STEMI-2017/C3/STEMI-C-to-STEMI-AB-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો STEMI C Hospital થી STEMI AB Hospital. માં ટ્રાન્સફર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ સ્થિતિમાં દર્દી પહેલા STEMI C Hospital માં લાવવામાં આવે છે અને પછીથી તેને STEMI AB Hospital. માં ટ્રાન્સફર કરવામાં આવે છે.
00:19 STEMI C Hospital માં આપેલ વિગતોને STEMI App. માં દાખલ કરવી પડે છે.
00:26 ચાલો શરુ કરીએ.

નોંધ લો કે STEMI Homepage, માં આપણે C Hospital યુઝર છીએ. New Patient Tab પસંદ કરો.

00:36 ચાલો એક દર્દીને ધારીએ અને આપેલ વિગતો દાખલ કરીએ.
00:40 અહીં દર્શાવ્યા પ્રમાણે દર્દીની name, age, gender, phone અને address દાખલ કરો.
00:47 આગળ ડ્રોપ-ડાઉનમાંથી Payment પસંદ કરો.

હું પસંદ કરીશ State BPL Insurance.

00:55 હવે Symptom Onset. ની તારીખ અને સમય દાખલ કરો.
00:59 આગળ Under Admission અંતર્ગત આપણને ફક્ત Direct. વિકલ્પ દેખાય છે.
01:05 આ એટલા માટે કારણકે દર્દીને સીધું STEMI C હોસ્પિટલમાં રજુ કરાયો છે.
01:12 ત્યારબાદ આપણે STEMI C Hospital Arrival Date and Time. દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે.
01:19 આના પછી આપણને STEMI Details. ભરવી પડશે.
01:23 Manual ECG Taken હું Yes તરીકે ચેક કરીશ અને ત્યારબાદ દાખલ કરીશ Date and Time.
01:30 જયારે કે Manual ECG Taken, માંથી STEMI નક્કી છે તો હું STEMI Confirmed તરીકે ચેક કરીશ.

ત્યારબાદ Date and Time દાખલ કરીશ.

01:39 છેલ્લે આ પેજમાં આપણી પાસે છે Transport Details.
01:44 અહીં આ ચોક્કસમાં આપણે પસંદ કરીશું Private vehicle. અમુક કિસ્સામાં તે સાર્વજનિક વાહન પણ હોઈ શકે છે.
01:51 STEMI C હોસ્પિટલના કિસ્સામાં અહીં ફક્ત એક અભિગમ પ્રકાર છે.
01:57 એમ્બ્યુલન્સ દર્દીને C spoke hospitals માં લાવતી નથી કારણકે તે Thrombolysis અથવા PCI. પ્રદાન કરતી નથી.
02:06 પેજની નીચેની બાજુએ Save and Continue બટન પસંદ કરો.
02:11 App આપણને આગળના પેજ પર લઇ જાય છે જે છે Fibrinolytic Checklist.
02:16 Fibrinolytic Checklist અંતર્ગત દર્દી જો પુરુષ હોય તો અહીં 12 આઈટમસ હોય છે.
02:22 દર્દીજો સ્ત્રી હોય તો 13 આઈટમસ દ્રશ્યમાન થશે.
02:27 આ પેજ પર દર્શાવેલ દરેક 12 આઇટમોની સામે હું No ચેક કરીશ.
02:33 આવું કર્યા પછીથી દર્દીમાં પેજની નીચે ની તરફ Save and Continue બટન પસંદ કરો.
02:39 આપણે હવે Cardiac History પેજ પર છીએ.
02:42 હું પાછલી હિસ્ટ્રી Angina, CABG, PCI1, PCI2 ને No. તરીકે પસંદ કરીશ.
02:51 ત્યારબાદ Diagnosis, અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
02:56 અને પછી દર્દીમાં અવલોકન કરાયેલ યોગ્ય લક્ષણો ચેક કરો.
03:02 આગળનો ભાગ છે Clinical Examination.
03:05 અહીં આપણને દર્દીની Height, Weight અને BMI દાખલ કરવી પડે છે.અને સાથેજ BP Systolic, BP Diastolic અને Heart Rate.
03:17 પેજની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
03:21 આપણે હવે આગળના પેજ પર આવ્યા છીએ - Co-Morbid Conditions.
03:26 દર્દી અથવા દર્દી ના પરિવાર સાથે વિમર્શ કાર્ય બાદ વિગતો દાખલ કરો.
03:31 હું નીચે આપેલી વિગતો ભાર જય રહી છું.
03:38 પેજની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
03:42 હવે આપણે આગળના પેજ પર આવિએ છીએ જે છે Contact Details.
03:46 અહીં આપણને દર્દીના સંબધીઓ ની વિગતો દાખલ કરવી પડશે.
03:51 Name, Relation Type, Address, City, Contact No.

ત્યારબાદ Occupation.

03:59 ત્યારબાદ ID proof વિભાગ આવે છે - Aadhar Card No. અને સોફ્ટકોપીને અપલોડ કરવી.
04:06 પેજની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
04:09 App આપણને હવે આગળના ટેબ In-Hospital Summary. પર લઇ જાય છે.
04:14 અહીં આપણી પાસે છે Medication in hospital.
04:17 STEMI C Hospital, માં દર્દીને સંચાલિત કરેલ સારવારને Yes તરીકે માર્ક કરવું જોઈએ .
04:24 હું અમુકને ‘Yes’ તરીકે માર્ક કરીશ.
Yes પસંદ કરવા પર આપણને  Dosage  ની  Date   અને Time  વિગતો દાખલ કરો.
04:33 કૃપા કરીને નોંધ લો,

ઉપર દર્શાવેલ ડોસેજ અને સારવારની પસંદગી ફક્ત ડેમો હેતુસર આપેલ છે.

04:42 દર્દીની સ્થિતિ અને ઈલાજ પદ્ધતિઓ અનુસાર દવાઓનું સંચાલન કરો.
04:48 નીચેનું Save & Continue બટન પસંદ કરો.
04:51 App આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Adverse Events.
04:56 Adverse Events અંતર્ગત આપણને Yes કે No માંથી કોઈ એકને પસંદ કરવું પડશે.
05:01 દરેક ફિલ્ડમાં Yes પસંદ કરવાથી આપણને કેટલીક વધારાની માહિતી દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે.
05:08 નીચેનું Save & Continue બટન પસંદ કરો.
05:13 હવે આપણે Discharge Summary. પેજમાં છીએ.
05:17 Discharge Summary, અંતગત આપણી પાસે છે Death. હું Death ને ‘No’ તરીકે પસંદ કરીશ.
05:23 ત્યારબાદ પેજના નીચેની બાજુએ આવેલ Save & Continue બટન દબાવો.
05:28 Appઆપણને આગળના પેજ Discharge Medications. પર લઇ જાય છે.
05:33 દર્દીને રજા લેતી વખતે સુઝાવ કરેલ સારવારને Yes તરીકે માર્ક કરવું જોઈએ.

તો હું અમુકને ‘Yes’ તરીકે માર્ક કરીશ.

05:42 કૃપા કરીને નોંધ લો. ઉપર આપેલ ડોસેજ અને સારવારની પસંદગી ફક્ત ડેમો હેતુસર ઉદાહરણમાં લીધા છે.
05:50 દર્દીની દશા અને ઈલાજ પદ્ધતિઓ અનુસાર દવાઓની સલાહ આપો.
05:55 ત્યારબાદ પેજના નીચેની બાજુએ આવેલ Save & Continue બટન દબાવો.
06:00 App આપણને હવે આગળના પેજ Discharge/ Transfer. પર લઇ જાય છે.
06:05 Discharge from C hospital. Date અને Time ભરો.
06:10 Discharge To ફિલ્ડમાં Stemi Cluster Hospital. પસંદ કરો.
06:14 ત્યારબાદ ડ્રોપડાઉન યાદીમાંથી Transfer to Hospital Name: પસંદ કરો.
06:19 આવું કરવા પર Transfer to Hospital Address: આપમેળે આવે છે.

આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ એ સ્ટેમિ પ્રોગ્રામનો એક ભાગ છે.

06:30 Transport Vehicle ફિલ્ડમાં Private (or GVK EMRI Ambulance). પસંદ કરો.
06:38 Ambulance અથવા GVK Ambulance પસંદ કરવા પર આપણને વધારાની વગતો દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે.


06:47 છેલ્લે Finish બટન પર ક્લિક કરો.
06:49 આ સાથે STEMI C Hospital. માં નવા દર્દી ની ડેટા એન્ટ્રી પૂર્ણ થાય છે.
06:54 દર્દી નું હવે A/B Hospital. માં આગમન થયું છે.
06:57 A/B Hospital. માં અનુસરણ કરવાની રીતનું આ સારાંશ છે.
07:04 ચાલો હવે શીખીએ કે A/B Hospital. માં STEMI App પર વધારાનો ડેટા કેવી રીતે દાખલ કરવો.
07:10 STEMI Homepage પર આપણે A/B Hospital યુઝર તરીકે છે તેની નોંધ લો.
07:15 Search ટેબ પસંદ કરો.
07:18 STEMI C Hospital. માંથી ટ્રાન્સફર થયેલ દર્દીની Id અથવા નામ ટાઈપ કરો.

ત્યારબાદ પેજની નીચેની બાજુએ આવેલ Search બટન પસંદ કરો.

07:28 બચેલા પેજને એડિટ કરવા માટે સમાન પ્રક્રિયા દોહરાવો.
07:42 આપણે હવે પહેલું ટેબ Patient Details અને પહેલું પેજ Basic Details. પર મુવ થયા છીએ.
07:49 અહીં STEMI C Hospital હોસ્પિટલમાં ભરેલ તમામ વિગતો દ્રશ્યમાન થાય છે.
07:55 A/B Hospital, માં આપણે A/B Hospital Arrival Date અને Time ભરવી પડશે.
08:01 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
08:05 આપેલ પેજને છોડી દો કારણકે આ પેજની ડેટા એન્ટ્રી STEMI C Hospital. માં પહેલાથી જ કરી દીધેલી છે.
08:14 A Hospital, માં Thrombolysis થાય છે જો Cath Lab અને ખાસ ટિમ ઉપલબ્ધ હોતી નથી.
08:22 B Hospital,માં Thrombolysis થાય છે જો દર્દી ને PCI hours. બાદ લાવવામાં આવે છે.
08:30 આ કિસ્સામાં , Thrombolysis થાય છે.
08:35 App આપણને હવે Medications prior to Thrombolysis પેજ પર લઇ જાય છે.
08:40 અહીં આપણને દર્દી ને સંચાલિત કરેલ સારવારની વિગતો દાખલ કરવી પડશે.
08:47 હું Clopidogrel ને Yes દાખલ કરીશ. અને ત્યારબાદ Dosage, Date અને Time.
08:52 કૃપા કરીને નોંધીલો ઉપર આપેલ ડોસેજ અને સારવારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણમાં લેવાયી છે.
09:00 દર્દીની દશા અને ઈલાજ પદ્ધતિઓ પર આધાર રાખીને દવાઓ અને સલાહ આપો.
09:05 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:09 આપણે હવે Thrombolysis પેજ પર આવયા છીએ.
09:13 અહીં કોઈ પણ એક Thrombolytic agent પસંદ કરો. હું પસંદ કરીશ Streptokinase. અને ત્યારબાદ Dosage,નું Date અને Time દાખલ કરો.
09:22 90 min ECG, Date and Time.
09:25 Successful Lysis Yes/No,90 mins ECG પર આધારિત છે.
09:33 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:37 App આપણને હવે આગળના ટેબ PCI પર લઇ જાય છે.
09:41 અહીં આપણી પાસે Drugs before PCI પેજ છે.
09:45 દર્દીને PCI પહેલા સંચાલિત કરેલ દવાઓની વિગતો Date અને Time સાથે ભરો.
09:52 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
09:56 આગળનું પેજ છે PCI.
09:59 આ પેજમાં વિગતો ફક્ત cardiologist અથવા Cath Lab technician દ્વારા જ દાખલ કરાવી છે.
10:08 Cath Lab વિગત અંતર્ગત આપણી પાસે છે Cath Lab Activation અને Cath Lab Arrival .
10:15 આગળ આપણી પાસે છે Vascular access તે પછી Catheter access.
10:23 ત્યારબાદ CART વિગતો ભરો જેમ કે

Start Date and Time

End Date and Time

10:29 આના પછી આપણે વિકલ્પો માંથી કોઈ પણ એક Culprit Vessel નક્કી કરવું પડશે.
10:36 ત્યારબાદ તે Culprit Vessel. માટે સંદર્ભિત વિગતો દાખલ કરો.
10:40 હવે તે દર્દી માટે Management અંતર્ગત સંદર્ભિત એન્ટ્રીઓ બનાવો.
10:45 છેલ્લે આ પેજ પર આપણી પાસે છે Intervention.
10:49 Intervention વિકલ્પ પસંદ થયેલ હોય ત્યારે આપણને નીચે કેટલીક વધારાની વિગતો મળે છે.
10:55 તે ચોક્કસ દર્દી માટે જે સંદર્ભિત હોય તેને ભરો.
10:59 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:02 આપણે હવે Medications in Cath Lab પેજમાં છીએ.
11:07 દર્દીને Cath Lab માં સંચાલિત થયેલ સારવારની વિગતો દાખલ કરો.
11:13 હું આપેલ માટેની વગતો દાખલ કરીશ 2b3a Inhibitors. Unfractionated Heparin Dosage,ની Date અને Time.
11:24 કૃપા કરીને નોંધ લો કે ઉપર આપેલ ડોસેજ અને સારવારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણમાં લેવાઈ છે.
11:31 દર્દીની દશા અને ઈલાજ પદ્ધતિઓ અનુસાર દવાઓની સલાહ આપો.
11:37 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:41 આપણને આગળનું ટેબ છોડી દઈશું જે છે In-Hospital Summary પેજ .
11:45 અને આગળના પેજ પર વધીશું જે છે Discharge Summary.

અહીં આપણી પાસે છે Death.

11:52 હું વિકલ્પ No પસંદ કરીશ.
11:54 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
11:59 આગળ આવે છે Discharge Medications.
12:02 ફરી એકવાર આ પેજ પર દ્રશ્યમાન થયેલ વિકલ્પો માંથી સંદર્ભિતને તે દર્દી માટે દાખલ કરો.
12:08 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
12:12 હવે આપણને Discharge or Transfer પેજ પર લઇ જવાય છે.
12:16 અહીં Add Transfer Details બટન પસંદ કરો.
12:20 હવે આપણને A/B Hospital. માંથી રાજાને લગતી વિગતો દાખલ કરવી પડશે.
12:26 સાથે જ આપણને અહીં પહેલા દાખલ કરેલી STEMI A/B માંથી STEMI C માં ટ્રાન્સફર ની વિગતો જોઈ શકીએ છીએ.
12:34 છેલ્લે Finish' બટન પસંદ કરો.
12:36 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-

સ્ટેમિ C હોસ્પિટલમાં પહેલા સ્ટેમિ એપ પર નવા દર્દીનો ડેટા દાખલ કરતા. અને સમાન દર્દી માટે વધારાનો ડેટા A/B Hospital માં સ્ટેમિ એપ પર દાખલ કરતા.

12:54 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

13:06 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

13:21 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya