OpenFOAM/C2/Simulating-flow-in-a-Lid-Driven-Cavity/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:01 | નમસ્તે મિત્રો, openFoam વાપરીને Simulating Flow in a Lid Driven Cavity પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
| 00:07 | આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ: |
| 00:09 | Lid Driven Cavity ફાઈલ બંધારણ |
| 00:12 | ભૂમિતિની Meshing |
| 00:14 | Paraview માં ઉકેલ અને પોસ્ટ (પછીનાં) પ્રક્રિયા પરિણામો |
| 00:17 | સ્પ્રેડશીટ પર પરિણામોને આલેખવા અને વેલીડેટ (માન્ય) કરવા. |
| 00:21 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04 |
| 00:27 | OpenFOAM આવૃત્તિ 2.1.0 અને ParaView આવૃત્તિ 3.12.0. |
| 00:32 | Lid driven cavity એ મોટાભાગે ઉપયોગમાં આવનાર CFD code નાં |
| 00:36 | વેલિડેશન માટેનું 2D ટેસ્ટ કેસ (તપાસ કિસ્સો) છે. |
| 00:39 | આ Lid Driven Cavity ની આકૃતિ છે, |
| 00:41 | boundary conditions સમાન રહેશે. |
| 00:44 | એક moving wall અને three fixedwalls (ત્રણ ફિક્સ્ડવોલ). |
| 00:46 | આપણે આને Reynolds no (Re) = 100 માટે ઉકેલી રહ્યા છીએ. |
| 00:50 | moving wall ની ગતિ સેકંડ દીઠ 1 મીટર છે. |
| 00:54 | Lid Driven Cavity માટે path એ સંસ્થાપન ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે જ છે. |
| 01:00 | હવે, command terminal ખોલો. |
| 01:02 | આ કરવા માટે, કીબોર્ડ પર અનુક્રમે Ctrl+Alt+t કી દબાવો. |
| 01:08 | કમાંડ ટર્મિનલમાં, lid driven cavity માટે path ટાઈપ કરો |
| 01:12 | અને ટાઈપ કરો "run" અને Enter દબાવો. |
| 01:15 | cd (space) tutorials અને Enter દબાવો. |
| 01:20 | cd (space) incompressible અને Enter દબાવો. |
| 01:26 | cd (space) icoFoam (નોંધ લો F અહીં કેપિટલમાં છે) અને Enter દબાવો. |
| 01:33 | cd (space) cavity અને Enter દબાવો. |
| 01:38 | હવે, ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
| 01:41 | cavity નાં ફાઈલ બંધારણમાં, તમને ૩ ફોલ્ડરો દેખાશે: 0 , constant , and system. |
| 01:46 | હવે, ટાઈપ કરો cd (space) constant અને Enter દબાવો. |
| 01:52 | હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
| 01:55 | constant ફોલ્ડર polyMesh નામનું બીજું એક ફોલ્ડર અને પ્રવાહીની ભૌતિક પ્રોપર્ટીઓનું વર્ણન કરતી એક ફાઈલ ધરાવે છે. |
| 02:01 | હવે, ટાઈપ કરો cd (space) polymesh અને Enter દબાવો. |
| 02:08 | PolyMesh એ 'blockMeshDict' નામની ફાઈલ ધરાવે છે. |
| 02:12 | હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
| 02:15 | તમે blockMeshDict ફાઈલ જોઈ શકો છો |
| 02:17 | blockMeshDict ફાઈલને ખોલવા માટે, ટાઈપ કરો gedit space blockMeshDict.
(નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે). હવે Enter દબાવો. |
| 02:30 | આનાથી blockMeshDict ફાઈલ ખુલશે. |
| 02:32 | ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું (ખસેડું). |
| 02:36 | આ ધરાવે છે: lid driven cavity માટે કોઓર્ડિનેટ્સ (યામો), |
| 02:41 | blocking અને meshing parameters |
| 02:44 | અને boundary patches. |
| 02:47 | જો કે અહીં કોઈપણ arcs ઉપરાંત patches ને સમાવવા નથી તો, edges અને mergePatchPairs ને ખાલી રાખી શકાવાય છે. |
| 02:56 | હવે આને બંધ કરો. |
| 02:58 | કમાંડ ટર્મિનલમાં, ટાઈપ કરો: cd (space) .. (dot) (dot) અને Enter દબાવો. |
| 03:04 | આવું બે વખત કરો. તમે ફરી પાછા cavity ફોલ્ડર પર આવશો. |
| 03:09 | હવે, ટાઈપ કરો cd (space) system અને Enter દબાવો. |
| 03:15 | હવે ટાઈપ કરો "ls", અને Enter દબાવો. આ ત્રણ ફાઈલો ધરાવે છે- |
| 03:22 | controlDict, fvSchemes અને fvSolutions. |
| 03:26 | controlDict એ શરૂઆત/અંત સમય માટે control parameters ધરાવે છે. |
| 03:30 | fvSolution એ run time માં વપરાતી discritization schemes ધરાવે છે. |
| 03:35 | અને, fvSchemes એ solvers, tolerance વગેરે માટે સમીકરણ ધરાવે છે. |
| 03:40 | હવે, ફરીથી ટાઈપ કરો cd (space) (dot dot) .. અને Enter દબાવો. |
| 03:46 | હવે ટાઈપ કરો cd ( space ) 0 (zero) (શૂન્ય) અને Enter દબાવો. |
| 03:53 | હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
| 03:57 | આ boundary conditions માટે શરૂઆતી વેલ્યુઓ ધરાવે છે જેમ કે Pressure, Velocity, Temperature વગેરે. |
| 04:03 | હવે cavity ફોલ્ડર પર પાછું જવા માટે, ટાઈપ કરો cd ( space ) (dot dot) . .. |
| 04:09 | હવે આપણે ભૂમિતિ mesh કરવાની જરૂર છે. |
| 04:11 | આપણે અહીં કોર્સે (બરછટ) મેશ વાપરી રહ્યા છીએ. |
| 04:14 | terminal માં blockMesh ટાઈપ કરીને ભૂમિતિ Mesh કરો. |
| 04:18 | હવે ટાઈપ કરો blockMesh (નોંધ લો M અહીં કેપિટલમાં છે) અને Enter દબાવો. |
| 04:25 | Meshing પૂર્ણ થઇ છે. |
| 04:27 | blockMesh ફાઈલમાં જો કોઈ errors હોય તો, તે તેને terminal માં દેખાડશે. |
| 04:31 | ભૂમિતિ જોવા માટે, ટાઈપ કરો paraFoam. નોંધ લો 'F' અહીં કેપિટલમાં છે અને Enter દબાવો. |
| 04:40 | આનાથી paraview window ખુલશે. |
| 04:44 | હવે object inspector મેનુની ડાબી બાજુએ, Apply પર ક્લિક કરો. |
| 04:49 | તમે જોઈ શકો છો lid driven cavity ભૂમિતિ. હવે આને બંધ કરો. |
| 04:58 | ટર્મિનલમાં "checkMesh" ટાઈપ કરીને મેશ ચેક કરો. |
| 05:04 | નોંધ લો 'M' અહીં કેપિટલમાં છે અને Enter દબાવો. |
| 05:08 | તમે જોઈ શકો છો કેટલીક સેલો, skewness અને બીજા અન્ય પરિમાણો જે mesh સાથે સંકળાયેલા છે. |
| 05:15 | ચાલો slides પર પાછા ફરીએ. |
| 05:17 | આપણે અહીં icoFoam સોલ્વર વાપરી રહ્યા છીએ: |
| 05:20 | icoFoam એ newtonian fluids નાં incompressible flow માટે એક Transient solver છે. |
| 05:26 | ચાલો ટર્મિનલ પર પાછા આવીએ. |
| 05:29 | ટર્મિનલમાં, ટાઈપ કરો "icoFoam". |
| 05:33 | નોંધ લો 'F' અહીં કેપિટલમાં છે અને Enter દબાવો. |
| 05:37 | Iterations ચાલતું ટર્મિનલ વિન્ડોમાં દેખાશે. |
| 05:40 | સોલ્વીંગ (ઉકેલ) પૂર્ણ થયા બાદ, ભૂમિતિ અને પરિણામો જોવા માટે ટર્મિનલમાં ટાઈપ કરો paraFoam. |
| 05:54 | object inspector મેનુની ડાબી બાજુએ |
| 05:57 | Apply પર ક્લિક કરો. હવે object inspector મેનુ પર નીચે Scroll કરી પ્રોપર્ટીમાં જાવ. |
| 06:02 | તમે જોઈ શકો છો mesh parts, Volume Fields વગેરે. |
| 06:07 | Lid driven cavity નાં વિવિધ સરહદ વિસ્તારો જોવા માટે, mesh ભાગમાંનાં આ boxes ને ચેક અથવા અનચેક કરો. |
| 06:15 | હવે, આના પછી, ડાબી બાજુએ ઉપર active variable control ડ્રોપ-ડાઉન મેનુ પર, આને solid color થી p અથવા કેપિટલ U માં બદલો જે initial conditions છે જેમ કે pressure, velocity. |
| 06:31 | હું કેપિટલ 'U' પસંદ કરીશ. હવે આ તમને ગતિની શરૂઆતી અવસ્થા દર્શાવશે. |
| 06:37 | paraview વિન્ડોની ઉપરની બાજુએ, તમને દેખાશે VCR control. |
| 06:44 | play બટન પર ક્લિક કરો. |
| 06:47 | હવે આ lid driven cavity માટે velocity નું અંતિમ પરિણામ છે. |
| 06:52 | active variable control મેનુની ઉપર ડાબી બાજુએ ક્લિક કરીને color legend પર ટોગલ કરો. |
| 07:03 | આ U velocity માટે color legend છે. |
| 07:07 | આપણે મેળવેલા પરિણામોને વેલીડેટ (પુષ્ટિ કરવી) કરવાની જરૂર છે. |
| 07:09 | આવું કરવા માટે, ચાલો આલેખીએ U અને V velocity. |
| 07:12 | આ કરવા માટે, જાવ Filters scroll down > Data Analysis > Plot Over line પર. |
| 07:21 | તેના પર ક્લિક કરો. |
| 07:23 | તમે જોઈ શકો છો X , Y અને Z ધરીઓ. |
| 07:25 | X & Y axis ને વારાફરતી પસંદ કરો. |
| 07:31 | હું પસંદ કરીશ X axis અને Apply ક્લિક કરીશ. |
| 07:37 | તમે જોઈ શકો છો Pressure અને velocity plots આલેખાય છે. |
| 07:42 | જો કે આ બિન-પરિમાણીય વિશ્લેષણ હોવાથી, આપણે ગ્રાફ u/U v/s y/L માટે Reynolds number =100 માટે આલેખવો પડશે |
| 07:52 | આવું કરવા માટે, Plot Data માં Y-axis પર ક્લિક કરો |
| 07:58 | અને APPLY ક્લિક કરો. |
| 08:01 | તમે plot જોઈ શકો છો. |
| 08:03 | હવે મેનુ બારમાં, જાવ File > Save Data પર. |
| 08:09 | તમારી ફાઈલને યોગ્ય નામ આપો. |
| 08:11 | હું આને "cavity" નામ આપીશ. |
| 08:15 | ફાઈલ ".csv" (dot csv) ફાઈલ તરીકે સંગ્રહાશે. |
| 08:19 | હવે OK ક્લિક કરો. ફરીથી OK ક્લિક કરો. |
| 08:23 | હવે openfoam directory નાં cavity ફોલ્ડરમાં જાવ. |
| 08:29 | નીચે સ્ક્રોલ કરો. તમે cavity.csv ફાઈલ જોઈ શકો છો. |
| 08:34 | તેને Open office અથવા LibreOffice Spreadsheet માં ખોલો. |
| 08:39 | લીબરઓફીસ સ્પ્રેડશીટમાં, U0 (u velocity) અને જમણી બાજુએ આવેલ points 1(Y-axis) કોલમોને બીજી સ્પ્રેડશીટમાં કોપી કરો. |
| 08:48 | હવે, આ બંને કોલમોને વિભાજીત કરો, એટલે કે, u zero ભાગ્યા કેપિટલ U અને points 1 ભાગ્યા કેપિટલ L |
| 08:59 | અને મેનુ બારમાં, ઉપર આવેલ libreoffice ચાર્ટ્સ વિકલ્પમાં પરિણામો આલેખો. |
| 09:08 | હવે ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
| 09:10 | મેળવેલ પરિણામો એ આ આકૃતિ પ્રમાણે રહેશે. |
| 09:16 | Lid Driven Cavity by : Ghia et al. (1982) પર પ્રકાશિત પરિણામો અને ફ્લુંએન્ટમાંથી મેળવેલ પરિણામો Validate કરો. |
| 09:24 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: |
| 09:26 | Lid Driven cavity નું ફાઈલ બંધારણ |
| 09:28 | Solved lid driven cavity. |
| 09:30 | Post-processing of solutions |
| 09:32 | અને Validation. |
| 09:34 | એસાઈનમેંટ તરીકે, lid driven cavity માં અમુક પરિમાણો બદલો. |
| 09:38 | Velocity Magnitude એ 0 folder માં. |
| 09:41 | constant ફોલ્ડરમાં transport Properties માં Kinematic viscosity. |
| 09:45 | અને, u/U and y/L નાં પરિણામ આલેખો. |
| 09:50 | આપેલ વેબસાઈટ પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
| 09:54 | તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 09:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
| 10:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
| 10:02 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 10:05 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
| 10:09 | વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
| 10:15 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 10:18 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
| 10:23 | આ મિશન પર વધુ માહીતી આપેલ URL પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 10:27 | IIT-Bombayતરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
| 10:30 | જોડાવા બદ્દલ આભાર. |