Scilab/C4/Digital-Signal-Processing/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, “Signal Processing using Scilab” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, સાયલેબ વાપરીને, હું તમને વિભિન્ન પ્રકારના સિગ્નલો ઉત્પન્ન કરવાનું બતાવીશ, અને સિગ્નલોનાં વિશ્લેષણ માટે વિભિન્ન ઓપરેશનો ભજવતા શીખવીશ. |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu 11.04 ઓપરેટીંગ સીસ્ટમ સાથે જ Scilab 5.3.3 આવૃત્તિ |
00:30 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરીએ એ પહેલા, શીખનારને સાયલેબનું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:35 | સાયલેબ વિશે સાદી જાણકારી મેળવવા માટે, કૃપા કરી સાયલેબમાં સામાન્ય સ્તરનાં સ્પોકન ટ્યુટોરીયલોની શ્રેણીનો સંદર્ભ લો. |
00:42 | જે કે અમારી વેબસાઈટ www.spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. |
00:45 | આ ટ્યુટોરીયલમાં, હું લગભગ ૩ સામાન્ય સિગ્નલો વિશે વર્ણન કરીશ. સતત અને સ્વતંત્ર સાઈન વેવ (તરંગ) આલેખવી. step function આલેખવું. ramp function આલેખવું. |
00:58 | ચાલો હું “Plotting continuous and discrete sine wave” થી શરુ કરું. |
01:02 | ચાલો સાયલેબ કંસોલ વિન્ડો પર જઈએ. |
01:06 | અહીં ટાઈપ કરો: t equal to zero colon zero point one colon two multiplied by precentage pi semicolon. |
01:17 | ત્યારબાદ x equal to sin of t semicolon ત્યારબાદ plot 2D into bracket t comma x અને તમારા કીબોર્ડ પર Enter કી દબાવો. |
01:33 | આ એક continous sine wave છે. |
01:36 | ચાલો discrete sine wave ચર્ચા કરીએ. |
01:39 | કંસોલ વિન્ડોમાં ટાઈપ કરો: plot two d3 within bracket invertes comma gnn comma t comma x અને એન્ટર દબાવો. |
01:54 | આ discrete sine wave છે. |
01:57 | ચાલો હવે step function અને ramp function આલેખવા પર ચર્ચા કરીએ. |
02:04 | signals.sce નામની ફાઈલમાં મેં પહેલાથી જ step અને ramp સિગ્નલ ઉત્પન્ન કરવાનો કોડ લખી દીધો છે. |
02:14 | ચાલો scilab editor વાપરીને આ ફાઈલ signal.sce ને ખોલીએ. ચાલો આ કોડને એક્ઝીક્યુટ કરીએ. મેનુ બારમાં આવેલ “Execute” બટન પર ક્લિક કરો. |
02:27 | Step અને Ramp સિગ્નલ આ આલેખમાં દ્રશ્યમાન થાય છે. |
02:32 | ચાલો હવે સિગ્નલોને વિશ્લેષણ કરવાનાં વિભિન્ન ઓપરેશનો ભજવતા શીખીએ. ચાલો બે સિગ્નલો વચ્ચે Convolution કરવાનું શીખીએ. |
02:43 | ચાલો સાયલેબ કંસોલ વિન્ડો પર જઈએ અને ટાઈપ કરીએ x equals to within square bracket one comma two comma three comma four |
02:55 | ત્યારબાદ ટાઈપ કરીએ h equals to within square bracket one comma one comma one |
03:04 | હવે ચાલો convol opening bracket x comma h closing bracket ટાઈપ કરીને convolution લાગુ કરીએ અને કીબોર્ડ પર એન્ટર દબાવીએ. |
03:17 | આઉટપુટને અહીં જોઈ શકાવાય છે. |
03:20 | હવે આંતરિક કમાંડ dft() વાપરીને સ્વતંત્ર ક્રમ માટે ચાલો Discrete fourier transform શીખીએ. |
03:30 | અહીં કંસોલ વિન્ડો પર ટાઈપ કરો x equals to within square bracket one comma two comma three comma four |
03:41 | ત્યારબાદ ટાઈપ કરો within square bracket xf equals to dft into bracket x comma minus 1 જ્યાં x એ ઈનપુટ વેક્ટર છે અને DFT માટે ફ્લેગ વેલ્યુ એ -1 છે. |
03:59 | ચાલો એન્ટર દબાવીએ. |
04:01 | આઉટપુટ આ પ્રમાણે દેખાય છે
10. - 2. + 2.i - 2. - 9.797D-16i - 2. - 2.i |
04:05 | હવે હું તમને વિપરીત સ્વતંત્ર fourier transform કેવી રીતે ગણતરી કરવું તે બતાવીશ. આને પણ સમાન આંતરિક કમાંડ dft() વાપરીને કરી શકાવાય છે. |
04:15 | સાયલેબ કંસોલ વિન્ડોમાં ટાઈપ કરો: squareBracket x equals to dft within bracket xf comma 1 અહીં idft માટે flag value 1 છે. |
04:31 | આ આઉટપુટ છે
+ 5.551D-17i - 1.225D-16i - 5.551D-16i |
04:34 | ચાલો fft() વાપરીને સ્વતંત્ર ફોરિયર ટ્રાન્સફોર્મ ગણતરી કરીએ. |
04:39 | કંસોલ વિન્ડોમાં, ટાઈપ કરો x= square [1,2,3,4]x equals to square bracket one comma two comma three comma four |
04:49 | એન્ટર દબાવો અને ટાઈપ કરો y = fft(x,-1) y બરાબર fft કૌંસમાં x અલ્પવિરામ માઈનસ એક |
04:59 | એન્ટર દબાવો અને તમે આ પ્રમાણે આઉટપુટ જોઈ શકો છો:- 10. - 2. + 2.i - 2. - 2. - 2.i |
05:05 | ચાલો હવે fft() વાપરીને વિપરીત સ્વતંત્ર ફોરિયર ટ્રાન્સફોર્મ ગણતરી કરવાનું શીખીએ. |
05:12 | સાયલેબ કંસોલ વિન્ડોમાં ટાઈપ કરો y equals to within square bracket ten comma minus two plus two into percentage i comma minus two comma minus two minus two into percentage i. |
05:33 | અને એન્ટર દબાવો ટાઈપ કરો x = fft(y,1) x બરાબર fft કૌંસમાં y અલ્પવિરામ 1 અને એન્ટર દબાવો. |
05:45 | આઉટપુટ આ પ્રમાણે દેખાશે x =1. 2. 3. 4. |
05:49 | ચાલો હવે બે વેક્ટરો વચ્ચે સંબંધ શોધીએ. |
05:53 | આ કરવા માટે સાયલેબ કંસોલ વિન્ડો પર, |
05:56 | ટાઈપ કરો x equals to within square bracket one comma two comma three comma four અને એન્ટર દબાવો |
06:08 | ટાઈપ કરો x2 equals to within square braccket one comma three comma one comma five અને એન્ટર દબાવો |
06:20 | ટાઈપ કરો R x x two equals to corr within bracket x comma x two comma four અને એન્ટર દબાવો |
06:34 | આઉટપુટ આ પ્રમાણે દેખાશે |
06:38 | ચાલો આપેલ સિગ્નલને સેમ્પલ કરતા શીખીએ |
06:42 | ચાલો sampling.sce ખોલીએ જ્યાં મેં sampling.sce માં પહેલાથી જ કોડ લખ્યો છે. અહીં “Execute” બટન પર ક્લિક કરો. |
06:52 | આલેખ દ્રશ્યમાન થાય છે. |
06:56 | ચાલો સારાંશ લઈએ. |
06:58 | આ ટ્યુટોરીયલમાં આપણે સાઈન, સ્ટેપ અને રેમ્પ સિગ્નલ આલેખતા શીખ્યા. |
07:04 | convol() દ્વારા સંરેખીય રૂપાંતર ભજવવાનું શીખ્યા. dft() દ્વારા DFT અને IDFT ભજવવાનું શીખ્યા. |
07:12 | fft() દ્વારા FFT ભજવવાનું શીખ્યા. corr() દ્વારા સંબંધ શોધવાનું શીખ્યા. સેમ્પલીંગ કરવા માટે |
07:20 | આપેલ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીઓનો સંદર્ભ લો http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
07:23 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે, જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, આને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર રાષ્ટ્રીય મિશન દ્વારા આધાર આપવામાં આવ્યો છે. |
07:51 | આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |