Difference between revisions of "Digital-Divide/D0/Pre-Natal-Health-Care/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | ''' | + | | '''Time''' |
| '''Narration''' | | '''Narration''' | ||
Line 22: | Line 22: | ||
| 00:19 | | 00:19 | ||
| "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે." | | "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે." | ||
− | |||
|- | |- | ||
Line 31: | Line 30: | ||
|00:29 | |00:29 | ||
| આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે. | | આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે. | ||
− | |||
|- | |- | ||
Line 42: | Line 40: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:43 |
|માતૃત્વ ના માનસિક ફેરફારો , | |માતૃત્વ ના માનસિક ફેરફારો , | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
| પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર, | | પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:48 |
|વિટામિન્સ અને | |વિટામિન્સ અને | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
| જૈવિક ફેરફારો. | | જૈવિક ફેરફારો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
|આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે. | |આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
|”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . " | |”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . " | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
|પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. | |પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. | ||
Line 74: | Line 70: | ||
| 01:04 | | 01:04 | ||
|અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું. | |અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું. | ||
− | |||
|- | |- | ||
Line 86: | Line 81: | ||
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | |ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક | + | |ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | |01 | + | |01:23 |
|ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે. | |ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે. | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:27 |
− | |તમારું હિમોગ્લોબિન બનાવવા માટે | + | |તમારું હિમોગ્લોબિન બનાવવા માટે લોહ વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
|લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે, | |લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે, | ||
Line 105: | Line 98: | ||
| 01:38 | | 01:38 | ||
|લીલા શાકભાજી, | |લીલા શાકભાજી, | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:40 |
|ઇંડા | |ઇંડા | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
| સુકા મેવા, | | સુકા મેવા, | ||
− | |||
|- | |- | ||
− | |01 | + | |01:42 |
|કઠોળ અને, | |કઠોળ અને, | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
|"લોહ સમૃદ્ધ શાકભાજી | |"લોહ સમૃદ્ધ શાકભાજી | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:46 |
| “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે, | | “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે, | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:50 |
|ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને, | |ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને, | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:52 |
|રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે. | |રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
|"ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ. | |"ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
|આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે. | |આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:04 |
| સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે. | | સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:09 |
|” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. " | |” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. " | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
|"આ મશીન શું કરે છે?" | |"આ મશીન શું કરે છે?" | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:18 |
| આ એક '''Sonography'''(સોનોગ્રાફી) મશીન છે. | | આ એક '''Sonography'''(સોનોગ્રાફી) મશીન છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
|તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. " | |તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. " | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:25 |
|“અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું. | |“અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:30 |
|"સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. | |"સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
| તે શોધવા માટે ઉપયોગ થાય છે કે - | | તે શોધવા માટે ઉપયોગ થાય છે કે - | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:37 |
|ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે, | |ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે, | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
|બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે | |બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
| "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે. | | "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:48 |
|તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. " | |તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. " | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:54 |
|"ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -" | |"ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -" | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
|નિયમિત તપાસ | |નિયમિત તપાસ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
|સોનોગ્રાફીનું મહત્વ | |સોનોગ્રાફીનું મહત્વ | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:02 |
| લોહની ઊણપને રોકવા અને સારા પોષણ | | લોહની ઊણપને રોકવા અને સારા પોષણ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
| સીઝેરીયન જન્મ પર માહિતી | | સીઝેરીયન જન્મ પર માહિતી | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
|વ્યાયામનું મહત્વ | |વ્યાયામનું મહત્વ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
| “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ. | | “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:16 |
| ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે. | | ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
|આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. " | |આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. " | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:24 |
|આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા. | |આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
|સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો. | |સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:45 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. . | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. . | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
|વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:00 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:11 |
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:16 |
| આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી | | આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
|જોડાવા બદ્દલ આભાર. | |જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 11:04, 14 July 2014
Time | Narration |
00:06 | "અભિનંદન. કૃપા કરીને બેસી જાઓ” |
00:10 | “અનીતા , તમારું છેલ્લું મુલાકાત ક્યારની હતી?” |
00:12 | તે 2 મહિના પહેલાની આસપાસ હતી. |
00:15 | હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું. |
00:19 | "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે." |
00:23 | ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે. |
00:29 | આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે. |
00:33 | "તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ." |
00:41 | “ તપાસ માહિતી આપે છે કે, |
00:43 | માતૃત્વ ના માનસિક ફેરફારો , |
00:46 | પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર, |
00:48 | વિટામિન્સ અને |
00:50 | જૈવિક ફેરફારો. |
00:52 | આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે. |
00:55 | ”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . " |
01:00 | પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે. |
01:04 | અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું. |
01:10 | પ્રથમ અને અગ્રણી માતાની તંદુરસ્તી છે. |
01:14 | તેથી લોહ તત્વને રોકવા ખૂબ મહત્વનું છે. |
01:18 | ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. |
01:23 | ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે. |
01:27 | તમારું હિમોગ્લોબિન બનાવવા માટે લોહ વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે. |
01:34 | લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે, |
01:38 | લીલા શાકભાજી, |
01:40 | ઇંડા |
01:41 | સુકા મેવા, |
01:42 | કઠોળ અને, |
01:43 | "લોહ સમૃદ્ધ શાકભાજી |
01:46 | “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે, |
01:50 | ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને, |
01:52 | રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે. |
01:56 | "ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ. |
01:59 | આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે. |
02:04 | સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે. |
02:09 | ” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. " |
02:16 | "આ મશીન શું કરે છે?" |
02:18 | આ એક Sonography(સોનોગ્રાફી) મશીન છે. |
02:20 | તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. " |
02:25 | “અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું. |
02:30 | "સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. |
02:36 | તે શોધવા માટે ઉપયોગ થાય છે કે - |
02:37 | ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે, |
02:40 | બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે |
02:43 | "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે. |
02:48 | તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. " |
02:54 | "ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -" |
02:58 | નિયમિત તપાસ |
03:00 | સોનોગ્રાફીનું મહત્વ |
03:02 | લોહની ઊણપને રોકવા અને સારા પોષણ |
03:05 | સીઝેરીયન જન્મ પર માહિતી |
03:07 | વ્યાયામનું મહત્વ |
03:09 | “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ. |
03:16 | ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે. |
03:20 | આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. " |
03:24 | આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા. |
03:32 | સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો. |
03:35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
03:38 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
03:40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
03:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. . |
03:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
03:53 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
04:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
04:11 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro |
04:16 | આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી |
04:21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
04:25 | જોડાવા બદ્દલ આભાર. |