STEMI-2017/C3/Non-STEMI-D-to-STEMI-AB-Hospital/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
NARRATION
00:01 Non-STEMI D Hospital થી AB Hospital. માં ટ્રાન્સફર પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલમાં આપણે શીખુશું -

દર્દીને જયારે Non-STEMI D Hospital. માંથી A/B Hospital માં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે સ્ટેમિ એપ પર નવા દર્દીનો ડેટા દાખલ કરતા.

00:24 આપણે STEMI Homepage. માં છીએ.
00:27 નોંધ લો અહીં stemiAuser - છે. એનો અર્થ છે કે A/B Hospital ના કર્મચારીઓ એ આ એન્ટ્રીઓ બનાવી છે.
00:37 New Patient ટેબ પસંદ કરો.
00:40 ચાલો એક દર્દીને ધારીએ અને આપેલ વિગતો ભરો.
00:44 Basic Details, અંતર્ગત ચાલો દર્દી નું Name , Age, Gender, Phone, અને Address દાખલ કરો.


00:54 આગળ આપણે ડ્રોપ-ડાઉન મેનુમાં આપેલ વિકલ્પોમાંથી Payment વિગતો પસંદ કરવી પડશે.
01:02 આના પછી, આપણને દાખલ કરવું પડશે Symptom Onset Date & Time.
01:08 તેના પછી A/B Hospital Arrival Date & Time.
01:13 Admission માં હું પસંદ કરીશ Non-STEMI.

આ એટલા માટે કારણકે દર્દી Non STEMI Hospital. માંથી ટ્રાન્સફર થયો છે.

01:25 આ કિસ્સામાં આપણને તમામ વિગતો દાખલ કરવાની જરૂર છે.
01:29 Non STEMI Hospital માંથી STEMI Hospital. માં કોઈ પણ ડેટા ટ્રાન્સફર થયો નથી.


01:35 આ એટલા માટે કારણકે Non STEMI Hospitals STEMI programme. થી બહાર આવેલ છે.


01:41 ડેટા પ્રવાહ ફક્ત STEMI programme. અંતર્ગત લિંક થયેલ હોસ્પિટલ વચ્ચે જ સ્થાપિત થાય છે.
01:48 તુરંત જ આપણને Hospital Name અને Address. દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે.
01:53 ચાલો આને દાખલ કરીએ.
01:56 આગળ આપણે દાખલ કરવું પડશે Non-STEMI Hospital Arrival Date & Time.
02:02 STEMI Details અંતર્ગત Manual ECG Taken અને STEMI Confirmed. માટે વિગતો ભરો.
02:10 હવે આપણે Post Thrombolysis વિગતો ભરવી પડશે. Thrombolytic agent, Dosage, Start date and time, End date and time.
02:23 હવે આપણી પાસે છે Successful Lysis Yes/No.

એમાંથી એક ને પસંદ કરો.

02:29 છેલ્લે આ પેજ પર આપણી પાસે છે Transport Details.

અહીં આપેલ ડ્રોપ-ડાઉન માંથી Private પસંદ કરીશ.

02:38 ત્યારબાદ પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
02:43 Appઆપણને હવે આગળના પેજ Fibrinolytic Checklist. પર લઇ જાય છે.
02:48 Fibrinolytic Checklist, અંતર્ગત દર્દી Male હોય તો અહીં 12 આઇટમો છે.
02:54 દર્દી જો Female. હોય તો અહીં 13 આઇટમો દ્રશ્યમાન થશે.
03:00 અત્યારે હું તમામ 12 પોઈન્ટોને “No” તરીકે ચેક કરીશ.
03:04 ત્યારબાદ વર્તમાન પેજને સંગ્રહવા માટે Save & Continue બટન પસંદ કરો .
03:09 App આપણને હવે આગળના પેજ Cardiac History પર લઇ જાય છે.
03:13 અહીં આપણને દર્દીની હિસ્ટ્રી ને લગતી સંદર્ભિત વિગતો દાખલ કરવું પડશે.
03:19 હું આને No તરીકે માર્ક કરીશ.
03:21 Diagnosis, અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
03:27 Chest Discomfort: હું પસંદ કરીશ Pain

Location of Pain: હું પસંદ કરીશ Retrosternal

Pain Severity: હું પસંદ કરીશ 8

03:37 અને પછી હું અમુક બચેલી આઇટમો માટે YES પસંદ કરીશ.
03:43 Clinical Examination, અંતર્ગત તે ચોક્કસ દર્દી માટે વિગતો દાખલ કરો.
03:49 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
03:52 આપણે હવે આગળના પેજ પર આવ્યા છીએ જે છે Co-Morbid Conditions.
03:57 અહીં આપણને દર્દી તેની તબીબી અવસ્થા અનુસાર જે દવાઓ પર છે તે દાખલ કરવા બદલ પ્રોમ્પ્ટ કરાશે.

કૃપા કરી તે દર્દી માટે સંદર્ભિત એન્ટ્રીઓ કરો.

04:10 હું અમુક ને ‘Yes’ તરીકે ચેક કરીશ અને સાથે જ App દ્વારા પ્રોમ્પ્ટ કરેલ સંદર્ભિત વિગતો આપીશ.
04:17 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
04:20 આપણે Contact Details પેજ પર આવ્યા છીએ.
04:24 અહીં આપણને દર્દીના સંબધીઓના Name, Relation Type, Address, City અને Mobile no. દાખલ કરવા પડશે.
04:33 ત્યારબાદ Occupation દાખલ કરો.
04:36 આગળ છે ID proof વિભાગ - Aadhar Card No. અને સોફ્ટ કોપીને અપલોડ કરો.
04:43 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
04:47 App આપણને હવે આગળના ટેબ પર લઇ જાય છે તે છે Thrombolysis .
04:51 અહીં આપણને Medications prior to Thrombolysis પેજ માં અમુક વિગતો સ્પષ્ટ કરવી પડશે.
04:58 સારવારની વિગતો પેજ પર દ્રશ્યમાન છે.

સંચાલિત થયેલ સારવાર ની તારીખ અને સમય સહીત વિગતો દાખલ કરો.


05:09 હમણાં માટે હું No તરીકે માર્ક કરીશ.
05:11 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
05:15 App આપણને હવે આગળના ટેબ પર લઇ જાય છે તે છે PCI.
05:20 અહીં આપણી પાસે છે Drugs before PCI.
05:24 દર્દી ને PCI, પહેલા સંચાલિત થયેલ દવાઓની વિગતો Date અને Time માહિતી સહિત દાખલ કરો.
05:32 કૃપા કરીને નોંધ લો. ઉપર ઉલ્લેખાયેલા ડોસેઝ ને સારવારની પસંદગી ફક્ત ડેમો હેતુસર છે.
05:41 દર્દીને તેની અવસ્થા અને ઈલાજ પદ્ધતિ અનુસાર દવાઓનું સંચાલન કરો.
05:47 નીચેનું Save and Continue બટન પસંદ કરો.
05:52 આગળનું ટેબ છે PCI.
05:55 આ પેજમાં આપેલ વિગતો ને ફક્ત cardiologist અથવા Cath Lab Technician દ્વારા જ દાખલ કરવી પડશે.
06:03 Cath Lab details અંતર્ગત આપણી પાસે છે Cath Lab Activation અને Cath Lab Arrival
06:11 આગળ છે Vascular access તેના પછીથી Catheter access.
06:15 ત્યારબાદ વિગતો ભરો જેમકે CART Start Date and Time End Date and Time
06:23 આના પછીથી આપણને આપેલ વિગતોમાંથી કોઈ એક Culprit Vessel સ્પષ્ટ કરવું પડશે.
06:30 ત્યારબાદ તે Culprit Vessel ને લગતી તમામ વિગતો દાખલ કરો.
06:35 હવે ત દર્દી માટે Management અંતર્ગત એન્ટ્રીઓ બનાવો.
06:39 છેલ્લે આ પેજમાં આપણી પાસે છે Intervention.
06:43 Intervention વિકલ્પ પસંદ કરવા પર આપણને નીચે પ્રમાણે કેટલીક વધુ વિગતો મળે છે.
06:50 તે દર્દીને સંબધિત હોય તે વિગતો ભરો.
06:54 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
06:59 આપણે Medications in Cath Lab tab માં છીએ.
07:03 દર્દીને Cath Lab માં સંચાલિત થયેલ સારવારની વિગતો દાખલ કરો
07:09 હું 2b3a Inhibitors માટે વિગતો દાખલ કરીશ.
07:15 Unfractionated Heparin, Dosage, Date અને Time.
07:20 Please note.

કૃપા કરીને નોંધ લો. ઉપર ઉલ્લેખાયેલા ડોસેઝ ને સારવારની પસંદગી ફક્ત ડેમો હેતુસર છે.

07:29 દર્દીને તેની અવસ્થા અને ઈલાજ પદ્ધતિ અનુસાર દવાઓનું સંચાલન કરો.
07:35 ચેનું Save and Continue બટન પસંદ કરો.
07:39 આપણે In-Hospital Summary પેજ ને છોડી દઈશું અને સીધું . Discharge Summary પર જઈશું.
07:47 અહીં આપણી પાસે છે Death, ટેબ જેને હું No તરીકે પસંદ કરીશ.
07:53 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
07:57 આગળ આવે છે Discharge Medications.
08:01 અહીં આ પેજ પર કેટલાક વિકલ્પો દ્રશ્યમાન થયા છે

ફરી એક વાર દર્દીને રાજા લેતી વખતે સલાહ કરેલ સંદર્ભિત વિકલ્પ દાખલ કરો.

08:11 ત્યારબાદ નીચેનું Save and Continue બટન પસંદ કરો.
08:15 હવે આપણે Discharge અથવા Transfer પેજ પર છીએ.
08:20 અહીં આપણને A/B Hospital માંથી રજા લેવાના સંદર્ભિત વિગતોને દાખલ કરવાની જરૂર છે.
08:26 જોકે A/B Hospital એ હબ હોસ્પિટલ છે તો હોસ્પિટલ નો વિકલ્પ હંમેશા Home જ રહેશે.
08:34 તો ચાલો અહીં Home પસંદ કરો.
08:37 ત્યારબાદ Transport Vehicle, માં હું પસંદ કરીશ Private.
08:42 છેલ્લે Finish બટન પસંદ કરો.
08:45 આ સાથે A/B Hospital. માં ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે.
08:50 ચાલો સારાંશ લઈએ .
08:53 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

A/B Hospital માં STEMI App પર નવા દર્દીનો ડેટા દાખલ કરવો. જયારે દર્દીને Non-STEMI D Hospital. માંથી ટ્રાન્સફર કરાવાય છે.

09:06 ' 'સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

09:21 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

09:35 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.

IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya