Difference between revisions of "Netbeans/C2/Integrating-an-Applet-in-a-Web-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
|-
 
|-
 
| 00.08
 
| 00.08
| આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન તમે બનાવો છો તે તમને '''Netbeans IDE''' માં એપ્લેટો કેવી રીતે બનાવવા અને સંસ્થાપિત કરવા તે બદ્દલ શીખવશે.
+
| આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે '''Netbeans IDE''' માં '''applets''' સંસ્થાપિત કરતા શીખીશું.  
  
 
|-
 
|-
 
| 00.16
 
| 00.16
| જો તમે પ્રથમ વખત '''Netbeans''' વાપરી રહ્યા હોવ તો આપેલ ટ્યુટોરીયલો નિહાળો.
+
| જો તમે પ્રથમ વખત '''Netbeans''' વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો.  
  
 
|-
 
|-
 
| 00.21
 
| 00.21
| '''IDE''' સાથે શરૂઆત કરવા માટે '''Introduction to Netbeans''' જુઓ
+
| '''IDE''' સાથે શરૂઆત કરવા માટે '''Introduction to Netbeans'''
  
 
|-
 
|-
 
| 00.25
 
| 00.25
| સાથે જ '''Developing Web Applications''' અને '''Designing GUIs on Netbeans''' આ ટ્યુટોરીયલો પણ નિહાળો.
+
| '''Developing Web Applications''' અને '''Designing GUIs on Netbeans''' આ ટ્યુટોરીયલો પણ નિહાળો.  
  
 
|-
 
|-
Line 35: Line 35:
 
|-
 
|-
 
| 00.36
 
| 00.36
| ઉપરનાં તમામ ટ્યુટોરીયલોને સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર પણ જોઈ શકાવાય છે.
+
| બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે.
  
 
|-
 
|-
 
| 00.41
 
| 00.41
| આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું.
+
| આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1.
  
 
|-
 
|-
Line 47: Line 47:
 
|-
 
|-
 
| 00.57
 
| 00.57
| '''Applet''' (એપ્લેટ) બનાવીશું .
+
| '''Applet''' (એપ્લેટ) બનાવીશું.
  
 
|-
 
|-
 
| 00.59
 
| 00.59
| '''Applet''' ને રન કરીશું; અને
+
| '''Applet''' ને સક્રિય કરો; અને  
  
 
|-
 
|-
 
| 01.02
 
| 01.02
| વેબ એપ્લીકેશનમાં '''Applet''' ને એમ્બેડ કરીશું.  
+
| વેબ એપ્લીકેશનમાં '''applet''' ને એમ્બેડ કરો.  
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|01.05
 
|01.05
  
|પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે'' IDE''' શરૂ કરો.
+
|પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે '' IDE''' શરૂ કરો.
  
 
|-
 
|-

Revision as of 20:50, 22 June 2014

Time Narration
00.01 નમસ્કાર .
00.02 Integrating an Applet in a Web Application ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે Netbeans IDE માં applets સંસ્થાપિત કરતા શીખીશું.
00.16 જો તમે પ્રથમ વખત Netbeans વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો.
00.21 IDE સાથે શરૂઆત કરવા માટે Introduction to Netbeans
00.25 Developing Web Applications અને Designing GUIs on Netbeans આ ટ્યુટોરીયલો પણ નિહાળો.
00.32 IDE વિશે જાણવા માટે
00.36 બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે.
00.41 આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1.
00.55 આ ટ્યુટોરીયલમાં આપણે,
00.57 Applet (એપ્લેટ) બનાવીશું.
00.59 Applet ને સક્રિય કરો; અને
01.02 વેબ એપ્લીકેશનમાં applet ને એમ્બેડ કરો.
01.05 પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે IDE' શરૂ કરો.
01.10 File>New Project' પર જાઓ અને Java Class Library બનવો.


01.17 Next' ક્લિક કરો


01.19 તમારા પ્રોજેક્ટને નામ આપો.
01.21 'હું મારા પ્રોજેક્ટને SampleApplet તરીકે નામ આપીશ..
01.26 તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો.


01.30 અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish પર ક્લિક કરો.
01.34 આગળ Applet Source File બનાવીશું.
01.39 SampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો .
01.42 અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે Properties પસંદ કરો. '


01.47 ઇચ્છિત પ્રોજેક્ટ માટે 'Source' અને Binary Format પસંદ કરો.


01.53 JDK નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે.


01.59 ઉદાહરણ તરીકે, તમે JDK ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય,
02.04 તો કદાચ''Java browser plugin ના જુદા આવૃત્તિ પર applet મશીન પર ચાલશે નહી.


02.10 હું JDK' ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે.
02.19 OK પર ક્લિક કરો.
02.21 SampleApplet પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો.
02.25 અને પસંદ કરો New >Applet
02.29 જો તમને સંદરભીત મેનૂમા applet આ વિકલ્પ ના મળે તો Other પર ક્લિક કરો.
02.35 Categories, હેઠળ Java. પસંદ કરો.
02.38 Applet બનાવવા માટે File Types ,હેઠળ Applet પસંદ કરો.
02.43 Class name (ક્લાસ નેમ ) Sample તરીકે અને Package (પેકેજ) org.me.hello તરીકે આપો.
02.55 Finish' પર ક્લિક કરો.


02.57 આપેલા પેકેજમા IDE applet ની સોર્સ ફાઈલ બનશે.


03.02 તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની Source Package નોડ એક્સપાંડ કરો.


03.08 સોર્સ એડિટરમાં Applet source file (એપ્લેટ સોર્સફાઇલ) ખુલશે.


03.12 ચાલો આપણેapplet class વ્યાખ્યિત કરીએ.


03.17 મારા પાસે સદા applet માટે કોડ છે.


03.21 જે બેકગ્રાઉન્ડ રંગ' cyan (સિયાન) અને


03.24 અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે.


03.27 અને applet માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે.


03.34 એટલે કે init()'start()' અને paint() મેથડ કોલ કરીને applet શરુ થશે.



03.43 હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને IDE મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ.


03.54 પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java ફાઈલ પર જમણું ક્લિક કરો.



04.00 અને સંદર્ભીત મેનુ માંથી Run File પસંદ કરો.
04.04 appletસમાવિષ્ટ વાડી Sample.html આ લોન્ચર ફાઈલ build ફોલ્ડરમા બનશે.



04.13 જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો.


04.15 Sample dot html file
04.18 Applet viewer. મા એપ્લેટ ખૂલેલ છે .
04.23 જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે.
04.27 applet viewer ને બંદ કરું.
04.29 અને વેબ એપ્લીકેશન મા આ Applet ને સમાવિષ્ઠ કરીએ.
04.33 જેનાથી યુસર ને applet ઉપલબ્ધ થશે.


04.37 આ કરવા માટે આપણે Web Application બનાવીએ છીએ.
04.42 Categoriesહેઠળ java web અને Projects હેઠળ Web application પસંદ કરો.
04.48 અને Next પર ક્લિક કરો.


04.50 આપણે આપણા પ્રોજેક્ટને HelloSampleApplet તરીકે નામ આપીશું અને,
05.01 Next ક્લિક કરો


05.03 યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે finish પર ક્લિક કરો


05.12 નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ HelloSampleApplet મા ઉમેરીએ છીએ,
05.20 આપણે IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે.
05.26 માટે જયારે Sample dot java applet મોડીફાઈ કરીશું.


05.34 બીલ્ડ થતા વખતે IDEapplet ની નવી આવૃત્તિ તૈયાર કરે છે.


05.40 હવે પ્રોજેક્ટ વિન્ડોમા HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો.
05.45 અને Properties પર ક્લિક કરો.
05.49 આપણું applet જાવા પ્રોજેક્ટ મા છે.
05.52 Jar ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી Packaging વિકલ્પ પસંદ કરો.
05.59 Add Project પર ક્લિક કરો અને Applet class ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો.
06.05 અહી SampleApplet


06.09 Add Project Jar Files પર ક્લિક કરો.
06.14 applet source file સમાવિષ્ટ વાડી jar ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે.
06.20 OK પર ક્લિક કરો.


06.24 અને ' હવે HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો.


06.31 અને 'Clean અને Build' વિકલ્પ પસંદ કરો.
06.36 હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ SampleApplet પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે.
06.45 ફાઈલ વિન્ડો મા જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો.


06.51 build અને web ફોલ્ડર હેઠળ
06.54 તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે.
06.58 હવે HTML ફાઈલમાં applet સમાવિષ્ટ કરીશું.


07.02 Project વિન્ડો પર જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો.
07.09 New' પસંદ કરી અને HTML ફાઈલ વિકલ્પ પસંદ કરો.
07.13 જો સંદર્ભીત મેનુ મા HTML' વિકલ્પ નથી મળતો.
07.18 Other પર ક્લિક કરો.
07.21 Web હેઠળ Categories અને HTMLહેઠળ File Types પસંદ કરો અને Next ક્લિક કરો.
07.29 Html ફાઈલ ને નામ આપો.
07.32 હું MyApplet તરીકે નામ આપીશ અને Finish. પર ક્લિક કરો.


07.40 હવે આગળ MyApplet dot html માની બોડી ટેગ્સમા applet ટેગ દાખલ કરો.


07.48 મારી પાસે applet code (એપ્લેટ કોડ) અહી છે.


07.51 ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને html ફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો.
08.03 અગામી html ફાઈલ ને સક્રિય કરવું છે.
08.07 પ્રોજેક્ટ વિન્ડોમાં MyApplet dot html પર ક્લિક કરી Run File' પસંદ કરો.
08.14 સર્વર html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે.


08.25 હવે સર્વરે html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી,
08.30 તમે સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો.
08.36 હવે અસાઇનમેન્ટ.
08.38 IDE' મા હજુ એક સાધુ બેનર applet મા બનાવો.


08.43 જ્યાં applet'sના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે.


08.49 વેબ એપ્લીકેશન મા applet એમ્બેડ કરો.
08.52 અને વેબ પ્રોજેક્ટ મા JAR ઉમેરો.
08.56 છેલ્લે HTML file બનાવી સક્રિય કરો.
09.00 મેં પોતાનું moving banner applet બનાવ્યું છે.
09.04 ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું.
09.18 તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ applet ખુલ્લા દેખાશે.
09.28 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09.32 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09.36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.


09.46 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.


09.51 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો


09.58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10.04 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
10.00 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
10.22 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે


10.27 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya