STEMI-2017/C2/Initial-Patient-Details-data-entry/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો Data-entry of Initial Patient Details પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું STEMI A, B, C અને D હોસ્પિટલમાં સીધે સીધું દાખલો લેવાના કિસ્સામાં STEMI App પર નવા દર્દીની શરૂઆતની દર્દીની વિગતો દાખલ કરવી.
00:25 EMRI,માટે શરૂઆતની ડેટા એન્ટ્રી જુદી રહેશે.
00:30 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને આપેલ ની જરૂરિયાત રહેશે - સંસ્થાપિત થયેલ STEMI App એક Android tablet તથા કાર્ય કરતું Internet કનેક્શન.
00:43 સાથે જ તમને STEMI device અને STEMI App પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:49 જો નથી તો આ વેબસાઈટ પરની STEMI ટ્યૂટોરિયલ શ્રેણી નો સંદર્ભ લો.
00:56 New Patient tab દર્દીની સાદી વિગતો ધરાવે છે, Fibrinolytic checklist, Cardiac History, Co-morbid Conditions અને Contact details.
01:11 તે કોઈ પણ STEMI Hospital. માં દાખલ થતી વખતે નવા દર્દીની ડેટા એન્ટ્રી ની શરૂઆતને ચીહ્નઅંકિત કરે છે.
01:19 STEMI App, પસંદ કર્યા બાદ આપણે STEMI Homepage. મા છીએ.
01:24 શરૂઆતી દર્દીની વિગતો માટેના ડેમોમાં ઉપયોગ લેવાયેલ પરિસ્થિતિ ,એટલે કે સીધે સીધો દાખલો એ C Hospital. માં છે.
01:32 પરંતુ ડેટા એન્ટ્રી A, B અને D Hospital પરિસ્થિતિ માટે સમાન છે.
01:41 New Patient ટેબ પસંદ કરો.
01:44 ચાલો એક દર્દી ને ધારીએ અને આપેલ ડેટાને દાખલ કરીએ.
01:49 Patient Details, અંતર્ગત આપણી પાસે BASIC DETAILS છે.
01:54 આપણે અહીં આપેલ વિગતો દાખલ કરીશું - Patient Name: Ramesh
02:01 Age: 53
02:04 Gender : Male
02:07 Phone Number
02:14 અને Address
02:18 Payment: અંતર્ગત વિકલ્પો આપેલ છે - State BPL Insurance, Private Insurance, Self-Payment
02:30 હું State BPL Insurance. પસંદ કરીશ.
02:35 આગળ આવે છે Date & time of symptom onset.
02:40 અહીં જયારે લક્ષણોની નોંધ લેવાયી હતી ત્યારની તારીખ અને સમય દાખલ કરો.
02:46 હું Date અને Time દાખલ કરીશ.
02:54 આગળ છે Admission. .
02:57 અહીં હું હોસ્પિટલ માં દાખલ કરવાનો કરવાનો પ્રકાર પસંદ કરીશ.
03:01 જો કે આ A, B, C અને D STEMI Hospitals માં સીધે સીધું દાખલ થવાનો કિસ્સો છે તો હું Direct પસંદ કરીશ.
03:14 STEMI C Hospital માં Admission Direct પસંદ કરવા પર આપણને STEMI C Hospital Arrival Date અને Time. દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.
03:24 એજ પ્રમાણે STEMI D Hospital, ના કિસ્સા માં આપણને STEMI D Hospital Arrival Date and Time દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.
03:34 STEMI A/B Hospital, ના કિસ્સા માં આપણને STEMI A/B Hospital Arrival Date and Time. દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.
03:49 Manual ECG taken: જો Yes હોય તો આપણી પાસે ECG date અને time. ડ્રોપ ડાઉન છે.
04:04 આગળ આવે છે STEMI Confirmed. જો Yes, હોય તો આપણને Date and Time. ભરવા માટે પ્રોમ્પ્ટ કરશે.
04:15 છેલ્લે આપણને Transport Details. દાખલ કરવી પડશે.
04:21 અહીં આપણે દર્દી ને C Hospital માં જે પ્રકારના વાહનવ્યવહાર દ્વારા આવ્યો છે તે પસંદ કરી શકીએ છીએ.
04:29 Mode of Transport to Hospital, અંતર્ગત – Public Vehicle, GVK Ambulance, Private Ambulance, Private Vehicle વિકલ્પો છે.
04:41 GVK EMRI વિકલ્પ STEMI D અને A/B Hospital. માં Direct Admission ના કિસ્સા માં શક્ય છે.
04:52 જો આપણે Private Ambulance પસંદ કરીએ છીએ તો આપણને આપેલ ડ્રોપ ડાઉન મળે છે

Ambulance Call Date & Time

Ambulance Arrival Date & Time

Ambulance Departure Date & Time

05:08 આપણે GVK EMRI Ambulance. પસંદ કરી શકતા નથી.
05:13 STEMI protocols અંતર્ગત EMRI ambulances દર્દી હંમેશા D અથવા A/B હોસ્પિટલ માં જ ખસેડે છે.
05:24 આ એ હોસ્પિટલો છે જ્યાં દર્દી thrombolysis અથવા PCI treatment. મારતફે લઇ જઈ શકાય છે.
05:32 તેથી આપણને નીચેની તરફે એક મેસેજ મળે છે ‘You cannot select GVK Ambulance’
05:39 હું PRIVATE VEHICLE. પસંદ કરીશ.
05:45 પેજની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
05:50 બફરીંગ ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
05:53 તરતજ પેજ સંગ્રહાય છે અને નીચેની તરફે “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે.
06:01 App હવે આપણને આગળના પેજ પર લઇ જાય છે જે છે Fibrinolytic Checklist.
06:07 જેમ આપણને પુરુષ દર્દીની વિગતો દાખલ કરીએ છીએ તો આપણી પાસે ફક્ત 12 પોઇન્ટ ચેક કરવા માટે છે.
06:13 દર્દી જો સ્ત્રી હોય તો અહીં 13 વસ્તુઓ દ્રશ્યમાન થશે.
06:19 વધારાની વસ્તુ એ Pregnant Female Yes/No, છે તજે આપણને દર્દીના લિંગ અનુસાર ભરવી પડે છે.
06:29 આ ડેમો માટે હું તમામ 12 પોઈન્ટો ને ‘No’ તરીકે ચેક કરીશ.
06:34 ત્યારબાદ પેજની નીચે ની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
06:39 બફરીંગ ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
06:42 તુરંત જ પેજ સંગ્રહાય છે અને નીચેની તરફે “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે.
06:50 App હવે આપણને આગળ ના પેજ પર લઇ જાય છે જે છે , - CARDIAC HISTORY.
06:56 Previous MI: જો Yes, હોય તો આપણી પાસે drop-downs MI 1 & MI 2 છે.
07:04 MI1, અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે – Anterior wall, Inferior wall, Posterior wall, Lateral wall, RV Infarction.
07:18 હું પાસ કરીશ Anterior Wall.
07:21 એક્વા જો આપણે MI 1, પસંદ કરીએ છીએ તો આગળ આપણને MI1 Date & MI 1 Details ડ્રોપ ડાઉન મળે છે.
07:30 MI1 details માં હું date દાખલ કરીશ હું ટાઈપ કરીશ “Patient was stable at the time of discharge”.
07:40 એજ પ્રમાણે MI 2 માટે ડેટા દાખલ કરો.
07:43 આગળ આવે છે Angina,જો ‘Yes’ હોય તો આપણને પછી ડ્રોપડાઉન મળે છે Duration: અહીં હું 2 years. પસંદ કરીશ.
07:54 દર્દી ની પાછલી હિસ્ટ્રી પર આધારિત વિગતો આપણને દાખલ કરવી પડશે.
08:00 આગળ છે CABG, જો Yes, હોય તો CABG Date દાખલ કરો.
08:06 દર્દી જો ભૂતકાળમાં CABG માંથી પસાર થયો હોય તો તે આધારિત તારીખ તમને દાખલ કરવી પડશે.
08:13 પછી આવે છે PCI 1, જો Yes હોય તો આપણને PCI 1 Date અને PCI 1 Details ડ્રોપડાઉન મળે છે.
08:22 ફરી એકવાર દર્દીએ જો ભૂતકાળમાં PCI કરી હોય તો તે આધારિત તારીખ તમને દાખલ કરવી પડશે.
08:28 આના પછીથી PCI 1 Details : દાખલન કરો હું દાખલ કરીશ “Stenting done”.
08:36 એજ પ્રમાણે PCI 2. માટે ડેટા દાખલ કરો.
08:40 આગળ આવે છે Diagnosis.
08:43 Diagnosis અંતર્ગત આપણી પાસે આપેલ છે,

Chest Discomfort: વિકલ્પો છે – Pain, Pressure, Aches હું Pain પસંદ કરીશ.


08:57 Location of Pain: વિકલ્પો છે – Retrosternal, Jaw, Left arm, Right arm, Back

હું પસંદ કરીશ Retrosternal.


09:10 આગળ આપણેને Pain Severity: દાખલ કરવી પડશે. 1 થી 10 સુધીની માપ પટ્ટી પર 1 એ ઓછો દુખાવો છે અને 10 એ તીવ્ર દુખાવો છે .

હું 8 પસંદ કરીશ.

09:23 Palpitations આ વિકલ્પો ને Yes ચેક કરો જો , જો શ્વાસ લેવામાં તકલીફ થાય.
09:30 એજ પ્રમાણે બચેલા માટે ચેક કરો જો Yes હોય.
09:35 હું અમુક ને Yes તરીકે ચેક કરીશ.

Pallor: Yes , Diaphoresis , Shortness of Breath: જો ખોવાઉં હોય તો આને ચેક કરો.. Nausea/ Vomiting: Yes

09:51 ફરીથી ચેક કરો જો સમાન વસ્તુ દેખાવવામાં આવે.
09:54 Dizziness: જો હોય તો ચેક કરો. Syncope:Yes
10:00 Clinical Examination, અંતર્ગત આપણે આપેલ દાખલ કરીશું- Height (in cm) 175, Weight (in kg) 80
10:12 ઉંચાઈ અને વજન દાખલ કર્યા બાદ BMI આપમેળે દેખાય છે.
10:17 BP Systolic 150 mm Hg,

BP Diastolic 110 mm Hg

10:25 Heart Rate મિનિટ દીઠ 82 ધબકારા.
10:30 પેજના નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
10:34 બફરીંગ ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
10:37 પેજ સંગ્રહિત થયા બાદ નીચેની બાજુએ સફળતા મેસેજ દ્રશ્યમાન થાય છે.
10:42 App હવે આપણને આગળના પેજ પર લઇ જાય છે જે છે CO–MORBID CONDITIONS.
10:49 Co- Morbid Conditions, અંતર્ગત આપણે આપેલ વિગતો દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે.

Smoking - દર્દીને અથવા સંબધીઓને દર્દીની ધૂમ્રપાન વિશેની આદતો બદલ પુછો.

11:01 આપણી પાસે વિકલ્પો છે , Non Smoker, Current Smoker, Past Smoker, Unknown અને Passive
11:10 આપણે Current Smoker, Past Smoker or Passive પસંદ કરીએ છીએ તો ત્યારેબાદ આપણને આગળ ડ્રોપડાઉન મળે છે.
11:17 હું Current Smoker પસંદ કરીશ.
11:21 Beedies ચેક કરો જો દર્દી ધૂમ્રપાન કરે છે.
11:24 Cigarettes ચેક કરો જો દર્દી આ ધૂમ્રપાન કરે છે.હું બન્ને ને ’Yes’ તરીકે ચેક કરીશ.
11:30 Number, માં દર્દી રોજ જેટલી બીડીઓ અથવા સિગરેટો ધૂમ્રપાન કરે છે તે દાખલ કરો.
હું દાખલ કરીશ 12. 
11:37 Duration માં આપણે દર્દી જેટલા વર્ષોથી ધૂમ્રપાન કરી રહ્યો છે કે પહેલા કરી ચુક્યો છે તે સંખ્યા દાખલ કરીશું.

હું દાખલ કરીશ “15 yrs”


11:48 Previous IHD: ચેક કરો જો Yes હોય.
11:53 Diabetes Mellitus: જો ‘Yes’ હોય તો આપણી પાસે ડ્રોપડાઉન છે Duration, OHA & Insulin .
12:02 Duration: માટે હું 10 વર્ષ ટાઈપ કરીશ

OHA: ઉદાહરણ તરીકે -Glycophage

Insulin: ઉદાહરણ તરીકે- Human Actrapid

12:17 Hypertension: જો ‘Yes’ હોય તો આપણી પાસે ડ્રોપડાઉન છે Duration , Medications and Medications details
12:26 Duration: હું પસંદ કરીશ 15 yrs
12:30 Medication: આ ચેક કરો જો દર્દી દવાની સારવાર પર હોય.
12:35 ત્યારબાદ Medication details: અંતર્ગત આપણે કેટલીક હાઇપરટેન્શન દવાઓના નામો દાખલ કરીશું .

ઉદાહરણ તરીકે - Tenormin, Amilodipine- H વગેરે

12:50 Dyslipidemia: ફરીથી જો હા હોય તો આપણને ડ્રોપડાઉન મળે છે.
12:57 Medication: ચેક કરો જો Yes હોય

Medication Details;ઉદાહરણ તરીકે - Atorvastatin

13:08 Peripheral Vascular Disease ચેક કરો જો Yes હોય
13:13 Stroke , ચેક કરો જો Yes હોય
13:16 Bronchial Asthma: ચેક કરો જો Yes હોય.
13:19 Allergies જો હા હોય તો આપણને ડ્રોપ ડાઉન મળે છે Allergy details:

અહીં હું દાખલ કરીશ Dairy products

13:27 પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.બફરીંગ ચિન્હ દ્રશ્યમાન હોય તો રાહ જુઓ.
13:35 પેજ સંગ્રહિત થાય છે અને “Saved Successfully” મેસેજ નીંચેની બાજુએ દ્રશ્યમાન થાય છે.
13:39 CONTACT DETAILS. નામની શીર્ષકવાળા App આપણને હવે આગળના પેજ પર લઇ જશે.
13:46 Contact Details, અંતર્ગત આપણને દર્દીના સંબધીઓની વિગતો દાખલ કરવી પડશે.
13:51 Relation Name : Ramu

Relation Type : આપણી પાસે વિકલ્પો છે Father, Spouse, Others હું Father પસંદ કરીશ.

14:01 ત્યારબાદ Address દાખલ કરો.
14:08 City

Contact No: Mobile

14:19 Occupation:
14:24 Aadhar Card No.

ID Proof: આપણી પાસે વિકલ્પો છે. Voter ID, Driving License, Family Card, Passport, Pan Card, Others

14:41 હું Driving License પસંદ કરીશ.
14:44 Upload Aadhar:Aadhar card નું સ્નેપશોર્ટ ઉપકરણ પર લો , ત્યારબાદ Browse ટેબ પસંદ કરો.
14:51 અને ગેલેરીમાંથી ઈમેજફાઇલને એક્સેસ કરો અને તેને App પર સંગ્રહો.
14:57 Driving License માટે એજ પ્રમાણે કરો.
15:01 આ માહિતી આપણને અનુવર્તી ગાળા દરમ્યાન દર્દીના સંબધીઓથી સંપર્ક સાધવામાં મદદ કરશે.
15:08 પેજના નીચેની તરફે આવેલ Save & Continue બટન પસંદ કરો.
15:12 બફરીંગ ચિન્હ દ્રશ્યમાન થાય તો કૃપા કરીને રાહ જુઓ.
15:15 તરતજ પેજ સંગ્રહિત થાય છે અને નીચેની તરફે ‘Saved Successfully’ મેસેજ દ્રશ્યમાન થાય છે.
15:21 STEMI A, B, C અને D Hospital. માં સીધેસીધું દાખલો લેવાના કિસ્સામાં Hospital Admission data entry અહીં સમાપ્ત થાય છે.
15:33 ચાલો સારાંશ લઈએ.
15:35 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-

કોઈ પણ સ્ટેમિ હોસ્પિટલમાં દાખલો લેતી સમયે STEMI App પર નવા દર્દીની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવી.

15:47 સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.

મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા.

16:00 સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .

વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org

16:14 આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે.
16:23 IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya