OpenFOAM/C3/Creating-and-meshing-a-curved-pipe-geometry-in-Salome-for-OpenFOAM/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, Creating and meshing a Curved-Pipe Geometry in Salome for OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે જોશું:Salome માં curved pipe geometry બનાવવી.Salome માં geometry ને mesh કરવી. submesh વાપરીને mesh ને મોડીફાય કરવું. |
00:23 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Linux operating system Ubuntu આવૃત્તિ 12.10 અને Salome આવૃત્તિ 6.6.0 |
00:35 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, શીખનારનાં કમ્પ્યુટરમાં સલોમે સંસ્થાપિત હોવું જોઈએ. જો નથી, તો તમે Downloading and Installing Salome પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લઇ શકો છો. |
00:51 | ડેસ્કટોપ પરનાં Salome આઇકોન પર ક્લિક કરીને Salome સોફ્ટવેર ખોલો. |
00:57 | Modules bar માં Geometry module પર ક્લિક કરો. |
01:00 | અને New પર ક્લિક કરો. |
01:03 | ઉપરનાં મેનુ બારમાં ચાલો New Entity પર ક્લિક કરીએ. |
01:06 | ડ્રોપ ડાઉન વિકલ્પમાં, Basic અને ત્યારબાદ 2d sketch પર જાવ. |
01:12 | પહેલું પોઈન્ટ, મૂળભૂત રીતે શૂન્ય શૂન્ય છે. Apply ક્લિક કરો. 'Y' ની આગળ, 30 ટાઈપ કરો. |
01:22 | અને Apply પર ક્લિક કરો. હવે, બીજા Element Type Arcs પર જાવ. |
01:26 | Type ને Direction તરીકે અને Direction ને Tangent તરીકે પસંદ કરો. |
01:32 | Radius ને -10 (minus ten) તરીકે Angle ને 90 તરીકે ટાઈપ કરો. Apply દબાવો. હવે Element Type Lines પસંદ કરો. |
01:43 | Type ને Direction તરીકે અને Direction ને Tangent તરીકે પસંદ કરો. |
01:47 | લંબાઈ ૩૦ તરીકે ટાઈપ કરો. દબાવો Apply અને Close. |
01:54 | નજીકથી જોવા માટે ચાલો હું zoom in કરું. |
01:58 | Object Browser માં Geometry tree ખોલો. આપણે sketch_1 જોઈ શકીએ છીએ. |
02:04 | તમે સ્કેચ (રેખાચિત્ર) ને છુપાવવા માટે check off કરી શકો છો અને ફરી દર્શાવવા માટે check on કરી શકો છો. |
02:09 | હવે, New Entity >> Blocks >> Divided Disk પર જાવ. |
02:16 | orientation ને OZX તરીકે પસંદ કરો અને 1 બરાબરની Radius ટાઈપ કરો. |
02:21 | Apply and Close પર ક્લિક કરો. હવે, New Entity >> Generation >> Extrusion Along Path પર જાવ. |
02:31 | Geometry tree માંથી Base Object ને Divided Disk_1 તરીકે અને Path Object ને Sketch_1 તરીકે પસંદ કરો. |
02:38 | Apply and Close પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે Pipe_1 બની ગયો છે. |
02:45 | હવે, New Entity >> Explode પર જાવ. Main Object ને Pipe_1 તરીકે પસંદ કરો. Sub-shapes Type ડ્રોપ ડાઉન મેનુમાં, પસંદ કરો Face. Select sub-shapes પર ચેક કરો. |
03:03 | ચાલો હું આ વિન્ડોને ખસેડું. ચાલો ઉપર સ્ક્રોલ કરીને ઝૂમ-ઇન કરું. આ Rotation મેનુ પર ક્લિક કરીને હું ઓબજેક્ટને ફેરવી શકું છું. |
03:16 | ઓબજેક્ટને ફેરવવા માટે ડાબું mouse બટન દબાવી રાખીને mouse ને ઉપરની તરફે ખસેડો. mouse pointer ને screen પર દર્શાવેલ સ્થાને લઇ જાવ. |
03:28 | ડાબું mouse button દબાવી રાખો. |
03:30 | માઉસને ડ્રેગ કરો જેથી કરીને તમામ inlet faces લંબચોરસ વિસ્તારમાં આવે. |
03:37 | માઉસ બટનને મુક્ત કરો. |
03:41 | હવે, તમામ inlet faces પસંદ થયા છે કે નહી તેની ખાતરી કરવા માટે Show only selected બટન પર ક્લિક કરો. |
03:49 | Apply and Close પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે geometry tree માં પાંચ faces એ Exploded થયા છે. |
03:58 | હવે, New Entity >> Group >> Create પર ક્લિક કરો. |
04:05 | geometry tree માંથી Main shape ને Pipe_1 તરીકે પસંદ કરો. |
04:11 | Shape Type ને Face તરીકે પસંદ કરો. |
04:16 | હવે, geometry tree માંથી પાંચ faces પસંદ કરો. તેમને આ Add બટન પર ક્લિક કરીને ઉમેરો. ગ્રુપ (સમૂહ) ને inlet તરીકે નામ આપો. |
04:30 | Apply and close પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ કે inlet ગ્રુપ બની ગયું છે. |
04:38 | pipe નાં બીજા છેડે સમાન પ્રક્રિયાનું અનુસરણ કરો અને તે faces ને outlet તરીકે group કરો. |
04:45 | મેં outlet face ગ્રુપ બનાવ્યું છે. હવે, ઓબજેક્ટને mesh કરવા માટે, Modules ડ્રોપ-ડાઉન મેનુ પર જાવ, Mesh પસંદ કરો. |
04:57 | હવે, ઉપરનાં મેનુ બારમાં, ક્લિક કરો Mesh >> Create Mesh. |
05:04 | Geometry tree માંથી Geometry ને Pipe_1 તરીકે પસંદ કરો. |
05:09 | ક્લિક કરો Assign a set of hypotheses button . ક્લિક કરો 3D: Automatic Hexahedralization. |
05:20 | Number of Segments 12 ટાઈપ કરો. |
05:23 | OK પર ક્લિક કરો. Apply and Close પર ક્લિક કરો. આપણે જોઈએ છીએ Geometry tree માં Mesh_1. |
05:32 | તેના પર જમણું-ક્લિક કરો. Compute પર ક્લિક કરો. વિન્ડો બંધ કરો. |
05:40 | આપણે જોઈએ છીએ Mesh બની ગયી છે. |
05:43 | ચાલો હું Zoom-in કરું. |
05:45 | હું આ panning વિકલ્પ દ્વારા ઓબજેક્ટને ખસેડી શકું છું. |
05:51 | હવે, આપણે ફ્લો (પ્રવાહ) ની દિશામાં mesh ને રીફાઈન (શુદ્ધ કરવું) કરીશું. |
05:56 | આવું કરવા માટે, Modules ડ્રોપ-ડાઉન મેનુમાંથી પાછા geometry module પર જાવ. |
06:03 | હવે, ચાલો panning અને rotation વાપરીને યોગ્ય દૃશ્ય મેળવીએ. ચાલો ઝૂમ-આઉટ કરીએ. |
06:15 | New Entity >> Explode પર જાવ. |
06:20 | Main Object ને Pipe_1 તરીકે પસંદ કરો. |
06:24 | Sub-shapes Type, Edge. |
06:29 | Select sub-shapes પર ચેક કરો. |
06:34 | ચાલો window ને ખૂણા પર ખસેડીએ. |
06:37 | હવે, screen પર દર્શાવ્યા પ્રમાણે mouse pointer લો. ડાબું mouse button દબાવી રાખો. |
06:43 | mouse ને ડ્રેગ કરો જેથી કરીને તમામ outlet face edges એ window અંતર્ગત આવે. |
06:50 | ડાબું mouse બટન મુક્ત કરો. પસંદ કરેલી edges સફેદ રંગમાં દેખાય છે. |
06:57 | Hide selected પર ક્લિક કરો. એજ પ્રમાણે, હજુ ૩ ફેસ એજો (કિનારીઓ) છે જે આપણે વારાફરતી પસંદ કરીને છુપાવવી પડશે. |
07:14 | તેના પછી, તમને edges ફક્ત flow દિશામાં જ દેખાશે. ચાલો હું ઝૂમ-આઉટ કરું. ઓબજેક્ટને ખસેડું. |
07:25 | સમાન પદ્ધતિ વાપરીને આ તમામ edges પસંદ કરો અને Apply and Close પર ક્લિક કરો. |
07:33 | geometry tree માં, outlet ની નીચે, આપણે જોઈએ છીએ કે 24 edges એ exploded થઇ છે. |
07:40 | આ edges ને ગ્રુપ કરવા માટે, New Entity >> Group >>Create પર જાવ. |
07:46 | Shape Type ને Edge તરીકે પસંદ કરો. |
07:50 | geometry tree માંથી Main Shape ને Pipe_1 તરીકે પસંદ કરો. |
07:56 | હવે, આ તમામ 'edges પસંદ કરો અને આ એજો (કિનારીઓ) ને ઉમેરવા માટે Add બટન પર ક્લિક કરો. |
08:04 | ગ્રુપને flow edges તરીકે નામ આપો. Apply and close પર ક્લિક કરો. |
08:11 | આપણે જોઈએ છીએ કે, flowedges ગ્રુપ બની ગયું છે. |
08:17 | હવે modules ડ્રોપ-ડાઉન વિકલ્પમાંથી Mesh મોડ્યુલ પર જાવ. |
08:22 | Mesh_1 પર જમણું ક્લિક કરો અને ક્લિક કરો Create Sub-mesh. |
08:28 | Geometry ને flowedges તરીકે પસંદ કરો. |
08:33 | Algorithm wire discretization પસંદ કરો. |
08:37 | હવે, યોગ્ય Hypothesis પસંદ કરવા માટે, ડ્રોપ-ડાઉન મેનુની જમણી બાજુએ આવેલ પહેલા બટન પર ક્લિક કરો. |
08:47 | Nb. Segments પર ક્લિક કરો. |
08:50 | Number of segments ને 30 તરીકે ટાઈપ કરો. |
08:54 | Ok પર ક્લિક કરો. Apply and Close પર ક્લિક કરો. |
09:00 | હવે, Mesh_1 પર ક્લિક કરો. Compute' પર ક્લિક કરો. Refined mesh બની ગયી છે. વિન્ડો બંધ કરો. |
09:12 | આપણે જોઈએ છીએ કે mesh એ flow દિશામાં refined થઇ છે. |
09:18 | આ કાર્યને save કરવા માટે, File >> Save As પર જાવ. ફાઈલનું નામ "Curved-geometry" તરીકે આપો. |
09:28 | હું આ કાર્યને ડેસ્કટોપ પર સંગ્રહુ છું. Save. Salome મીનીમાઈઝ કરો. |
09:37 | આપણે જોઈએ છીએ કે ફાઈલ Curved-geometry.hdf તરીકે સંગ્રહાયી છે. |
09:43 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:Salome માં curved pipe geometry બનાવવી. Salome માં geometry ને mesh કરવી. submesh વાપરીને mesh ને modify કરવું. |
09:55 | એસાઈનમેંટ તરીકે- એક એવો પાઈપ બનાવો જેના અંદરનો વ્યાસ એ બહારનાં વ્યાસ કરતા 6 એકમ નાનો હોય.વળાંકની કોણ બદલો. |
10:06 | આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ-સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
10:35 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે:http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:57 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |