Difference between revisions of "Netbeans/C2/Adding-a-File-Chooser/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 135: Line 135:
 
|-
 
|-
 
| 02.32
 
| 02.32
|In the '''Palette''', open the '''Swing Menus''' category.
+
| '''Palette''' (પેલેટ) માં, '''Swing Menus''' (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો.
  
 
|-
 
|-
 
| 02.40
 
| 02.40
|Select the '''Menu Bar''' component and drag it to the top left corner of the '''Jframe.'''
+
| '''Menu Bar''' (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને '''Jframe''' (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
+
| 02.50
|02.50
+
| '''Menu Bar''' (મેનુ બાર) કમ્પોનેંટનાં '''Edit''' (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો.
 
+
|Right-click the '''Edit''' item of the '''Menu Bar''' component.
+
 
+
  
 
|-
 
|-
 
+
| 02.55
|02.55
+
| કોનટેક્સ્ટ મેનુમાં '''Delete''' (ડીલીટ) પસંદ કરો.  
 
+
|Select '''Delete''' in the context menu.
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 02.59
 
| 02.59
 
+
| આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી '''FileChooser''' (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે.  
|Next let us add a menu item that allows to open the '''FileChooser''' from the running application.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.07
 
| 03.07
 
+
| અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય.  
|Make sure the '''Menu Bar''' is selected before you drag another '''Menu Item'' here.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.14
 
| 03.14
 
+
| '''Palette''' (પેલેટ) માં આવેલ '''Swing Menus''' (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી '''Menu Item''' (મેનુ આઇટમ) પસંદ કરો   
|In the '''Swing Menus''' category in the Palette, select a new '''Menu Item'''
+
  
 
|-
 
|-
 
 
| 03.22
 
| 03.22
 
+
| તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની '''File''' (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો.  
|Drag it to the '''Menu Bar''', and drop it onto the '''File''' item of the '''Menu Bar.'''
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.30
 
| 03.30
 
+
| '''Design''' (ડીઝાઇન) વ્યુમાં '''jMenuItem1''' પર જમણું ક્લિક કરો.
|Right click '''jMenuItem1''' in the '''Design''' view.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.35
 
| 03.35
|And choose '''Change Variable Name''' from the context menu.
+
| અને કોનટેક્સ્ટ મેનુમાંથી '''Change Variable Name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 03.41
 
| 03.41
| Rename the item to '''Open''' and click '''OK.'''
+
| આઇટમનું નામ બદલી કરીને '''Open''' કરો અને '''OK''' ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
 
| 03.48
 
| 03.48
|Make sure that the '''jMenuItem1''' is still selected in the '''Design''' view.
+
| '''Design''' (ડીઝાઇન) વ્યુમાં '''jMenuItem1''' હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.53
 
| 03.53
 
+
| કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો.  
|Press the '''Space bar''' to edit the text of the component.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 03.58
 
| 03.58
 
+
| ટેક્સ્ટને બદલીને '''Open''' કરો અને ખાતરી કરવા માટે '''Enter''' દબાવો.
| Change the text to '''Open''' and press '''Enter''' to confirm.
+
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 04.04
 
| 04.04
+
| '''Open''' (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.  
|Specify the action handler for the '''Open''' menu item.
+
  
 
|-
 
|-
 
| 04.08
 
| 04.08
|Right click the Menu Item '''Open''' and choose '''Events, Action, Action Performed''' from the context menu.
+
| મેનુ આઇટમ '''Open''' (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી '''Events, Action, Action Performed''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 04.20
 
| 04.20
|The GUI builder automatically switches to the source view
+
| '''GUI''' બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે
  
 
|-
 
|-
 
 
| 04.25
 
| 04.25
+
| '''OpenActionPerformed()''' આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.  
|A new event handler method ''' OpenActionPerformed()'''  is generated.
+
  
 
|-
 
|-
 
| 04.31
 
| 04.31
|Let us switch back to the ''' Design''' view.
+
| ચાલો '''Design''' (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ.  
  
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|Let's add a menu item to exit the ''' File Chooser.'''  
+
| '''File Chooser''' (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ. 
  
 
|-
 
|-
 
 
| 04.39
 
| 04.39
 +
| '''Palette''' (પેલેટ) માં, '''Swing Menus''' (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો. 
  
|In the ''' Palette''' , choose ''' Swing Menus'''  category.
 
 
|-
 
|-
 
 
| 04.45
 
| 04.45
 
+
| '''Menu Item''' (મેનુ આઇટમ) પસંદ કરો 
|Select ''' Menu Item '''  
+
 
+
  
 
|-
 
|-
 
 
| 04.48
 
| 04.48
 
+
| તેને ફોર્મ પરનાં '''Open''' (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો.  
|Drag it to the ''' Menu Bar''' below the Open menu item on the form.
+
  
 
|-
 
|-
 
 
| 04.53
 
| 04.53
 +
| નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે '''jmenuItem1''' ક્યાં મુકાઈ રહ્યું છે. 
  
| Notice the orange highlighting that indicates where the ''' jmenuItem1'''  is going to be placed.
 
 
|-
 
|-
 
 
| 05.03
 
| 05.03
 
+
| '''Design''' (ડીઝાઇન) વ્યુમાં '''jMenuItem1''' પર જમણું ક્લિક કરો.  
|Right click ''' jMenuItem1''' in the ''' Design'''  View.
+
  
 
|-
 
|-
 
 
| 05.07
 
| 05.07
 
+
| કોનટેક્સ્ટ મેનુમાંથી '''Change Variable Name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
| Choose ''' Change Variable Name''' from the context menu.
+
  
 
|-
 
|-
 
 
| 05.12
 
| 05.12
 
+
| આઇટમનું નામ બદલીને '''Exit''' કરો અને '''OK''' પર ક્લિક કરો. 
|Rename the item to ''' Exit''' and click on ''' OK.'''  
+
  
 
|-
 
|-
 
 
| 05.20
 
| 05.20
 
+
| '''Design''' (ડીઝાઇન) વ્યુમાં '''jMenuItem1''' હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.  
|Make sure that the ''' jMenuItem1''' is still selected in the ''' Design''' View.
+
  
 
|-
 
|-
 
| 05.25
 
| 05.25
|Press the ''' Space bar'''  to edit the text of the component
+
| કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો
 
+
 
+
  
 
|-
 
|-
 
 
| 05.30
 
| 05.30
 +
| ટેક્સ્ટને બદલીને '''Exit''' કરો અને ખાતરી કરવા માટે '''Enter''' દબાવો.
  
|Change the text to ''' Exit'''  and press ''' Enter'''  to confirm.
 
 
|-
 
|-
 
 
| 05.36
 
| 05.36
 
+
| '''Exit''' (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.  
|Specify the action handler for the ''' Exit''' menu item.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 05.41
 
| 05.41
 
+
| મેનુ આઇટમ '''Exit''' પર જમણું ક્લિક કરો.
|Right click the menu item Exit.
+
  
 
|-
 
|-
 
 
| 05.44
 
| 05.44
 
+
| કોનટેક્સ્ટ મેનુમાંથી '''Events, Action, Action Performed()''' પસંદ કરો..  
|Choose ''' Events, Action, Action Performed()''' from the context menu..  
+
 
+
  
 
|-
 
|-
 
 
| 05.51
 
| 05.51
 
+
| '''GUI''' બિલ્ડર આપમેળે '''Source''' (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે
|The GUI Builder automatically switches to the '''Source''' view.
+
 
+
  
 
|-
 
|-
 
 
| 05.56
 
| 05.56
 
+
| '''ExitActionPerformed()''' આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.  
|A new event handler method named ''' ExitActionPerformed()''' is generated.  
+
  
 
|-
 
|-
 
 
| 06.02
 
| 06.02
 
+
| '''OpenActionPerformed()''' નોડ ઉપર આવેલ '''Navigator''' (નેવીગેટર) વિન્ડોમાં '''ExitActionPerformed''' નોડ દૃશ્યમાન થાય છે.  
|The ''' ExitActionPerformed''' node appears in the ''' Navigator''' window above the  ''' OpenActionPerformed()''' node.
+
 
+
  
 
|-
 
|-
 
| 06.12
 
| 06.12
|If you cannot view your ''' Navigator,'''  
+
| જો તમે તમારું '''Navigator''' (નેવીગેટર) નથી જોઈ શકતા તો 
 +
 
 
|-
 
|-
 
 
| 06.14
 
| 06.14
 
+
| મેનુ બારમાં આવેલ '''Window''' (વિન્ડો) મેનુ પર જાવ,
| go to the ''' Window''' menu in the menu bar,
+
  
 
|-
 
|-
 
| 06.18
 
| 06.18
|choose ''' Navigating''' and click on ''' Navigator.'''  
+
| '''Navigating''' (નેવીગેટીંગ) પસંદ કરો અને '''Navigator''' (નેવીગેટર) પર ક્લિક કરો. 
 
+
  
 
|-
 
|-
 
 
| 06.25
 
| 06.25
 +
| અહીં, તમે '''ExitActionPerformed''' નોડ '''OpenActionPerformed''' નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો.
  
|Here, you can see the ''' ExitActionPerformed'''  node appearing above the ''' OpenActionPerformed'''  node.
 
 
|-
 
|-
 
 
| 06.33
 
| 06.33
 
+
| '''Exit''' (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે,
|To make the ''' Exit''' menu item work,
+
  
 
|-
 
|-

Revision as of 10:30, 24 June 2014

Time Narration
00.00 નમસ્તે મિત્રો.
00.01 જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.09 એપ્લીકેશન બનાવવું
00.10 એપ્લીકેશન ફોર્મ બનાવવું.
00.12 File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું
00.14 File Chooser (ફાઈલ ચુઝર) ને કોનફીગર કરવું.
00.17 અને એપ્લીકેશન રન કરવી
00.19 આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ, ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00.26 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1
00.31 આ ટ્યુટોરીયલમાં, આપણે javax.swing.JFileChooser કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવાનું શીખીશું.
00.42 આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે, આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં .txt ફાઈલને લોડ કરશે.
00.52 ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ:
00.55 આઈડીઈ Launch (લોન્ચ) કરો.
00.57 મુખ્ય મેનુમાંથી, File (ફાઈલ) અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો
01.03 category (કેટેગરી) Java અને project type (પ્રોજેક્ટ ટાઈપ) Java Application પસંદ કરો.
01.08 અને Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.10 Project Name (પ્રોજેક્ટ નેમ) ફીલ્ડમાં, ચાલો JFileChooserDemo ટાઈપ કરીએ.
01.20 Create Main Class (ક્રિએટ મેઇન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.
01.23 એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઇન પ્રોજેક્ટ) પસંદ થયેલ હોય.
01.27 Finish (ફીનીશ) ક્લિક કરો.
01.31 અહીં, આપણે JFrame (જેફ્રેમ) કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું.
01.37 Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું ક્લિક કરો.
01.41 પસંદ કરો New > Other..
01.45 કેટેગરીઝમાં Swing GUI Forms અને ટાઈપમાં JFrameForm પસંદ કરો.
01.51 Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.54 Class Name (ક્લાસ નેમ) માટે, JFileChooserDemo ટાઈપ કરો.
02.02 Package field (પેકેજ ફીલ્ડ) માં, jfilechooserdemo.resources ટાઈપ કરો.
02.12 Finish (ફીનીશ) ક્લિક કરો.
02.17 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Title (ટાઈટલ) પ્રોપર્ટી પસંદ કરો.
02.22 અને Demo Application (ડેમો એપ્લીકેશન) ટાઈપ કરો.
02.30 ખાતરી થાય એ માટે Enter દબાવો.
02.32 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો.
02.40 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને Jframe (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો.
02.50 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટનાં Edit (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો.
02.55 કોનટેક્સ્ટ મેનુમાં Delete (ડીલીટ) પસંદ કરો.
02.59 આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી FileChooser (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે.
03.07 અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય.
03.14 Palette (પેલેટ) માં આવેલ Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો
03.22 તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની File (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો.
03.30 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
03.35 અને કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
03.41 આઇટમનું નામ બદલી કરીને Open કરો અને OK ક્લિક કરો.
03.48 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
03.53 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો.
03.58 ટેક્સ્ટને બદલીને Open કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
04.04 Open (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
04.08 મેનુ આઇટમ Open (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed પસંદ કરો.
04.20 GUI બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે
04.25 OpenActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
04.31 ચાલો Design (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ.
04.35 File Chooser (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ.
04.39 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો.
04.45 Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો
04.48 તેને ફોર્મ પરનાં Open (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો.
04.53 નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે jmenuItem1 ક્યાં મુકાઈ રહ્યું છે.
05.03 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
05.07 કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
05.12 આઇટમનું નામ બદલીને Exit કરો અને OK પર ક્લિક કરો.
05.20 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
05.25 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો
05.30 ટેક્સ્ટને બદલીને Exit કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
05.36 Exit (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
05.41 મેનુ આઇટમ Exit પર જમણું ક્લિક કરો.
05.44 કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed() પસંદ કરો..
05.51 GUI બિલ્ડર આપમેળે Source (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે
05.56 ExitActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
06.02 OpenActionPerformed() નોડ ઉપર આવેલ Navigator (નેવીગેટર) વિન્ડોમાં ExitActionPerformed નોડ દૃશ્યમાન થાય છે.
06.12 જો તમે તમારું Navigator (નેવીગેટર) નથી જોઈ શકતા તો
06.14 મેનુ બારમાં આવેલ Window (વિન્ડો) મેનુ પર જાવ,
06.18 Navigating (નેવીગેટીંગ) પસંદ કરો અને Navigator (નેવીગેટર) પર ક્લિક કરો.
06.25 અહીં, તમે ExitActionPerformed નોડ OpenActionPerformed નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો.
06.33 Exit (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે,
06.36 Let us include the statement System.exit(0); into the ExitActionPerformed() method body.


06.47 Switch back to Design mode.
06.50 From the Swing Controls category of the Palette , drag a Text Area onto the form.
07.06 Resize the added component to make room for the text displayed by the File Chooser later.
07.18 Rename the variable as textarea.


07.26 Let us next add the actual File Chooser.


07.31 If your Navigator window is not open, choose Window, Navigating, a Navigator to open it..


07.38 And in the Navigator , right click the Jframe node.


07.44 Choose Add From Palette, Swing Windows, and File Chooser from the context menu.
07.54 You can notice in the Navigator that a JFileChooser was added to the form.
08.01 Right click the JFileChooser node and rename the variable to fileChooser.


08.16 Click OK


08.19 We have now added the File Chooser.
08.21 The next step is to configure the File Chooser to display the title that you want.
08.27 We will also add a custom file filter, and integrate the File Chooser into your application.


08.34 Click to select the JfileChooser in the Navigator window.


08.38 Now let's edit its properties in the Properties dialog box.
08.43 In the Properties window below the Palette,
08.47 Change the dialogTitle to This is my open dialog.
09.00 Press Enter to confirm.
09.03 Now switch to the Source mode.
09.07 Now, to integrate the FileChooser into your application..
09.12 I have an existing code snippet, which I will copy and paste into the existing OpenActionPerformed() method.
09.20 This example reads the file contents and displays them in the TextArea.
09.27 We will now call the FileChooser's getSelectedFile() method to determine which file the user has clicked.
09.36 I will copy this code onto my clipboard, and in the Source view of the IDE, paste it inside the OpenActionPerformed method.
09.51 If the editor reports errors in your code, right click anywhere in the code and select Fix Imports.
10.00 Now, let us add a custom file filter that makes the File Chooser display only .txt files.
10.09 Switch to the design mode and select the fileChooser in the Navigator window.
10.16 In the Properties window, click the ellipsis button next to the fileFilter property.
10.25 In the fileFilter dialog box, select Custom Code from the combo-box..
10.31 Type new MyCustomFilter() in the text field.
10.41 and Click OK.
10.44 To make the custom code work, we will write the MyCustomFilter class.
10.52 This inner or outer class will extend the fileFilter class.
10.57 I will copy and paste this code snippet
11.04 Into the source of our class below the import statements.


11.11 This inner or outer class will extend the fileFilter class.
11.20 Right click the JFileChooserDemo project in the Project window, and select Run to start the sample project.


11.31 In the Run Project dialog box, select the jfilechooserdemo.resources.JFileChooserDemo main class.
11.41 Click OK.
11.47 In the running Demo Application, choose Open in the File menu to trigger the action.
11.55 Open any text file to display its contents in the text area.
12.00 Let me select the Sample.txt file, and choose Open.
12.06 The fileChooser displays the contents of the text file.
12.10 To close the application select Exit in the File Menu
12.17 In this tutorial, you learnt to,


12.19 Add a File chooser to a Java application and


12.23 Configure the File chooser


12.27 As an assignment, use the same demo project we have created and add the following features:


12.35 Add a Save menu item under the menu bar


12.38 Add keyboard short-cuts for all the menu items
12.42 Add a code snippet to the Save action, to save the file.


12.51 I have already created a similar assignment, where the filechooser displays the Save option under the File menu,


13.01 and gives you the option to save the text file which you open.
13.09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે
13.12 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
13.15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13.19 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
13.24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
13.30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13.33 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
13.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13.46 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
13.53 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
13.59 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
14.04 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki