Difference between revisions of "KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| પ્રિય મિત્રો, | | પ્રિય મિત્રો, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
− | |KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ | + | | '''KiCad''' માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
− | |આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | + | | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
− | | 00 | + | | 00:10 |
− | |અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. | + | | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
| ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. | | ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:18 |
− | | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, | + | | યુઝરને, '''KiCad''' માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
|- | |- | ||
− | | 00 | + | | 00:23 |
− | |અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. | + | | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:26 |
− | |સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. | + | | સંબંધિત ટ્યુટોરીયલ માટે, '''spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
− | |00 | + | | 00:33 |
− | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ | + | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ |
|- | |- | ||
− | |00 | + | | 00:37 |
− | |KiCad 2011 | + | | '''KiCad 2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:47 |
− | |KiCad શરુ કરવા માટે, | + | | '''KiCad''' શરુ કરવા માટે, |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે | + | | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
− | |પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. | + | | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
− | |સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર | + | | સર્ચબારમાં ''''KiCad'''' ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
− | |આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. | + | | આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે. |
|- | |- | ||
− | |01 | + | | 01:07 |
− | |EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. | + | | '''EEschema''' ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. '''EEschema''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:17 |
− | |એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. | + | | એક '''info''' સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:21 |
− | |OK ઉપર ક્લિક કરો. | + | | '''OK''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:24 |
− | |હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. | + | | હું પહેલાં બનાવેલ છે '''astable multivibrator''' ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
|- | |- | ||
− | |01 | + | | 01:30 |
− | |આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. | + | | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
− | |હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. | + | | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
| ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. | | ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:50 |
− | | અને Open ઉપર ક્લિક કરો. | + | | અને '''Open''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
− | |આ સર્કિટ યોજનાકીય ખોલશે. | + | | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
|- | |- | ||
− | |01 | + | | 01:57 |
− | |હું | + | | હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:02 |
− | |આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. | + | | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:07 |
− | | | + | | ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:14 |
− | | | + | | ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | | | + | | કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે, |
|- | |- | ||
− | |02 | + | | 02:24 |
− | | | + | | 'EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
− | | | + | | '''Run Cvpcb''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
− | | | + | | આ '''Cvpcb''' વિન્ડો ખોલશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:37 |
− | | | + | | સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:42 |
− | | | + | | તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:47 |
− | | | + | | નોંધ લો કે તે '''project1.net''' ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને '''netlist generation''' ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
− | | | + | | '''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
− | | | + | | ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
− | | | + | | બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:14 |
− | | | + | | ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
− | | | + | | જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:25 |
− | | | + | | હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
− | | | + | | આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1''' |
+ | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:41 |
− | | | + | | આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:45 |
− | | | + | | '''Cvpcb''' વિન્ડોની ટોચ પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
− | | | + | | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:02 |
− | | | + | | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
− | | | + | | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | | | + | | પહેલા કમ્પોનન્ટ '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
− | | | + | | પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
− | | | + | | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:34 |
− | | | + | | એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:43 |
− | | | + | | આગળનાં કમ્પોનન્ટ '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
− | | | + | | કનેક્ટર '''P1''' માટે આપણે જમણી પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | | | + | | તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
− | | | + | | '''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:13 |
− | | | + | | '''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
− | | | + | | ''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:22 |
− | | | + | | '''U1''' એટલે કે '''LM555''' માટે આપણે '''DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL''' પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની '''IC''' ફૂટપ્રીંટ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
− | | | + | | હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ટોચની પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું |
− | + | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
− | | | + | | આ '''Save Net and Component List''' વિન્ડો ખોલશે |
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
− | | | + | | સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
− | | | + | | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:13 |
− | | | + | | હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
− | | | + | | અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:21 |
− | | | + | | '''EEschema''' વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:29 |
− | | | + | | સાથે જ '''KiCad''' મુખ્ય વિન્ડો પણ બંધ કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:38 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | 06 | + | | 06:40 |
− | | | + | | '''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:51 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
− | | 06 | + | | 06:56 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | | 07 | + | | 07:11 |
− | | | + | | વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org''' ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | 07 | + | | 07:23 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:32 |
− | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | + | | '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
− | | | + | | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
|- | |- | ||
− | | 07 | + | | 07:41 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:46, 23 June 2014
Time | Narration |
00:01 | પ્રિય મિત્રો, |
00:02 | KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:07 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
00:13 | ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. |
00:18 | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
00:23 | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
00:26 | સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. |
00:33 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00:37 | KiCad 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00:47 | KiCad શરુ કરવા માટે, |
00:49 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે જાઓ. |
00:52 | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
00:56 | સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર દબાવો. |
01:04 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01:07 | EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. |
01:17 | એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
01:21 | OK ઉપર ક્લિક કરો. |
01:24 | હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
01:30 | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
01:37 | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
01:44 | ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. |
01:50 | અને Open ઉપર ક્લિક કરો. |
01:55 | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
01:57 | હું માઉસનાં સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
02:02 | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
02:07 | ચાલો હવે યોજનાકીયમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ કમ્પોનન્ટ મેપિંગની પ્રક્રિયા તરફ જોઈએ. |
02:14 | ફૂટપ્રીંટ એ કમ્પોનન્ટની વાસ્તવિક ગોઠવણી છે જે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
02:21 | કમ્પોનન્ટનું મેપિંગ શરૂ કરવા માટે, |
02:24 | 'EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ. |
02:28 | Run Cvpcb બટન પર ક્લિક કરો. |
02:33 | આ Cvpcb વિન્ડો ખોલશે. |
02:37 | સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
02:42 | તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:47 | નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં જનરેટ કરી હતી. |
02:58 | Cvpcb વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
03:03 | ડાબા પેનલમાની પહેલી કોલમ સીરીયલ નંબર છે. |
03:07 | બીજી કોલમ યોજનાકીયમાં વપરાયેલ કમ્પોનન્ટની યાદી માટે રેફરેન્સ આઈડી દર્શાવે છે. |
03:14 | ત્રીજી કોલમ અનુરૂપ કમ્પોનન્ટની વેલ્યુઓ દર્શાવે છે. |
03:19 | જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે. |
03:25 | હવે આપણે કમ્પોનન્ટનું મેપિંગ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સાથે કરીશું. |
03:30 | આપણે પસંદિત કમ્પોનન્ટ માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1 |
03:41 | આપણે હવે પસંદિત કમ્પોનન્ટનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
03:45 | Cvpcb વિન્ડોની ટોચ પેનલ પર View selected footprint પર ક્લિક કરો |
03:53 | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
04:02 | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
04:12 | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
04:15 | પહેલા કમ્પોનન્ટ C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું. |
04:22 | પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો. |
04:27 | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા કમ્પોનન્ટને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
04:34 | એજ પ્રમાણે બીજા કમ્પોનન્ટ C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
04:43 | આગળનાં કમ્પોનન્ટ D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ. |
04:50 | કનેક્ટર P1 માટે આપણે જમણી પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ. |
05:02 | તેને પસંદ કરવા માટે હું જમણી પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ. |
05:09 | R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:13 | R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:17 | R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05:22 | U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે. |
05:38 | હવે આપણે Cvpcb વિન્ડોની ટોચની પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું |
05:48 | આ Save Net and Component List વિન્ડો ખોલશે |
05:54 | સ્પષ્ટ દેખાવ માટે હું આ વિન્ડોનાં માપને બદલીશ. |
06:00 | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
06:13 | હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
06:18 | અહીં કમ્પોનન્ટ મેપિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
06:21 | EEschema વિન્ડો પર જાઓ. હવે આ વિન્ડોને બંધ કરો. |
06:29 | સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો. |
06:35 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:38 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:40 | Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનન્ટ મેપિંગ કરવું |
06:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
06:56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:11 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
07:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:29 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:32 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:38 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07:41 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |