Single-Board-Heater-System/C2/Accessing-SBHS-through-Scilab-on-Windows/Gujarati
From Script | Spoken-Tutorial
00:01 | “Accessing SBHS through Scilab on Windows” પરના સ્પોકન ટ્યુટોરિયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | SBHS નો અર્થ Single Board Heater System. છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું : Scilab અને SBHSના વચ્ચે serial સંચાર સેટઅપ કરતા. |
00:17 | Step Test નો પ્રયોગ કરતા. |
00:20 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું Windows-7 Operating System અને Scilab 5.3.3. |
00:28 | તમે સૈલેબ www.scilab.org પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. |
00:34 | સાઈલેબ ઇન્સ્ટોલ કરવા માટે આપેલ લિંક પર "Scilab" સ્પોકન ટ્યુટોરીયલની શ્રેણી જુઓ. |
00:44 | આ ટ્યુટોરીયલની શરૂઆત કરવા પહેલા Introduction to Xcos, Connecting SBHS to computer. ને પ્રથમ જુઓ. |
00:52 | આ સંબંધિત ટ્યુટોરીયલસ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર આ શ્રેણીમાં ઉપલબ્ધ છે. |
00:59 | શરુ કરવા માટે આપણે Scilab Step Test code ડાઉનલોડ કરવાનું છે, માટે એક બ્રાઉઝર ખોલો. |
01:06 | એડ્રેસ બારમાં ટાઈપ કરો : os-hardware.in. SBHS પ્રોજેક્ટ પર અને પછી Downloads લિંક પર ક્લિક કરો. |
01:19 | SBHS Local Code સેક્શન માં ઉપલબ્ધ ફાઈલ ડાઉનલોડ કરો અને આ ફાઈલને ડેસ્કટોપ પર સેવ કરો. |
01:29 | નોંધ લો ડાઉનલોડ કેલ ફાઈલ zip ફોર્મેટ માં હશે. |
01:34 | આ ફાઈલ પર જમણું ક્લિક કરો અને Extract here. પસંદ કરો. |
01:38 | scilab codes local નામક ફોલ્ડર બનશે. |
01:43 | હવે આપણે આપણો પ્રયોગ કરવાનું શરૂઆત કરીશું. |
01:47 | નિશ્ચિત કરો કે SBHS એ તમારા કમ્પ્યુર થી જોડાઈ ગયું છે અને ON થયી ગયું છે. |
01:53 | સૌપ્રથમ આપણે તપાસીશું કે communication port નંબર અસાઈન કરેલ છે. |
01:58 | આ કરવા માટે My Computer પર રાઈટ ક્લિક કરો અને પછી Properties પર ક્લિક કરો. |
02:05 | એક વિંડો ખુલશે આ વિંડોમાં Device Manager પર ક્લિક કરો. |
02:11 | કૃપા કરીને નોંધ લો કે Windows 7 નો દેખાવ અને ઉપયોગ કરવું તે અન્ય વર્જન કરતા પૂર્ણ પણે જુદો છે. |
02:19 | તમને આ સ્ટેપ્સ ને પરવિવર્તન કરવાની પણ જરૂર પડી શકે છે જે હું તમને Windows વર્જન ના અનુકૂળ અહીં બતાવી રહી છું. |
02:28 | device manager તમને કમ્પ્યુટર પર હાર્ડવેર ડિવાઇસ ની યાદી દેખાડશે. |
02:33 | Ports (COM & LPT) વિકલ્પ પર જાવ. |
02:38 | આ અહીં છે , અને ખોવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
02:42 | જો તમે RS232 કેબલને જોડ્યું છે તો communications Port COM1 ને જુઓ અહીં USB Serial Port ને જુઓ. |
02:52 | RS232 કનેક્શન ના લીધે પોર્ટ નંબર વધુ કરીને COM1 જ રહે છે. |
02:59 | USB કનેક્શનના લીધે આ અમુક અન્ય નંબર પણ હોઈ શકે છે. |
03:03 | યોગ્ય COM નંબર નોટ કરો મારા કિસ્સા માં આ COM14. છે. |
03:09 | કયારે ક્યારે USB કેબલ જોડાયા પછીથી તમને એક બે ડિજિટ નું COM પોર્ટ નંબર મળે છે. |
03:17 | serial tool box જે તમારા બોર્ડ અને કમ્પ્યુટર ને જોડે છે તે ફક્ત એક ડિજિટ ના પોર્ટ નંબર ને હેન્ડલ કરે છે. |
03:24 | તેથી આપણા COM port number ને બદલવું જરૂરી છે. |
03:28 | હવે હું તમેં COM પોર્ટ નંબરને બદલવાની પ્રક્રિયા બતાડીશ. |
03:31 | તે વિશેષ COM પોર્ટ પર ડબલ ક્લિક કરો. |
03:34 | Port Settings ટેબ પર અને પછી Advanced. પર ક્લિક કરો. |
03:40 | COM port number ડ્રોપ - ડાઉન મેન્યુ માં પોર્ટ નંબર ને કોઈ અન્ય એક ડિજિટ નંબર માં પસંદ કરો. |
03:46 | Windows તમને આ પણ દેખાડી શકે છે કે બધા પોર્ટ્સ આ સમયે ઉપયોગ માં છે પણ વાસ્તવમાં ફક્ત ફક્ત જૂનો સ્ટેટસ છે. |
03:55 | તેથી જો કોઈ અન્ય USB ડિવાઇસ જોડાયેલી ના હોય તો તમે બળપૂર્વક એક વિશેષ COM પોર્ટ નંબર નો ઉપયોગ કરી શકો છો. |
04:03 | આ સેટિંગ ને લાગુ કરવા માટે OK પર ક્લિક કરો. |
04:07 | Properties વિંડો ને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
04:11 | Device Manager અને બચેલા વિંડોને બંધ કરો. |
04:14 | હવે શીખીએ કે SBHS નો ઉપયોગ કરીને Step Test પ્રયોગ કરવા માટે સાઇલેબ કેવી રીતે કોન્ફીગર કરાવાય. |
04:23 | Scilab local codes ફોલ્ડર જે આપણે ડેસ્કટોપ પર સેવ કર્યું છે તેને ખોલો. |
04:28 | Step test. ફોલ્ડર ખોલો. |
04:31 | ser underscore init dot sce ફાઈલ પર જાવ અને તે પર ડબલ ક્લિક કરો. |
04:37 | આ પોતેથી જ સાઇલેબ લોન્ચ કરેછે એ ફાઈલ Scilab editor માં પણ ખોલશે. |
04:43 | જો આ ફાઈલ ખોલશે નહીં તો File મેનુ પર ક્લિક કરો. |
04:50 | ser underscore init ફાઈલ પસંદ કરો અને Open. પર ક્લિક કરો. |
04:57 | scilab workspace પર જાવ અને આપેલ કમાંડ ને execute કરો. |
05:03 | ટાઈપ કરો : get d space dot dot slash common underscore files અને Enter કી દબાવો. |
05:10 | ત્યારબાદ ટાઈપ કરો : exec space dot dot slash common underscore files slash loader dot sce અને Enter કી દબાવો. |
05:21 | તમે જોઈ શકો છો કે આ મેસેજ આપે છે કે આને serial port toolbox. લોડ કરી દીધું છે. |
05:26 | સાઇલેબ એડિટર પર જાવ. |
05:28 | ser underscore init dot sce ફાઈલમાં તે લાઈન પર જાવ જે વેરિયેબલ port2. ની વેલ્યુ પૂછે છે. |
05:36 | port2 વેરીબલ ની વેલ્યુ નિર્ધારિત COM port number. થી બદલાશે. |
05:44 | port નંબર ને તે નંબર થી બદલોજે તમે ઓળખ્યો અથવા જે તમે હમણાં થોડી વાર પહેલા સેટ કર્યો છે. |
05:52 | ધ્યાન દો કે સિંગલ કોટ્સમાં છે. |
05:55 | આ ફાઇલની વિષય વસ્તુમાં કોઈ અન્ય બદલાવ નથી. |
05:59 | હવે ફાઈલ ને save કરો. |
06:01 | ફાઈલને એક્ઝિક્યુટ કરવા માટે મનુ બાર પર Execute બટન પર ક્લિક કરો. |
06:06 | Scilab workspace પર તમને "COM Port Opened" મેસેજ મળશે. |
06:12 | જોકે આ પણ શક્ય છે કે તમને એક એરર મેસેજ મળે. |
06:16 | હવે હું સ્લાઈડસ નો ઉપયોગ કરીને સમજવું છું કે એકવિશિષ્ટ એરર કેવી રીતે હેંડલ કરે છે. |
06:21 | ચાલો હું સ્લાઈડ પર જાઉં. |
06:23 | TCL/TK ના કિસ્સા માં સંબધિત એરર દેખાય છે SBHS થી જોડાયેલ USB કેબલને ફરીથી જોડો અને આ ફાઈલને ફરીથી એક્ઝિક્યુટ કરો. |
06:33 | તપાસો જો COM પોર્ટ નંબર બદલાઈ ગયો હોય. |
06:37 | જો આ હમણાં હમણાં જ કાર્ય નહતી કરી રહ્યું તો Scilab ને ફરી શરુ કરો અને પ્રક્રિયા ને ફરી દોહરાવ. |
06:42 | Scilab workspace માં આપેલ કમાંડસ ને એક્ઝિક્યુટ કરો. |
06:46 | ટાઈપ કરો : exec space step underscore test dot sci અને Enter. દબાવો. |
06:54 | ત્યારબાદ ટાઈપ કરો: xcos space step underscore test dot xcos અને Enter. દબાવો. |
07:03 | આ step test પ્રયોગ ના માટે બનેલ xcos interface ને લોન્ચ કરશે. |
07:09 | તમેblocks પર ડબલ ક્લિક કરીને block parameters બદલી શકો છો. |
07:13 | તમને પ્રથમ વખતે પેરામીટર્સ ન બદલવાની સલાહ આપવામાં આવે છે. |
07:18 | Xcos વિંડોના મેનુંબાર માં Simulation વિકલ્પ પર ક્લિક કરો હવે Start વિકલ્પ પસંદ કરો. |
07:27 | Xcos ફાઈલ ને સફળતા પૂર્વક એક્ઝિક્યુટ કર્યા પછીથી ત્રણ ગ્રાફસ ના સાથે એક પ્લોટ વિંડો દેખાશે. |
07:35 | પ્રથમ ગ્રાફ Heater in percentage છે. |
07:40 | બીજો ગ્રાફ Fan in percentage છે અને |
07:44 | ત્રીજો ગ્રાફ Temperature in degree Celsius છે. |
07:49 | નોટ કરવા માટે અમુક વસ્તુ છે.હું સ્લાઈડ પર જાઉંછું. |
07:54 | ઇમેજમાં પ્રદર્શિત ની જેમ SBHS ડિસ્પ્લે પર Fan, Heater અને Temperature દેખાય છે. |
08:01 | નોંધ લો કે ગ્રાફ માં પ્રદર્શિત વેલ્યુઓ SBHS ડિસ્પ્લે પર પ્રદર્શિત ના સમાન જ હોવી જોઈએ. |
08:08 | જો આ કેસ નથી તો એનો અર્થ છે કે સાઇલેબ ની SBHS ના સાથે સંચારણ નથી થતું. |
08:14 | તમે એ પણ ચેક કરી શકો છો જો સંચાર LEDs સમય સમય પર ચમકતી રહે. |
08:19 | તમને આ ઇમેજમાં પ્રદર્શિત SBHS પર USB કનેક્ટરના આગળ આ LEDs મેળશે. |
08:26 | આ વાસ્તવિક પ્રયોગ છે અને પરિણામો ને આપવા માટે અમુક સમય લાગશે. |
08:30 | હવે હું રેકોર્ડિંગ ને અમુક સમય માટે પોસ કરીશ. |
08:35 | પર્યાપ્ત સમય ના માટે પ્રયોગ રન કર્યા પછીથી અંતિમ ગ્રાફ્સ અહીં દેખાડ્યા પ્રમાણે છે. |
08:41 | આપણે જોઈ શકીએ છીએ કે heat વેલ્યુમાં તાપમાન ને step change પર પ્રતિક્રિયા કરી લીધી છે. |
08:47 | વધુ કરીને જે પ્રકિયા આપણે જોઈ છે તે ફક્ત એક ફાઈલ ને એક્ઝિક્યુટ કરીને પૂર્ણ કરાવાય છે. |
08:53 | ચાલો હું તમેં આ ફાઈલ બતાડું step test ફોલ્ડર પર જાવ. |
08:58 | scilabલોન્ચ કર્યા પછીથી xcos ખોલતા સુધી સ્ટેપસ start.sce ફાઈલ ઉપયોગ કરીને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ . |
09:07 | ચાલો હું સ્લાઈડ પર જાઉં. |
09:10 | તમને start dot sce ફાઈલનો ઉપયોગ કરવાની સલાહ પ્રક્રિયાની સારી સમજદારી પ્રાપ્ત કર્યા પછી જ આપી શકાય છે. |
09:17 | આ ફાઈલ ધારે છે કે ser underscore init dot sce ફાઈલમાં આપેલ પોર્ટ નંબર બરાબર છે. |
09:26 | હવે પ્રયોગ બંધ કરવા માટે Xcos વિંડોના મેનુ બારમાં ઉપલબ્ધ Stop વિકલ્પ પર ક્લિક કરો. |
09:35 | પ્રયોગ પૂર્ણ કર્યા બાદ હવે SBHS ને રીસેટ કરીએ. |
09:40 | આને ફરી સ્પષ્ટ કરવા માટે હું સ્લાઈડસ પર જાઉં છું. |
09:44 | ચિત્રમાં પ્રદર્શિત ની જેમ SBHS, પર Reset પુશ બટન આપેલ છે. |
09:49 | રીસેટ કરવા માટે 1 અથવા 2 સેકેંડ ના માટે Reset બટન ને દબાવો અને પછી આને છોડો. |
09:55 | reset ઓપરેશન Heat 0% અને Fan 100% કરે છે. |
10:00 | જોકે LCD પર બંને માટે 0 દેખાય છે. |
10:05 | આ પ્રયોગના માટે ડેટા ફાઈલ Step test ફોલ્ડર માં સેવ કરાવાય છે. |
10:10 | ચાલો હું આ ફાઈલ દેખાડું. |
10:13 | ડેટા ફાઈલનું નામ time stamp ફોર્મેટમાં છે. |
10:17 | ડેટા ફાઈલનું નામ Year Month Date Hours Minutes Seconds dot txt ના જેમ વાંચો. |
10:27 | હવે હું ડેટા ફાઈલની વિષય વસ્તુ ને ખોલી ને તમને દેખાડું છું. |
10:31 | આ દરેક સેમ્પલ ના માટે heat, fan અને temperature વેલ્યુ ધરાવે છે. |
10:36 | તેથી આ ફાઈલ વિશ્લેષણ ઉદેશ્યના માટે ઉપયોગ કરી શકાય છે. |
10:40 | ચાલો સારાંશ લઇએ. |
10:42 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Scilab અને SBHS ના વચ્ચે serial communicationસેટ કરતા. |
10:48 | Step Test પ્રયોગ કરતા શીખ્યા. |
10:52 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો 'તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવીડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:58 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે, જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:04 | વધુ જાણકારી માટે, અમને contact@spoken-tutorial.org પર લખો. |
11:08 | જેને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
11:13 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |