Difference between revisions of "GIMP/C2/Setting-Up-GIMP/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.21 | '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે ત…')
 
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
  
 
|-
 
|-
| 00.21
+
| 00:21
 
| '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે.   
 
| '''Setting up the Gimp''' પરનાં '''GIMP''' ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે.   
  
 
|-
 
|-
| 00.25
+
| 00:25
| આજે હું તમને બતાવવા માંગું છું કે '''GIMP''' કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો.   
+
| આજે હું તમને બતાવીશ કે '''GIMP''' કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો.   
  
 
|-
 
|-
| 00.30
+
| 00:30
| '''GIMP''' એક મોટા વિન્ડોનાં બદલે ઘણા બધા નાના નાના વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે.           
+
| '''GIMP''' એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે.           
  
 
|-
 
|-
| 00.39
+
| 00:39
 
| તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે.
 
| તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે.
  
 
|-
 
|-
| 00.49
+
| 00:49
| જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમને '''GIMPshop''' તરફ જોવું જોઈએ.  
+
| જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે '''GIMPshop''' જોવું જોઈએ.  
  
 
|-
 
|-
| 00.57
+
| 00:57
 
| આ એક પ્રોગ્રામ છે જે '''GIMP''' નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે.       
 
| આ એક પ્રોગ્રામ છે જે '''GIMP''' નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે.       
  
 
|-
 
|-
| 01.05
+
| 01:05
 
| હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે.   
 
| હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે.   
  
 
|-
 
|-
| 01.12
+
| 01:12
| આ આજના દિવસની ટીપ છે, જે કે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે.  
+
| આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે.  
  
 
|-
 
|-
| 01.17
+
| 01:17
| અત્યારે, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી કરી શકો છો.  
+
| હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો.  
  
 
|-
 
|-
| 01.26
+
| 01:26
| ઘણી વખતે આ કામ કરે છે.           
+
|આ ઘણી વખત કામ કરે છે.           
  
 
|-
 
|-
| 01.28
+
| 01:28
 
| એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે.   
 
| એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે.   
  
 
|-
 
|-
| 01.33
+
| 01:33
 
| હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ.  
 
| હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ.  
  
 
|-
 
|-
| 01.36
+
| 01:36
 
| અહીં '''GIMP''' માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ.   
 
| અહીં '''GIMP''' માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ.   
  
 
|-
 
|-
| 01.41
+
| 01:41
 
| અને અહીં ઉપર, ટૂલબોક્સ છે.  
 
| અને અહીં ઉપર, ટૂલબોક્સ છે.  
  
 
|-
 
|-
| 01.45
+
| 01:45
| ત્યારબાદ આપણી પાસે રંગ બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાવાય અને નીચે છે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો.       
+
| ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે.       
  
 
|-
 
|-
| 01.53
+
| 01:53
 
| ચાલો આને સેજ પહોળું કરીએ.  
 
| ચાલો આને સેજ પહોળું કરીએ.  
  
 
|-
 
|-
| 01.56
+
| 01:56
 
| અહીં આપણી પાસે '''Layers, Channels, Color Channels, Path અને Undo History''' માટે ડાયલોગ બોક્સ છે.  
 
| અહીં આપણી પાસે '''Layers, Channels, Color Channels, Path અને Undo History''' માટે ડાયલોગ બોક્સ છે.  
  
 
|-
 
|-
| 02.09
+
| 02:09
| આની નીચે રંગ પસંદગી ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો.  
+
| આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો.  
  
 
|-
 
|-
| 02.15
+
| 02:15
 
| અહીં ઘણા ડાયલોગો છે જેમ કે '''Brushes, Patterns, Gradient''' અને ક્રમશ.  
 
| અહીં ઘણા ડાયલોગો છે જેમ કે '''Brushes, Patterns, Gradient''' અને ક્રમશ.  
  
 
|-
 
|-
| 02.21
+
| 02:21
| હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું અત્યંત સરળ છે.     
+
| હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે.     
  
 
|-
 
|-
| 02.28
+
| 02:28
| ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ રંગ પીકર ઉપર ખસેડો.     
+
| ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો.     
  
 
|-
 
|-
| 02.39
+
| 02:39
| અને મને આ પ્રકારે એક ટેબ થયેલ ડાયલોગ મળે છે.
+
| અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે.
  
 
|-
 
|-
| 02.43
+
| 02:43
| મેં આ '''Channels''' સાથે કરીશ.  
+
| હું આ '''Channels''' સાથે કરીશ.  
  
 
|-
 
|-
| 02.46
+
| 02:46
| મેં આ '''Paths''' સાથે કરીશ.   
+
|હું આ '''Paths''' સાથે કરીશ.   
  
 
|-
 
|-
| 02.52
+
| 02:52
| અને મેં આ '''Undo History''' સાથે કરીશ.   
+
| અને '''Undo History''' સાથે કરીશ.   
  
 
|-
 
|-
| 02.54
+
| 02:54
| મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ પીંછી ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું.       
+
| મને નથી લાગતું કે મને '''Brushes''' ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું.       
  
 
|-
 
|-
| 03.09
+
| 03:09
| પણ મને રંગ થયેલ જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને '''Undo History''' આગળ ડ્રેગ કરું છું.   
+
| પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને '''Undo History''' આગળ ડ્રેગ કરું છું.   
  
 
|-
 
|-
| 03.16
+
| 03:16
| અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાવાય છે.   
+
| અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે.   
  
 
|-
 
|-
| 03.23
+
| 03:23
| મેં તમામ ડાયલોગ બોક્સો '''File >> Dialogs''' મારફતે એક્સેસ કરી શકું છું.  
+
| હું તમામ ડાયલોગ બોક્સો '''File >> Dialogs''' મારફતે એક્સેસ કરી શકું છું.  
  
 
|-
 
|-
| 03.30
+
| 03:30
 
| તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે '''Tools'''.   
 
| તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે '''Tools'''.   
  
 
|-
 
|-
| 03.38
+
| 03:38
| મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય પણ વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલી કરવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું.       
+
| મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું.       
  
 
|-
 
|-
| 03.48
+
| 03:48
 
| ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે.   
 
| ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે.   
  
 
|-
 
|-
| 03.51
+
| 03:51
 
| મને જોઈએ છે '''Curves, Levels, Threshold'''. '''Brightness અને Contrast''' - હું પસંદ કરવા ઈચ્છતી નથી.   
 
| મને જોઈએ છે '''Curves, Levels, Threshold'''. '''Brightness અને Contrast''' - હું પસંદ કરવા ઈચ્છતી નથી.   
  
 
|-
 
|-
| 03.58
+
| 03:58
| મને ના તો પરિપ્રેક્ષ્ય ક્લોનની જરૂર છે અથવા તો શાહી અથવા એરબ્રશની જરૂર છે.  
+
| મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી.  
  
 
|-
 
|-
| 04.05
+
| 04:05
 
| અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે.  
 
| અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે.  
  
 
|-
 
|-
| 04.08
+
| 04:08
| કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછીથી મેં આના પર એક નજર પછીથી ફેરવીશ.  
+
| કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ.  
  
 
|-
 
|-
| 04.16
+
| 04:16
 
| હવે હું '''File and Preferences''' પર જાવ છું.  
 
| હવે હું '''File and Preferences''' પર જાવ છું.  
  
 
|-
 
|-
| 04.26
+
| 04:26
| મેં પર્યાવરણને એવું જ છોડીશ અને ઈન્ટરફેસ પણ.   
+
| મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ.   
  
 
|-
 
|-
| 04.32
+
| 04:32
 
| થીમમાં, હું '''Small''' પસંદ કરીશ.  
 
| થીમમાં, હું '''Small''' પસંદ કરીશ.  
  
 
|-
 
|-
| 04.35
+
| 04:35
 
| અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે.         
 
| અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે.         
  
 
|-
 
|-
| 04.45
+
| 04:45
| ટૂલ વિકલ્પ પર જાવ અને મૂળભૂત પ્રક્ષેપને '''SINC''' માં બદલી કરો, માપ ફેરબદલ કરતી વેળા અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા હેતુ પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે.     
+
| ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને '''SINC''' માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે.     
  
 
|-
 
|-
| 05.00
+
| 05:00
 
| બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો.   
 
| બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો.   
  
 
|-
 
|-
| 05.03
+
| 05:03
| ટૂલબોક્સ પર જાવ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો.   
+
| ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો.   
  
 
|-
 
|-
| 05.12
+
| 05:12
| તમે રંગો અપનાવી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
+
| તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
  
 
|-
 
|-
| 05.19
+
| 05:19
 
| તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે.
 
| તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે.
  
 
|-
 
|-
| 05.29
+
| 05:29
| મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા પુરતું છે કે તમને તે જોઈએ છે કે નહી.  
+
| મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી.  
  
 
|-
 
|-
| 05.36
+
| 05:36
 
| તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો.
 
| તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો.
  
 
|-
 
|-
| 05.42
+
| 05:42
 
| તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
 
| તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
  
 
|-
 
|-
| 05.45
+
| 05:45
 
| અને  
 
| અને  
  
 
|-
 
|-
| 05.47
+
| 05:47
| મેં માર્ગ બદલી કર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું.
+
| મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું.
  
 
|-
 
|-
| 05.52
+
| 05:52
| હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે મને ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ.
+
| હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ.
  
 
|-
 
|-
| 06.01
+
| 06:01
| તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ તદ્દન ગીચ છે.   
+
| તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે.   
 
   
 
   
 
|-
 
|-
| 06.06
+
| 06:06
| બસ તેને અહીં આ જગ્યાએ ખેંચો.
+
| તેને અહીં આ જગ્યાએ ખેંચો.
  
 
|-
 
|-
| 06.08
+
| 06:08
| મને લાગે છે કે અહીં નવી હરોળમાં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું.
+
| મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું.
  
 
|-
 
|-
| 06.19
+
| 06:19
| તો હું ઉમેરીશ '''Brightness''', '''Hue-Saturation''' અને '''Color Balance'''  
+
| તો હું '''Brightness''', '''Hue-Saturation''' અને '''Color Balance''' ઉમેરીશ. 
  
 
|-
 
|-
| 06.24
+
| 06:24
| એ તમામ ટૂલો જે અહીં દેખાડવામાં નથી આવ્યા તેના પર '''File and Dialogs''' પર ક્લિક કરીને પહોંચી શકાવાય છે.   
+
| એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર '''File and Dialogs''' પર ક્લિક કરીને પહોંચી શકાય છે.   
  
 
|-
 
|-
| 06.39
+
| 06:39
 
| અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ.
 
| અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ.
  
 
|-
 
|-
| 06.42
+
| 06:42
 
| જયારે તમે '''GIMP''' બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા.   
 
| જયારે તમે '''GIMP''' બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા.   
  
 
|-
 
|-
| 06.52
+
| 06:52
 
| અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, '''GIMP 2.3.18''' ની અસ્થાયી આવૃત્તિ.     
 
| અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, '''GIMP 2.3.18''' ની અસ્થાયી આવૃત્તિ.     
  
 
|-
 
|-
| 07.02
+
| 07:02
| મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે વિમોચિત થયું હતું.   
+
| મેં હમણાં જ જોયું કે '''2.3.19''' આજે બહાર આવ્યું છે.   
  
 
|-
 
|-
| 07.07
+
| 07:07
| તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે બજારમાનાં બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે.   
+
| તેને ''''unstable''' દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં '''2.4''' એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે.   
  
 
|-
 
|-
| 07.22
+
| 07:22
 
| '''GIMP''' સુયોજિત કરવા પર બસ આટલું જ.
 
| '''GIMP''' સુયોજિત કરવા પર બસ આટલું જ.
  
 
|-
 
|-
| 07.25
+
| 07:25
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:44, 23 June 2014

Time Narration
00:21 Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે.
00:25 આજે હું તમને બતાવીશ કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો.
00:30 GIMP એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે.
00:39 તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે.
00:49 જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે GIMPshop જોવું જોઈએ.
00:57 આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે.
01:05 હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે.
01:12 આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે.
01:17 હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો.
01:26 આ ઘણી વખત કામ કરે છે.
01:28 એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે.
01:33 હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ.
01:36 અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ.
01:41 અને અહીં ઉપર, ટૂલબોક્સ છે.
01:45 ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે.
01:53 ચાલો આને સેજ પહોળું કરીએ.
01:56 અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે.
02:09 આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો.
02:15 અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ.
02:21 હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે.
02:28 ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો.
02:39 અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે.
02:43 હું આ Channels સાથે કરીશ.
02:46 હું આ Paths સાથે કરીશ.
02:52 અને Undo History સાથે કરીશ.
02:54 મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું.
03:09 પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું.
03:16 અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે.
03:23 હું તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું.
03:30 તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools.
03:38 મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું.
03:48 ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે.
03:51 મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી.
03:58 મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી.
04:05 અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે.
04:08 કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ.
04:16 હવે હું File and Preferences પર જાવ છું.
04:26 મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ.
04:32 થીમમાં, હું Small પસંદ કરીશ.
04:35 અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે.
04:45 ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને SINC માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે.
05:00 બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો.
05:03 ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો.
05:12 તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
05:19 તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે.
05:29 મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી.
05:36 તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો.
05:42 તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
05:45 અને
05:47 મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું.
05:52 હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ.
06:01 તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે.
06:06 તેને અહીં આ જગ્યાએ ખેંચો.
06:08 મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું.
06:19 તો હું Brightness, Hue-Saturation અને Color Balance ઉમેરીશ.
06:24 એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાય છે.
06:39 અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ.
06:42 જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા.
06:52 અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ.
07:02 મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે.
07:07 તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે.
07:22 GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ.
07:25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana