Difference between revisions of "Ruby/C2/Ruby-Methods/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 183: Line 183:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
This shows a way of inserting a variable within a string.
+
આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે  માર્ગ બતાવે છે.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|Here the content of '''sum''' is returned as a '''string''' and is substituted into the outer '''string'''.
+
| '''sum''' નું કન્ટેન્ટ '''string''' તરીકે પ્રવેશે છે.અને આઉટર '''string''' ને અવેજી લે છે.
  
 
|-
 
|-
 
|  03:25
 
|  03:25
|  '''end''' marks the end of the method.
+
|  '''end''' મેથડના અંત ને ચિન્હિત કરે છે.
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
There are two types of methods.
+
હી બે પ્રકારના મેથડ છે.
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|'''User-defined method''' - that is our '''add''' method.
+
|'''User-defined method''' - જે આપણું '''add''' મેથડ છે.
  
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
|'''Pre-defined method '''- that is '''print''', '''gets''' and '''to_i''' method.
+
|'''Pre-defined method '''- જે  '''print''', '''gets''' અને  '''to_i''' મેથડ છે.
  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
Here we call our '''add '''method.
+
અહી આપને આપણું '''add '''મેથડ બોલાવીશું.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|The addition operation will be performed and the result will be printed.  
+
| એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે.  
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
Now let us click on the  '''Save. ''' button.
+
ચાલો હવે  '''Save. '''બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|This program will be saved in''' rubyprogram''' folder as mentioned earlier.
+
| પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ  ''' rubyprogram''' ફોલ્ડરમાં સેવ થશે.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|Now let us execute the program.
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| Open the terminal by pressing the '''Ctrl, Alt and T '''keys simultaneously.  
+
|   '''Ctrl, Alt અને  T '''કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|A terminal window appears on  your screen.
+
|ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|   To execute the program, we need to go to the subdirectory '''rubyprogram'''.
+
| પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી '''rubyprogram''' માં જવું પડશે.
  
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
So let's type '''cd'' '''''space'' '''''Desktop/rubyprogram'' '''''and press '''Enter.'''
+
તો ટાઈપ કરો '''cd'' '''''space'' '''''Desktop/rubyprogram''''''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
| Now Type '''ruby '''space '''method hyphen without hyphen argument dot rb''' and press '''Enter'''
+
| હવે ટાઈપ કરો '''ruby '''space '''method hyphen without hyphen argument dot rb''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  04:40
 
|  04:40
|  '''Enter the second number '''is displayed.
+
|  '''Enter the second number ''' દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|I will enter value as '''4.''' type 4 and press enter
+
|આપણે વેલ્યુ  '''4.''' તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો  '''4''' અને  '''enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  04:48
 
|  04:48
We get the output as -  '''Sum of two numbers 5 and 4 is 9'''
+
આપણને આઉટપુટ આ રીતે મળેશે -  '''Sum of two numbers 5 and 4 is 9'''
  
 
|-
 
|-
 
|  04:53
 
|  04:53
| Now let us see an example of '''method''' with arguments.  
+
| ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ.  
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|I have already typed this program in the '''gedit''' editor, let me open it.
+
| મેં  '''gedit''' માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું ટે ખોલું.  
  
 
|-
 
|-
 
|  05:03
 
|  05:03
Please note that our filename is '''method hyphen with hyphen argument dot rb'''
+
નોંધ લો કે આપણી ફાઈલનું નામ  '''method hyphen with hyphen argument dot rb''' છે.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|I have saved this file also inside the '''rubyprogram''' folder.
+
|મેં આ ફાઈલને  '''rubyprogram''' ફોલ્ડર અંદર પણ સેવ કરી છે.
  
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| Let us go through the program.
+
| ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
Here we have declared a '''method''' called '''add.'''  '''a,b''' are the arguments of the '''method add. '''
+
અહી  મેં '''add.'''  કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.'''a,b''' '''method add. ''' ના આર્ગ્યુંમેંટ છે.
  
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
Here the values of '''a''' and '''b''' are added.
+
અહી વેલ્યુ  '''a''' અને  '''b''' ઉમેરાઈ છે.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|And the sum is returned to the '''method '''call.
+
|અને  '''sum''' મેથડ ''''''call''' માં ફરીથી પ્રવેશે છે.
  
 
|-
 
|-
 
|  05:31
 
|  05:31
|  '''end''' marks the end of method.
+
|  '''end''' મેથડ ના અંત ને ચિન્હિત કરે છે.  
 
+
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|   Here we are asking the user for input.  
+
| અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|User will enter the values of a and b.  
+
|યુઝર વેલ્યુ  '''a અને  b''' દાખલ કરશે.  
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|The values will be stored in variable '''a''' and  '''b, '''respectively.
+
| વેલ્યુ  '''a''' અને  '''b, માં સંગ્રહિત થશે.
  
 
|-
 
|-
 
|  05:46
 
|  05:46
Here we call the  '''add''' '''method'''
+
અહી આપણે '''add''' '''method''' ને કોલ કરીશું.
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|Then we pass the arguments as '''a''' and '''b.'''
+
|પછી આપણે આર્ગ્યુંમેંટ '''a''' અને  '''b.''' તરીકે પાસ કરીશું.
  
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
| The value returned by the '''method add''' ,''' '''after performing the addition operation will be stored in '''c.'''
+
| એડીશનલ ઓપરશન થયા પછી થી '''method add''' નું પરિણામ '''c.''' મા સંગ્રહિત થશે.
  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
Here we print the sum which is store in '''c'''.
+
| અહી આપણે '''sum''' ને પ્રિન્ટ કરીશું જે '''c'''. સંગ્રહિત છે.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| Lets execute this code. Go to the terminal.
+
| ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|Let us first clear the terminal. Type''' clear''' and press enter
+
|ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો ''' clear''' અને '''enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| We are already in the subdirectory '''rubyprogram.'''
+
| આપણે પહેલાથી જ  '''rubyprogram.''' ના સબડિરેક્ટરી મા છીએ.
  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|   Now, press the up arrow key twice to get the previous command.
+
| પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|Replace '''method hyphen without hyphen arguments dot rb''' with '''method hyphen with hyphen arguments dot rb '''
+
| '''method hyphen without hyphen arguments dot rb''' ને  '''method hyphen with hyphen arguments dot rb ''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
| And Press''' Enter'''
+
| અને ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|  '''Enter the values of a and b '''is displayed.
+
|  '''Enter the values of a and b ''' દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|I will enter''' 8 '''and''' 9.'''
+
|હું  ''' 8 '''અને ''' 9.''' દાખલ કરીશ.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|Type 8 and press Enter
+
|ટાઈપ કરો  '''8''' અને ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|Type 9 and press Enter
+
|ટાઈપ કરો '''9''' અને ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
| We get the output as
+
| આપણેને આઉટપુટ આ રીતે મળશે.
  
 
|-
 
|-
Line 371: Line 370:
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|Now I will show you one important feature of '''Ruby''' '''method.'''
+
|હવે હું તમને '''Ruby''' '''method.''' નું એક મહત્વનું ફીચર બતાવીશ.
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| Let's go back to the program in the text editor.
+
| ચાલો '''text editor''' મા પ્રોગ્રામ મા પાછા જઈએ.
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|Delete the keyword '''return.'''
+
| '''return.''' કી વર્ડ ડીલીટ કરો.
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|Now click on '''Save''' button.
+
|હવે '''Save''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| Let's execute the code.Go to the terminal.
+
| ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
  
 
|-
 
|-
 
|07:09
 
|07:09
| Press the up arrow key to get the previous command and  Press''' Enter.'''
+
|ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને '' Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|''Enter the values of a and b '''is displayed.  
+
|''Enter the values of a and b ''' દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|I will enter''' 10 '''and''' 15.'''
+
|હું ''' 10 '''અને ''' 15.''' દાખલ કરીશ.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
|Type 10,  press Enter Type 15 and press Enter
+
|ટાઈપ કરો '''10'''''' Enter''' દબાઓ ટાઈપ કરો '''15''' અને  ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
We get the output as
+
આપણને આઉટપુટ આ રીતે મળશે.
  
 
|-
 
|-

Revision as of 11:37, 14 July 2014


Time Narration
00:01 Ruby Methodsપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
00:05 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું,
00:07 method શું છે ?
00:09 method માટે સિન્ટેક્સ અને
00:11 આપણે અમુક ઉદાહરણો જોઈશું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3
00:21 ' Linux મા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00:28 ચાલો હવે methods.' ના પરિચય સાથે શરુઆત કરીએ.
00:31 Method એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે.
00:37 Ruby method બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાં થી ખુબ સમાન છે.
00:42 Method નેમ લોઅરકેસ અક્ષરથી શરૂ થવું જોઈએ.
00:45 Methods ને કોલ કરવા પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ.
00:49 ચાલો method' માટે સિન્ટેક્સ જોઈએ.
00:52 'Methods ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ def ના પછી method નામ લખો .
00:57 arguments વેલ્યુ સ્પષ્ટ કરે છે જે method ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે.
01:02 ruby code સેક્શન, method ને રજુ કરે છે જે પ્રક્રિયા કરે છે.
01:09 The method ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ end ના દ્વારા સમાપ્ત થાય છે.
01:16 આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે.
01:19 મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે.
01:23 લીસ્ટ કીવર્ડ def પછી method name અને ખાલી આર્ગ્યુમેન્ટ લીસ્ટ.
01:28 ruby code સેક્શન જે મેથડ ની બોડીને રજુ કરે છે.
01:32 અને વર્ડ end જે મેથડના અંતને ચિન્હિત કરે છે.
01:36 આને આર્ગ્યુમેન્ટ વિના નું મેથડ કહેવામાં આવે છે.
01:39 ચાલો જોઈએ મેથડ ને કેવી રીતે વાપરવું.
01:42 મેં gedit એડીટર મા પહેલાથીજ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
01:46 Let me open it. ચાલો હું તેને ખોલું.
01:48 નોંધ લો કે આપણું ફાઈનલ નેમ method hyphen without hyphen argument dot rb છે.
01:55 I have saved the file inside the મેં ફાઈલને rubyprogram ફોલ્ડર મા સેવ કરી છે.folder.
01:59 આ પ્રોગ્રામમાં આપણે મેથડ નો ઉપયોગ બે નંબર ની રકમ ગણતરી કરીશું.
02:03 ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ.
02:05 અહી આપણે ગ્લોબલ વેરીએબલ a. ડીકલેર કર્યું છે.
02:08 અને આપણે તેને વેલ્યુ 5. આપની ને ઈનીશ્યલાઈઝ કર્યું છે.
02:13 dollar sign . ગ્લોબલ વેરીએબલ નેમ પહેલા ($) ડોલર ચિન્હ આપ્યા હોય છે.
02:17 Ruby પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી
02:25 મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર add કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે.
02:31 અહી અપને યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ.
02:35 યુઝર વેલ્યુ દાખલ કરશે.
02:38 gets method કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પર string ' ફોરમેટ મા.
02:44 to_i મેથડ વાપરીને આને integer ને બદલવું જોઈએ.
02:50 બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ b . મા સંગ્રહિત થાય છે. b લોકલ વેરીએબલ છે.
02:56 આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે, જ્યાં આ ડીકલેર થયું છે
03:01 અહી અપને ગ્લોબલ વેરીએબલ a આને વેરીએબલ b. ની વેલ્યુ ઉમેરીએ છીએ.
03:07 પછી પરિણામ વેરીએબલ sum.' મા સંગ્રહિત થાય છે.
03:10 પછી આપણે sum. પ્રિન્ટ કરીશું.
03:13 આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે.
03:18 sum નું કન્ટેન્ટ string તરીકે પ્રવેશે છે.અને આઉટર string ને અવેજી લે છે.
03:25 end મેથડના અંત ને ચિન્હિત કરે છે.
03:28 હી બે પ્રકારના મેથડ છે.
03:31 User-defined method - જે આપણું add મેથડ છે.
03:35 Pre-defined method - જે print, gets અને to_i મેથડ છે.
03:42 અહી આપને આપણું add મેથડ બોલાવીશું.
03:45 એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે.
03:50 ચાલો હવે Save. બટન પર ક્લિક કરો.
03:53 પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ rubyprogram ફોલ્ડરમાં સેવ થશે.
03:59 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:02 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
04:07 ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
04:11 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી rubyprogram માં જવું પડશે.
04:16 તો ટાઈપ કરો cd space Desktop/rubyprogram'' અને Enter. દબાઓ.
04:26 હવે ટાઈપ કરો ruby space method hyphen without hyphen argument dot rb અને Enter દબાઓ.
04:40 Enter the second number દ્રશ્યમાન થાય છે.
04:44 આપણે વેલ્યુ 4. તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો 4 અને enter દબાઓ.
04:48 આપણને આઉટપુટ આ રીતે મળેશે - Sum of two numbers 5 and 4 is 9
04:53 ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ.
04:58 મેં gedit માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું ટે ખોલું.
05:03 નોંધ લો કે આપણી ફાઈલનું નામ method hyphen with hyphen argument dot rb છે.
05:10 મેં આ ફાઈલને rubyprogram ફોલ્ડર અંદર પણ સેવ કરી છે.
05:15 ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ.
05:18 અહી મેં add. કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.a,b method add. ના આર્ગ્યુંમેંટ છે.
05:26 અહી વેલ્યુ a અને b ઉમેરાઈ છે.
05:29 અને sum મેથડ 'call માં ફરીથી પ્રવેશે છે.
05:31 end મેથડ ના અંત ને ચિન્હિત કરે છે.
05:35 અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ.
05:38 યુઝર વેલ્યુ a અને b દાખલ કરશે.
05:41 વેલ્યુ a અને b, માં સંગ્રહિત થશે.
05:46 અહી આપણે add method ને કોલ કરીશું.
05:49 પછી આપણે આર્ગ્યુંમેંટ a અને b. તરીકે પાસ કરીશું.
05:52 એડીશનલ ઓપરશન થયા પછી થી method add નું પરિણામ c. મા સંગ્રહિત થશે.
05:59 અહી આપણે sum ને પ્રિન્ટ કરીશું જે c. સંગ્રહિત છે.
06:03 ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
06:07 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો clear અને enter દબાઓ.
06:14 આપણે પહેલાથી જ rubyprogram. ના સબડિરેક્ટરી મા છીએ.
06:17 પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ.
06:22 method hyphen without hyphen arguments dot rb ને method hyphen with hyphen arguments dot rb થી બદલો.
06:32 અને Enter દબાઓ.
06:35 Enter the values of a and b દ્રશ્યમાન થાય છે.
06:38 હું 8 અને 9. દાખલ કરીશ.
06:41 ટાઈપ કરો 8 અને Enter દબાઓ.
06:43 ટાઈપ કરો 9 અને Enter દબાઓ.
06:46 આપણેને આઉટપુટ આ રીતે મળશે.
06:47 Sum of two numbers 8 and 9 is 17.
06:52 હવે હું તમને Ruby method. નું એક મહત્વનું ફીચર બતાવીશ.
06:56 ચાલો text editor મા પ્રોગ્રામ મા પાછા જઈએ.
06:59 return. કી વર્ડ ડીલીટ કરો.
07:02 હવે Save બટન પર ક્લિક કરો.
07:05 ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ.
07:09 ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને Enter.' દબાઓ.
07:14 Enter the values of a and b ' દ્રશ્યમાન થાય છે.
07:18 હું 10 અને 15. દાખલ કરીશ.
07:21 ટાઈપ કરો 10, Enter દબાઓ ટાઈપ કરો 15 અને Enter દબાઓ.
07:27 આપણને આઉટપુટ આ રીતે મળશે.
07:29 Sum of two numbers 10 and 15 is 25.
07:33 We can see that the program is executed without any error, even after deleting the keyword return.
07:40 This is because Ruby automatically returns the value calculated in the method.
07:46 The keyword return in method is optional in Ruby.
07:50 This brings us to the end of this Spoken Tutorial.
07:53 Let us switch back to slides
07:55 Let us summarize
07:57 In this tutorial we have learnt
07:59 About Methods
08:01 Syntax for Method without arguments
08:04 And Method with arguments
08:06 Returning value from method
08:08 As an assignment
08:10 Write a program,to calculate area of a square
08:13 by using method and
08:14 by getting the input from user
08:17 Watch the video available at the following link.
08:20 It summarises the Spoken Tutorial project.
08:23 If you do not have good bandwidth, you can download and watch it.
08:28 The Spoken Tutorial Project Team :
08:30 Conducts workshops using spoken tutorials
08:33 Gives certificates to those who pass an online test
08:36 For more details, please write to contact@spoken-tutorial.org
08:44 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
08:49 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
08:55 More information on this Mission is available at the below link
09:00 This is Afrin Pinjari from IIT Bombay, signing off.
09:04 Thank you for watching.

Contributors and Content Editors

Jyotisolanki