Koha-Library-Management-System/C2/Add-an-Item-type/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Koha interface માં How to add an Item type પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે Item types વિશે અને Item type' કેવી રીતે ઉમેરવું તે શીખીશું.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું :

Ubuntu Linux Operating System 16.04 અને

Koha version 16.05.

00:30 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને Library Science. નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:36 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:42 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha Spoken Tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:52 ચાલો શરુ કરીએ . હું કોહાં ઇન્ટરફેસ પર જાઉં .
00:58 યાદ કરો કે આપણે Superlibrarian Bella. બનાવ્યું હતું.
01:03 હવે આપણે username Bella અને તેનાં password સાથે શરૂઆત કરીશું.
01:08 હવે આપણે Superlibrarian Bella' તરીકે Koha interface માં છીએ.
01:14 આગળ વધતા પહેલા ચાલો સમજીએ કે Item Types. શું છે.
01:20 Item types સામાન્ય રીતે લાઇબ્રેરીની સામગ્રીને સંદર્ભ આપે છે જેમ કે Books,' Journals, CDs/DVDs વગેરે.
01:31 કોહાં માં દરેક Item type ને Collection code આપવામાં આવ્યો છે.
01:37 આ કોડ ચોક્કસ રીતે Item type. ની ઓળખ કરે છે.
01:42 ચાલો એક નવું item type.' ઉમેરતા શીખીએ.
01:46 Koha Home page, પર Koha Administration. પર ક્લિક કરો.
01:52 વિભાગ Basic parameters પર જાવ અને Item Types પર ક્લિક કરો.
01:59 Item types administration પેજ ના ઉપર ' New Item Type' બટન પર ક્લિક કરો.
02:06 Item type ફિલ્ડમાં નવા item type માટે તમે જે કોડ ઉમેરવા ઈચ્છો છો તે કોડ ઉમેરો.
02:13 હું ટાઈપ કરીશ REF.
02:17 Description ફિલ્ડમાં item type નું વર્ણન છે.
02:22 તો અહી હું "Reference". ટાઈપ કરીશ હું Search category ફિલ્ડને છોડી દઈશ.
02:30 આગળ Choose an icon: છે.
02:33 bridge ટેબ પર ક્લિક કરો.
02:37 અહીં નીચે આપેલ વિકલ્પોથી આઇકન પર ક્લિક કરો જે item type. થી સંકળાયેલા છે.
02:45 હું પસદ કરીશ Reference આઇકન.
02:49 આગળ આપણે શીખીશું કે Hide in OPAC: ' કેવી રીતે મદદ કરે છે..
02:54 ધારો કે એક ચોપડી ફાટેલી છે અને અથવા બાઇન્ડીંગ ના માટે પાછી મૂકવાની છે.
03:02 આવા કિસ્સામાં વિકલ્પ Hide in OPAC, બધા યુઝર્સ માટે તે ચોપડી ને અદ્રશ્ય કરી દેશે.
03:11 પોતાની જરૂરિયાત અનુસાર Hide in OPAC:. માટે ચેકબોક્સ ને ચેક અથવા અનચેક કરો.મેં ચેકબોક્સને ખાલી છોડી દઈશ .
03:21 આવા items માટે ''Not for loan' વિકલ્પ નો ઉપયોગ કરો. જે લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે પણ circulated નથી થતા.
03:29 ઉદાહરણ તરીકે  : Reference books, Rare books , Dictionary વગેરે.
03:36 હું આં ચેકબોક્સ ને ખાલી છોડી દઈશ.
03:40 જો તમે ઇચ્છો તો Rental charge field,માં ચાર્જ થવા વાળી રકમ ઉમેરી શકો છો લાઈબ્રેરીમાં ચોક્કસ આઇટમના માટે ઓછામાં ઓછી ફી ચાર્જ કરી શકો છો.
03:51 હું કોઈપણ ફી નહી ઉમેરી કારણ કે વધુ કરીને આઈટમ પર કોઈ પણ ફી લેવાની જરૂરિયાત નથી.
04:00 જો તમે ફ્રી ઉમેરવા ઈચ્છો છો તો યાદ રાખો કે ફક્ત માન્ય મુલ્ય જ દાખલ કરો.
04:07 આગળ 'Checkin message:' text field છે.
04:11 Checkin message ચોક્કસ આઇટમના પ્રકાર પર નિર્ભર કરે છે.
04:16 વિકલ્પો હોયી શકે - Book , Serial, Cds/DVDs, Bound Volume, Microfilm વગરે.
04:26 Checkin message:, ફિલ્ડ માં હું Bound Volume. ટાઈપ કરીશ.
04:32 અન પછી Checkin message type:. આવે છે.
04:36 item type, ના આધાર પર item ના માટે મેસેજ આથવા એલર્ટને પસદ કરો.
04:42 પસંદિત વિકલ્પ અનુસાર યાદ રાખો કે મેસેજ અથવા એલર્ટ ત્યારે પ્રદર્શિત થાય છે જ્યારે આ ચોક્કસ આઇટમના માટે ચેક ઇન કરે છે.
04:53 હું પસદ કરીશ message.
04:56 આગળ છે SIP media type.

આગલું SIP media type છે આનો ઉપયોગ ફક્ત ક્યારે લાગુ થાય છે જ્યારે તમારી લાઇબ્રેરીમાં સોર્ટર અથવા લોકર સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે.

05:07 તો હું SIP media type'. ને છોડી દઈશ.
05:11 Summary' ફિલ્ડમાં જો તમે ઈચ્છો છો તો સંબધિત item નો સારાંશ લખો.
05:18 હું ટાઈપ કરીશ -

Item type- Reference

Facilitate- Self check out/return.

05:25 છેલ્લે Save changes બટન પર ક્લિક કરો.
05:30 એક નવું પેજ Item types administration ખુલે છે.
05:35 નવા item type ના માટે ભરેલી બધી વિગતો Item types administration પેજ પર એક કોષ્ટક રૂપે દ્રશ્યમાન થાય છે.
05:45 નોંધ લેવા જેવી મહત્વ ની વસ્તુ છે-
05:49 item types માટે અસાઇન ન કરેલ Collection codes સંપાદિત કરી નથી શકતા.
05:54 item type વિગતો સંપાદિત કરી શકાય છે .એક વાર લાઈબ્રેરી માં items દ્વારા item type નો ઉપયોગ થાય છે.તો આને કાઢી શકતા નથી.
06:05 આ સાથે આ ટ્યુટોરીયલ ના અંત માં આવ્યા .
06:08 ચાલો સારાંશ લઈએ . આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Item types વિશે અને Item types ને કેવી રીતે ઉમેરવું.
06:18 અસાઈન્મેન્ટ તરીકે તમારી લાઈબ્રેરી માટે એક નવું item- Book અને Serial ઉમેરો.
06:25 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
06:33 તે Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
06:43 તમારી ક્વેરી ને આ ફોરમ માં પોસ્ટ કરો.
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
06:59 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki