LibreOffice-Suite-Impress/C2/Viewing-a-Presentation-Document/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Resources for recording Viewing a Presentation

Time Narration
00:00 લીબરઓફીસ ઈમ્પ્રેસ-પ્રેઝન્ટેશન જોતા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: જોવાના વિકલ્પો એટલેકે "વ્યુ ઓપ્શન્સ" અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ
00:13 અહીં આપણે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ.
00:22 ચાલો પહેલા આપણું 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામનું પ્રેઝન્ટેશન બે વાર ક્લિક કરી ખોલીએ.
00:27 લીબરઓફીસ ઈમ્પ્રેસ ઘણા "વ્યુ ઓપ્શન્સ" ધરાવે છે જે તમને વધારે સારું પ્રેઝન્ટેશન બનાવવ ખુબ ઉપયોગી નીવડે છે.
00:34 સામાન્ય રીતે જ્યારે તમે લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરો તો તે આવું લાગે છે.
00:41 આને "નોર્મલ વ્યુ" કેહવાય છે.
00:43 જ્યારે પ્રેઝન્ટેશન કોઈ બીજા અન્ય વ્યુ એટલેકે દેખાવમાં હોય,
00:48 "નોર્મલ ટેબ" ઉપર ક્લિક કરી તમે નોર્મલ વ્યુ ઉપર પાછા જઈ શકો છો.
00:53 અથવા "વ્યુ" અને "નોર્મલ" ઉપર ક્લિક કરી.
00:57 નોર્મલ વ્યુમાં તમે નવી સ્લાઈડો બનાવી શકો અને સ્લાઈડોમાં ફેરફાર પણ કરી શકો.
01:02 ઉદાહરણ તરીકે,આપણે સ્લાઈડોની રુરેખા બદલી શકીએ.
01:05 આના માટે,"ઓવરવ્યુ" નામની સ્લાઈડ ઉપર જઈએ.
01:09 જમણી બાજુએ,"ટાસ્ક" પેન ઉપર,માસ્ટર પેજીસ સેક્શન,અંડર યુઝ્ડ ઇન ધીઝ પ્રેઝન્ટેશન,આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડ ડીઝાઈન "પીઆરએસ સ્ત્રેટર્જી" છે.
01:21 આના નીચે,આપણે વર્તમાનમાં વપરાયેલ અને વાપરવા માટે ઉપ્લબ્ધ રૂપરેખાઓ જોઈ શકીએ છીએ.
01:27 મનગમતા કોઈ પણ એક ઉપર ક્લિક કરીએ.
01:31 "વર્કસ્પેસ" પેનમાં સ્લાઈડની રૂપરેખામાં આવેલ બદલાવ જુઓ.
01:34 જોયું,સ્લાઈડની રૂપરેખા બદલવી કેટલી સરળ છે ને!
01:39 તમે સ્લાઈડો માટે બેકગ્રાઉન્ડ તરીકે બનાવેલ રૂપરેખાઓ પણ ઉમેરી શકો છો.
01:44 હવે આપણે "આઉટલાઈન વ્યુ" જોઈશું.
01:47 તમે આ વ્યુ ઉપર "વ્યુ" અને પછી "આઉટલાઈન" ઉપર ક્લિક કરી પણ જઇ શકો છો.
01:54 અથવા "આઉટલાઈન ટેબ" ઉપર ક્લિક કરી.
01:57 આ વ્યુમાં,તમે જોઈ શકો છો કે સ્લાઈડો એક પછી એક ગોઠવાયેલ છે,જેમ વિષય-સૂચીમાં હોય છે.
02:05 આ અહિયાં સ્લાઈડના શીર્ષકો છે.
02:08 નોંધલો સ્લાઈડ શીર્ષક "ઓવરવ્યુ" પ્રકાશિત થયેલ દેખાય છે.
02:12 આનું કારણ એ છે કે જ્યારે આપણે "આઉટલાઈન ટેબ" પસંદ કર્યું આપણે આ "ઓવરવ્યુ" સ્લાઈડ ઉપર હતા.
02:18 જુઓ આ ચિહ્નો "બુલેટ પોઈન્ટ" જેવા આકારના દેખાય છે.
02:23 જો તમે આ બુલેટ પોઈન્ટ્સ ઉપર માઉસ અદ્ધર મુકો છો તો,તો કર્સર "હાથ" આકારનું દેખાય છે.
02:29 પછી આપણે આ લાઈન આઈટમોને સ્લાઈડની અંદર ફરી ગોઠવવા માટે ઉપર-નીચે ખસેડી શકીએ.
02:38 અથવા સ્લાઈડની બીજી તરફ.
02:40 ચાલો "CTRL અને Z" દબાવી આ ફેરફારોને અન્ડું કરીએ,જેથી આપણું પ્રેઝન્ટેશન તેના મૂળભૂત સ્વરૂપમાં પાછુ આવી જાય.
02:49 આપણે સ્લાઈડોને ફરી ગોઠવવા "સ્લાઈડ સોર્ટર વ્યુ"નો ઉપયોગ કરીએ છીએ.
02:53 આપણે સ્લાઈડ સોર્ટર વ્યુમાં "વ્યુ" અને "સ્લાઈડ સોર્ટર" ઉપર દબાવી જઈ શકીએ છીએ.
03:00 અથવા સ્લાઈડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરી.
03:04 આ વ્યુ જોઈતા ક્રમમાં સ્લાઈડોને વર્ગીકૃત કરવા ઉપયોગી છે.
03:08 ઉદાહરણ તરીકે- સ્લાઈડ આંક ૯ અને ૧૦ની અદલાબદલી કરવા,સ્લાઈડ આંક ૧૦ને ક્લિક કરી,સ્લાઈડ આંક ૯ની આગળ આવે ત્યાં સુધી ખસેડો.
03:18 હવે માઉસનું બટન છોડી દો.
03:22 સ્લાઈડ અદલબદલ થઇ જાય છે.
03:26 "નોટ્સ વ્યુ"માં,તમે નોંધણીઓ લખી શકો છો જે તમને પ્રેઝન્ટેશન દરમ્યાન મદદમાં આવશે .
03:31 "નોટ્સ વ્યુ"માં જવા,"વ્યુ" અને પછી "નોટ્સ પેજ" ઉપર ક્લિક કરીએ.
03:36 તમે "નોટ્સ ટેબ" ઉપર પણ ક્લિક કરી શકો છો.
03:39 સ્લાઈડ પેનમાંથી "ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ" સ્લાઈડ પસંદ કરીએ.
03:44 નોટ વિભાગમાં થોડુક લખાણ લખીએ.
03:49 જ્યારે તમારી સ્લાઈડો પ્રોજેક્ટર ઉપર દેખાડવામાં આવે છે,
03:52 તમે તમારા મોનીટર ઉપર આ નોંધણીઓ હજી જોઈ શકો છો પણ તમારા શ્રોતા નથી જોઈ શકતા.
03:58 હવે ચાલો "નોર્મલ ટેબ" ઉપર ક્લિક કરીએ.
04:01 આપણે "ટાસ્ક પેન"માં પ્રેઝન્ટેશનની ગોઠવણી એટલેકે લેઆઉટ બદલી શકીએ છીએ, જમણી બાજુ પર,"લેઆઉટ સેક્શન".
04:08 "ટાસ્ક પેન" ને બતાવવા કે છુપાવવા,
04:12 "વ્યુ" ઉપર ક્લિક કરી,"ટાસ્ક પેન".
04:14 આ "ટાસ્ક પેન"ને ક્યાંતો બતાવશે અથવા છુપાડશે.
04:18 ચાલો સ્લાઈડનું લેઆઉટ એટલેકે ગોઠવણી બદલવા "લેઆઉટ સેક્શન"નો ઉપયોગ કરીએ.
04:23 "ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ" નામની સ્લાઈડને પસંદ કરીએ.
04:26 "લેઆઉટ સેક્શન"માંથી>>કન્ટેન્ટ ઉપરથી "ટાઈટલ કન્ટેન્ટ"
04:33 આ સ્લાઈડની ગોઠવણી બદલે છે.
04:37 અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04:40 સારાંશ માટે, આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું: "વ્યુ ઓપ્શન્સ" અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ
04:46 આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો.
04:49 નવું પ્રેઝન્ટેશન બનાવો.
04:52 એક મુખ્ય પૃષ્ઠ બનાવો જેમાં ઘેરા ભૂરા રંગવાળી પૃષ્ઠભૂમિ અને આછા ભૂરા રંગવાળો શીર્ષકનો વિસ્તાર હોય.
04:58 આ લિંક ઉપરનો ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05:02 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
05:05 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
05:09 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
05:12 મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે.
05:15 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
05:19 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
05:26 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
05:30 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
05:38 આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
05:49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું.
05:55 આભાર.

Contributors and Content Editors

Chandrika