Moodle-Learning-Management-System/C2/Getting-Ready-for-Moodle-Installation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Getting ready for Moodle installation. પરના સ્પોકન સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે Moodle. ઇન્સ્ટોલ કરવા માટે પૂર્વજરૂરિયાત વિષે શીખીશું .
00:14 આપણે લોકલહોસ્ટ અને ડેટાબેઝ સેટઅપ પર પેકેજ માટે તપાસ કરતા પણ શીખીશું.
00:22 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04

00:30 XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP અને Firefox વેબ બ્રાઉઝર.
00:42 તમે તમારી પસંદનું કોઈ પણ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો છો.
00:46 Moodle 3.3 ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી મશીનને આપેલ સપોર્ટ કરવું જોઈએ:
00:52 Apache 2.x (or higher version)

MariaDB 5.5.30 (or any higher version) અને

PHP 5.4.4 +(or any higher version)

01:08 જો તમારી પાસે ઉપરોક્ત જૂની આવૃત્તિઓ છે, તો આગળ વધતા પહેલા તેને અનઇન્સ્ટોલ કરો.
01:16 MariaDB એ ઝડપથી વધવા વાળું ઓપનસોર્સ ડેટાબેઝ છે.
01:21 તે MySQL ડેટાબેઝ માટે એક એક વૈકલ્પિક છે.
01:26 વેબ સર્વર ડિસ્ટ્રિબ્યુશન તમને Apache, MariaDB અને PHP એક સાથે આપે છે.
01:34 તમે આને અલગથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો. અથવા વેબ સર્વર ડિસ્ટ્રીબ્યુશન લિંક જેમકે XAMPP, WAMPP અથવા LAMPP.
01:44 મેં મારી મશીન પર XAMPP પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
01:49 સૌપ્રથમ આપણે આપણી મશીન પર XAMPP કાર્ય કરી રહ્યા છે કે નહીં તે તપાસી શું.
01:54 વેબ બ્રાઉઝરમસ આપણે ટાઈપ કરીશું http colon double slash 127 dot 0 dot 0 dot 1 અને Enter દબાવો.
02:08 Unable to connect મેસેજ દેખાડે છે.
02:12 આનો અર્થ છે XAMPP સર્વિસ એ કાર્ય કરી રહ્યું નથી.
02:16 તો આપણે XAMPP service. શરુ કરીશું.
02:20 ચાલો Ctrl + Alt + T કી દબાવીને ટર્મિનલ ખોલો.
02:26 sudo space slash opt slash lampp slash lampp space start ટાઈપ કરીને XAMPP શરુ કરો.
02:38 જયારે પૂછવામાં આવશે ત્યારે administrative પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો.
02:44 જો તમને આપેલ મેસેજ મળે છે

Starting XAMPP for Linux ….

XAMPP: Starting Apache...ok.

XAMPP: Starting MySQL...ok.

XAMPP: Starting ProFTPD...ok.

02:59 આનો અર્થ છે XAMPP પર ઇન્સ્ટોલ થયી ગયું છે અને તમે સર્વિસ શરૂ કરી છે.
03:05 કૃપા કરીને નોંધ લો XAMPP 5.6.30MySQL ના બદલે MariaDB નો ઉપયોગ કરે છે.
03:13 બંને માટે કમાંડ અને ટુલ સમાન છે.
03:17 ચાલો બ્રાઉઝ પર પાછા જઈએ અને પેજને રિફ્રેશ કરીએ.
03:21 હવે આપણે XAMPP સ્ક્રીન જોઈ શકીએ છીએ.
03:25 તમે ટર્મિનલ પર કદાચિત Command not found તરીકે મેસેજ મેળવી શકો છો.
03:30 આનો અર્થ છે કે XAMPP તમારી મશીન પર ઇન્સ્ટોલ નથી થયું.
03:34 જો આવું હોય તો વેબસાઈટ પર PHP and MySQL Series માં XAMPP Installation ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
03:42 ઉપર બતાડેલ ટ્યુટોરીયલના ચોક્કસ સૂચનાઓનું અનુસરણ કરીને XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરો.


03:49 ચાલો હું ટર્મિનલ પર પાછી જાઉં.
03:52 હવે XAMPP service શરુ કરવું માટે ઉપર બતાડેલ પગલાંનું અનુસરણ કરો.
03:57 ચાલો હવે આપણા સિસ્ટમ પર PHP નું વર્જન તપાસીએ.
04:02 terminal પર ટાઈપ કરો sudo space slash opt slash lampp slash bin slash php space hyphen v

અને Enter. દબાવો.

04:17 જો પૂછે તો administrative પાંડવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:23 મારુ PHP નું વર્જન 5.6.30 છે.
04:29 આ મેસેજ નિર્દિષ્ટ કરે છે કે PHP સ્ફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયી ગયું છે.
04:34 જો તમારી પાસે 5.4.4 કરતા ઓછું વર્જન હોય તો XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરવું જોઈએ.
04:42 આગળ આપણે આપણી સિસ્ટમ પર MariaDB ઇન્સ્ટોલ કરીશું.
04:48 terminal પર ટાઈપ કરો sudo space slash opt slash lampp slash bin slash mysql space hyphen v અને એન્ટર દબાવો.
05:03 જો પૂછવામાં આવશે તો administrative પાસવર્ડ ટાઈપ કરો.
05:08 MariaDB નું મારુ વર્જન 10.1.21 છે =.
05:14 જો 5.5.30 કરતા ઓછું વર્જન હોય તો XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરો.
05:23 કૃપા કરીને નોંધ લો PHP નું વર્જન અને ડેટાબેઝ તપાસવા માટે તમારી પાસે XAMPP કાર્ય કરતું હોવું જોઈએ.
05:29 આની પણ નોંધ લો કે command prompt હવે બદલાઈ ગયું છે.
05:34 MariaDB થી બહાર જવા માટે backslash q ટાઈપ કરો અને એન્ટર દબાવો.
05:40 તમે અહીં બતાવ્યા પ્રમાણે અન્ય એરરપણ મેળવી શકો છો.
05:44 તમને કદાચિત “An apache daemon is already running”. તરીકે એક મેસેજ મળી શકે છે.
05:50 આનો અર્થ છે કે સ્ટાર્ટઅપ સ્ક્રીપટ એ t XAMPP-Apache. શરુ નહીં કરે.
05:55 આ નિર્દેશિત કરે છે કે અહીં અન્ય Apache instance પહેલાથી જ કાર્ય કરી રહ્યું છે.
06:01 XAMPP ને યોગ્ય રીતે શરૂઆત કરવા માટે પ્રથમ daemon ને બંધ કરો.
06:06 Apache ને બંધ કરવા માટે sudo /etc/init.d/apache2 space stop કમાંડ ટાઈપ કરો.
06:19 તમને MySQL daemon failed to start. તરીકે મેસજ મળી શકે છે.
06:25 આનો અર્થ છે કે સ્ટાર્ટઅપ એ MySQL શરુ કર્યું નથી.
06:30 આ નિર્દેશિત કરે છે કે અન્ય database instance પહેલાથી જુ કાર્ય કરી રહ્યું છે.
06:36 XAMPP ને યોગ્ય રીતે શરુ કરવા માટે પ્રથમ તમને daemon. બંધ કરવું પડશે.
06:41 MySQL ને બંધ કરવા માટે કમાંડ છે : sudo space /etc/init.d/mysql space stop
06:54 બધા એરરને ઉકેલો અને XAMPP ને સફળતાપૂર્વક કાર્ય કરતું મેળવો.
06:59 ત્યારબાદ તમારા વેબ બ્રાઉઝર પર જાઓ અને પેજને રિફ્રેશ કરો.
07:03 જો ભાષા પસંદગી કરવા માટે પુછવામા આવશે તો English પસંદ કરો.
07:08 હવે Moodle માટે યુઝર ઉમેરવાની અને database બનાવવાની જરૂરિયાત છે.
07:14 આપણે આ phpmyadmin માં કરીશું જે MariaDB ના માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે.


07:21 XAMPP ઈન્સ્ટોલેશન ના સાથે આવે છે.
07:25 ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ.
07:28 XAMPP પેજ પર ઉપરના મેનુમાં phpMyadmin પર ક્લિક કરો.
07:34 ઉપરના મેનુમાં User Accounts પર ક્લિક કરો અને ત્યારબાદ Add User Account પર ક્લિક કરો.
07:42 જે નવો વિન્ડો ખુલે છે તેમાં તમે તમારી પસંદનો username દાખલ કરો.
07:48 હું મારા username. તરીકે moodle hyphen st ટાઈપ કરીશ.
07:53 Host ડ્રોપડાઉન યાદી થી Local પસંદ કરો.
07:57 તમે Password ટેક્સ્ટબોક્સ તમારા પસંદનો password ટાઈપ કરો.
08:02 હું મારા પાસવર્ડ તરીકે moodle hyphen st ટાઈપ કરીશ.
08:07 Re-type ટેક્સ્ટબોક્સમાં સમાન પાસવર્ડ ટાઈપ કરો.
08:12 Authentication Plugin વિકલ્પને જેમ છે તેજ રહેવાદો.
08:17 હમણાં માટે પૂછેલ 'Generate Password પર ક્લિક કરશો નહીં.
08:22 Database for user account, ના અંદર આપણે આપેલ વિકલ્પ જોશું-
08:26 Create database with same name and grant all privileges.
08:31 આપણે વિકલ્પને ચેક કરીને નીચે જમણી બાજુના Go બટન પર ક્લિક કરીશું.
08:38 આપણે વિન્ડોના ઉપરની બાજુએ “You have added a new user” મેસેજ જોઈ શકીએ છીએ.
08:44 આનો અર્થ છે moodle-st નામક નવો databasemoodle-st યુઝર સાથે બનાવ્યો છે.
08:54 username, password અને database નામની એક યાદી બનાવો.
08:59 આ પછીથી Moodle ઈન્સ્ટોલેશન ને પૂર્ણ કરવા માટે ઉપયોગી થશે.
09:04 કૃપા કરીને નોંધ લો Database નું નામ અને username સમાન હોવું જરૂરી નથી.
09:10 જુદા નામ માટે પ્રથમ database બનાવો અને ત્યારબાદ તે ડેટાબેઝ માટે યુઝર બનાવો.
09:18 નામના પ્રકારમાટે username માં કોઈ પણ સેપ્સ (જગ્યા) છોડવી નહીં.
09:25 હવે આપણી પાસે કાર્યકરતું અને XAMPP અને આપણું database તૈયાર છે.
09:29 હવે આપણે Moodle ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છીએ.
09:32 આગળના ટ્યુટોરીયલમાં આપણે Moodle નું ઈન્સ્ટોલેશન જારી રાખીશું.
09:37 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ.
09:41 ચાલો સારાંશ લઈએ.
09:43 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
09:45 ' Moodle.' ઇન્સ્ટોલ કરવા માટેની પૂર્વ જરૂરિયાતો.
09:49 પૂર્વ જરૂરિયાતો માટે કેવી રીતે તપાસવું. ડેટાબેઝ ને કેવી સેટઅપ કરવું અને યુઝરને કેવી રીતે ઉમેરવું.
09:57 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:03 કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
10:06 ‘’’ Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
10:11 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
10:15 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે?
10:18 કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. http://forums.spoken-tutorial.org
10:27 તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો.
10:30 તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.
10:36 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે.
10:41 કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં.
10:46 આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે.
10:48 ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.
10:54 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:01 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:06 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
11:10 જોડવાબદ્દલ આભાર.


Contributors and Content Editors

Jyotisolanki