OpenFOAM/C3/Importing-mesh-file-in-OpenFOAM/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 નમસ્તે, Importing Mesh files in OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:

ઓપનફોમમાં મેશિંગ સોફ્ટવેરમાંથી Mesh ફાઈલો Import કરવી.

00:14 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:

Linux Operating system Ubuntu આવૃત્તિ 12.04 OpenFOAM આવૃત્તિ 2.1.1 ParaView આવૃત્તિ 3.12.0

00:26 પૂર્વજરૂરીયાત તરીકે, વપરાશકર્તાને આપેલ સોફ્ટવેરોમાં Mesh ઉત્પન્ન કરતા આવડવું જોઈએ-

Gambit, Ansys ICEM , CFX, Salome વગેરે.

00:40 blockMesh વાપરીને, આપણે સરળતાથી સાદી ભૂમિતિઓ બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે- box, pipe વગેરે.

blockMesh વાપરીને જટિલ ભૂમિતિઓ બનાવવી અઘરી છે.

00:53 પરંતુ ઓપનફોમ એ થર્ડ પાર્ટી મેશિંગ સોફ્ટવેરમાંથી mesh ઈમ્પોર્ટ કરવામાં આધાર આપે છે.

mesh ફાઈલોને ઈમ્પોર્ટ કરવા માટે ઓપનફોમમાં commands ઉપલબ્ધ છે.

01:05 આપણે હવે આ ફાઈલોને import કરવાનું શીખીશું.
01:08 આપણા કેસની geometry અહીં છે.

આપણી પાસે છે એક ચોરસ નળાકાર: લંબાઈ 1m અને ઉંચાઈ 1m. Inlet velocity છે 1 m/s.

01:22 આપણે આને Reynolds Number (Re) = 100 માટે ઉકેલી રહ્યા છીએ.

પસંદ થયેલ ડોમેઈન છે 40m બાય 60m. Boundary conditions એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે.

01:36 meshing સોફ્ટવેરમાં ઉત્પન્ન કરેલ આ એક mesh ફાઈલ છે.
01:40 આપણી ચાલુ ઓપનફોમ ડિરેક્ટરીમાં, icoFoam solver પર જાવ અને તેના પર ક્લિક કરો.
01:47 હવે, cylinder નામનું એક ફોલ્ડર બનાવો.
01:52 હવે cavity case પર જાવ. cavity કેસમાંથી '0' (zero0 અને system ફોલ્ડરો Copy કરો.
01:59 આને cylinder ફોલ્ડરમાં Paste કરો. નોંધ લો આપણને constant ફોલ્ડરની જરૂર નથી.
02:10 મારા ડેસ્કટોપ પર, મારી પાસે .(dot) msh એક્સટેન્શન સાથે એક Fluent mesh ફાઈલ છે. તેને cylmesh.msh તરીકે નામ અપાયું છે.
02:23 આ ફાઈલને icoFoam માં, cylinder ફોલ્ડરમાં કોપી-અને-પેસ્ટ કરો. આપણું સેટઅપ (સંસ્થાપન) હવે તૈયાર છે.
02:32 command terminal ખોલો. ટાઈપ કરો "run" અને Enter દબાવો.
02:37 ટાઈપ કરો: cd space tutorials; Enter દબાવો.
02:42 ટાઈપ કરો: cd space incompressible અને Enter દબાવો. ટાઈપ કરો cd space icoFoam; Enter દબાવો. ટાઈપ કરો cd space cylinder અને Enter દબાવો.
02:58 Fluent mesh ફાઈલ માટે, કમાંડ ટર્મિનલમાં, આપણને જરૂર છે ટાઈપ કરવાની "fluentMeshToFoam" (નોંધ લો M, T, F અહીં કેપિટલમાં છે) (સ્પેસ) "cylmesh.msh" અને Enter દબાવો.
03:20 ટર્મિનલ પર, તમે જોશો કે mesh ફાઈલ હવે openFoam data file માં રૂપાંતરિત થઇ ગયી છે.
03:28 હવે, પાછા cylinder ફોલ્ડર પર જાવ.
03:31 constant ફોલ્ડર ઉત્પન્ન થયું છે. તેને ખોલવા માટે constant ફોલ્ડર પર ક્લિક કરો.
03:38 constant ફોલ્ડરમાંથી transport Property ફાઈલ ગુમ થયેલ છે.
03:42 બે સ્તર પાછા જાવ અને cavity case નાં constant ફોલ્ડરમાંથી transport property કોપી કરો.
03:53 આને આપણે અત્યારે બનાવેલા cylinder નાં constant ફોલ્ડરમાં Paste કરો. આપણે મૂળભૂત viscosity રહેવા દઈશું.
04:05 terminal પર પાછા ફરીએ.
04:08 નોંધ લો આપણે અહીં blockMesh કમાંડને રન નથી કરતા. mesh ફાઈલમાં, boundary conditions જોવા માટે,
04:15 Constant > polyMesh પર જાવ. ટાઈપ કરો "ls". તમે boundary ફાઈલ જોશો.
04:25 તેને તમારા પસંદનાં કોઈપણ editor માં ખોલો.
04:30 boundary condition નામો એ geometry સ્લાઈડમાં દર્શાવ્યા પ્રમાણે છે.
04:36 boundary names સાથે કોઈપણ એરરનાં કિસ્સામાં, તમે boundary file નો સંદર્ભ લઇ શકો છો. આને બંધ કરો.
04:45 ટર્મિનલમાં, બે સ્તર પાછળ જાવ અને '0' (zero) ફોલ્ડર પર જાવ.
04:52 '0' (zero) ફોલ્ડરમાં pressure ફાઈલને ખોલો.
04:57 નોંધ લો boundary નામો boundary ફાઈલ સાથે બરાબરથી મેળ ખાવા જોઈએ. જરૂર હોય તો તેને બદલો. આ ફાઈલને બંધ કરો.
05:08 એક સ્તર પાછળ જાવ અને system ફોલ્ડરમાં જાવ.
05:15 controlDict ફાઈલ ખોલો.
05:18 આપણે controlDict ફાઈલનો અંત સમય બદલીશું. આને બંધ કરો.
05:25 એક સ્તર પાછળ જાવ. iterations શરુ કરવા માટે, ટાઈપ કરો "icoFoam" અને Enter દબાવો. ટર્મિનલમાં ઈટરેશન ચાલતું દેખાશે.
05:39 geometry જોવા માટે, ટાઈપ કરો paraFoam અને Enter દબાવો. ParaView વિન્ડોમાં, object inspector મેનુમાં Apply બટન પર ક્લિક કરો.
05:53 તમે geometry જોઈ શકો છો. Active variable control મેનુમાં, solid color માંથી 'U' velocity બદલો.
06:03 પ્રારંભિક velocity શરત અહીં દેખાય છે.
06:08 ટોંચે જમણી-બાજુએ, VCR menu મેનુમાં play બટન પર ક્લિક કરો.
06:15 સમય પસાર સાથે આપણે velocity contours જોઈ શકીએ છીએ.
06:20 paraview વિન્ડોને બંધ કરો.
06:23 બીજા meshing software માંથી import geometry કરવાનાં કમાંડોની યાદી અહીં આપી છે.

ANSYS : ansysToFoam space <filename> IDEAS : ideasTofoam space <filename> CFX : cfxToFoam space <filename> SALOME : ideasUnvToFoam space <filename>

અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

06:54 એસાઈનમેંટ તરીકે-

વર્તુળાકાર નળાકારની mesh ફાઈલને ઈમ્પોર્ટ કરવાનો પ્રયાસ કરો. circcyl.msh નામથી Mesh ફાઈલ આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવી છે. તેને 'icoFoam' solver વાપરીને ઉકેલો.

07:12 આ ટ્યુટોરીયલમાં, આપણે બીજા અન્ય meshing સોફ્ટવેરોમાંથી ભૂમિતિ ઈમ્પોર્ટ કરવાનું શીખ્યા.
07:18 આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો:

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.

07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ-

સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.

07:46 Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ URL પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
08:03 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki