LibreOffice-Impress-on-BOSS-Linux/C4/Presentation-Notes/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Resources for recording

Presentation Notes

Time Narration
00.00 લીબરઓફીસમાં 'Presentation Notes પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલ માં, આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું.
00.12 નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે:
00.14 વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે, દરેક સ્લાઇડ પર, પ્રેક્ષકો માટે.
00.20 પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે.
00.27 Sample-Impress.odp પ્રેસેન્ટેશન ખોલો.
00.33 ડાબી બાજુ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો.
00.38 ટેક્સ્ટને બદલો.
00.40 1 વર્ષ અંદર OpenSource સોફ્ટવેર થી 30% શિફ્ટ હાંસલ કરવા માટે
00.46 વર્ષની અંદર OpenSource સોફ્ટવેર થી 95% શિફ્ટ હાંસલ કરવા માટે
00.53 ચાલો, પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી, જયારે તે પ્રિન્ટ થશે, ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે.
01.01 નોટ્સને એડિટ કરવા માટે, Notes ટેબ પર ક્લિક કરો.
01.04 સ્લાઇડ નીચે એક 'નોટ્સ' ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે. અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ.
01.12 Click to Add Notes ઉપર ક્લિક કરો.
01.15 નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો.
01.19 આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો;
01.22 Management would like to explore cost saving from shifting to Open Source Software
01.28 Open source software has now become a viable option to proprietary software.
01.35 Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause>
01.46 આપણે પ્રથમ Note બનાવ્યી છે.
01.49 ચાલો Notes માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ.
01.54 ટેક્સ્ટ પસંદ કરો.
01.56 ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી,Font Type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને TlwgMono' પસંદ કરો.
02.05 આગળ, Font size ડ્રોપ ડાઉનમાં, 18 પસંદ કરો.
02.10 સમાન Task bar' ઉપર, આ 'બુલેટ ચિહ્ન પર ક્લિક કરો. ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે.
02.18 દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે Notes Master બનાવતા શીખીશું .
02.25 Main મેનુ માંથી, View અને પછી Master પર ક્લિક કરો. Notes Master પર ક્લિક કરો.
02.33 Notes Master વ્યુ દેખાય છે.
02.36 નોંધ લો, બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે.
02.40 આનો અર્થ એ થાય છે, દરેક Master Slide માટે એક Notes Master પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે.
02.47 Notes Master slide ટેમ્પ્લેટ સમાન છે.
02.51 તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે.
02.58 સ્લાઇડ્સ પેનલમાંથી, પ્રથમ સ્લાઇડ પસંદ કરો.
03.01 'Notes પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ text પસંદ કરો.
03.08 ઈમ્પ્રેસ વિન્ડોની ટોચ પર ડાબા ખૂણામાંથી, 'Font Size ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને 32 'પસંદ કરો.
03.16 મુખ્ય મેનુમાંથી, Format અને Character પર ક્લિક કરો.
03.21 Character સંવાદ બોક્સ દેખાય છે.
03.24 Font Effects ટેબ પર ક્લિક કરો.
03.28 Font કલર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Red પસંદ કરો. OK પર ક્લિક કરો.
03.35 નોટ્સ માટે લોગો ઉમેરો.
03.38 ચાલો ત્રિકોણ ઉમેરિયે.
03.40 Drawing ટૂલબારમાંથી, Basic Shapes પર ક્લિક કરો અને Isosceles Triangle પસંદ કરો.
03.48 નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો.
03.53 ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો. Area પર ક્લિક કરો.
03.59 Area સંવાદ બોક્સ દેખાય છે.
04.02 એરિયા ટેબ પર ક્લિક કરો.
04.05 Fill ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Color પર ક્લિક કરો. હવે Blue 7 પસંદ કરો.
04.12 આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભુત હશે.
04.18 OK પર ક્લિક કરો.
04.20 'Master View માં, Close Master View પર ક્લિક કરો, 'બંધ માસ્ટર જુઓ.
04.25 મુખ્ય પેનલ માં, Notes ટેબ પર ક્લિક કરો.
04.29 ડાબી તરફ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો 'વિહંગાવલોકન.
04.35 નોંધ લો કે, નોટ્સ Master Notes માં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે.
04.42 હવે, Notes અને Slide પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કેવી રીતે કરવું તે શીખીએ.
04.48 Slide Placeholder પસંદ કરો, ડાબુ માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો.
04.56 આ નોટ્સ રીસાઈઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે.
05.02 હવે, Notes ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરની સરહદ પર ક્લિક કરો.
05.06 ડાબુ માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો.
05.13 આપણે જરૂરીયાત પ્રમાણે પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કરતા શીખ્યા.
05.18 હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું.
05.22 Main મેનુમાંથી, File ઉપર ક્લિક કરો અને Print પસંદ કરો.
05.27 Print સંવાદ બોક્સ દેખાય છે.
05.30 પ્રિંટર્સની યાદીમાંથી, તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો.
05.35 Number of Copies ફિલ્ડમાં 2 દાખલ કરો.
05.40 Properties પર ક્લિક કરો અને Orientation હેઠળ, Landscape પસંદ કરો. Ok પર ક્લિક કરો.
05.48 Print Document હેઠળ, ડ્રોપ ડાઉન મેનુ માંથી Notes પસંદ કરો.
05.53 LibreOffice impress ટેબ પસંદ કરો.
05.58 Contents હેઠળ:
06.00 Slide Name બોક્સ ચેક કરો.
06.02 Date and Time બોક્સ ચેક કરો.
06.05 Original Color બોક્સ ચેક કરો.
06.08 Print પર ક્લિક કરો.
06.11 જો તમારું પ્રિન્ટર સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો, સ્લાઇડ્સ હવે પ્રિન્ટ થવી શરૂ થવી જોઈએ.
06.18 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06.21 આ ટ્યુટોરીયલ માં, આપણે Notes અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા.
06.27 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
06.30 એક નવું પ્રેસેનટેશન ખોલો
06.32 નોટ્સ પ્લેસ હોલ્ડરમાં કન્ટેનટ્સ ઉમેરો અને
06.36 એક લંબચોરસ ઉમેરો.
06.38 કન્ટેનટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો.
06.44 લંબચોરસ લીલા રંગ સાથે ભરો.
06.48 સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસ હોલ્ડરના માપને સંતુલિત કરો.
06.54 નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેઇટ બંધારણમાં માં પ્રિન્ટ કરો.
06.59 નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે.
07.03 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
07.09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
07.13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.22 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07.28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07.41 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
07.51 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya