Difference between revisions of "Ruby/C2/Hello-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 485: Line 485:
 
|-
 
|-
 
|  08.39
 
|  08.39
| About '''Ruby'''
+
|   '''Ruby''' વિષે
 +
 
 
|-
 
|-
 
|  08.41
 
|  08.41
Installation
+
સંસ્થાપન
 +
 
 
|-
 
|-
 
|  08.42
 
|  08.42
| Execution of '''Ruby '''code
+
|   '''Ruby '''કોડ એક્ઝીક્યુટમ કરવો.
 +
 
 
|-
 
|-
 
|  08.44
 
|  08.44
| Adding multiple comments using =begin and   =end
+
|  =begin અને   =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
  
  
 
|-
 
|-
 
|  08.50
 
|  08.50
| Difference between '''puts''' and '''print'''
+
| '''puts''' અને '''print''' વચ્ચે તફાવત.
  
  
Line 505: Line 508:
 
|-
 
|-
 
|  08.53
 
|  08.53
| As an assignment
+
| અસાઇનમેન્ટ તરીકે
  
 
|-
 
|-
 
| 08.55  
 
| 08.55  
| Write a program to print your name and age
+
| તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
|  08.58
 
|  08.58
| We used '''multiple line comments''' in this tutorial
+
| આપણે'' આ ટ્યુટોરીયલ માં 'મલ્ટીપલ  લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
  
 
|-
 
|-
 
|  09.01
 
|  09.01
| Try to give '''single line comment'''  
+
|'''single line comment''' નો પ્રયાસ કરો.
  
 
   
 
   

Revision as of 16:04, 7 July 2014

Time' Narration


00.00 Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!


00.04 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
00.06 Ruby શું છે ?
00.08 લક્ષણો
00.09 RubyGems' અને 'Ruby પર મદદ
00.12 સંસ્થાપન
00.13 Ruby કોડ રન કરવું.


00.15 કમેન્ટ કરવું.
00.16 puts અને print વચ્ચે તફાવત.


00.19 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3
00.27 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
00.30 ' Linuxમા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00.37 હવે હું સમજાવીશ Ruby શું છે ?.
00.40 Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.
00.44 તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.
00.48 તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે


00.54 ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.


00.57 Ruby ખૂબ સુવાહ્ય છે.
00.59 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
01.04 Smalltalk, BASIC અથવા Python ની જેમ Rubyમાં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
01.11 તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે.
01.14 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે.
01.17 તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો.
01.21 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.


01.26 'RubyGems 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.


01.36 ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.


01.42 તમે તમારા પોતાના gems. બનાવી અને પબલીશ કરી શકો છો.
01.46 RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.


01.51 Rubyપર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
01.55 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સ્ન્સ્થાપ્ન કરી શકો છો.
01.59 Ubuntu Software Centre,પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.


02.07 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
02.12 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
02.16 Command line (કમાંડ લાઈન)
02.17 'Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી)
02.19 'file ની જેમ


02.20 આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.


02.23 પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
02.28 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.


02.33 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
02.37 કમાંડ ટાઈપ કરો.
02.38 ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને


02.50 Enter. દબાવો.
02.53 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે.
02.56 ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે.
03.00 hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
03.06 Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.


03.11 ચાલો આ પ્રયાસ કરીએ
03.13 હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબાવો અને
03.18 ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદરputs space 1+2 અને


03.30 Enter. ડબાઓ.
03.32 આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.


03.36 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
03.38 હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું


03.42 Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.


03.48 તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.


03.53 Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો.
03.57 હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.


04.03 ટાઈપ કરો irb અને Enter દબાઓ.
04.06 Interactive Ruby શરૂ કરવા માટે,
04.09 ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. ડબાઓ.
04.19 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે.
04.22 અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.


04.25 irb થી બહાર નીક્લ્દ્વા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ.
04.31 તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.


04.34 કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.
04.39 હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં.
04.45 હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World
04.54 હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
04.59 puts કમાંડ ના પહેલા
05.01 ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ.
05.06 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
05.10 જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.


05.13 હું ટાઈપ કરીશ My first Ruby program
05.20 અને Enter દબાઓ.
05.22 પછી ટાઈપ કરો આ કોડ ' helloworld પ્રિન્ટ કરશે અને Enter દબાઓ.
05.30 હવે ટાઈપ કરો equal to end
05.32 equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે.
05.37 પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
05.41 આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
05.45 ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ .
05.50 વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે.
05.53 The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે.
05.57 તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
06.01 ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ.


06.06 હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ.
06.10 ટેક્સ્ટ બોક્સ Name માં તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો.
06.14 હું hello.rb ટાઈપ કરીશ.
06.17 Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે.
06.21 ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે.
06.28 કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ .
06.32 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
06.35 નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે.
06.39 ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે.
06.47 તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ.
07.00 ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ ruby space hello dot rb અને Enter દબાઓ.
07.10 આપણને આઉટ પુટ HelloWorld. મળે છે.
07.13 ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું.
07.18 irb નો ઉપયોગ કરી આને સમજીશું.
07.22 તે પહેલાં અમે હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ.
07.31 Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter દબાઓ.
07.39 ટાઇપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello comma બે અવતરણચિહ્નો World
07.50 અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે.
07.55 હવે Enter. દબાઓ.
07.57 આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર.
08.03 હવે print. શાથે આ શીખીએ.


08.06 પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો.
08.09 puts ને print થી બદલો અને Enter. દબાઓ.
08.14 આપણ ને કાઉત પુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર..
08.19 કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું.
08.27 કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપને આપ્યું છે.
08.31 આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
08.37 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08.39 Ruby વિષે
08.41 સંસ્થાપન
08.42 Ruby કોડ એક્ઝીક્યુટમ કરવો.
08.44 =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.


08.50 puts અને print વચ્ચે તફાવત.


08.53 અસાઇનમેન્ટ તરીકે
08.55 તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
08.58 આપણે આ ટ્યુટોરીયલ માં 'મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
09.01 single line comment નો પ્રયાસ કરો.


09.04 Watch the video available at the following link.


09.07 It summarises the Spoken Tutorial project.
09.10 If you do not have good bandwidth, you can download and watch it.
09.15 The Spoken Tutorial Project Team :


09.17 Conducts workshops using spoken tutorials
09.20 Gives certificates to those who pass an online test
09.24 For more details, please write to contact@spoken-tutorial.org
09.30 Spoken Tutorial Project is a part of Talk to a Teacher project.
09.34 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
09.41 More information on this Mission is available at below link
09.45 This is Afrin Pinjari from IIT Bombay, signing off.
09.50 Thank you for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya