OpenFOAM/C3/Generating-Mesh-using-snappyHexMesh/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, OpenFOAM માં generating mesh using snappyHexMesh પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:

snappyHexMesh યુટીલીટી વાપરીને mesh ઉત્પન્ન કરવી flange નું તાપમાન વિતરણ Simulate કરવું.

00:18 પૂર્વ-જરૂરીયાત તરીકે, તમને mesh ઉત્પન્ન કરવા માટે snappyHexMeshDict માં પેરામીટરોની જાણકારી હોવી જોઈએ.

વધુ વિગત માટે, OpenFOAM માં introduction to snappyHexMesh પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.

00:31 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:

Ubuntu Linux Operating system આવૃત્તિ 12.04. OpenFOAM આવૃત્તિ 2.2.2 ParaView આવૃત્તિ 3.12.0

00:46 આપણે basic ડિરેક્ટરીમાં laplacianFoam માંથી flange નાં હયાત કેસ (કિસ્સા) ને ઉકેલી રહ્યા છીએ.

'laplacianFoam' solver એ સાદા Laplace સમીકરણો ઉકેલે છે.

00:58 હવે, ચાલો home ફોલ્ડર પર જઈએ અને OpenFoam-2.2.2 ફોલ્ડર પર ક્લિક કરીએ.
01:05 તમને tutorials દેખાશે. તેના પર ક્લિક કરો.
01:09 ત્યારબાદ mesh ફોલ્ડર પર ક્લિક કરો.
01:12 તમને snappyHexMesh ફોલ્ડર દેખાશે. તેના પર ક્લિક કરો.
01:17 આ ફોલ્ડરમાં, flange_1 નામનું એક નવું ફોલ્ડર બનાવો.
01:24 હવે, ચાલો બે સ્તર પાછળ જઈએ.
01:27 basic ફોલ્ડર ખોલીએ. તમને laplacianFoam ફોલ્ડર દેખાશે. તેના પર ક્લિક કરો.
01:36 તમને flange કેસ દેખાશે. ફોલ્ડરને ખોલવા માટે તેના પર ક્લિક કરો.
01:42 ત્રણ ફોલ્ડરો કોપી કરો 0, constant અને system.
01:46 હવે, ચાલો ત્રણ સ્તર પાછળ જઈએ. કોપી કરેલ ફોલ્ડરોને flange_1 ફોલ્ડરની અંદર Paste કરો.
01:56 હવે, ચાલો એક સ્તર પાછળ જઈએ. flange ફોલ્ડર પર ક્લિક કરો. તમને constant અને system ફોલ્ડરો દેખાશે.
02:05 system ફોલ્ડર પર ક્લિક કરો.
02:08 આ ફોલ્ડરમાંથી snappyHexMeshDict અને surfaceFeatureExtractDict કોપી કરો. હવે, ચાલો બે સ્તર પાછળ જઈએ.
02:18 આ બે ફાઈલોને flange_1 ફોલ્ડરની system ડિરેક્ટરીમાં Paste કરો.
02:27 હવે, ચાલો એક સ્તર પાછળ જઈએ. constant ફોલ્ડર પર ક્લિક કરો. આમાં, triSurface નામનું એક ફોલ્ડર બનાવો.
02:40 હવે, ચાલો ચાર સ્તર પાછળ જઈએ.
02:44 resources ફોલ્ડર ખોલો.
02:48 તમને geometry ફોલ્ડર દેખાશે. હવે, geometry ફોલ્ડર ખોલો.
02:53 આમાં, તમને flange.stl.gz ફાઈલ દેખાશે. આ ફાઈલને એક્સટ્રેકટ કરો.
03:04 flange_1 ફોલ્ડરની constant ડિરેક્ટરીમાં triSurface ફોલ્ડરનું path આપો. હવે આને બંધ કરો.
03:16 command terminal ખોલો અને દર્શાવ્યાપ્રમાણે flange_1 માટે path દાખલ કરો. ટાઈપ કરો: cd space OpenFOAM-2.2.2/tutorials/mesh/snappyHexMesh/flange_1 અને Enter દબાવો.
03:42 હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો.
03:46 અહીં ત્રણ ફોલ્ડરો છે 0, constant અને system. ટાઈપ કરો cd space constant અને Enter દબાવો.
03:55 હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. તમને polymesh અને triSurface ફોલ્ડરો દેખાશે. ટાઈપ કરો: cd space polymesh અને Enter દબાવો.
04:09 હવે ટાઈપ કરો: "ls" અને Enter દબાવો. તમે blockMeshDict ફાઈલ જોઈ શકો છો.
04:16 ફાઈલનાં કંટેન્ટ (ઘટકો) જોવા માટે, ટાઈપ કરો: gedit space blockMeshDict અને Enter દબાવો.
04:26 આનાથી blockMeshDict ફાઈલ ખુલશે. આ ફાઈલ hex mesh અને boundary patches માટે કો-ઓર્ડીનેટો (યામો) ધરાવે છે.
04:36 હવે આને બંધ કરો અને કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો: cd (space) .. (dot) (dot) અને Enter દબાવો. ફરીથી ટાઈપ કરો: cd (space) .. (dot) (dot) અને Enter દબાવો.
04:48 હવે, ટાઈપ કરો: cd space system અને Enter દબાવો.
04:53 હવે ટાઈપ કરો: "ls" અને Enter દબાવો. તમે surfaceFeatureExtractDict ફાઈલ જોઈ શકો છો.
05:01 ફાઈલનાં કંટેન્ટ (ઘટકો) જોવા માટે, ટાઈપ કરો: gedit space surfaceFeatureExtractDict અને Enter દબાવો. (નોંધ લો F, E અને D અહીં કેપિટલમાં છે).
05:15 આનાથી surfaceFeatureExtractDict ફાઈલ ખુલશે.
05:19 આ ફાઈલ ભૂમિતિનાં ફીચર (વિશિષ્ટતા) edges વિશે માહિતી ધરાવે છે. included angle ને 150 તરીકે લેવાયું છે.
05:29 હવે આને બંધ કરો. કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો: gedit space snappyHexMeshDict અને Enter દબાવો. (નોંધ લો H, M અને D અહીં કેપિટલમાં છે).
05:45 આનાથી snappyHexMeshDict ફાઈલ ખુલશે. આ ફાઈલ snappyHexMesh વિશે તમામ માહિતીઓ ધરાવે છે.
05:53 snappyHexMeshDict માં, મેં પહેલાથી જ અમુક ફેરફારો કર્યા છે. મેં flange.stl ને STL ફાઈલ જેવું જ નામ આપ્યું છે જે કે constant/trisurface ડિરેક્ટરીમાં છે.
06:11 castellatedMeshControls માં Explicit feature edge refinement માટે, મેં ફાઈલ નામ flange.eMesh આપ્યું છે. આ ફાઈલને surfaceFeatureExtract યુટીલીટી દ્વારા મેળવવામાં આવી છે.
06:23 snappyHexMesh માં બચેલ વિગતોને જરૂર અનુસાર બદલવામાં આવી છે.
06:30 હવે આને બંધ કરો અને કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો cd (space) .. (dot) (dot) અને Enter દબાવો.
06:38 ટાઈપ કરો: cd space 0 (zero) અને Enter દબાવો.
06:44 ટાઈપ કરો "ls" અને Enter દબાવો. તમે 'T' ફાઈલ જોઈ શકો છો.
06:50 હવે ટાઈપ કરો: gedit space T અને Enter દબાવો.
06:55 આનાથી 'T' ફાઈલ ખુલશે. તમે દરેક patch માટે પ્રારંભિક શરતો જોશો.
07:04 હવે, આપણે flange નાં તમામ patches માટે પ્રારંભિક શરતો આપવી પડશે.
07:11 patch 1 માટે પ્રારંભિક શરતો Copy કરો અને તેને સમાન ફાઈલ 'T' માં, patch 4 પછી paste કરો. હવે આ patch 1 પહેલા ટાઈપ કરો "flange_".
07:28 એજ પ્રમાણે, આપણે આ patch 2, 3 અને 4 માટે કરી શકીએ છીએ. આ 'T' ફાઈલને સંગ્રહો અને તેને બંધ કરો.
07:37 અને, કમાંડ ટર્મિનલમાં ટાઈપ કરો: cd (space) .. (dot) (dot) અને Enter દબાવો.
07:43 હવે, આપણે geometry ને mesh કરવાની જરૂર છે. તે માટે, કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો: blockMesh અને Enter દબાવો. Meshing પૂર્ણ થઇ છે.
07:55 હવે ટાઈપ કરો: surfaceFeatureExtract અને Enter દબાવો. (નોંધ લો F અને E અહીં કેપિટલમાં છે). Surface feature extraction પૂર્ણ થયું છે.
08:09 હવે, ટાઈપ કરો: snappyHexMesh -(dash) overwrite અને Enter દબાવો. - (dash) overwrite કમાંડ એ છેલ્લા વખતનાં ફોલ્ડરમાંથી ફાઈલોને કોપી થતી અટકાવશે.
08:24 જો નથી, તો પરિણામી meshes એ આગલા સમયનાં ફોલ્ડરો અંતર્ગત રહેશે, કદાચિત ફોલ્ડરો 1, 2 અને 3.
08:31 Meshing અમુક સમય લેશે. હવે meshing પૂર્ણ થઇ છે.
08:36 તાપમાન વિતરણ સિમ્યુલેટ કરવા માટે, આપણે વાપરી રહ્યા છીએ 'laplacianFoam' solver.
08:42 કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો: laplacianFoam અને Enter દબાવો. (નોંધ લો F અહીં કેપિટલમાં છે).
08:51 Iterations ચાલતું ટર્મિનલ વિન્ડોમાં દેખાશે.
08:55 એકવાર ઉકેલ પૂર્ણ થયા બાદ, geometry અને પરિણામો જોવા માટે, ટાઈપ કરો: paraFoam અને Enter દબાવો. આનાથી Paraview વિન્ડો ખુલશે.
09:07 Paraview વિન્ડોની ડાબી બાજુએ, Apply પર ક્લિક કરો. geometry ને અહીં જોઈ શકાય છે.
09:15 Object Inspector મેનુનાં properties પેનલમાં નીચે સ્ક્રોલ કરો. Volume Fields માં T માટેનાં બોક્સને ચેક કરો અને Apply પર ક્લિક કરો.
09:25 હવે Active variable control ડ્રોપ-ડાઉન મેનુનાં ટોંચે જાવ. solid color માંથી કેપિટલ 'T' બદલો, જે flange માટે પ્રારંભિક શરત છે.
09:37 હવે Paraview વિન્ડોનાં ટોંચે, તમે VCR નિયંત્રણો જોઈ શકો છો. Play બટન પર ક્લિક કરો. હવે, આ એક flange નાં તાપમાન વિતરણ માટે અંતિમ પરિણામ છે.
09:58 Active variable control મેનુનાં ડાબી બાજુએ ટોંચે ક્લિક કરીને color legend પર Toggle કરો. આ તાપમાન T માટે colour legend છે.
10:09 હવે, ચાલો હું slides પર પાછો જઉં.
10:12 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. એસાઈનમેંટ તરીકે-
10:16 snappyHexMeshDict માં અમુક પેરામીટરો બદલો:

Refinement પેરામીટરો locationInMesh કો-ઓર્ડીનેટો snapControls વગેરે.

10:26 તમે '0' (zero) ફોલ્ડરમાં તાપમાન બદલી શકો છો અને Paraview માં પરિણામો પણ જોઈ શકો છો.
10:33 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:

OpenFoam માં snappyHexMesh યુટીલીટી દ્વારા મેશ ઉત્પન્ન કરવી. flange નું તાપમાન વિતરણ સિમ્યુલેટ કરવું.

10:44 આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.

10:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:

સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.

11:14 Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.

આ મિશન પર વધુ માહીતી આપેલ URL પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro

11:29 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki