STEMI-2017/C3/STEMI-D-to-STEMI-AB-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે મિત્રો STEMI D Hospital માંથી STEMI A/B Hospital. માં ટ્રાન્સફર પરનાં ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ કિસ્સામાં દર્દીને પહેલા STEMI D Hospital માં લાવવામાં આવે છે અને પછીથી STEMI A/B Hospital. ટ્રાન્સપોર્ટ કરવા માં આવે છે.
00:20 STEMI D Hospital માં આપેલ વિગતોને STEMI App. માં દાખલ કરવી પડે છે.
00:26 ચાલો શરુ કરીએ.

નોંધ લો STEMI Homepage માં આપણે D Hospital યુઝર છે. New Patient Tab પસંદ કરો.

00:37 ચાલો દર્દીને ધારીએ અને આપેલ વિગતો દાખલ કરો.
00:41 name, age, gender, phone અને address દાખલ કરો.
00:48 આગળ ડ્રોપ ડાઉન માંથી Payment પસંદ કરો.

હું પસંદ કરીશ State BPL Insurance.

00:55 હવે Symptom Onset. ની તારીખ અને સમય દાખલ કરો.
01:00 ત્યારબાદ આપણને STEMI D Hospital Arrival Date અને Time. દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે.
01:06 આગળ Admission ને Direct. તરીકે પસંદ કરો.

આ એટલા માટે કારણકે દર્દીને સીધું STEMI D Hospital. માં રજુ કરવા માં આવ્યું છે.

01:17 અને પછી આપણને STEMI Details. ભરવી પડશે.
01:20 Manual ECG Taken ને હું Yes તરીકે પસંદ કરીશ અને ત્યારબાદ તારીખ અને સમય દાખલ કરીશ.
01:27 આગળ છે STEMI Confirmed. આ ECG લેવા પર આધાર રાખીને નક્કી થાય છે.
01:33 STEMI Confirmed ને હું તારીખ અને સમય સાથે Yesતરીકે ચેક કરીશ.
01:39 છેલ્લે આ પેજ પર આપણી પાસે છે Transport Details.
01:44 અહીં આપણે આ કિસ્સામાં Private vehicle પસંદ કરીશું.

વાપરેલ વાહન ના પ્રકાર પર આધારિત તે Ambulance, GVK EMRI Ambulance અથવા Public vehicle, હોઈ શકે છે.

01:58 પેજની નીચેની તરફ આવેલ Save and Continue બટન પસંદ કરો.
02:02 App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Fibrinolytic Checklist.
02:08 Fibrinolytic Checklist અંતર્ગત દર્દીજો પુરુષ હોય તો 12 આઇટમ્સ હોય છે.
02:14 દર્દી જો સ્ત્રી હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
02:20 આ પેજ પર દ્રશ્યમાન થયેલ દરેક 12 આઇટમો ને હું No ચેક કરીશ.
02:25 આવું કર્યા બાદ પેજની નીચેની તરફ આવેલ Save and Continue બટન પસંદ કરો.
02:31 આપણે હવે Cardiac History પેજ પર છીએ.
02:34 હું પાછલી હિસ્ટ્રી Angina, CABG, PCI1, PCI2 ને No. તરીકે ચેક કરો.
02:42 ત્યારબાદ Diagnosis અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
02:47 અને પછી દર્દીમાં અવલોકાયેલા યોગ્ય લક્ષણોને ચેક કરો.
02:53 લક્ષણો માટે હું Palpitation, Diaphoresis, Shortness of breath, Nausea/vomiting, Dizziness ને Yes તરીકે ચેક કરો.
03:05 આગળનો ભાગ છે Clinical Examination.
03:09 અહીં આપણને દર્દીની Height, Weight અને BMI દાખલ કરવી પડશે.
03:15 અને સાથે જ BP Systolic, BP Diastolic અને Heart Rate.
03:21 પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.
03:25 આપણે હવે આગળના પેજ પર Co-Morbid Conditions. પર લઇ જવાય છે.
03:30 દર્દીથી અથવા દર્દીના પરિવારથી વિમર્શ કર્યા બાદ વિગતો દાખલ કરો.
03:35 હું આપેલ વિગતો ભરવા જય રહી છું.
03:38 પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.
03:43 આપણે હવે આજ્ઞા પેજ પર આવ્યા છીએ જે છે Contact Details.
03:48 અહીં આપ્ણણને દર્દી ના સંબધીઓ ની વિગતિ દાખલ કરવી પડશે જે છે.

Name, Relation Type, Address, City, Contact No.

03:57 ત્યારબાદ Occupation.
04:00 ત્યારબાદ ID proof વિભાગ છે - Aadhar Card No. અને સોફ્ટર કોપી અપલોડ કરવી પડે છે.
04:08 નીચે Save & Continue બટન પસંદ કરો.
04:12 App આપણને હવે આગળના ટેબ પર લઇ જાય છે જે છે Thrombolysis.
04:17 અહીં આપ્પને Medications Prior to Thrombolysis. સ્પષ્ટ કરવું પડશે.
04:21 આ પેજ પર સારવારની એક યાદી દ્રશ્યમાન થયી છે.
04:25 દર્દી એ સંચાલિત કરેલ સારવારની વિગતો ડોસેઝની તારીખ અને સમય સાથે દાખલ કરો.
04:33 કૃપા કરીને નોંધ લો સારવારના ડોસેઝ ડેમો હેતુસર ઉદાહરણ માં લેવાઈ છે.

દર્દીની દશા અને ઈલાજ પદ્ધતિઓ અનુસાર દવાઓની સલાહ આપો.

04:46 નીચે Save & Continue બટન પસંદ કરો.
04:49 App આપણને હવે આગળના પેજ Thrombolysis પર લઇ જાય છે.
04:55 અહીં આપણને સંચાલિત કરેલ કોઈ એક Thrombolytic Agent ને પસંદ કરવું પડશે.
05:01 હું પસંદ કરીશ Streptokinase.

ત્યારબાદ ડોસેઝ ની , Start Date and Time, End Date and Time.

05:09 અને પછી છે 90 minutes ECG, Date and Time.
05:14 અને Successful Lysis Yes/No જેને 90 mins ECG પર આધાર રાખીને નક્કી કરાય છે.
05:23 નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો.
05:27 App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે In-Hospital Summary.
05:31 અહીં આપણી પાસે છે Medication in hospital.
05:35 દર્દી ને STEMI D Hospitalમાં ટ્રાન્સફર કરેલ સારવારને Yes તરીકે માર્ક કરવું જોઈએ.
05:42 નીચેનું Save & Continue બટન પસંદ કરો.
05:46 આપણે હવે Discharge Summary પેજ પર આવ્યા છીએ.
05:49 Discharge Summary અંતર્ગત આપણી પાસે છે Death.
05:53 હું Death ને ‘No’ તરીકે પસંદ કરીશ.
05:56 પેજના નીચે ની બાજુએ Save & Continue બટન પસંદ કરો.
06:01 App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Discharge Medications.
06:06 દર્દી ને રજા લેતી સમયે સલાહ કરેલ સારવાર ને Yes તરીકે માર્ક કરવું જોઈએ.

તો હું અમુક ને ‘Yes’ તરીકે માર્ક કરીશ.

06:14 ત્યારબાદ પેજના નીચે ની બાજુએ Save & Continue બટન પસંદ કરો.
06:19 App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે , Discharge/ Transfer.
06:24 Discharge from D hospital.

Date and Time. ભરો.

06:28 Discharge To ફિલ્ડ માં Stemi Cluster Hospital. પસંદ કરો.
06:33 ત્યારબાદ ડ્રોપ ડાઉન માંથી Transfer to Hospital Name: પસંદ કરો.
06:38 આવું કરવા પર Transfer to Hospital Address: આપમેળે આવે છે.

આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ STEMI પ્રોગ્રામ નો ભાગ છે.

06:50 Transport Vehicle ફિલ્ડમાં Private (or GVK EMRI Ambulance). પસંદ કરો.
06:58 Ambulance અથવા GVK Ambulance પસંદ કરવા પર આપણને વધારાની વિગતો દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
07:05 છેલ્લે Finish બટન પર ક્લિક કરો.
07:08 આ સાથે STEMI App માં STEMI D Hospital પર ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે.
07:13 દર્દી નું હવે A/B Hospital. માં આગમન થયું છે.
07:17 A/B Hospital. માં અનુસરણ કરવાની રીતનું આ સારાંશ છે.
07:23 ચાલો શીખીએ કે STEMI App માં A/B Hospital પર વધારાનો ડેટા કેવી રીતે દાખલ કરવો.
07:29 નોંધ લો કે આપણને STEMI Homepage માં A/B Hospital યુઝર તરીકે છે.
07:34 Search ટેબ પસંદ કરો.
07:37 STEMI D હોસ્પિટલમાં ટ્રાન્સફર થયેલ દર્દીનું Id અથવા નામ ટાઈપ કરો.

ત્યારબાદ પેજની નીચેની બાજુએ આવેલ Search બન પસંદ કરો.

07:48 હવે દ્રશ્યમાન થયેલ યાદી માંથી ચોક્કસ દર્દી પસંદ કરો.
07:54 દર્દીની ફાઈલ ખુલવા પર પેજની ટોંચે જમણે ખૂણે આવેલ Edit બટન પસંદ કરો.
08:01 આ આપણને તે ચોક્કસ પેજને સુધારિત કરવાની પરવાનગી આપશે.

બચેલા પેજને એડિટ કરવા માટે સમાન પ્રક્રિયા દોહરાવો.

08:09 આપણે હવે પ્રથમ ટેબ Patient Details અને પ્રથમ પેજ – Basic Details પર આવ્યા છીએ.
08:16 અહીં STEMI D Hospital માં ભરેલી તમામ વિગતો દ્રશ્યમાન થયી છે.
08:23 A/B Hospital, માં આપણને A/B Hospital Arrival Date અને Time ભરવી .
08:29 નીચેની બાજુએ આવેલ Save and Continue બટન પસંદ કરો.
08:33 આપણે આ પેજ છોડી શકીએ છીએ કારણે અહીં ડેટા પહેલાથી જ STEMI D હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
08:41 Thrombolysis મુખ્ય ટેબને છોડી દેવાયુ છે.

કારણ છે - STEMI D હોસ્પિટલમાં Thrombolysis ડેટા એન્ટ્રી સહિત થયું છે.

08:53 App આપણે હવે આગળના ટેબ PCI પર લઇ જાય છે.
08:56 અહીં આપણી પાસે Drugs before PCI પેજ છે.
08:59 દર્દીને PCI પહેલા સંચાલિત કરેલ દવાઓની વિગતો Date and Timeસહીત દાખલ કરો.
09:06 નીચેની તર્ફત આવેલ Save and Continue બટન પસંદ કરો.
09:10 આગળનું પેજ છે PCI Details.
09:14 PCI details અંતર્ગત ડેટા cardiologist અથવા Cath Lab Technician. દ્વારા ભરવી જોઈએ.
09:22 ચાલો Cath Lab Activation અને Cath Lab Arrival. દાખલ કરીને આ પેજની ડેટા એન્ટ્રી શરુ કરીએ.
09:31 આગળ આપણી પાસે છે Vascular access તેના બાદ Catheter access.
09:36 ત્યારબાદ CART વિગતો ભરો જેમકે

Start Date and Time

End Date and Time

09:43 અને પછીથી આપણે આપેલ વિકલ્પો માહતી કોઈ એક Culprit Vessel નક્કી કરવું પડશે.
09:49 ત્યારબાદ તે Culprit Vessel. ને સંદર્ભિત તમામ વિગતો દાખલ કરો.
09:55 હવે તે દર્દી માટે Management અંતર્ગત સંદર્ભિત એન્ટ્રીઓ બનાવો.
10:01 છેલ્લે આ પેજમ આપણી પાસે છે Intervention.
10:05 Intervention પસંદ કરવા પર આપણને કેટલીક વધુ વિગતો નીચે પ્રમાણે મળે છે.
10:10 તે દર્દી માટે સંદર્ભિત હોય એ વિગતો ભરો.
10:17 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
10:21 આપણે Medications in Cath Lab પેજમાં છીએ.
10:26 Cath Lab. માં દર્દીને સંચાલિત થયેલ સારવારની વિગતો દાખલ કરો.
10:31 હું 2b3a Inhibitors. માટે વિગતો દાખલ કરીશ.

Unfractionated Heparin Dosage, Date and Time.

10:42 કૃપા કરીને નોંધીલો ઉપર આપેલ ડોસેજ અને સારવારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણમાં લેવાયી છે.

દર્દીની દશા અને ઈલાજ પદ્ધતિઓ પર આધાર રાખીને દવાઓ અને સલાહ આપો.

10:56 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:00 આપણે આગળનું ટેબ છોડી દઈશું જે છે In-Hospital Summary પેજ.
11:04 અને આગળના પેજ પર વધીશું જે છે Discharge Summary.
11:09 અહીં આપણી પાસે ટેબ છે Death.
11:11 હું No વિકલ્પ પસંદ કરીશ.
11:13 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:17 આગળ આવે છે Discharge Medications.
11:20 ફરી એક વાર આ પેજ પર દ્રશ્યમાન થયેલ વિકલ્પો માંથી તે દર્દી માટે સંદર્ભિત વિકલ્પ દાખલ કરો.
11:27 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:31 હવે આપણે Discharge or Transfer પેજ પર આવ્યા છીએ.

અહીં દર્દીના ડિસ્ચાર્જ ને લગતી વિગતો છે.

11:39 આને પહેલા દાખલ કરાય હતી જયારે દર્દીને STEMI D થી STEMI AB Hospital માં ટ્રાન્સફર કરાયો હતો.
11:48 અહીં Add Transfer Details બટન પસંદ કરો.
11:52 હવે આપણને A/B Hospital. માંથી ડિસ્ચાર્જ ને લગતી વિગતો દાખલ કરવી પડશે.
11:58 છેલ્લે Finish બટન પસંદ કરો.
12:00 ચાલો સારાંશ લઈએ.
12:03 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

નવા દર્દીનો ડેટા પહેલા STEMI D Hospital માં STEMI App પર દાખલ કરવો.

અને સમાન દર્દીનો વધારાનો ડેટા A/B Hospital. માંથી STEMI App દાખલ કરવો.

12:18 'સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

12:31 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

12:45 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya