Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-Ubuntu-Linux-OS-in-a-VirtualBox/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | VirtualBox. માં Installing Ubuntu Linux OS પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Windows base machine. પર Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ Windows OS version 10, |
00:23 | VirtualBox version 5.2.18, |
00:27 | Ubuntu Linux 16.04 OS માં રિકોર્ડ કરી રહી છું. |
00:31 | શરુ કરવા પહેલા, કૃપા ખાતરી કરો કે તમે ઇન્ટરનેટ થી જોડાયેલા છો. |
00:36 | VirtualBox માં એક OS ઇન્સ્ટોલ કરવા માટે base machine માં આપેલ કોન્ફીગ્રેશન હોવું જોઈએ. |
00:43 | i3 processor અથવા અધિક, |
00:46 | RAM 4GB અથવા અધિક, |
00:49 | Hard disk માં 50GB ફરી સ્પેસ અથવા અધિક અને |
00:54 | Virtualization BIOS' પર એનેબલ થવું જોઈએ. |
00:58 | આ ખાતરી કરશે કે VirtualBox સરળતાથી કામ કરશે. |
01:03 | ઇન્સ્ટોલ કરતા પહેલા કૃપા કરીને તપાસો કે System type એ 32-bit અથવા 64-bit. છે . |
01:12 | આવું કરવા માટે Start મેનુ ના આગળ સર્ચ બોક્સ પર જાવ. About your PC. ટાઈપ કરો. |
01:22 | About your PC. પસંદ કરો. |
01:25 | System type માં આપણે જોઈ શકીએ છીએ કે આપણે વિન્ડોનું 32-bit અથવા 64-bit વર્જન નો ઉપયોગ કરી રહ્યા છે. |
01:34 | અહીં મારા કિસ્સામાં 64-bit Windows. છે. |
01:39 | તમારા System type ના આધાર પર આ લિંકથી ઉપયુક્ત Ubuntu Linux 16.04 ISO ડાઉલનલોડ કરો.
http colon double slash releases dot ubuntu dot com slash 16.04 |
01:59 | 32-bit ના માટે : ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen i386 dot iso થશે. |
02:12 | 64-bit, ના માટે આ : ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64 dot iso હશે. |
02:26 | જેવું કે મેં પહેલા બતાડ્યું કે મારુ વિન્ડોઝ સિસ્ટમ 64-bit. છે. |
02:31 | માટે મેં આ પ્રદશન માટે ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso file ડાઉનલોડ કર્યું છે. |
02:45 | સૌપ્રથમ આપણે શીખીશું કે કેવી રીતે VirtualBox. માં virtual machine બનાવવાની છે. |
02:52 | Desktop પર આને લોન્ચ કરવા માટે VirtualBox આઇકન પર ડબલ ક્લિક કરો. |
02:59 | VirtualBox વિન્ડો ના ઉપર ભૂરા રંગના New આઇકન પર જાવ અને તે પર ક્લિક કરો. |
03:06 | ખુલેલા વિન્ડો Create Virtual Machine માં આપણે Name and Operating system. પેજ જોઈ શકો છો. |
03:14 | Name ટેક્સ્ટ બોક્સ અંતર્ગત એ નામ ટાઈપ કરો જેને તમે જોવા ઈચ્છઓ છો. હું ટાઈપ કરીશ Ubuntu.. |
03:22 | પછી Type, ડ્રોપડાઉન માં Linux. પસંદ કરો. |
03:27 | Version ડ્રોપડાઉનમાંથી Ubuntu (64-bit). પસંદ કરીશ. |
03:33 | જો તમારું base machine એ 32-bit છે તો ડ્રોપડાઉન થી Ubuntu (32-bit) પસંદ કરો. |
03:40 | અને વિન્ડોના નીચે Next બટન પર ક્લિક કરો. |
03:44 | આદનું પેજ Memory size. છે.
અહીં આપણે virtual machine. ના માટે RAM નું સાઈઝ એલોકેટ કરીશું. |
03:52 | RAM નું સાઈઝ એલોકેટ કરવા માટે slider અથવા ટેક્સ્ટબોક્સ નો ઉપયોગ કરો. |
03:58 | જો કે યુનિટ MB માં છે હું ટેક્સ્ટ બોક્સમાં 4048 ટાઈપ કરીશ. |
04:05 | આ તે virtual machine ના માટે 4GB નું RAM એલોકેટ કરશે. |
04:11 | જો base machine ની સિસ્ટમ મેમરી ફક્ત 4GB છે, તો virtual machine. ના માટે 2GB એલોકેટ કરો. |
04:19 | હવે વિન્ડોના નીચે Next બટન પર ક્લિક કરો. |
04:24 | Hard disk પેજ પર આપણને આ નક્કી કરવું પડશે કે ક્યાં પ્રકારનું virtual hard disk આપણે ઉપયોગ કરવાના છીએ. |
04:32 | હું એક નવું virtual machine બનાવી રહી છું માટે હું હવે Create a virtual hard disk now. ને પસંદ કરીશ. |
04:39 | આ વિકલ્પ તમારા માટે default રૂપે પહેલાજ પસંદિત કરવામાં આવી શકે છે. |
04:44 | નીચે Create બટન પર ક્લિક કરો. |
04:48 | Hard disk file type માં VDI (Virtual Disk Image) પસંદ કરો.
અને વિન્ડો ના નીચે Next બટન પર ક્લિક કરો. |
04:59 | આગળના પેજ Storage on physical hard disk, માં આપણને આ નક્કી કરવું પડશે કે આપણા hard disk storage ને કેવું હોવું જોઈએ.
અહીં બે વિકલ્પો છે. |
05:11 | Dynamically allocated વિકલ્પ ઉપયોગના આધારે hard disk storage નું વિસ્તાર કરશે. |
05:19 | Fixed Size ને એલોકેટ કરશે જેને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ.
હું Fixed size. પસંદ કરીશ. |
05:27 | આગળ વધવા માટે હવે Next બટન પર ક્લિક કરો. |
05:31 | આગળનું પેજ File location and size, એ hard disk size ને એલોટએટ કરવા માટે છે. |
05:38 | અહીં તમે Ubuntu નામ જોઈ શકો છો જેને આપણે પહેલા આપ્યું હતું. |
05:44 | જમણી બાજુએ પણ આપણે એક folder આઇકન જોઈ શકીએ છીએ. |
05:48 | જો તમે કોઈ અન્ય સ્થાન પર આ Virtual Disk Image ને સેવ કરવા ઈચ્છઓ છો, તો આ આઇકન પર ક્લિક કરો અને આગળ વધો.. હું આ ભાગને પ્રદશન માટે છોડી રહી છું. |
06:02 | આગળ hard disk size. ને એલોકેટ કરવકમાતે સ્લાઇડર અથવા ટેક્સ્ટબોક્સ નો ઉપયોગ કરો. |
06:09 | આગ્રહણીય સાઈઝ 10GB છે, પણ હું આને 20GB. માં બદલીશ. |
06:16 | ત્યારબાદ નીચે Create બટન પર ક્લિક કરો. |
06:20 | આ અત્યારસુધી ઉપલબ્ધ કરાયેલ વિગતો સાથે એક નવું Virtual Machine base બનાવી દેશે. આને બનાવવા માટે અમુક સમય લાગી શકે છે. |
06:31 | એક વાર Virtual Machine બનાવ પછી આપણે આને ડાબી બાજુએ જોઈ શકીએ છીએ. |
06:37 | અહીં Virtual Machine છે Ubuntu જેને આપણે હમણાં બનાવ્યું છે. |
06:42 | આ નિર્દેશિત કરે છે કે આપણે સફળતાપૂર્વક Virtual Machine બનાવ્યું છે. જે VM છે. |
06:49 | આગળ ચાલો તેમાં Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરીએ. |
06:55 | મૂળભૂત રીતે Virtual Machine એ Power off મોડમાં છે. |
07:00 | Virtual Machine, Ubuntu. ને પસંદ કરો.
ત્યારબાદ ઉપર લીલા રંગના એરો સાથે Start બટન પર ક્લિક કરો. |
07:09 | એક નવી વિન્ડો પોપઅપ થશે અને આપણે virtual optical disk file અથવા physical optical drive પસંદ કરવા માટે કહેશે.folder icon પર જાવ અને તે પર ક્લિક કરો. |
07:22 | હવે ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso ફાઈલ બાર્રૂઝ કરો અને પસંદ કરો, જેને આપણે પહેલા ડાઉલનોડ કર્યું હતું. |
07:37 | અને નીચે Open બટન પર ક્લિક કરો. |
07:41 | હવે આપણને પાછલા screen પર રિડાયરેક્ટ કરી દવા માં આવશે. નોંધ લો ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso હવે પસંદિત છે. |
07:56 | ઈન્સ્ટોલેશન શરુ કરવામાટે નીચે Start બટન પર ક્લિક કરો. |
08:02 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે Ubuntu Linux લોડ થયી રહ્યું છે. |
08:07 | પ્રથમ સ્ક્રીન જે આપણે જોઈએ છે, તેમાં ત્રણ વિકલ્પ છે. |
08:11 | ડાબી બાજુએ આપણે ભાષાની એક યાદી જોઈ શકીએ છીએ. તમારી પસંદની ભાષા ને પસંદ કરો. |
08:18 | મૂળભૂત રીતે English પસંદિત છે . હું આ ભાગને એમજ છોડી દઈશ. |
08:25 | મધ્યમાં આપણે બે વિકલ્પો જોઈ શકીએ છીએ Try Ubuntu અને Install Ubuntu . |
08:31 | જો તમે ઇન્સ્ટોલ કરવા પહેલા Ubuntu ના સ્વારૂપ અને અનુભવને અજમાવીશું, તો Try Ubuntu પર ક્લિક કરો. |
08:38 | અન્યથા Install Ubuntuપર ક્લિક કરો. હું Install Ubuntuપર ક્લિક કરો. |
08:47 | આગળ પેજ માં બે વિકલ્પ છે.Downloading update while installing Ubuntu અને , Installing some third-party software during the installation. |
09:00 | હું આને છોડી દઈશ અને નીચે Continue બટન પર ક્લિક કરીશ, |
09:05 | ત્રીજા પેજ પર Ubuntu Linux ઈન્સ્ટોલેશનના દરમયાન મહત્વપૂર્ણ પગલામાંથી એક છે.
અહીં આપણને એ નક્કી કરવું પડશે કે આપણે Ubuntu Linux ઇન્સ્ટોલ કરવા જય રહ્યા છીએ. |
09:18 | Something else. આ એક સારો વિકલ્પ છે જો આપણે સીધા VirtualBox. ના વગર આપણી મશીન પર Ubuntu ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. |
09:28 | આ વિકલ્પ ના સાથે આપણે આપણા base machine.માં dual boot OS મેળવી શકીએ છીએ. |
09:34 | જેવું કે મેં VirtualBox પર કામ કરી રહી છું, હું Erase disk and install Ubuntu પસંદ કરીશ. |
09:41 | આ વિકલ્પ પૂર્ણ Virtual hard disk મટાડી કાઢશે અને એક પાર્ટીશનના રૂપમાં Ubuntu OS ઇન્સ્ટોલ કરશે. |
09:49 | ત્યારબાદ નીચે Install Now બટન પર ક્લિક કરો. |
09:53 | Write the changes to the disks? નામક પોપઅપ ખુલે છે. |
09:59 | અહીં Continue બટન પર ક્લિક કરો. |
10:03 | આગળ Where are you? પેજ પર જાવ. હું India માં છું, તો હું India પર ક્લિક કરીશ. |
10:11 | નીચે સ્થિત ટેક્સ્ટબોક્સમાં આ Kolkata દર્શાવે છે. આપણી પસંદ ના આધાર પર આ સમયક્ષેત્ર નિર્ધારિત કરશે. |
10:21 | નીચે Continue પર ક્લિક કરો. |
10:24 | હવે આપણને આપણું Keyboard layout. પસંદ કરવાનું છે. |
10:28 | મૂળભૂત રીતે English (US) બંને બાજુએ પસંદિત હશે. |
10:34 | જો તમે ભાષા બદલાવ ઈચ્છઓ છો તો ઈચ્છીત ભાષાને પસંદ કરો. હું English (US). ના સાથે આગળ વધીશ. |
10:42 | આગળ Continue બટન પર ક્લિક કરો. |
10:46 | છેલ્લું પગલું લોગીન વિગતો પ્રદાન કરે છે. હું Your name ફિલ્ડમાં spoken. ઉમેરીશ. |
10:55 | તુરંત જ Computer’s name અને Pick a username ફિલ્ડ, આપણા ઇનપુટ ના આધાર પર ભરવામાં આવેશે. જો તમે ઈચ્છઓ છો તો આ વેલ્યુઓને બદલી શકો છો. |
11:07 | આગળ Choose a password ટેક્સ્ટ બોક્સમાં આપણા Ubuntu Linux OS ના માટે પાસવર્ડ ટાઈપ કરો. હું ટાઈપ કરીશ spoken. . |
11:18 | Confirm your password ટેક્સ્ટબોક્સમાં હું સમાન password ફરી ટાઈપ કરીશ. |
11:24 | કૃપાકરીને આ પાસવડ ની નોંધ લો આ Ubuntu Linux OS. માટે admin password છે. |
11:32 | password textbox ' ના નીચે આપણે અનુક વિકલ્પો જોઈ શકીએ છીએ,હું Require my password to login. પસંદ કરીશ. |
11:42 | આ આગ્રહ કરશે કે જયારે user એ password ઉમેશે જેટલીવાર પણ તે logs in કરશે. |
11:49 | ઈન્સ્ટોલેશન શરુ કરવાં માટે Continue પર ક્લિક કરો. |
11:53 | ઈન્સ્ટોલેશન થવા માટે અનુક સમય લાગે છે. |
11:58 | એક વાર ઈન્સ્ટોલેશન પૂર્ણ થયા પછીથી , આપણે એક ડાઈલોગ બોક્સ જકોઇ શકીએ છીએ જે Installation Complete. કહે છે. |
12:06 | તે ડાઈલોગ બોક્સમાં Restart Now બટન પર ક્લિક કરો. |
12:11 | A screen appears saying that Ubuntu is loading મેસેજ દ્રશ્યમાન થાય છે. આ ઈન્સ્ટોલેશન માધ્યમને કાઢવા માટે Enter દબાવવા માટે કહે છે. |
12:20 | ઉદાહરણ તરીકે : CD/USB Stick વગેરે.
તમારા કીબોર્ડ પર Enter દબાવો. |
12:28 | આ તે Virtual Machine ને શરુ કરશે અને આપણને લોગીન પેજ પર લઇ જશે. |
12:34 | ઇન્સ્ટોલેશ દરમ્યાન આપણે જે વિગતો આપી હતી , તેના સાથે લોગીન કરો. |
12:39 | આપણને Ubuntu 16.04 Desktop લાવવા માં આવ્યા છે. આ નિર્દેશિત કરે છે કે આપણે સફળતાપૂર્વક ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું છે. |
12:49 | Ubuntu ને બંધ કરવા માટે ઉપર જમણા ખૂણે power icon પર ક્લિક કરો. અને Shut Down વિકલ્પમ પસંદ કરો. |
12:58 | પ્રદર્શિત પોપઅપમાં મોટા Shut Down બટન પર ક્લિક કરો. |
13:04 | તરત જ Ubuntu વિન્ડો બંધ થાય છે અને આપણે VirtualBox manager. પર પાછાં આવીએ છીએ. |
13:11 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા. ચાલો સારાંશ લઈએ. |
13:16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા VirtualBox માં Virtual Machine અને |
13:24 | Virtual Machine માં Ubuntu Linux 16.04 ઇન્સ્ટોલ કરતા શીખ્યા. |
13:30 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
13:38 | spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
13:50 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
13:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
14:06 | આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપટ અને વિડિઓ NVLI અને સ્પોકન ટ્યુટોરીયલ ટિમ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.
IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |