Difference between revisions of "KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| નમસ્તે મિત્રો, | | નમસ્તે મિત્રો, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:03 |
| '''KiCad''' માં '''Electric rule check and netlist generation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે | | '''KiCad''' માં '''Electric rule check and netlist generation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:12 |
|કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી | |કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:14 |
|ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી | |ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
|બનેલ યોજનાકીય માટે '''netlist''' જનરેટ કરવી | |બનેલ યોજનાકીય માટે '''netlist''' જનરેટ કરવી | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
|આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 | |આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
|કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ | |કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ | ||
|- | |- | ||
− | |00 | + | |00:33 |
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે | | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
|યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ | |યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:42 |
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken-tutorial.org''' લીંક જુઓ. | |સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken-tutorial.org''' લીંક જુઓ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
|'''KiCad''' શરૂ કરવા માટે, | |'''KiCad''' શરૂ કરવા માટે, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
|પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે. | |પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:01 |
|સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો | |સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | |01 | + | |01:10 |
|આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે | |આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
|'''EEschema''' ટેબ પર ક્લિક કરો | |'''EEschema''' ટેબ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:17 |
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે | | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:21 |
|'''OK''' પર ક્લિક કરો. | |'''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:23 |
| આપણે પહેલા બનાવેલી '''project1.sch''' ફાઈલને ઉપયોગમાં લેશું. | | આપણે પહેલા બનાવેલી '''project1.sch''' ફાઈલને ઉપયોગમાં લેશું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:29 |
|ફાઈલ મેનૂમાં જાઓ અને '''Open''' પર ક્લિક કરો. | |ફાઈલ મેનૂમાં જાઓ અને '''Open''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:33 |
|ઇચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.sch''' પસંદ કરો. | |ઇચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.sch''' પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
|આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું. | |આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
|ચાલો '''R2''' કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ. | |ચાલો '''R2''' કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:54 |
|'''R2''' રેસીસ્ટરને અનુરૂપ, '''R''' પર કર્સરને રાખો. | |'''R2''' રેસીસ્ટરને અનુરૂપ, '''R''' પર કર્સરને રાખો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:01 |
|જમણું ક્લિક કરો અને '''Field value''' પસંદ કરો | |જમણું ક્લિક કરો અને '''Field value''' પસંદ કરો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
|આ '''Edit value field''' વિન્ડો ખોલશે. | |આ '''Edit value field''' વિન્ડો ખોલશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
|'''1M''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો | |'''1M''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:17 |
|જેવું કે તમે જોઈ શકો છો '''(જે, 1 મેગા ઓહ્મ છે)''' તે વેલ્યુ રેસીસ્ટર '''R2''' ને એસાઈન કરાઈ છે. . | |જેવું કે તમે જોઈ શકો છો '''(જે, 1 મેગા ઓહ્મ છે)''' તે વેલ્યુ રેસીસ્ટર '''R2''' ને એસાઈન કરાઈ છે. . | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:24 |
| એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે | | એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે | ||
|- | |- | ||
− | |02 | + | |02:29 |
|આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી | |આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
| '''EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ | | '''EEschema''' વિન્ડોની ટોચની પેનલ પર જાઓ | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
|''' Perform Electric Rule Check''' બટન પર ક્લિક કરો | |''' Perform Electric Rule Check''' બટન પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:44 |
| આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે. | | આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:48 |
|'''Test Erc''' બટન પર ક્લિક કરો. | |'''Test Erc''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
|બંને એરરો દર્શાવે છે કે '''ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી'''. | |બંને એરરો દર્શાવે છે કે '''ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી'''. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
|'''Close''' બટન પર ક્લિક કરો | |'''Close''' બટન પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
|યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે. | |યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:12 |
|ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ. | |ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
|આ માટે, | |આ માટે, | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:24 |
|જમણી પેનલ પર, '''Place a power port''' બટન પર ક્લિક કરો. | |જમણી પેનલ પર, '''Place a power port''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
|હવે component selection વિન્ડો ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો | |હવે component selection વિન્ડો ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:34 |
| '''List All''' બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. | | '''List All''' બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
| '''PWR_(અંડરસ્કોર)FLAG''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો. | | '''PWR_(અંડરસ્કોર)FLAG''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
|આપણે પાવર ફ્લેગને '''Vcc''' ટર્મિનલ નજીક મુકીશું. | |આપણે પાવર ફ્લેગને '''Vcc''' ટર્મિનલ નજીક મુકીશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:55 |
|તેને મુકવા માટે '''EEschema''' પર ક્લિક કરો | |તેને મુકવા માટે '''EEschema''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:59 |
|આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે. | |આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
|કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે '''c''' દબાવો | |કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે '''c''' દબાવો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:10 |
|આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો | |આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
|હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને '''place a wire''' બટન પર ક્લિક કરો. | |હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને '''place a wire''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:24 |
|હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો | |હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
|એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો | |એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
|આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' ચેકને ફરી એક વાર રન કરીશું. | |આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' ચેકને ફરી એક વાર રન કરીશું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
|આ માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Perform Electric Rules Check''' પર ક્લિક કરો. | |આ માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Perform Electric Rules Check''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
|આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે | |આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:58 |
|'''Test Erc''' બટન પર ક્લિક કરો | |'''Test Erc''' બટન પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. | |આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
|'''Close''' પર ક્લિક કરો | |'''Close''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
|હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે જનરેટ કરવી. | |હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે જનરેટ કરવી. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:10 |
|'''netlist''' કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે. | |'''netlist''' કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
| આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા '''netlist''' નાં ઉપયોગ જોઈશું. | | આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા '''netlist''' નાં ઉપયોગ જોઈશું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
|'''netlist''' જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. '''netlist generation''' બટન પર ક્લિક કરો | |'''netlist''' જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. '''netlist generation''' બટન પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
|આ '''Netlist''' વિન્ડો ખોલશે | |આ '''Netlist''' વિન્ડો ખોલશે | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:31 |
|આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે. | |આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
|'''kicad''' માટે આપણે '''Pcbnew''' ટેબ વાપરીશું. | |'''kicad''' માટે આપણે '''Pcbnew''' ટેબ વાપરીશું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:42 |
|મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને '''Netlist''' બટન પર ક્લિક કરો. | |મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને '''Netlist''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
|આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો | |આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
|નોંધ લો કે જયારે પણ '''netlist''' જનરેટ થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. | |નોંધ લો કે જયારે પણ '''netlist''' જનરેટ થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
|'''Save''' બટન પર ક્લિક કરો. | |'''Save''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
|ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. | |ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. | ||
|- | |- | ||
− | |06 | + | |06:04 |
|'''Save''' બટન પર ક્લિક કરો. | |'''Save''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |06 | + | |06:06 |
|'''Netlist''' પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે. | |'''Netlist''' પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
|આ '''netlist''' ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું | |આ '''netlist''' ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:20 |
|ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો | |ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:27 |
|ફાઈલ મેનૂ પર જાઓ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો | |ફાઈલ મેનૂ પર જાઓ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:32 |
|'''KiCad''' મુખ્ય વિન્ડોમાં, | |'''KiCad''' મુખ્ય વિન્ડોમાં, | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
|ફાઈલ મેનૂ પર જાઓ અને '''Quit''' પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે. | |ફાઈલ મેનૂ પર જાઓ અને '''Quit''' પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:40 |
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:44 |
|કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી | |કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:46 |
|સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું | |સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:50 |
|સર્કીટ માટે '''netlist''' જનરેટ કરવી | |સર્કીટ માટે '''netlist''' જનરેટ કરવી | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:53 |
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:56 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:16 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:28 |
|spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:34 |
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે | |આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:39 |
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 15:43, 23 June 2014
Time | Narration
|
00:01 | નમસ્તે મિત્રો, |
00:03 | KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:12 | કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી |
00:14 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી |
00:17 | બનેલ યોજનાકીય માટે netlist જનરેટ કરવી |
00:21 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 |
00:25 | કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ |
00:33 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે |
00:38 | યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ |
00:42 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken-tutorial.org લીંક જુઓ. |
00:49 | KiCad શરૂ કરવા માટે, |
00:50 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ |
00:56 | પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે. |
01:01 | સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો |
01:10 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે |
01:13 | EEschema ટેબ પર ક્લિક કરો |
01:17 | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે |
01:21 | OK પર ક્લિક કરો. |
01:23 | આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું. |
01:29 | ફાઈલ મેનૂમાં જાઓ અને Open પર ક્લિક કરો. |
01:33 | ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો. |
01:44 | આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું. |
01:49 | ચાલો R2 કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ. |
01:54 | R2 રેસીસ્ટરને અનુરૂપ, R પર કર્સરને રાખો. |
02:01 | જમણું ક્લિક કરો અને Field value પસંદ કરો |
02:05 | આ Edit value field વિન્ડો ખોલશે. |
02:11 | 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો |
02:17 | જેવું કે તમે જોઈ શકો છો (જે, 1 મેગા ઓહ્મ છે) તે વેલ્યુ રેસીસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. . |
02:24 | એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે |
02:29 | આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી |
02:36 | EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ |
02:39 | Perform Electric Rule Check બટન પર ક્લિક કરો |
02:44 | આ EEschema Erc વિન્ડો ખોલશે. |
02:48 | Test Erc બટન પર ક્લિક કરો. |
02:52 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. |
02:56 | બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી. |
03:00 | Close બટન પર ક્લિક કરો |
03:03 | યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે. |
03:12 | ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ. |
03:22 | આ માટે, |
03:24 | જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
03:29 | હવે component selection વિન્ડો ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો |
03:34 | List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. |
03:40 | PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03:49 | આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું. |
03:55 | તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો |
03:59 | આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે. |
04:05 | કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો |
04:10 | આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો |
04:15 | હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને place a wire બટન પર ક્લિક કરો. |
04:24 | હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો |
04:35 | એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો |
04:44 | આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC ચેકને ફરી એક વાર રન કરીશું. |
04:49 | આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો. |
04:55 | આ EEschema Erc વિન્ડો ખોલશે |
04:58 | Test Erc બટન પર ક્લિક કરો |
05:01 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. |
05:04 | Close પર ક્લિક કરો |
05:07 | હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે જનરેટ કરવી. |
05:10 | netlist કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે. |
05:16 | આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા netlist નાં ઉપયોગ જોઈશું. |
05:20 | netlist જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. netlist generation બટન પર ક્લિક કરો |
05:27 | આ Netlist વિન્ડો ખોલશે |
05:31 | આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે. |
05:38 | kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું. |
05:42 | મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો. |
05:48 | આ netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો |
05:54 | નોંધ લો કે જયારે પણ netlist જનરેટ થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. |
06:00 | Save બટન પર ક્લિક કરો. |
06:02 | ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. |
06:04 | Save બટન પર ક્લિક કરો. |
06:06 | Netlist પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે. |
06:14 | આ netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું |
06:20 | ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો |
06:27 | ફાઈલ મેનૂ પર જાઓ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો |
06:32 | KiCad મુખ્ય વિન્ડોમાં, |
06:34 | ફાઈલ મેનૂ પર જાઓ અને Quit પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે. |
06:40 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:44 | કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી |
06:46 | સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું |
06:50 | સર્કીટ માટે netlist જનરેટ કરવી |
06:53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ |
06:56 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06:58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:28 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:34 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07:39 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |