OpenFOAM/C3/Flow-over-a-flat-plate/Gujarati
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, OpenFOAM નો ઉપયોગ કરીને Flow over a flat plate પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, હું તમને આપેલ વિશે શીખવીશ:
ફ્લેટ પ્લેટ (ચપટી તખ્તી) ની ભૂમિતિ meshing માં ગ્રીડ અંતર બદલવું ParaView માં પરિણામોને પોસ્ટપ્રોસેસ (પ્રમોટ કરવું) કરવા અને Vector Plot વાપરીને દૃશ્યાત્મક કરવું. |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:
Linux Operating system Ubuntu આવૃત્તિ 12.04. OpenFOAM આવૃત્તિ 2.1.1 અને ParaView આવૃત્તિ 3.12.0 |
00:30 | Flow over flat plate એ fluid mechanics માં મૂળભૂત સમસ્યા છે. |
00:35 | આપણે boundary layer ની વૃદ્ધિની કલ્પના (દર્શાવવું) કરી શકીએ છીએ. Boundary layer એ બોડી (શરીર) ઉપર આવેલ ખૂબ પાતળો પ્રદેશ છે |
00:41 | જ્યાં વેગ એ free stream velocity નાં 0.99 ગણી છે. |
00:46 | આ flow over the flat plate ની આકૃતિ છે. |
00:49 | boundary conditions નીચે આપ્યા પ્રમાણે છે.
તમારી પાસે છે Inlet, Plate, Top – જે Farfield છે અને Outlet – જે છે pressure outlet boundary. |
01:00 | Free stream velocity U = 1 m/s અને આપણે આ Reynolds number (Re) = 100 માટે ઉકેલીએ છીએ. |
01:08 | હવે ચાલો home ફોલ્ડર પર જઈએ. home ફોલ્ડરમાં, OpenFoam ફોલ્ડર પર ક્લીક કરો. |
01:15 | ત્યારબાદ 'run' ડિરેક્ટરી પર જાવ. તમને 'Tutorials' દેખાશે. તેના પર ક્લીક કરો. નીચે સ્ક્રોલ કરો અને પછી Incompressible પર ક્લીક કરો નીચે સ્ક્રોલ કરો. |
01:27 | તમને 'simpleFoam' ફોલ્ડર દેખાશે. તેના પર ક્લીક કરો. આ solver આપણા કેસ (કિસ્સા) ને અનુકૂળ છે. |
01:34 | આમાં, flatplate નામથી ફોલ્ડર બનાવો. જમણું ક્લીક - Create New Folder - flatplate. |
01:44 | હવે, ચાલો pitzdaily કેસ (કિસ્સો) ખોલો. |
01:47 | ચાલો હું આને ઝૂમ (પહોળું) કરું. ત્રણ ફોલ્ડરો કોપી કરો - 0, constant અને system. આ કોપી કરો. |
01:56 | હવે ચાલો એક સ્તર પાછળ જઈએ. આ ત્રણ ફોલ્ડરોને flatplate ફોલ્ડરમાં Paste કરો. |
02:05 | constant ફોલ્ડર ખોલો અને પછી polyMesh ફોલ્ડર. |
02:10 | blockMeshDict ફાઈલમાં ભૂમિતિ અને boundary condition નામો બદલો. |
02:15 | મેં પહેલાથી જ ફેરફાર કરી લીધા છે. ચાલો blockMeshDict ફાઈલ ખોલીએ. નીચે સ્ક્રોલ કરો. ભૂમિતિ એ મીટરમાં છે. |
02:25 | આપણે flatplate નાં પરિમાણો સુયોજિત કર્યા છે. |
02:29 | આપણે simpleGrading જોઈ શકીએ છીએ. આને (1 3 1) તરીકે રાખવામાં આવ્યું છે કારણ કે આપણને પ્લેટ નજીક ફાઈન (તીણી) mesh જોઈએ છે. |
02:35 | હવે આને બંધ કરો. બે સ્તર પાછળ જાવ. |
02:41 | એજ રીતે, '0' ફોલ્ડરમાં ફાઈલો અંતર્ગત boundary condition નામોમાં ફેરફારો કરો. |
02:48 | આ ફાઈલો ધરાવે છે pressure, velocity અને wall ફંક્શનો. |
02:54 | wall ફંક્શનોની વેલ્યુઓ ગણતરી કરવા માટે, કૃપા કરી OpenFoam શૃંખલામાંનાં પહેલાના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. ચાલો એક સ્તર પાછળ જઈએ. |
03:03 | system ફોલ્ડરને મૂળ રાખી શકાય છે. ચાલો આને બંધ કરીએ. |
03:09 | હવે ચાલો terminal window ખોલીએ. ટર્મિનલ વિન્ડોમાં, ટાઈપ કરો "run" અને Enter દબાવો. |
03:16 | ટાઈપ કરો cd space tutorials અને Enter દબાવો. |
03:21 | ટાઈપ કરો cd incompressible અને Enter દબાવો. |
03:25 | ટાઈપ કરો cd space simpleFoam અને Enter દબાવો. |
03:31 | હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
03:34 | આપણે flatplate ફોલ્ડર જોઈ શકીએ છીએ. |
03:37 | હવે, ટાઈપ કરો cd space flatplate અને Enter દબાવો. |
03:42 | હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
03:45 | તમે ત્રણ ફોલ્ડરો જોઈ શકો છો 0, constant અને system. |
03:49 | હવે, આપણે ભૂમિતિને mesh કરીશું. આપણે આ સમસ્યા માટે course mesh વાપરી રહ્યા છીએ. ટર્મિનલમાં blockMesh ટાઈપ કરીને Meshing પૂરું કરી શકાય છે. |
03:58 | Enter દબાવો. Meshing પૂર્ણ થઇ ગયી છે. |
04:01 | નોંધ લો, blockMesh ફાઈલમાં જો કોઈ એરર હશે તો, તે ટર્મિનલ વિન્ડોમાં દેખાશે. |
04:07 | ભૂમિતિ જોવા માટે, ટાઈપ કરો “paraFoam”, અને Enter દબાવો. |
04:13 | ParaView વિન્ડો ખુલ્યા બાદ, object inspector મેનુની ડાબી બાજુએ, Apply ક્લીક કરો. |
04:21 | આપણે geometry જોઈ શકીએ છીએ. ParaView વિન્ડો બંધ કરો. ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
04:28 | solver જે આપણે અહીં વાપરી રહ્યા છીએ તે simpleFoam છે. SimpleFoam એ in compressible અને turbulent ફ્લો (પ્રવાહ) માટે એક steady state solver છે. |
04:37 | ચાલો આપણે ટર્મિનલ વિન્ડો પર પાછા ફરીએ. ટર્મિનલ વિન્ડોમાં, "simpleFoam" ટાઈપ કરો અને Enter દબાવો. |
04:45 | તમને ટર્મિનલ વિન્ડોમાં iterations ચાલતું દેખાશે. |
04:51 | ઉકેલ (પ્રવાહી મિશ્રણ) પત્યા બાદ, પરિણામો જોવા માટે ટાઈપ કરો "paraFoam". |
04:55 | Object Inspector મેનુની ડાબી બાજુએ, ભૂમિતિ જોવા માટે Apply ક્લીક કરો. |
05:01 | time step, regions અને fields માટે Object Inspector મેનુની properties પેનલમાં નીચે સ્ક્રોલ કરો. |
05:08 | contours જોવા માટે ઉપર આવેલ ડ્રોપ ડાઉન મેનુમાંથી, Active Variable Control મેનુમાં, solid color માંથી કેપિટલ 'U' બદલો. |
05:19 | તમે velocity ની શરૂઆતની અવસ્થા જોઈ શકો છો. |
05:23 | હવે ParaView વિન્ડોની ઉપર બાજુએ, તમને VCR નિયંત્રણ દેખાશે. |
05:28 | Play બટન પર ક્લીક કરો. |
05:33 | તમને ફ્લેટ પ્લેટ (સપાટ તખ્તી) પર અનુક્રમે Pressure અથવા Velocity નું contour દેખાશે. |
05:39 | આ છે velocity contour. Color legend પર ટૉગલ કરો. |
05:43 | આવું કરવા માટે, Active Variable Control મેનુમાં આવેલ color legend આઇકોન પર ક્લીક કરો. |
05:50 | Object inspector મેનુમાં Apply ક્લીક કરો. |
05:53 | Object inspector મેનુમાં, Display પર ક્લીક કરો. |
05:57 | Scroll down કરો અને Rescale to data range પર ક્લીક કરો. |
06:03 | Vector Plot દૃશ્યમાન કરવા માટે ચાલો હું આ Color legend ને ટોંચે મુકું. Filters Menu > Common > Glyph પર જાવ. |
06:15 | Object Inspector menu માં Properties પર જાવ. |
06:20 | Object Inspector મેનુની ડાબી બાજુએ આવેલ Apply પર ક્લીક કરો. |
06:24 | તમે નીચેથી vectors નાં માપમાં ફેરફાર કરીને તેમની સંખ્યામાં ફેરફાર કરી શકો છો. |
06:29 | સાથે જ, vectors નાં માપને Edit બટન પર ક્લીક કરીને પણ બદલી શકાય છે. Set Scale Factor ને 0.1 માં બદલી શકાય છે. |
06:41 | ફરીથી, Apply બટન ક્લીક કરો. |
06:44 | હવે ચાલો હું આને ઝૂમ (વિસ્તૃત) કરું. |
06:46 | આ કરવા માટે, Active Variable Control મેનુમાં, zoom To Box વિકલ્પ પર ક્લીક કરો. |
06:52 | અને તમને જોઈતા કોઈપણ વિસ્તાર પર zoom કરો. |
06:58 | તમે vector plots ની પેરાબોલિક વેરિએશન (પરીવલય ભિન્નતા) જોઈ શકો છો કારણ કે flow એ plate પરથી વહે છે. |
07:04 | આને રદ્દ કરો. હવે vector plot ને રદ્દ કરો. |
07:09 | સાથે જ, આપણે જોઈ શકીએ છીએ કે 1 નજીક આવેલ રંગ એ free stream velocity થી 0.99 ગણા વેગને અનુલક્ષે છે. |
07:17 | સાથે જ તમે plot over data line નો ઉપયોગ કરીને X અને Y ધરીઓ સાથે વેગની ભિન્નતા આલેખી શકો છો. |
07:26 | આ સાથે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
flat plate geometry ની Geometry અને meshing અને ParaView માં વેક્ટર પ્લોટીંગ (આલેખન). |
07:37 | એસાઇનમેન્ટ તરીકે - flow over a flat plate ની geometry બનાવો. પ્લેટ (તખ્તી) નજીકની grid spacing ને રિફાઈન (ચોખ્ખી) કરો. |
07:45 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવીડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતમાં જાણવા માટે, અમને આપેલ ઈમેઈલ પર લખો: contact@spoken-tutorial.org |
08:08 | Spoken Tutorial પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મિશન મારફતે ફાળો આપવામાં આવ્યો છે. |
08:17 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે URL:http://spoken-tutorial.org/NMEICT-Intro.
IIT Bombay તરફથી ભાષાંતર કરનાર, હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |