Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
|| '''Visual Cue'''
 
|| '''Visual Cue'''
  
||''Narration'''
+
||'''Narration'''
  
|-
 
|-
  
| 00.05
+
| 00:05
  
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
 
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
Line 13: Line 13:
 
|-
 
|-
  
| 00.09
+
| 00:09
  
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
Line 19: Line 19:
 
|-
 
|-
  
| 00.28
+
| 00:28
  
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
 
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
Line 25: Line 25:
 
|-
 
|-
  
| 00.35
+
| 00:35
  
| Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
 
| Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
Line 31: Line 31:
 
|-
 
|-
  
| 00.44
+
| 00:44
  
| Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.  
 
| Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.  
Line 37: Line 37:
 
|-
 
|-
  
| 00.57
+
| 00:57
  
| હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
 
| હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
Line 43: Line 43:
 
|-
 
|-
  
| 01.01
+
| 01:01
  
| જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.
 
| જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ '''Basic Description of the Blender Interface''' નો સંદર્ભ લો.
Line 49: Line 49:
 
|-
 
|-
  
| 01.10
+
| 01:10
  
| Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
 
| Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
Line 55: Line 55:
 
|-
 
|-
  
| 01.16
+
| 01:16
  
| આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
 
| આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
Line 61: Line 61:
 
|-
 
|-
  
| 01.23
+
| 01:23
  
| ચાલો Properties વિંડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
 
| ચાલો Properties વિંડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
Line 67: Line 67:
 
|-
 
|-
  
| 01.33
+
| 01:33
  
| Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
 
| Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
Line 73: Line 73:
 
|-
 
|-
  
| 01.43
+
| 01:43
  
| હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
 
| હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
Line 79: Line 79:
 
|-
 
|-
  
|01.47
+
|01:47
  
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે '''How to Change Window Types in Blender ''' તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
 
| બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે '''How to Change Window Types in Blender ''' તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
Line 85: Line 85:
 
|-
 
|-
  
| 01.57
+
| 01:57
  
| Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
 
| Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
Line 91: Line 91:
 
|-
 
|-
  
| 02.03
+
| 02:03
  
| '''chain''' આઇકોન પર ડાબું ક્લિક કરો. આ ''' Object Constraints''' પેનલ છે.
 
| '''chain''' આઇકોન પર ડાબું ક્લિક કરો. આ ''' Object Constraints''' પેનલ છે.
Line 97: Line 97:
 
|-
 
|-
  
|02.12
+
|02:12
  
|''' Add constraint''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
 
|''' Add constraint''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
Line 103: Line 103:
 
|-
 
|-
  
|02.19
+
|02:19
  
| અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે -''' Transform, Tracking and Relationship'''.
 
| અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે -''' Transform, Tracking and Relationship'''.
Line 109: Line 109:
 
|-
 
|-
  
| 02.31
+
| 02:31
  
| '''Copy location''' એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
 
| '''Copy location''' એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
Line 115: Line 115:
 
|-
 
|-
  
| 02.38
+
| 02:38
  
| '''3D view''' ઉપર જાઓ. '''lamp''' પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
 
| '''3D view''' ઉપર જાઓ. '''lamp''' પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
Line 121: Line 121:
 
|-
 
|-
  
| 02.45
+
| 02:45
  
| '''Object Constraints ''' પેનલ ઉપર પાછા જાઓ.
 
| '''Object Constraints ''' પેનલ ઉપર પાછા જાઓ.
 +
 
|-
 
|-
  
| 02.49
+
| 02:49
  
| '''add constraint''' પર ડાબું ક્લિક કરો.
 
| '''add constraint''' પર ડાબું ક્લિક કરો.
Line 132: Line 133:
 
|-
 
|-
  
| 02.52
+
| 02:52
  
| Transform હેઠળ '''copy location''' પસંદ કરો.
 
| Transform હેઠળ '''copy location''' પસંદ કરો.
Line 138: Line 139:
 
|-
 
|-
  
| 02.57
+
| 02:57
  
| '''Add constraint''' મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
 
| '''Add constraint''' મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
Line 144: Line 145:
 
|-
 
|-
  
| 03.05
+
| 03:05
  
| આ પેનલ ''' Copy location ''' કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
 
| આ પેનલ ''' Copy location ''' કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
Line 150: Line 151:
 
|-
 
|-
  
| 03.06
+
| 03:06
  
| શું તમે  '''copy location''' પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?   
 
| શું તમે  '''copy location''' પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?   
Line 156: Line 157:
 
|-
 
|-
  
| 03.12
+
| 03:12
  
| આ '''Target bar''' છે. અહીં આપણે આપણા '''target object''' '' માટે નામ ઉમેરીશું.
 
| આ '''Target bar''' છે. અહીં આપણે આપણા '''target object''' '' માટે નામ ઉમેરીશું.
Line 162: Line 163:
 
|-
 
|-
  
| 03.21
+
| 03:21
  
| ''' target bar''' પર ડાબું ક્લિક કરો.
 
| ''' target bar''' પર ડાબું ક્લિક કરો.
Line 168: Line 169:
 
|-
 
|-
  
| 03.24
+
| 03:24
  
| યાદીમાંથી '''cube''' પસંદ કરો.
 
| યાદીમાંથી '''cube''' પસંદ કરો.
Line 174: Line 175:
 
|-
 
|-
  
| 03.29
+
| 03:29
  
| copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
 
| copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
Line 180: Line 181:
 
|-
 
|-
  
| 03.37
+
| 03:37
  
| પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
 
| પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
Line 186: Line 187:
 
|-
 
|-
  
| 03.42
+
| 03:42
  
| '''Copy location''' પેનલની જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
 
| '''Copy location''' પેનલની જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
Line 192: Line 193:
 
|-
 
|-
  
| 03.50
+
| 03:50
  
| કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે.
 
| કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે.
Line 198: Line 199:
 
|-
 
|-
  
| 03.58
+
| 03:58
  
|  તો આ રીતે  '''object constraint''' કામ કરે છે.
 
|  તો આ રીતે  '''object constraint''' કામ કરે છે.
Line 204: Line 205:
 
|-
 
|-
  
| 04.02
+
| 04:02
  
| પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે  '''object constraints''' નો ઉપયોગ ઘણી વખત કરીશું.
 
| પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે  '''object constraints''' નો ઉપયોગ ઘણી વખત કરીશું.
Line 210: Line 211:
 
|-
 
|-
  
| 04.07
+
| 04:07
  
| હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. '''3D view''' ઉપર જાઓ.
 
| હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. '''3D view''' ઉપર જાઓ.
Line 216: Line 217:
 
|-
 
|-
  
| 04.16
+
| 04:16
  
| ક્યુબ પસંદ કરવા માટે '''cube''' ઉપર જમણું ક્લિક કરો.
 
| ક્યુબ પસંદ કરવા માટે '''cube''' ઉપર જમણું ક્લિક કરો.
Line 222: Line 223:
 
|-
 
|-
  
| 04.19
+
| 04:19
  
| પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
 
| પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
Line 228: Line 229:
 
|-
 
|-
  
| 04.26
+
| 04:26
  
| તે '''Modifiers panel''' છે.
 
| તે '''Modifiers panel''' છે.
Line 234: Line 235:
 
|-
 
|-
  
| 04.29
+
| 04:29
  
|Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે.  ચાલો હું બતાઉ.
 
|Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે.  ચાલો હું બતાઉ.
Line 240: Line 241:
 
|-
 
|-
  
| 04.36
+
| 04:36
  
| '''Modifiers ''' પેનલ પર પાછા જાઓ.
 
| '''Modifiers ''' પેનલ પર પાછા જાઓ.
Line 246: Line 247:
 
|-
 
|-
  
| 04.40
+
| 04:40
  
|'''ADD modifier''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -'''Generate, Deform અને Simulate'''  
 
|'''ADD modifier''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -'''Generate, Deform અને Simulate'''  
Line 252: Line 253:
 
|-
 
|-
  
| 04.54
+
| 04:54
  
| મેનુના તળિયે ડાબા ખૂણે ''' Subdivision surface''' ડાબું ક્લિક કરો.
 
| મેનુના તળિયે ડાબા ખૂણે ''' Subdivision surface''' ડાબું ક્લિક કરો.
Line 258: Line 259:
 
|-
 
|-
  
| 05.02
+
| 05:02
  
| ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
 
| ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
Line 264: Line 265:
 
|-
 
|-
  
| 05.10
+
| 05:10
  
| આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
 
| આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
Line 270: Line 271:
 
|-
 
|-
  
| 05.16
+
| 05:16
  
| '''View 1''' ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
 
| '''View 1''' ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
Line 276: Line 277:
 
|-
 
|-
  
| 05.25
+
| 05:25
  
| હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
 
| હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
Line 282: Line 283:
 
|-
 
|-
  
| 05.28
+
| 05:28
  
| subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
 
| subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
Line 288: Line 289:
 
|-
 
|-
  
|05.35
+
|05:35
  
| સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ક્લિક કરો.
 
| સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ક્લિક કરો.
Line 294: Line 295:
 
|-
 
|-
  
| 05.43
+
| 05:43
  
| modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
 
| modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
Line 300: Line 301:
 
|-
 
|-
  
| 05.49
+
| 05:49
  
| તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
 
| તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
Line 306: Line 307:
 
|-
 
|-
  
| 05.54
+
| 05:54
  
| આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.  
 
| આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.  
Line 312: Line 313:
 
|-
 
|-
  
| 05.59
+
| 05:59
  
|Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર '''inverted triangle''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
 
|Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર '''inverted triangle''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
Line 318: Line 319:
 
|-
 
|-
  
| 06.07
+
| 06:07
  
| આ ''' Object Data ''' પેનલ છે.
 
| આ ''' Object Data ''' પેનલ છે.
Line 324: Line 325:
 
|-
 
|-
  
| 06.10
+
| 06:10
  
| '''Vertex groups''' પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
 
| '''Vertex groups''' પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
Line 330: Line 331:
 
|-
 
|-
  
| 06.15
+
| 06:15
  
| વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે '''Vertex groups''' કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
 
| વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે '''Vertex groups''' કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
Line 336: Line 337:
 
|-
 
|-
  
|06.22
+
|06:22
  
|'''Shape Keys'''  એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
 
|'''Shape Keys'''  એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
Line 342: Line 343:
 
|-
 
|-
  
| 06.28
+
| 06:28
  
| શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ ''' plus sign''' જુઓ છો?
 
| શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ ''' plus sign''' જુઓ છો?
Line 348: Line 349:
 
|-
 
|-
  
| 06.34
+
| 06:34
  
| આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
 
| આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
 
|-
 
|-
  
| 06.39
+
| 06:39
  
| '''plus sign''' પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી ''' Basis''' છે.
 
| '''plus sign''' પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી ''' Basis''' છે.
Line 359: Line 360:
 
|-
 
|-
  
| 06.50
+
| 06:50
  
| આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
 
| આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
Line 365: Line 366:
 
|-
 
|-
  
| 06.55
+
| 06:55
  
| તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
 
| તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
Line 371: Line 372:
 
|-
 
|-
  
| 06.58
+
| 06:58
  
| ફરીથી અન્ય કી ઉમેરવા માટે ''' plus sign''' પર ડાબું ક્લિક કરો. '''Key 1''' એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.  
 
| ફરીથી અન્ય કી ઉમેરવા માટે ''' plus sign''' પર ડાબું ક્લિક કરો. '''Key 1''' એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.  
Line 377: Line 378:
 
|-
 
|-
  
| 07.10
+
| 07:10
  
| '''3D view''' પર ફરીથી જાઓ.
 
| '''3D view''' પર ફરીથી જાઓ.
Line 383: Line 384:
 
|-
 
|-
  
| 07.13
+
| 07:13
  
| એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર ''' tab''' ડબાઓ.
 
| એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર ''' tab''' ડબાઓ.
Line 389: Line 390:
 
|-
 
|-
  
| 07.18
+
| 07:18
  
| ક્યુબ માપવા માટે ''' S''' ડબાઓ.  માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
 
| ક્યુબ માપવા માટે ''' S''' ડબાઓ.  માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
Line 395: Line 396:
 
|-
 
|-
  
| 07.29
+
| 07:29
  
| ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે ''' tab''' ડબાઓ.
 
| ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે ''' tab''' ડબાઓ.
Line 401: Line 402:
 
|-
 
|-
  
| 07.33
+
| 07:33
  
| ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
 
| ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
Line 407: Line 408:
 
|-
 
|-
  
| 07.40
+
| 07:40
  
| Object Data પેનલ માં '''Shape keys box''' પર પાછા જાઓ.  
 
| Object Data પેનલ માં '''Shape keys box''' પર પાછા જાઓ.  
Line 413: Line 414:
 
|-
 
|-
  
| 07.45
+
| 07:45
  
| '''Key 1''' સક્રિય કી અને '''blue''' માં પ્રકાશિત થયેલ છે.
 
| '''Key 1''' સક્રિય કી અને '''blue''' માં પ્રકાશિત થયેલ છે.
Line 419: Line 420:
 
|-
 
|-
  
| 07.50
+
| 07:50
  
| જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
 
| જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
Line 425: Line 426:
 
|-
 
|-
  
| 07.57
+
| 07:57
  
| ''' 0.000''' વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
 
| ''' 0.000''' વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
Line 431: Line 432:
 
|-
 
|-
  
| 08.03
+
| 08:03
  
| તમારા કી બોર્ડ પર  '''1''' ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
 
| તમારા કી બોર્ડ પર  '''1''' ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
Line 437: Line 438:
 
|-
 
|-
  
| 08.12
+
| 08:12
  
| જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
 
| જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
Line 443: Line 444:
 
|-
 
|-
  
| 08.17
+
| 08:17
  
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
 
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
Line 449: Line 450:
 
|-
 
|-
  
| 08.26
+
| 08:26
  
| આગામી સેટિંગ '''UV texture''' છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
 
| આગામી સેટિંગ '''UV texture''' છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
Line 455: Line 456:
 
|-
 
|-
  
| 08.33
+
| 08:33
  
| આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
 
| આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
Line 461: Line 462:
 
|-
 
|-
  
| 08.38
+
| 08:38
  
| હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
 
| હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
Line 467: Line 468:
 
|-
 
|-
  
| 08.42
+
| 08:42
  
| Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
 
| Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
Line 473: Line 474:
 
|-
 
|-
  
| 08.49
+
| 08:49
  
| Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
 
| Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
Line 479: Line 480:
 
|-
 
|-
  
| 09.00
+
| 09:00
  
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
Line 485: Line 486:
 
|-
 
|-
  
| 09.09
+
| 09:09
  
| આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
 
| આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
Line 491: Line 492:
 
|-
 
|-
  
| 09.30
+
| 09:30
  
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ  
Line 497: Line 498:
 
|-
 
|-
  
| 09.32
+
| 09:32
  
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
Line 503: Line 504:
 
|-
 
|-
  
| 09.35
+
| 09:35
  
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
Line 509: Line 510:
 
|-
 
|-
  
| 09.40
+
| 09:40
  
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|-
 
|-
  
| 09.47
+
| 09:47
  
| જોડાવા બદ્દલ આભાર.  
 
| જોડાવા બદ્દલ આભાર.  
Line 520: Line 521:
 
|-
 
|-
  
| 09.49
+
| 09:49
  
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
 
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
|}
 
|}

Revision as of 17:44, 18 June 2014

Visual Cue Narration
00:05 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
00:28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
00:35 Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
00:44 Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.
00:57 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
01:01 જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
01:10 Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
01:16 આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
01:23 ચાલો Properties વિંડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
01:33 Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
01:43 હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01:47 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે How to Change Window Types in Blender તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
01:57 Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
02:03 chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે.
02:12 Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
02:19 અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship.
02:31 Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
02:38 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
02:45 Object Constraints પેનલ ઉપર પાછા જાઓ.
02:49 add constraint પર ડાબું ક્લિક કરો.
02:52 Transform હેઠળ copy location પસંદ કરો.
02:57 Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
03:05 આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
03:06 શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?
03:12 Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું.
03:21 target bar પર ડાબું ક્લિક કરો.
03:24 યાદીમાંથી cube પસંદ કરો.
03:29 copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
03:37 પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
03:42 Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો.
03:50 કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે.
03:58 તો આ રીતે object constraint કામ કરે છે.
04:02 પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે object constraints નો ઉપયોગ ઘણી વખત કરીશું.
04:07 હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. 3D view ઉપર જાઓ.
04:16 ક્યુબ પસંદ કરવા માટે cube ઉપર જમણું ક્લિક કરો.
04:19 પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
04:26 તે Modifiers panel છે.
04:29 Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાઉ.
04:36 Modifiers પેનલ પર પાછા જાઓ.
04:40 ADD modifier ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -Generate, Deform અને Simulate
04:54 મેનુના તળિયે ડાબા ખૂણે Subdivision surface ડાબું ક્લિક કરો.
05:02 ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
05:10 આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
05:16 View 1 ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
05:25 હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
05:28 subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
05:35 સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ક્લિક કરો.
05:43 modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
05:49 તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
05:54 આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.
05:59 Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર inverted triangle આઇકોન પર ડાબું ક્લિક કરો.
06:07 Object Data પેનલ છે.
06:10 Vertex groups પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
06:15 વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે Vertex groups કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
06:22 Shape Keys એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
06:28 શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ plus sign જુઓ છો?
06:34 આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
06:39 plus sign પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી Basis છે.
06:50 આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
06:55 તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
06:58 ફરીથી અન્ય કી ઉમેરવા માટે plus sign પર ડાબું ક્લિક કરો. Key 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.
07:10 3D view પર ફરીથી જાઓ.
07:13 એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર tab ડબાઓ.
07:18 ક્યુબ માપવા માટે S ડબાઓ. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
07:29 ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે tab ડબાઓ.
07:33 ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
07:40 Object Data પેનલ માં Shape keys box પર પાછા જાઓ.
07:45 Key 1 સક્રિય કી અને blue માં પ્રકાશિત થયેલ છે.
07:50 જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
07:57 0.000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
08:03 તમારા કી બોર્ડ પર 1 ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
08:12 જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
08:17 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
08:26 આગામી સેટિંગ UV texture છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
08:33 આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
08:38 હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
08:42 Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
08:49 Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
09:00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:09 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09:32 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:35 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09:40 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:47 જોડાવા બદ્દલ આભાર.
09:49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, Ranjana