OpenFOAM/C3/Creating-and-Meshing-aerofoil-in-Gmsh/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે Creating and Meshing aerofoil in Gmsh પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે Gmsh નો ઉપયોગ કરીને એક aerofoil બનાવતા શીખીશું. |
00:14 | અને બનાવેલ aerofoil ને mesh કરીશું. |
00:17 | પૂર્વજરૂરીયાત તરીકે, વપરાશકર્તાને aerofoil અને Gmsh નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:23 | જો નથી તો, Gmsh માટે, spoken tutorial વેબસાઈટ પર આવેલ Installing and running Gmsh પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00:31 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Linux Operating system આવૃત્તિ 14.04 અને Gmsh આવૃત્તિ 2.8.3 |
00:42 | ચાલો હું તમને aerofoil થી પરિચિત કરું. |
00:45 | Aerofoils એ streamline આકારની પાંખો છે જેનો ઉપયોગ વિમાનો તથા ટર્બો મશીનરીમાં થાય છે. |
00:53 | આ આકાર એ પ્રમાણે છે કે drag force એ lift નો અત્યંત નાનો ભાગ રહે. |
00:59 | આ એક aerofoil નું ચિત્ર છે. |
01:03 | aerofoil માટે પૂર્વવ્યાખ્યાયિત કોઓર્ડીનેટો સાદી text file માં ".dat" extension સાથે ઉપલબ્ધ છે. |
01:11 | હું આ url (યુઆરએલ) માંથી .dat ફાઈલ અને Python script ડાઉનલોડ કરીશ. |
01:19 | ચાલો હું વેબસાઈટ ખોલું. |
01:22 | .dat ફાઈલ અને Python script ડાઉનલોડ કરો અને Downloads ફોલ્ડરમાં જાવ. |
01:31 | Downloads ફોલ્ડરમાંથી આ બંને ફાઈલોને કોપી કરીને ડેસ્કટોપ પર પેસ્ટ કરો. |
01:37 | .dat ફાઈલને ખોલો. |
01:40 | આ ફાઈલ દરેક પોઈન્ટ માટે ગણતરી કરેલ X અને Y કોઓર્ડીનેટો ધરાવે છે જે કે aerofoil વ્યાખ્યાયિત કરે છે. Z કોઓર્ડીનેટને શૂન્ય રખાયું છે. |
01:51 | આપણને X, Y અને Z કો-ઓર્ડીનેટો Gmsh સ્વીકાર્ય ફોર્મેટમાં જોઈએ છે. |
01:56 | આને મેન્યુઅલી (પોતેથી) કરી શકાવાય છે પરંતુ આમાં સમય લાગે છે. |
02:01 | હવે Python script ખોલો. |
02:04 | આ Python script એ .dat ફાઈલમાંનાં ડેટાને રૂપાંતરિત કરે છે અને આઉટપુટ એક જુદી ફાઈલમાં આપે છે જે કે Gmsh સમજી શકે છે. |
02:14 | હવે Terminal વિન્ડો ખોલો. ટાઈપ કરો: cd space Desktop. |
02:21 | હવે ટાઈપ કરો: python space dat2gmsh.py space, dat ફાઈલનું નામ અને Enter દબાવો. |
02:31 | હવે ટાઈપ કરો ls. આપણે જોઈ શકીએ છીએ કે એક નવી ફાઈલ naca5012xyz.dat .geo નામથી ઉત્પન્ન થશે. |
02:43 | geo ફાઈલને ખોલો. |
02:46 | આ Gmsh ફોર્મેટમાં કો-ઓર્ડીનેટો ધરાવે છે. |
02:50 | અહીં, nac_lc એ વિશિષ્ટ લંબાઈ છે જેને 0.005 તરીકે પહેલી લાઈનમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. |
02:59 | હું આને બદલીને 0.5 કરીશ. |
03:03 | આ એટલા માટે કારણકે આપણને કોર્સર (અણધડ) મેશ જોઈએ છે. |
03:07 | તમે તમારી મેશ જરૂરીયાત મુજબ આ વેલ્યુને બદલી શકો છો. હવે આ ફાઈલને save કરો. |
03:15 | ટર્મિનલ વિન્ડોમાં, ટાઈપ કરો: gmsh space, geo ફાઈલનું નામ અને Enter દબાવો. |
03:25 | આનાથી aerofoil સહીત gmsh ખુલે છે. |
03:29 | હવે, aerofoil નાં પૂંછડીનાં અંત પર સ્ક્રોલ કરીને ઝૂમ ઇન (વિસ્તૃત) કરો. |
03:35 | તમને ખ્યાલ થશે કે aerofoil એ ખુલ્લી અનુભાગી એજ (કિનારી) ધરાવે છે. |
03:40 | gmsh બંધ કરો. હવે geo ફાઈલ પર પાછા જઈએ. નીચે સ્ક્રોલ કરો. |
03:48 | આપણે છેલ્લો પોઈન્ટ ઉમેરીશું અને તેને જોડીશું. |
03:53 | હવે, spline ની ઉપર, દાખલ કરો Point open close bracket 1046 space = open close curly bracket space 1.005 comma space -0.0005 comma space 0.00000 comma space nac_lc આને અર્ધવિરામથી બંધ કરો. |
04:26 | spline ને Spline(1000) = curly braces open 1000 colon 1046 comma 1000 close the curly bracket semicolon તરીકે મોડીફાય કરો. |
04:44 | geo ફાઈલને Save કરો. |
04:47 | હવે, મોડીફાય કરેલ ફાઈલને Gmsh માં ખોલો. આપણે જોઈ શકીએ છીએ કે કિનારીઓ જોડાઈ ગયી છે. |
04:56 | હવે આપણે પોઈન્ટોનો ઉપયોગ કરીને aerofoil ફરતે બાઉન્ડ્રી (સીમા) બનાવીશું. |
05:02 | આ કોઓર્ડીનેટો 4, 3, 0 ને દાખલ કરો અને prescribed mesh element size ને 0.5 માં બદલો. Enter દબાવો. |
05:17 | એજપ્રમાણે, બીજા પોઈન્ટો ઉમેરો.
4 -3 0 -4 -3 0 -4 3 0 |
05:29 | હવે, પોઈન્ટોનું સીધી લાઈન વડે જોડાણ કરો. |
05:44 | હવે Plane surface પર ક્લિક કરો અને સપાટી બાઉન્ડ્રી પસંદ કરો. |
05:52 | ઝૂમ-ઇન કરો અને aerofoil ને hole boundary તરીકે પસંદ કરો. |
05:58 | પસંદગીનો અંત કરવા માટે e દબાવો. તમે જોઈ શકો છો કે આપણી પાસે આપણી સપાટી છે. |
06:04 | હવે, આપણે સપાટીને 3D બનાવવા માટે સપાટીથી બહાર નીકળીશું. Translate >> Extrude Surface પર જાવ. |
06:14 | એક નવો window દ્રશ્યમાન થશે જે Translate માટે કોઓર્ડીનેટો બદ્દલ પૂછશે. |
06:19 | જો કે આપણે Z દિશામાંથી સપાટીને બહાર નીકળવા ઈચ્છીએ છીએ, Z દિશા માટે કોઓર્ડીનેટો 1 તરીકે દાખલ કરો.
અને, સપાટીની સીમા પર ક્લિક કરો. |
06:30 | પસંદગીનો અંત કરવા માટે e દબાવો. |
06:33 | geometry ને ખસેડવા માટે mouse નાં ડાબા ક્લિકનો ઉપયોગ કરો. |
06:37 | તમે જોઈ શકો છો કે ભૂમિતિ નિષ્કાષિત થઇ ગયી છે. |
06:42 | આને બંધ કરો. gmsh વિન્ડો બંધ કરો. |
06:45 | geo ફાઈલને ખોલો. |
06:48 | નીચે સ્ક્રોલ કરીને Extrude પર જાવ. |
06:52 | Extrude અંતર્ગત, આ લાઈનો ઉમેરો:
Layers{1}; Enter દબાવો. Recombine; આ ફાઈલને Save કરો. |
07:09 | આનાથી એ વાતની ખાતરી થશે કે mesh એ એક element જાડું છે. |
07:14 | હવે, ટર્મિનલ વિન્ડોમાં, geo ફાઈલને ખોલો. |
07:19 | હવે આપણી પાસે આપણી ભૂમિતિ છે, આપણે meshing કરીશું. |
07:23 | Gmsh એ વ્યાખ્યાયિત કરેલ ભૂમિતિ માટે આપમેળે મેશ ઉત્પન્ન કરે છે. |
07:28 | Mesh પર જાવ. |
07:30 | 1D mesh, 2D mesh અને 3D mesh પર ક્લિક કરો. |
07:36 | mesh ઉત્પન્ન થઇ ગયી છે. |
07:39 | તમે નોંધ લઇ શકો છો કે મેશ એ aerofoil ની નજીક બારીક છે અને સીમાની પાસે જતા તે જાડી થાય છે. |
07:48 | mesh ને આપણે mesh મેનુમાં આવેલ Refine by Splitting પેરામીટર પર ક્લિક કરીને પણ રીફાઈન કરી શકીએ છીએ. |
07:56 | હવે, ચાલો આપણા કામને save કરીએ. |
07:59 | File મેનુ પર જાવ અને Save as પર ક્લિક કરો. |
08:05 | એક નવો વિન્ડો દ્રશ્યમાન થશે. ડ્રોપ ડાઉનમાં, mesh ફોર્મેટમાં બદલો. |
08:11 | અને ફાઈલનું નામ aerofoil.msh તરીકે ટાઈપ કરો. |
08:17 | નોંધ લો અહીં msh એ mesh ફાઈલ પ્રકાર માટે આવેલ છે. |
08:22 | OK ક્લિક કરો. ફરીથી OK ક્લિક કરો. |
08:26 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
08:29 | એસાઈનમેંટ તરીકે, વિભિન્ન aerofoil આકારો માટે વિભિન્ન dat ફાઈલ વાપરીને બીજું aerofoil બનાવો. |
08:37 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
Gmsh માં aerofoil કેવી રીતે બનાવવી. Gmsh માં meshing કેવી રીતે કરવી. |
08:45 | આ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:52 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09:00 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09:03 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: contact@spoken-tutorial.org |
09:06 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:15 | આ વિશે વધુ માહિતી આપેલ URL પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:19 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |