Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-in-Windows-OS/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time
Narration
00:01 Windows Operating System. માં Installing VirtualBox પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું VirtualBox ને કેવી રીતે ડાઉનલોડ કરવું અને Windows OS પર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : Windows OS version 10,
00:24 VirtualBox version 5.2.18,
00:29 Firefox વેબ બ્રાઉઝર.
00:32 તમે તમારા પસંદનું કોઈ પણ અન્ય બ્રાઉઝર નો ઉયોગ કરી શકો છો.
00:38 શરૂઆત કરવા પહેલા એ વાતની ખાતરીઓ કરો કે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો.
00:44 VirtualBox શું છે ?
Virtualization માટે  VirtualBox free and open source software  છે.
00:52 base machine i.e. (host) માં વિવિધ OS ને ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરવાની પરવાનગી આપે છે.
01:00 base machine Windows, Linux અથવા MacOS થયી શકે છે.
01:07 VirtualBox OS માં ઇન્સ્ટોલ કરવા માટે base machine માં આપેલ કોન્ફીગ્રેશન હોવું જોઈએ.
01:15 i3 processor અથવા અધિક,
01:19 RAM 4GB અથવા અધિક,
01:23 Hard disk માં 50GB ફરી સ્પેસ અથવા અધિક અને Virtualization BIOS પર એનેબલ થવું જોઈએ.
01:34 આ ખાતરી કરશે કે VirtualBox સરળતાથી કામ કરશે.
01:40 જો base machineWindows OS છે તો આ આપેલ વર્જનસ માટે કોઈ પણ એક હોવું જોઈએ.
01:47 Windows 7,
01:49 Windows 8 અથવા Windows 10.
01:53 ચાલો ઈન્સ્ટોલેશન શરુ કરીએ.
01:56 VirtualBox નું નવીનતમ વર્જન ડાઉનલોડ કરવા માટે વેબબ્રાઉઝર માં આપેલ લિંક પર જાવ,

www dot virtualbox dot org slash wiki slash Downloads

02:14 મેં મારી મશીન પર Firefox web browser માં આ url ને પહેલાથી જ ખોલ્યું છે.
02:21 આ પેજ વિવિધ hostsના માટે VirtualBox નું નવીનતમ વર્જન ડાઉન્લોઅડ કરવા માટે લિંક પ્રદર્શિત કરે છે
02:30 આ રિકોર્ડિંગ ના વખતે 'VirtualBox' નું નવીનતમ વર્જન 5.2.18
02:39 જયારે તમે ભવિષ્યમાં આ ટ્યુટોરીયલ ને જોશો તો આ જુદું હોયી શકે છે.
02:44 હવે Windows hosts. લિંક પર ક્લિક કરો.
02:48 Windows OS. માટે VirtualBox ને ડાઉનલોડ કરશે.
02:53 ડાઉનલોડ માટે તમારા ઇન્ટરનેટ સ્પીડના આધારે અમુક સમય લાગી શકે છે.
02:58 મહત્વપૂર્ણ નોંધ : VirtualBox સંસ્થાપિત કરવા પહેલા આપણને ખાતરી કરવી પડશે કે આપણી મશીન પર Virtualization એનેબલ છે.
03:08 ચાલો ચકાસીએ કે VirtualizationWindows 8 અથવા 10 machine. માં એનેબલ છે કે નહીં.
03:16 વિન્ડો ના નીચે ડાબી બાજુએ Taskbar પર જાવ. જમણું ક્લિક કરો અને Task Manager. પસંદ કરો.
03:25 Task manager વિન્ડો ખુલે છે.
03:29 જો તમે આને પ્રથમ વાર ખોલી રહ્યા છો તો આ વિન્ડો ના નીચે More details પર ક્લિક કરો. પછી Performance. ટેબ પર ક્લિક કરો.
03:40 Performance ટેબમાં નીચે જમણી બાજુએ Virtualization. પર જાવ.
03:46 આ આપણને બતાડશે કે Virtualization અમારી મશીન માં એનેબલ છે.
03:53 જો આ એનેબલ નથી, તો કૃપા કરીને આને BIOS ' સેટિંગ્સ માં એનેબલ કરો.
03:59 કારણકે BIOS સેટિંગ જુદા જુદા કમ્પ્યુટરમાં અલગ હોય છે, એનો એક ડેમો બતાડી નથી શકતા.
04:06 જો તેમે એક તકનીકી વ્યક્તિ છો તો કૃપા કરીને System Administrator ની મદદ લો.
04:13 જો Virtualization વિકલ્પ BIOS માં ઉપલબ્ધ નથી તો , આપણે તે મશીન માં VirtualBox ઇન્સ્ટોલ નથી કર શકતા.
04:22 મારા કિસ્સા માં આ પહેલાથી જ એનેબલ છે.
04:26 હવે ઉપર જમણા ખૂણા માં x આઇકન પર ક્લિક કરીને Taskbar ને બંધ કરો.
04:33 ચાલો હવે VirtualBox. ઇન્સ્ટોલ કરીએ.
04:37 VirtualBox.exe ફાઈલ આપણે જ્યાં ડાઉનલોડ કરીને રાખી છે તે folder પર જાવ.
04:43 હવે ફાઈલ પર જમણું ક્લિક કરો અને Run as Administrator. પસંદ કરો.
04:49 પ્રદર્શિત User Account Control ડાઈલોગ બોક્સમાં Yes. પર ક્લિક કરો.
04:56 વેલકમ મેસેજ સાથે Oracle VM VirtualBox 5.2.18 Setup વિન્ડો દ્રશ્યમાન થાય છે.
05:06 આગળ વધવા માટે નીચે Next બટન પર ક્લિક કરો.
05:12 આગલી screenCustom Setup. છે.
05:16 જો આપણે ઈન્સ્ટોલેશન ના સ્થાનને બદલવા ઇચ્છિએ છીએ, તો આપણે આવું કરી શકીએ છીએ.
05:22 Browse બટન પર ક્લિક કરો અને પછી ઈન્સ્ટોલેશન ના માટે ઈચ્છીત સ્થાન પસંદ કરો.
05:29 હું આને છોડી દઈશ રાણકે હું આને મૂળભૂત સ્થાન પર ઇન્સ્ટોલ કરવા ઇચ્છુ છું.
05:35 આગળ વધવા માટે વિન્ડોના નીચે Next બટન પર ક્લિક કરો.
05:40 આગળ Custom Setup સ્ક્રીન માં આપણે આપણી જરૂરિયાત અનુસાર અમુક ફીચરની પસંદગી કરી શકીએ છીએ. મૂળભૂત રીતે બધા વિકલ્પો પસંદિત થયી શકે છે.
05:52 વિન્ડો ના નીચે Next બટન પર ક્લિક કરો.
05:56 આગલું વિન્ડો Network. ના વિષે અમુક ચેતવણી મેસેજ દેખાડે છે.
06:01 આ મેસેજ કહે છે કે ઈન્સ્ટોલેશન દરમ્યાન Internet અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ થયી જશે.
06:09 વિન્ડો ના નીચે Yes બટન પર ક્લિક કરો.
06:13 હવે આપણને Ready to Install સ્ક્રીન પર ફરી નિર્દેશિત કરવામાં આવ્યું છે.
06:18 ઈન્સ્ટોલેશન શરુ કરવા માટે Install બટન પર ક્લિક કરો.
06:22 આ ઈન્સ્ટોલેશન અમુક સમય લયી છે.
06:25 તમને Windows Security. નામક એક પૉપઅપ વિન્ડો મળી શકે છે.
06:30 આ પૂછે છે કે શું આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્વકએ ઇચ્છિએ છીએ . Install બટન પર ક્લિક કરો.
06:39 એક વાર પૂર્ણ થયી જવા પર આપણે “Oracle VM VirtualBox installation is complete” મેસેજ જોઈ શકે છે.
06:47 આ સ્ક્રીન પર અહીં એક “Start Oracle VM VirtualBox after installation” વિકલ્પ છે. મૂળભૂત રીતે આ પસંદિત છે.
06:58 હું તુરંત VM લોન્ચ નથી કરવા ઇચ્છતી,માટે હું આને ના પસંદ કરીશ.
07:03 છેલ્લે Finish બટન પર ક્લિક કરો.
07:08 હવે Desktop પર VirtualBox. ના માટે shortcut icon જોઈ શકીએ છીએ.
07:16 એપ્લિકેશન લોન્ચ કરવા માટે VirtualBox icon પર ડબલ ક્લિક કરો.
07:21 VirtualBoxએપ્લિકેશન ખુલે છે. આ નિર્દેશિત કરે છે કે ઈન્સ્ટોલેશન સફળ થયું છે.
07:28 આની સાથે આપણે આ ટ્યુટોરીયલના અંત માં આવ્યા છીએ. ચાલો સારાંશ લઈએ.
07:34 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Virtualization એનેબલ છે કે નહીં તે ચકાસતા.
07:41 VirtualBox ને Windows 10 મશીનમાંડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા શીખ્યા .
07:46 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
07:54 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.


08:02 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.


08:06 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે?

કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.


08:12 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.

તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો.

અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.

08:23 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે.
08:29 કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં. આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે.
08:34 ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.
08:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.


08:55 આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપટ અને વિડિઓ NVLI અને સ્પોકન ટ્યુટોરીયલ ટિમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey