STEMI-2017/C2/D-Hospital-data-entry/Gujarati
Time | NARRATION |
00:01 | D હોસ્પિટલ ડેટા એન્ટ્રી પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું – D માં દાખલ થતી વખતે STEMI App પર નવાં દર્દીની ડેટા એન્ટ્રી 'પૂર્ણ કરવી. |
00:17 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને આપેલ ની જરૂર પડશે STEMI App સંસ્થાપિત થયેલ એક એન્ડ્રોઇડ ટેબ્લેટ અને ચાલુ ઇન્ટરનેટ જોડાણ. |
00:28 | સાથે જ તમને STEMI એપ પર કામ કરવાની જાણકારી હોવી જરૂરી રહેશે. |
00:36 | જો નથી તો કૃપા કરીને વેબસાઈટ પરનાં STEMI ટ્યૂટોરિયલ શ્રેણી નો સંદર્ભ લો. |
00:42 | પહેલા આપણે કોન્ટેક્ટ વિગત પેજ સુધી ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાનું શીખીએ. |
00:49 | D હોસ્પિટલ ડેટા એન્ટ્રીમાં એપ આપણને હવે આગળના પેજ પર લઇ જશે જે છે Thrombolysis. |
00:58 | Thrombolysis અંતર્ગત પહેલા આપણી પાસે છે Medication Prior to Thrombolysis. |
01:05 | દર્દી હોસ્પિટલમાં હોય ત્યારે ઉપચાર સંચાલન પર આધારિત આપેલ માટે Yes ચેક કરો- |
01:13 | Aspirin 325 mg: જો હોય તો Yes
Dosage: 325 mg Date and Time |
01:22 | Clopidogrel: જો હોય તો Yes
Dosage Date and Time |
01:28 | Unfractionated Heparin:જો હોય તો Yes
Dosage Date and Time |
01:37 | LMW Heparin: જો હોય તો Yes
Dosage Date and Time |
01:43 | Ticagrelor: જો હોય તો Yes
Dosage Date and Time |
01:50 | નોંધ લો ઉપરના દવોના ડોસો અને ઉપચારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણ છે. |
01:58 | દર્દીની સ્થિતિ અને સારવાર પ્રકિયા અનુસાર દવાઓનું સંચાલન કરો. |
02:06 | પેજના નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. બફર ચિન્હ દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. |
02:14 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. |
02:21 | એપ આપણને હવે આગળના પેજ Thrombolysis પર લઇ જાય છે. |
02:28 | Thrombolysis details, અંતર્ગત આપણી પાસે અનિવાર્ય ફિલ્ડ છે. |
02:34 | Select any one type of Thrombolytic Agent
Streptokinase , Tenecteplase , Reteplase |
02:45 | હું Streptokinase. પસંદ કરીશ. |
02:49 | Thrombolytic Agent, પસંદ કર્યાબાદ આપણને ડ્રોપ ડાઉન મળે છે.
Dosage , Start Date and Time , End Date and Time |
03:01 | thrombolysis પછી આપણી પાસે છે 90 MINS ECG
Date and Time અને Successful Lysis હું ‘Yes’. તરીકે માર્ક કરીશ. |
03:12 | આ 90 mins ECG પર આધારિત છે. |
03:17 | તમારા ઉપરકરણ પર આ ફિલ્ડમાં યોગ્ય એન્ટ્રી બનાવો. |
03:22 | પેજ ની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.
બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. |
03:30 | પેજ સંગ્રહાય છે અને સફળતાનો મસેજ દ્રશ્યમાન થાય છે. |
03:36 | એપ આપણને હવે આગળના પેજ In-Hospital Summary. પર લઇ જાય છે. |
03:42 | અહીં આપણી પાસે છે Medication in hospital. |
03:46 | Nitroglycerine જો હોય તો Yes
Route: Oral Dosage: 2.5 mg Date and Time |
03:56 | Dopamine: જો હોય તો Yes
Route: IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS , Date and Time |
04:09 | Dobutamine: જો હોય તો Yes
Route: IV Dosage: 5 ml in 45 ml of 0.9% NS , Date and Time |
04:20 | Adrenaline: જો હોય તો Yes
Route:IV Dosage: 4ml in 46 ml of 0.9% NS , Date and Time |
04:32 | Nor – Adrenaline: જો હોય તો Yes
Route:IV Dosage: 2ml in 48 ml of 0.9% NS , Date and Time |
04:44 | Other Drugs: જો હોય તો Yes , Name: ઉદાહરણ તરીકે : - Vasopressin
Route:IV Dosage: 1ml in 19 ml of 0.9% NS , Date and Time |
04:59 | નોંધ લો ઉપર આપેલ દવાઓના ડોસો અને સારવારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણ છે. |
05:07 | દર્દીની હાલત અને સારવારની પસંદગી ડેમો હેતુસર ઉદાહરણ છે. |
05:14 | પેજની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો.બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. |
05:21 | પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. |
05:27 | એપ આપણને હવે આગળના પેજ ADVERSE EVENTS. પર લઇ જાય છે. |
05:33 | Adverse Events, અંતર્ગત આપણને Yes કે No. માહતી એક પસંદ કરવું પડશે. |
05:39 | દરેક ફિલ્ડ માં Yes પસંદ કરવા પર ,આપણને કેટલીક વધારાની માહિતી દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરાશે. |
05:46 | તો ચાલો શરુ કરીએ. Re-infarction: જો હા હોય તો આપણને આપેલ દાખલ કરવું પડશે - |
05:54 | Location of Reinfarction: વિકલ્પો છે Inferior, Posterior, RV, Anterior, Lateral |
06:05 | હું Inferior પસંદ કરીશ અને ત્યારબાદ Date and Time દાખલ કરીશ. |
06:10 | Repeat PCI: જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો
Date and Time |
06:14 | CABG if જો હોય તો Yes, દાખલ કરો
Date and Time |
06:19 | Stroke: જો હોય તો Yes,' તો દાખલ કરો Date and Time |
06:25 | Cardiogenic Shock: જો હા તો Yes તો દાખલ કરો Date and Time |
06:31 | Access Site Hemorrhage: જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time |
06:37 | Major Bleed:જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time |
06:41 | Minor Bleed:જો હોય તો Yes, ત્યારબાદ દાખલ કરો Date and Time |
06:45 | જો કોઈ Adverse Events હોય તો ઉપરમાંથી જોઈ એક પસંદ કરો અને તેના ઉદ્દભવનની તારીખ અને સમય દાખલ કરો.હમણાં માટે હું તમામ ને ‘No’. તરીકે પસંદ કરો. |
06:58 | ત્યારબાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
07:02 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો રાહ જુઓ. |
07:05 | તુરંતજ પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. |
07:11 | એપ આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે Discharge Summary. |
07:17 | Discharge Summary, અંતર્ગત આપણી પાસે છે Death. |
07:20 | દર્દી જો મૃત્યુ પામે તો આને “Yes” તરીકે માર્ક કરાય છે અને આપણને ડ્રોપડાઉન મળે છે - Reason of death અને Others. . |
07:30 | Reason of death અંતર્ગત આપણી પાસે છે -Cardiac and Non Cardiac. |
07:36 | બંનેમાંથી કોઈપણ પસંદ કરવા પર આપણને એક ડ્રોપડાઉન મળશે Death Date and Time: |
07:42 | દર્દી ની મૃત્યુ બીજું કોઈ કારણ દાખલ કરવા માટે Others: વિકલ્પ પસંદ કરો. |
07:47 | ત્યારબાદ મૃત્યુની Date and Time દાખલ કરો.
કોઈ એક વિકલ્પ પસંદ કર્યા બાદ , અહીં ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. |
07:56 | પરંતુ જો દર્દી મૃત્યુ ન પામ્યો હોય તો “No” માર્ક કરો અને Discharge/Transfer. પર જાવ.
હમણાં માટે હું ‘No’ તરીકે પસંદ કરીશ. |
08:05 | પેજની નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
08:10 | પેજ સંગ્રહાય છે અને સફળતાની મેસેજ નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. |
08:16 | એપ આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Discharge Medications. |
08:21 | અહીં આપણી પાસે છે.
Aspirin, Clopidogrel, Prasugrel, Ticagrelor, ACEI, ARB, Beta Blocker, Nitrate, Statin અને Others |
08:39 | દર્દી ને રજા લેતી વખતે ઉલ્લેખિત કરેલ ઉપચારને Yes. તરીકે માર્ક કરવું જોઈએ. |
08:45 | તો હું તેમનાં કેટલાકને ‘Yes’ તરીકે માર્ક કરવા જય રહી છું. |
08:48 | ત્યારબાદ નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
08:51 | પેજ સંગ્રહાય છે અને નીચેની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. |
08:56 | એપ આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Discharge/ Transfer. |
09:03 | Discharge from D hospital ફિલ્ડમાં કોઈ એક વિકલ્પ પસંદ કરો
Date and Time |
09:08 | Discharge To ફિલ્ડમાં કોઈ એક વિકલ્પ પસંદ કરો.
Stemi Cluster Hospital , Non-Stemi Cluster Hospital , Home |
09:16 | Home પસંદ કરવા પર આપણને આગળ ડ્રોપ-ડાઉન મળશે નહીં. |
09:20 | Non STEMI Cluster Hospital પસંદ કરવા પર આપણને આ વિગતો પોતેથી દાખલ કરવી પડશે.
Remarks , Transfer to Hospital Name અને Transfer to Hospital Address |
09:33 | આ એટલા માટે કારણકે Non-STEMI Hospitals ની વિગતો ડેટાબેઝમાં ઉપલબ્ધ નથી. |
09:39 | હું Stemi Cluster Hospital પસંદ કરવા જય રહી છું. |
09:42 | “STEMI Cluster Hospital” જો પસંદ કરાય છે તો આગળ આપેલમાં ખુલે છે.
Remarks ફિલ્ડ જ્યાં આપણે જો ટિપ્પણી હોય તો ઉમેરી શકીએ છીએ. |
09:51 | Transfer to Hospital Name: હું પસંદ કરીશ Kovai Medical Center and Hospital |
09:56 | Transfer to Hospital Address: 3209, Avinashi Road, Sitra,Coimbatore, Tamil Nadu - 641 014 |
10:05 | હોપિટલનું નામ આપણે જયારે પસંદ કરીએ છીએ ત્યારે હોસ્પિટલનું સરનામું આપમેળે આવે છે. |
10:12 | Transport Vehicle ફિલ્ડ માં આપણે Private Vehicle અને
Ambulance વચ્ચેમાંથી કોઈ એક પસંદ કરવું પડશે Private Vehicle |
10:20 | પેજની આવેલ Save & Continue બટન પસંદ કરો. |
10:24 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ.
પેજ સંગ્રહાય છે અને “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે. |
10:32 | એપ આપણને હવે આગળના પેજ પર લઇ જાય છે જે છે Follow up. . |
10:36 | Follow up Details અંતર્ગત આપણી પાસે આપેલ છે.
Duration of Follow - Up Visit: , 1 month, 6 months, 1 year, 2 years , 3 years, 4 years and 5 years |
10:48 | ફોલોઅપ પ્રકાર પર આધારરાખી ને આ વિકલ્પો માંથી પસંદ કરો.
હું પસંદ કરીશ 1 month |
10:56 | ત્યારબાદ Follow- Up Date ભરો અને Mode of Follow-up પસંદ કરો.
Hospital, Telephonic, Loss to Follow Up |
11:04 | ફોલોઅપ ની સ્થિતિ પર આધાર રાખીને આ વિકલ્પોમાંથી આપણને પસંદ કરવું પડશે. |
11:10 | Loss to Follow Up મોડ પસંદ કરવા પર આપણને આગળ ડ્રોપ ડાઉન મળેશ નહીં. |
11:15 | Hospital/ Telephonic મોડ પસંદ કરવા પર આપણને ડ્રોપડાઉન મળે છે.Type of follow- up Hospital. |
11:22 | Type of follow- Up Hospital: અંતર્ગત આપણને મળે છે STEMI, Non STEMI, No Follow Up |
11:28 | જો “No Follow-Up” થયું હોય તો
આગળના પેજ પર જાવ તે માટે નીચેની તરફ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
11:35 | ‘Non STEMI’ પસંદ કરવા પર આપણે નીચે આપેલ વિગતો પોતેથી ભરવી પડશે. Name of the Follow- Up Hospital અને Follow- Up Hospital Address |
11:45 | આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ STEMI programme. નો ભાગ નથી. |
11:51 | મેં STEMI પસંદ ક્યુ છે. |
11:53 | જયારે “STEMI” પસંદ હોય ત્યારે આપણને ડ્રોપડાઉન મળે છે. |
11:57 | Name of the Cluster: હું પસંદ કરીશ KMCH |
12:01 | Name of the Follow-Up Hospital: હું પસંદ કરીશ Coimbatore Medical College Hospital અને |
12:08 | Follow- Up Hospital Address: Trichy Road, Gopalapuram, Coimbatore, Tamil Nadu -641018, India |
12:17 | નોંધ લો આ સરનામું આપમેળે આવે છે. |
12:21 | આ એટલા માટે કારણકે આ હોસ્પિટલ પહેલાથી જ સ્ટેમિ પ્રોગ્રામની એક ભાગ છે. |
12:28 | પેજ ની નીચેની બાજુએ આવેલ Save & Continue બટન પસંદ કરો. |
12:33 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો રાહ જુઓ.પેજ સંગ્રહાય છે અને નીચે ની તરફ સફળતાનો મેસેજ દ્રશ્યમાન થાય છે. |
12:41 | એપ ત્યારબાદ આપણને આગળના પેજ પર લઇ જાય છે એટલેકે Medication. |
12:45 | આ પેજમાં આપણી પાસે આપેલ વિકલ્પ છે.
Aspirin, Clopidogrel, Prasugrel , Nitrate, Beta Blocker, ACEI, ARB, Statins, OHA, Insulin |
13:02 | દર્દી ફોલોઅપ દરમ્યાંન જે medication પર હોય તેની માટે ‘Yes’ પસંદ કરો.
હું અમુક માટે ‘Yes’ પસંદ કરીશ. |
13:11 | ત્યારબાદ પેજની આવેલ Save & Continue બટન પસંદ કરો. |
13:16 | પેજ સંગ્રહાય છે અને સફળતા મેસેજ દ્રશ્યમાન થશે. |
13:20 | હવે એપ આપણને આગળના પેજ પર લઇ જાય છે એટલેકે . Events. |
13:25 | આ પેજ આપણને ફોલોઅપ સમય સુધી ઉદ્ભવેલા પ્રંસગો ની માહિતી આપે છે. |
13:31 | Recurrence of Angina: આપણને જો આ Yes થયું હોય તો ચેક કરવું પડશે. |
13:36 | TMT પોઝિટિવ કે નેગેટિવ જે TMT થયું તેના પર આધાર રાખે છે. |
13:40 | Echo LVEF: વિગતો દાખલ કરો,
Re CART જો ‘Yes ’ હોય તો તારીખ દાખલ કરો. |
13:49 | Restenosis જો ‘Yes’ હોય તો તારીખ દાખલ કરો
Re - MI જો હોય તો ‘Yes’ તારીખ દાખલ કરો |
13:55 | Re- Interventionજો ‘Yes’ હોય તો
TLR PCI : Yes/ No , TVR PCI : Yes/ No , Non TVR PCI : Yes/ No |
14:07 | CABG જો ‘Yes’ હોય તો તારીખ દાખલ કરો |
14:10 | Death જો ‘Yes’ હોય તો
Death Date અને Reason of Death એટલેકે . Cardiac/Non Cardiac |
14:16 | ફોલોઅપ દરમ્યાંન આમાંનો જે પ્રસંગ થયો હોય તે માટે ‘Yes’ પસંદ કરો.
હું હમણાં આ તમામ માટે ‘No’ તરીકે ચેક કરીશ. |
14:27 | છેલ્લે પેજ ની નીચેની તરફ આવેલ Finish બટન પસંદ કરો. |
14:31 | બફર ચિન્હ જો દ્રશ્યમાન હોય તો કૃપા કરીને રાહ જુઓ. પેજ સંગ્રહાય છે અને નીચેની તરફ “Saved Successfully” મેસેજ દ્રશ્યમાન થાય છે. |
14:40 | આ સાથે D હોસ્પિટલ પરની ડેટા એન્ટ્રી સમાપ્ત થાય છે. |
14:44 | ચાલો સારાંશ લઈએ. |
14:46 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-
D હોસ્પિટલમાં સીધેસીધું દાખલ લેતી વખતે નવા દર્દીની ડેટાએન્ટ્રી STEMI એપ પર પૂર્ણ કરવી. |
14:57 | સ્ટેમિ ઇન્ડિયા ની સ્થાપના બિન નફકરી સંસ્થા તરીકે થયી હતી.
મુખ્યત્વે હદય રોગના હુમલાના દર્દીઓ માટે યોગ્ય સારવાર મેળવવાના વિલંબને ઓછી કરવા માટે. અને હદય રોગના હુમલા દ્વારા થયેલ મૃત્યુબે ટાળવા. |
15:12 | સ્પોકન ટ્યુટોરીયલ આઈઆઈટી બોમ્બે ને NMEICT ,MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે .
વધુ વિગતો માટે આ સાઈટ નો સંદર્ભ લો: http://spoken-tutorial.org |
15:24 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન STEMI INDIA અને સ્પોકન ટ્યુટોરીઅલ પ્રોજેક્ટ IIT Bomby દ્વારા અપાયું છે. |
15:31 | IIT Bombay તરફથી ભાષાતંર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |