PERL/C2/More-Conditional-statements/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 પર્લમાં if-elsif-else (ઇફ-એલ્સઇફ-એલ્સ) અને switch (સ્વીચ) કંડીશનલ સ્ટેટમેંટો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
00:10 પર્લમાનું if-elsif-else સ્ટેટમેંટ અને switch સ્ટેટમેંટ
00:15 હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2
00:22 હું gedit ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ.
00:25 તમે તમારી પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:29 તમને પર્લનાં Variables (વેરીએબલો) અને Comments (કમેંટો) નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે.
00:34 અને જાણ હોવી જોઈએ for, foreach, while (ફોર, ફોરઇચ, વ્હાઈલ) અને do-while (ડૂ-વ્હાઈલ) લૂપોની અને
00:38 if (ઇફ) અને if-else (ઇફ-એલ્સ) સ્ટેટમેંટો વિશે જાણ હોવી વધુ લાભદાયક રહેશે.
00:43 સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટનો સંદર્ભ લો.
00:48 If-elsif-else સ્ટેટમેંટનો ઉપયોગ
00:52 અનેક કંડીશનો તપાસવા માટે થઇ શકે છે અને
00:54 જ્યારે તમામ કંડીશનો Fail (ફેઈલ) થાય ત્યારે તે મૂળભૂત else (એલ્સ) બ્લોકને એક્ઝીક્યુટ કરે છે.
00:59 if-elsif-else સ્ટેટમેંટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે
01:04 if space ખુલ્લો કૌંસ condition બંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ શરૂ. Enter દબાવો
01:13 કંડીશન true (ટ્રુ) હોવાની સ્થિતિમાં એક્ઝીક્યુટ થનાર કોડ અંશ અને અર્ધવિરામ
01:18 Enter દબાવો
01:20 છગડીયો કૌંસ બંધ સ્પેસ elsif સ્પેસ ખુલ્લો કૌંસ condition કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ
01:30 Enter દબાવો
01:31 elsif કંડીશન ટ્રુ રહેવાની સ્થિતિમાં
01:33 એક્ઝીક્યુટ થનાર બીજો એક કોડ અંશ અને અર્ધવિરામ
01:37 Enter દબાવો
01:39 છગડીયો કૌંસ બંધ સ્પેસ else સ્પેસ છગડીયો કૌંસ શરૂ
01:44 Enter
01:45 ઉપરની બંને કંડીશનો false (ફોલ્સ) થવા પર એક્ઝીક્યુટ થનાર કોડ અને અર્ધવિરામ
01:51 Enter દબાવો છગડીયો કૌંસ બંધ
01:55 પહેલા, if કંડીશન તપાસવામાં આવશે અને તે ટ્રુ હોય તો તે એક્ઝીક્યુટ થશે.
02:01 જો નથી, તો else if કંડીશન તપાસવામાં આવશે અને ટ્રુ હોવા પર તે એક્ઝીક્યુટ થશે.
02:06 નહી તો, else બ્લોક અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થાય છે.
02:11 હવે ચાલો if-elsif-else સ્ટેટમેંટનું ઉદાહરણ જોઈએ.
02:16 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
02:19 gedit conditionalBlocks dot pl space ampersand
02:26 અને Enter દબાવો
02:28 આનાથી gedit માં conditionalBlocks.pl ફાઈલ ખુલશે.
02:33 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો.
02:38 આપણે language (લેંગવેજ) આ વેરીએબલને વેલ્યુ 'Perl' એસાઈન કરી છે.
02:44 નોંધ લો, eqstring comparison (સ્ટ્રીંગ કમ્પેરીઝન) ઓપરેટર છે.
02:49 અને ત્યારબાદ આપણી પાસે વિવિધ કંડીશનો છે જેને આપણે તપાસવા ઈચ્છીએ છીએ.
02:55 હવે, ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો.
02:58 ત્યારબાદ ટર્મિનલ પર જઈને ફાઈલને સીધેસીધી એક્ઝીક્યુટ કરો.
03:02 ટાઈપ કરો, perl conditionalBlocks dot pl
03:09 નોંધ લો: હું કમ્પાઈલેશન પગલાને અવગણી જાવ છું. પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે તે અનિવાર્ય પગલું નથી.
03:16 જો કોઈ કમ્પાઈલેશન એરર આવે તો,
03:18 એક્ઝીક્યુટ કરતી વેળાએ એક એરર ફેંકાય છે અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થતી થોભી જાય છે.
03:23 હવે Enter દબાવો.
03:25 ટર્મિનલ પર આ પ્રમાણે આઉટપુટ દેખાય છે.
03:27 Hi, I am Perl
03:29 હવે, ચાલો આપણા આગળના કેસ તરફે જોઈએ.
03:31 gedit પર જાવ.
03:33 દર્શાવ્યા પ્રમાણે language વેરીએબલ માટે 'Java' એસાઈન કરો.
03:37 ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો.
03:40 ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો.
03:43 ટાઈપ કરો perl conditionalBlocks dot pl
03:50 અને Enter દબાવો.
03:53 ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે Hi, I am Java
03:59 ફરીથી ચાલો gedit પર જાવ.
04:03 હવે, ચાલો language વેરીએબલ માટે 'English' એસાઈન કરીએ.
04:07 ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો.
04:09 ટર્મિનલ પર જાવ અને ફાઈલને એક્ઝીક્યુટ કરો.
04:13 ટાઈપ કરો perl conditionalBlocks dot pl
04:18 અને Enter દબાવો.
04:19 ટર્મિનલ પર દર્શાવવામાં આવેલ આઉટપુટ આ પ્રમાણે છે.
04:22 I am not a computer language
04:27 આ 3 કેસો આ પ્રમાણે સૂચિત કરે છે;
04:29 કંડીશન સંતોષનાર ફક્ત એક જ if block એક્ઝીક્યુટ થશે.
04:35 નહીતર મૂળભૂત else block એક્ઝીક્યુટ થશે.
04:39 આપણી જરૂર અનુસાર, આપણી પાસે આ પ્રમાણેનાં અનેક elsif કંડીશનો હોઈ શકે છે.
04:46 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે -
04:48 આપેલ પ્રીંટ કરવા માટે if-elsif-else સ્ટેટમેંટ લખો.
04:51 stream જો science હોય તો “I am a Science graduate”
04:55 stream જો commerce હોય તો “I am a Commerce graduate”
04:59 અને stream જો science કે commerce આમાંની કોઈપણ ન હોય તો “I am an Arts graduate”
05:06 હવે ચાલો switch (સ્વીચ) સ્ટેટમેંટ વિશે શીખીએ.
05:10 પર્લ 5.8 સુધી, switch (સ્વીચ) સ્ટેટમેંટ ન હતું.
05:14 ત્યાર પછીથી, Switch module (સ્વીચ મોડ્યુલ) નો પરિચય થયો,
05:18 જેણે switch સ્ટેટમેંટની કાર્યક્ષમતા પૂરી પાડી.
05:22 નોંધ લો: Perl માનાં Modules (મોડ્યુલો) આવનારા ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે.
05:27 switch નું સિન્ટેક્સ આ પ્રમાણે છે:
05:30 use Switch અર્ધવિરામ
05:32 Enter દબાવો
05:34 switch સ્પેસ ખુલ્લો કૌંસ dollar value કૌંસ બંધ સ્પેસ છગડીયો કૌંસ શરૂ
05:42 Enter દબાવો
05:44 case સ્પેસ 1 સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value equal to 1 હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ.
05:53 Enter દબાવો
05:55 case સ્પેસ એકલ અવતરણ a એકલ અવતરણ સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value equal to એકલ અવતરણ a એકલ અવતરણ હોવા પર એક્ઝીક્યુટ થશે છગડીયો કૌંસ બંધ
06:09 Enter દબાવો
06:10 else સ્પેસ છગડીયો કૌંસ શરૂ dollar value ઉપર આપેલ કોઈપણ કેસથી ન મળે તો એક્ઝીક્યુટ થશે
06:18 છગડીયો કૌંસ બંધ Enter દબાવો
06:20 છગડીયો કૌંસ બંધ
06:22 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને switch સમજીએ.
06:26 ટર્મિનલ જાઓ અને ટાઈપ કરો
06:29 gedit sampleSwitch dot pl space ampersand
06:36 અને Enter દબાવો
06:38 હવે, સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે સેમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરો.
06:43 ચાલો સમજીએ કે switch સ્ટેટમેંટ કેવી રીતે કામ કરે છે.
06:46 use Switch સ્ટેટમેંટ Perl કોડ અંતર્ગત Switch મોડ્યુલ ધરાવે છે.
06:54 નોંધ લો: આપણે use keyword વિશે વિગતમાં આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
07:00 અત્યારે આપણે વિવિધ કિસ્સાઓને તપાસ કરીશું.
07:03 આપણે વેરીએબલ $var ને 'Perl' વેલ્યુ એસાઈન કરી છે.
07:08 સ્વીચ સ્ટેટમેંટમાં વેરીએબલ $var ની વેલ્યુ તપાસ થાય છે.
07:14 પહેલા કેસમાં, તે કેસ 'Perl' થી મેળ ખાય છે.
07:19 જેથી કરીને આ case (કેસ) આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે.
07:24 ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો.
07:27 હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
07:31 perl sampleSwitch.pl
07:36 Enter (એન્ટર) દબાવો
07:38 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે
07:41 I am Perl
07:43 gedit માં sampleSwitch.pl પર પાછા જાવ.
07:48 હવે, વેરીએબલ $var ને ચાલો 'Linux' વેલ્યુ એસાઈન કરીએ
07:52 ફાઈલ સંગ્રહવા માટે Ctrl S દબાવો.
07:57 ફરીથી, સ્વીચમાં $var ના વેરીએબલની વેલ્યુ તપાસવામાં આવશે.
08:03 આ કેસ 'Linux' થી મેળ ખાશે.
08:05 જેથી કરીને આ કેસ આગળ લખેલ કોડ એક્ઝીક્યુટ થશે.
08:10 હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
08:15 perl sampleSwitch.pl
08:19 Enter દબાવો
08:21 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે
08:24 I am Linux
08:26 gedit માં sampleSwitch.pl પર જાવ.
08:30 એજ પ્રમાણે, જો વેરીએબલ $var ની વેલ્યુ 'Java' હોય, તો બીજી કેસ તપાસવામાં આવશે.
08:38 હવે, ચાલો વેરીએબલ $var ને 'English' વેલ્યુ એસાઈન કરીએ.
08:42 ફરીથી, સ્વીચમાં વેરીએબલ $var ની વેલ્યુ તપાસવામાં આવશે.
08:47 આ કોઈપણ case (કેસ) સ્ટેટમેંટોથી મેળ ખાતી નથી.
08:50 જેથી else (એલ્સ) સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે.
08:54 હવે, ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો
09:00 perl sampleSwitch.pl
09:07 અને Enter દબાવો
09:09 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દૃશ્યમાન થાય છે -
09:12 I am not a computer language
09:17 3 કેસો આ પ્રમાણે સૂચવે છે:
09:20 એક્સપ્રેશનની વેલ્યુ કયો case (કેસ) એક્ઝીક્યુટ કરવો છે તે નક્કી કરે છે
09:25 ફક્ત માન્ય case (કેસ) જ એક્ઝીક્યુટ થશે અને
09:28 જ્યારે કોઈપણ માન્ય case ન હોય, ત્યારે મૂળભૂત else કેસ એક્ઝીક્યુટ થશે.
09:35 else case (એલ્સ કેસ) લખવું અનિવાર્ય નથી.
09:39 આવી સ્થિતિમાં,
09:41 જો કોઈપણ cases (કેસીસ) મળતા ના આવે
09:44 તો switch (સ્વીચ) સ્ટેટમેંટ તરફથી કોઈપણ આઉટપુટ આવશે નહી.
09:48 અહીં તમારી માટે બીજું એસાઈનમેંટ છે -
09:50 switch (સ્વીચ) સ્ટેટમેંટ વાપરીને
09:53 આ ટ્યુટોરીયલમાં આપેલ પહેલાનું એસાઈનમેંટ ફરીથી લખો.
09:57 ચાલો સારાંશ લઈએ.
09:59 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા -
10:01 પર્લમાનું if-elsif-else સ્ટેટમેંટ અને
10:04 switch સ્ટેટમેંટ સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજ્યા.
10:08 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:12 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:15 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:25 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:30 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:40 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:47 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:58 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
11:00 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:03 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya