 | કારણ કે જાવા માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત Demo program.Java ફાઈલમાં જ હોઈ શકે છે |
02:40 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે. |
02:55 | નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી. |
03:05 | ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે slash Astrix અને Astrix slash વચ્ચે છે તે પણ સાથે છે. |
03:17 | તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ. |
03:22 | અહીં આપણી પાસે કોડનું bare bone છે. |
03:27 | હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, System. . |
03:35 | નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે. |
03:38 | હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ; |
03:43 | Out.println. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, HelloWorld ટાઈપ કરો |
03:56 | જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ. |
03:59 | તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ. |
04:03 | અહીં Java માં આ સંપૂર્ણ HelloWorld પ્રોગ્રામ છે. |
04:06 | સંગ્રહીત કરવા માટે Ctrl + S દબાવો |
04:11 | Run as java application પર જમણું ક્લિક કરો. કોડ Run કરો. |
04:19 | જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, HelloWorld મેસેજ પ્રીંટ થાય છે. |
04:24 | હવે ચાલો World ને Java માં બદલીએ |
04:30 | તેને Ctrl + S થી સંગ્રહીત કરીએ અને Run કરીએ. |
04:41 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે Hello Java છે |
04:45 | હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે? |
04:48 | પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ DemoProgram છે અને તે Public class છે |
04:55 | બીજી લાઈન દર્શાવે છે કે આ main method છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે. |
05:04 | આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે. |
05:07 | અને આ રીતે જાવામાં "HelloWorld" પ્રોગ્રામ લખી શકાય છે. |
05:14 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:17 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં 'HelloWorld' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડ માં દરેક કોડનો ભાગ શું કરે છે. |
05:27 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
05:29 | Greet નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે Program Successful આવવું જોઈએ. |
05:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
05:39 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1] |
05:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
05:45 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
05:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:53 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
05:55 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
05:59 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06:09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:14 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
06:19 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |