Difference between revisions of "Ruby/C2/Hello-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 264: Line 264:
 
|-
 
|-
 
|  04.06
 
|  04.06
| to launch the '''Interactive Ruby'''  
+
| '''Interactive Ruby''' શરૂ કરવા માટે,
  
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
| Type '''puts ''' space within double quotes '''Hello World''' and press '''Enter.'''
+
| ટાઈપ કરો '''puts ''' space બે અવતરણચિહ્નો અંદર '''Hello World''' અને  '''Enter.''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 04.19
 
| 04.19
|We get the output as '''Hello World.'''
+
|આઉટ પુટ આપણને  '''Hello World.''' તરીકે મળશે.
  
 
|-
 
|-
 
|  04.22
 
|  04.22
And We get the return value as '''nil.'''
+
અને રીટર્ન વેલ્યુ આપણને  '''nil.''' તરીકે મળશે.
  
  
 
|-
 
|-
 
| 04.25
 
| 04.25
To''' '''exit from '''irb '''type '''exit''' and press '''Enter.'''
+
|  '''irb ''' થી બહાર નીક્લ્દ્વા માટે ટાઈપ કરો  '''exit''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 04.31
 
| 04.31
| You can also run '''Ruby program''' from a file.
+
|તમે '''Ruby program''' ફાઈલ માથી  રન પણ કરી શકો છો.
  
  
 
|-
 
|-
 
|  04.34
 
|  04.34
| You can use any text editor of your choice to write the code.
+
| કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
|  04.39
 
|  04.39
I am using '''gedit '''text editor'''. Let me switch to  '''gedit''' text editor
+
| હું '''gedit ''' ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું  '''gedit''' ટેક્સ્ટ એડિટર પર જાઉં.
  
 
|-
 
|-
 
| 04.45
 
| 04.45
Now, type '''puts''' space within double quotes''' Hello World '''
+
હવે ટાઈપ કરો  '''puts''' space બે અવતરણચિહ્નો અંદર '''' Hello World '''
  
 
|-
 
|-
 
|  04.54
 
|  04.54
| Lets learn how to add multiple line or block '''comments'''.
+
|હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
  
 
|-
 
|-
 
|  04.59
 
|  04.59
Before the '''puts '''command
+
|  '''puts '''કમાંડ ના પહેલા
  
 
|-
 
|-
 
|  05.01
 
|  05.01
| Type, ''equal to '''''begin '''and press '''Enter'''
+
| ટાઈપ કરો , ''equal to '''''begin '''અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  05.06
 
|  05.06
| 'Equal to '''''begin '''is used to start the comment.
+
| 'Equal to '''''begin ''' કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
 
+
 
|-
 
|-
 +
 
| 05.10
 
| 05.10
| Type the comments that you wish to add.
+
| જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
  
  
 
|-
 
|-
 
|  05.13
 
|  05.13
| I will type '''My first Ruby program '''
+
| હું ટાઈપ કરીશ  '''My first Ruby program '''
  
 
|-
 
|-
 
|  05.20
 
|  05.20
| and Press '''Enter'''
+
| અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  05.22
 
|  05.22
| Then type '''This code will print helloworld''' and '''Press Enter'''
+
| પછી ટાઈપ કરો આ કોડ '''' helloworld''' પ્રિન્ટ કરશે અને  ''' Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  05.30
 
|  05.30
Now type ''equal to '''''end'''
+
હવે ટાઈપ કરો ''equal to '''''end'''
  
 
|-
 
|-
 
| 05.32
 
| 05.32
| ''equal to '''''end '''is used to end the multiple line''' comments.'''
+
| ''equal to '''''end ''' મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત  કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 05.37
 
| 05.37
| '''Comments''' are useful to understand the flow of program.
+
| પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
  
 
|-
 
|-
 
|  05.41
 
|  05.41
| It is useful for documentation.
+
|આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
  
 
|-
 
|-
Line 397: Line 397:
 
|-
 
|-
 
|  06.32
 
|  06.32
| Lets clear the terminal first.
+
| ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
  
 
|-
 
|-
 
|  06.35
 
|  06.35
Make sure that you are in the directory where your '''Ruby '''file is present.
+
નોંધ લો  કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી  '''Ruby ''' ઉપસ્થિત છે.
  
 
|-
 
|-
 
|  06.39  
 
|  06.39  
Remember that we are in the '''home '''directory. We need to go to the subdirectory '''rubyprogram'''.
+
ધ્યાન  રાખો કે આપણે '''home ''' ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી '''rubyprogram''' મા જવું છે.
  
 
|-
 
|-
 
|  06.47
 
|  06.47
| To do so, type '''cd''' space '''Desktop/rubyprogram''' and press '''Enter.'''  
+
| તે કરવા માટે ટાઇપ કરો, '''cd''' space '''Desktop/rubyprogram''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  07.00
 
|  07.00
Let's execute the file . Type '''ruby space hello dot rb''' and press '''Enter'''
+
ચાલો  ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ  '''ruby space hello dot rb''' અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 07.10
 
| 07.10
| We get the output '''HelloWorld.'''
+
| આપણને આઉટ પુટ  '''HelloWorld.''' મળે છે.
  
 
|-
 
|-
 
|  07.13
 
|  07.13
Now let me demonstrate the difference between '''puts''' and '''print '''statement.
+
ચાલો હું '''puts''' અને  '''print '''સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને  ડેમોનસ્ટ્રેટ કરું.
 
+
 
+
 
|-
 
|-
 
|  07.18
 
|  07.18
| We will try this out using''' irb'''
+
| ''' irb''' નો ઉપયોગ કરી આને સમજીશું.
  
 
|-
 
|-
 
|  07.22
 
|  07.22
Before that we need to go back to the home directory.To do so type '''cd '''and press '''Enter'''
+
તે પહેલાં અમે હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો '''cd '''અને  '''Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  07.31
 
|  07.31
|Now type '''irb''' and Press Enter''' to launch the '''Interactive Ruby.'''
+
|'''Interactive Ruby.''' ને શરુ  કરવા માટે  હવે ટાઈપ કરો  '''irb''' અને  Enter''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  07.39
 
|  07.39
Type '''puts '''space within double quotes '''Hello '''comma within double quotes '''World '''
+
|ટાઇપ કરો '''puts '''space બે અવતરણચિહ્નો અંદર  '''Hello '''comma બે અવતરણચિહ્નો  '''World '''
  
 
|-
 
|-

Revision as of 15:16, 7 July 2014

Time' Narration


00.00 Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!


00.04 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
00.06 Ruby શું છે ?
00.08 લક્ષણો
00.09 RubyGems' અને 'Ruby પર મદદ
00.12 સંસ્થાપન
00.13 Ruby કોડ રન કરવું.


00.15 કમેન્ટ કરવું.
00.16 puts અને print વચ્ચે તફાવત.


00.19 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3
00.27 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
00.30 ' Linuxમા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00.37 હવે હું સમજાવીશ Ruby શું છે ?.
00.40 Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.
00.44 તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.
00.48 તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે


00.54 ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.


00.57 Ruby ખૂબ સુવાહ્ય છે.
00.59 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
01.04 Smalltalk, BASIC અથવા Python ની જેમ Rubyમાં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
01.11 તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે.
01.14 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે.
01.17 તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો.
01.21 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.


01.26 'RubyGems 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.


01.36 ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.


01.42 તમે તમારા પોતાના gems. બનાવી અને પબલીશ કરી શકો છો.
01.46 RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.


01.51 Rubyપર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
01.55 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સ્ન્સ્થાપ્ન કરી શકો છો.
01.59 Ubuntu Software Centre,પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.


02.07 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
02.12 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
02.16 Command line (કમાંડ લાઈન)
02.17 'Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી)
02.19 'file ની જેમ


02.20 આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.


02.23 પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
02.28 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.


02.33 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
02.37 કમાંડ ટાઈપ કરો.
02.38 ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને


02.50 Enter. દબાવો.
02.53 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે.
02.56 ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે.
03.00 hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
03.06 Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.


03.11 ચાલો આ પ્રયાસ કરીએ
03.13 હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબાવો અને
03.18 ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદરputs space 1+2 અને


03.30 Enter. ડબાઓ.
03.32 આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.


03.36 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
03.38 હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું


03.42 Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.


03.48 તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.


03.53 Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો.
03.57 હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.


04.03 ટાઈપ કરો irb અને Enter દબાઓ.
04.06 Interactive Ruby શરૂ કરવા માટે,
04.09 ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. ડબાઓ.
04.19 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે.
04.22 અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.


04.25 irb થી બહાર નીક્લ્દ્વા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ.
04.31 તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.


04.34 કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.
04.39 હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં.
04.45 હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World
04.54 હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
04.59 puts કમાંડ ના પહેલા
05.01 ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ.
05.06 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
05.10 જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.


05.13 હું ટાઈપ કરીશ My first Ruby program
05.20 અને Enter દબાઓ.
05.22 પછી ટાઈપ કરો આ કોડ ' helloworld પ્રિન્ટ કરશે અને Enter દબાઓ.
05.30 હવે ટાઈપ કરો equal to end
05.32 equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે.
05.37 પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
05.41 આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
05.45 Now, let us save the file by clicking on the Save button.


05.50 It is a good practice to save the file frequently.
05.53 The Save As dialog box appears on your screen.
05.57 Browse the location where you want to save the file.
06.01 On 'Desktop, I will create a folder named rubyprogram.


06.06 We will save the file inside this folder.
06.10 In the Name text-box, type the name that you wish to add.
06.14 I will type hello.rb
06.17 Dot rb extension is given to a Ruby file
06.21 Then click on Save button to save the file. So the file is saved now.
06.28 To execute the code, go to the terminal.
06.32 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
06.35 નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે.
06.39 ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે.
06.47 તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ.
07.00 ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ ruby space hello dot rb અને Enter દબાઓ.
07.10 આપણને આઉટ પુટ HelloWorld. મળે છે.
07.13 ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું.
07.18 irb નો ઉપયોગ કરી આને સમજીશું.
07.22 તે પહેલાં અમે હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ.
07.31 Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter દબાઓ.
07.39 ટાઇપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello comma બે અવતરણચિહ્નો World
07.50 Here comma is used to join the two puts command together.
07.55 Now press Enter.
07.57 We get the output Hello World, but on separate lines.
08.03 Now let's try the same thing with print.


08.06 Press up arrow key to get the previous command
08.09 Replace puts with print and Press Enter.
08.14 We get the output as Hello World but on the same line.
08.19 The keyword puts adds a newline to the end of the output. The keyword print does not.
08.27 The keyword print outputs only what we have provided.
08.31 This brings us to the end of this Spoken Tutorial. Let us switch back to our slides.
08.37 In this tutorial we have learnt
08.39 About Ruby
08.41 Installation
08.42 Execution of Ruby code
08.44 Adding multiple comments using =begin and =end


08.50 Difference between puts and print


08.53 As an assignment
08.55 Write a program to print your name and age
08.58 We used multiple line comments in this tutorial
09.01 Try to give single line comment


09.04 Watch the video available at the following link.


09.07 It summarises the Spoken Tutorial project.
09.10 If you do not have good bandwidth, you can download and watch it.
09.15 The Spoken Tutorial Project Team :


09.17 Conducts workshops using spoken tutorials
09.20 Gives certificates to those who pass an online test
09.24 For more details, please write to contact@spoken-tutorial.org
09.30 Spoken Tutorial Project is a part of Talk to a Teacher project.
09.34 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
09.41 More information on this Mission is available at below link
09.45 This is Afrin Pinjari from IIT Bombay, signing off.
09.50 Thank you for watching.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya