Difference between revisions of "Netbeans/C2/Integrating-an-Applet-in-a-Web-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 662: Line 662:
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
 +
|-
  
 
| 10.04
 
| 10.04

Revision as of 16:53, 12 June 2014

Time Narration


00.01 નમસ્કાર .
00.02 Integrating an Applet in a Web Applicationટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે 'Netbeans IDE.માં applets સંસ્થાપિત કરતા શીખીશું.
00.16 જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો.
00.21 IDE. સાથે સરુઆત કરવા માટે Introduction to Netbeans
00.25 Developing Web Applications અને Designing GUIs on Netbeans આ ટ્યુટોરીયલો પણ નિહાળો.
00.32 IDE. વિષે જાણવા માટે
00.36 બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે.
00.41 આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v11.04 અને નેટબીન્સ IDE v7.1.1 .
00.55 આ ટ્યુટોરીયલમાં આપણે
00.57 Applet બનાવીશું
00.59 Appletને સક્રિય કરો; અને


01.02 વેબ એપ્લીકેશન માં appleને એમ્બેડ કરો
01.05 પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે IDE' શરૂ કરો.
01.10 File>New Project' પર જાઓ અને Java Class Library બનવો.


01.17 Next'ક્લિક કરો


01.19 તમારા પ્રોજેક્ટને નામ આપો.
01.21 હું મારા પ્રોજેક્ટને SampleAppletતરીકે નામ આપીશ..
01.26 તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો.


01.30 અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish પર ક્લિક કરો.
01.34 આગળ Applet Source Fileબનાવીશું.
01.39 SampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો .
01.42 અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે Properties પસંદ કરો. '


01.47 ઇચ્છિત પ્રોજેક્ટ માટે Source અને Binary Formatપસંદ કરો.


01.53 JDKનું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે.


01.59 દાહરણ તરીકે, તમે JDK ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય,
02.04 તો કદાચ''Java browser pluginના જુના આવૃત્તિ પર applet મશીન પર ચાલશે નહી.


02.10 હું JDK'ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે.
02.19 OKપર ક્લિક કરો.
02.21 SampleApplet પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો.
02.25 અને પસંદ કરો New >Applet
02.29 જો તમને સંદરભીત મેનૂમા applet આ વિકલ્પ ના મળે તો Other પર ક્લિક કરો.
02.35 Categories,હેઠળ Java. પસંદ કરો.
02.38 Appletબનાવવા માટે File Types,હેઠળ Appletપસંદ કરો.
02.43 Class name(ક્લાસ નેમ ) Sampleતરીકે અને Package(પેકેજ) org.me.helloતરીકે આપો.
02.55 Finish'પર ક્લિક કરો.


02.57 આપેલા પેકેજમા IDE appletની સોર્સ ફાઈલ બનશે.


03.02 તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની Source Package નોડ એક્સપાંડ કરો.


03.08 The opens in the source editor. સોર્સ એડિટરમાં Applet source file(એપ્લેટ સોર્સફાઇલ)ખુલશે.


03.12 ચાલો આપણેapplet classવ્યાખ્યિત કરીએ.


03.17 I have the code for a simple applet,


03.21 જે બેકગ્રાઉન્ડ રંગ cyan(સિયાન) અને


03.24 અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે.


03.27 અને applet માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે.


03.34 એટલે કે init()'start()' અને paint() મેથડ કોલ કરીને appletશરુ થશે.



03.43 હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને IDEમા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ.


03.54 પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java,ફાઈલ પર જમણું ક્લિક કરો.



04.00 અને સંદર્ભીત મેનુ માંથી Run File પસંદ કરો.
04.04 appletસમાવિષ્ટ વાડી Sample.htmlઆ લોન્ચર ફાઈલ buildફોલ્ડરમા બનશે.



04.13 જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો.
04.15 Sample dot html file
04.18 Applet viewer. મા એપ્લેટ ખૂલેલ છે .
04.23 જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે.
04.27 applet viewerને બંદ કરું.
04.29 અને વેબ એપ્લીકેશન મા આ Applet ને સમાવિષ્ઠ કરીએ.
04.33 જેનાથી યુસર ને appletઉપલબ્ધ થશે.


04.37 આ કરવા માટે આપણે Web Applicationબનાવીએ છીએ.
04.42 Categoriesહેઠળ java webઅને Projectsહેઠળ Web applicationપસંદ કરો.
04.48 અને Nextપર ક્લિક કરો.


04.50 આપણે આપણા પ્રોજેક્ટને HelloSampleAppletતરીકે નામ આપીશું અને,
05.01 Nextક્લિક કરો


05.03 યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે finishપર ક્લિક કરો


05.12 નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ HelloSampleApplet મા ઉમેરીએ છીએ,
05.20 આપણે IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે.
05.26 માટે જયારે Sample dot java applet મોડીફાઈ કરીશું.


05.34 બીલ્ડ થતા વખતે IDEapplet ની નવી આવૃત્તિ તૈયાર કરે છે.


05.40 હવે પ્રોજેક્ટ વિન્ડોમા HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો.
05.45 અને Propertiesપર ક્લિક કરો.
05.49 આપણું applet જાવા પ્રોજેક્ટ મા છે.
05.52 Jarફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી Packaging વિકલ્પ પસંદ કરો.
05.59 Add Project પર ક્લિક કરો અને Applet classધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો.
06.05 અહી SampleApplet


06.09 Add Project Jar Filesપર ક્લિક કરો.
06.14 applet source fileસમાવિષ્ટ વાડી jar ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે.
06.20 OKપર ક્લિક કરો.


06.24 અને ' હવે HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો.


06.31 અને Clean અને Build વિકલ્પ પસંદ કરો.
06.36 હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ SampleApplet પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે.
06.45 ફાઈલ વિન્ડો મા જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો.


06.51 build અને web ફોલ્ડર હેઠળ
06.54 તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે.
06.58 હવે HTMLફાઈલમાં appletસમાવિષ્ટ કરીશું.


07.02 Project વિન્ડો પર જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો.
07.09 New'પસંદ કરી અને HTML ફાઈલ વિકલ્પ પસંદ કરો.
07.13 જો સંદર્ભીત મેનુ મા HTML' વિકલ્પ નથી મળતો.
07.18 Otherપર ક્લિક કરો.
07.21 Webહેઠળ Categories અને HTMLહેઠળ File Typesપસંદ કરો અને Nextક્લિક કરો.
07.29 Htmlફાઈલ ને નામ આપો.
07.32 હું MyApplet તરીકે નામ આપીશ અને Finish.પર ક્લિક કરો.


07.40 હવે આગળ MyApplet dot html માની બોડી ટેગ્સમા appletટેગ દાખલ કરો.


07.48 મારી પાસે applet code(એપ્લેટ કોડ) અહી છે.


07.51 ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને htmlફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો.
08.03 અગામી html ફાઈલ ને સક્રિય કરવું છે.
08.07 પ્રોજેક્ટ વિન્ડોમાં MyApplet dot html પર ક્લિક કરી Run File' પસંદ કરો.
08.14 સર્વર htmlફાઈલ IDEના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે.


08.25 હવે સર્વરે htmlફાઈલ IDEના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી,
08.30 તમે સરીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો.
08.36 હવે અસાઇનમેન્ટ
08.38 IDE'મા હજુ એક સાધુ બેનર appletમા બનાવો.


08.43 જ્યાં applet'sના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે.


08.49 your in a web application, વેબ એપ્લીકેશન મા appletએમ્બેડ કરો.
08.52 અને વેબ પ્રોજેક્ટ મા JARઉમેરો.
08.56 છેલ્લે HTML fileબનાવી સક્રિય કરો.
09.00 મેં પોતાનું moving banner applet બનાવ્યું છે.
09.04 ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું.
09.18 તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ appletખુલ્લા દેખાશે.
09.28 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09.32 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09.36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.


09.46 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.


09.51 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો


09.58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10.04 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
10.00 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
10.22 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે


10.27 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya