Koha-Library-Management-System/C2/Add-Budget-and-Allocate-Funds/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Add Budget and allocate Funds. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું-
Budget ઉમેરતા  
duplicate Budget બનવતા અને 

Funds ને એલોકેટ કરતા.

00:19 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05

00:33 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:39 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:45 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.
00:49 વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:56 ચાલો આગળ વધીએ અને શીખીએ બજેટ કેવી રીતે ઉમેરવો.
01:01 શરૂ કરવાના પહેલા સમજીએ કે Budgets' શું છે Budgets નો ઉપયોગ Acquisitionsથી સંબંધિત એકાઉન્ટિંગ ની વેલ્યુને ટ્રેક રાખવા માટે કરવામાં આવે છે .
01:13 ફંડ બનાવવાના પહેલા એક બજેટ વ્યાખ્યાયિત કરવો જોઈએ.
01:18 ઉદાહરણ તરીકે - વર્તમાન વર્ષ year 2017 માટે બજેટ બનાવો.
01:25 આને વિવિધ ક્ષેત્રોના માટે Funds માં વિભાજીત કરો જેમ કે Books, Journals અને/અથવા Databases.
01:38 કૃપા કરીને ધ્યાન દો બજેટને શરૂ થી અથવા પાછલા કોઈપણ બજેટથી નકલ કરીને,
01:50 અથવા તુરંત જ પાછલા વર્ષના બજેટ ની નકલ કરીને અથવા પાછલા વર્ષના બજેટ ને બંધ કરીને બનાવી શકાય છે.
02:00 જેવુ કે પાછલાં ટ્યુટોરીયલમાં બતાવ્યું હતું Superlibrarian username Bella અને પાસવર્ડ સાથે લોગીન કરો.
02:10 'Koha' Home page પર Acquisitions. પર ક્લિક કરો.
02:16 જમણા ખૂણા ના વિકલ્પ Budgets. પર ક્લિક કરો.
02:21 હવે New budget. ટેબ પર ક્લિક કરો.
02:26 સૌપ્રથમ આપણને બજેટના માટે સમય અવધિ પસંદ કરવી પડશે
02:31 Budget ને એક Academic year, Fiscal year અથવા Quarter year વગેરે માટે બનાવી શકાય છે.
02:39 હું Fiscal year. માટે બજેટ બનાવીશ.
02:43 ત્યારબાદ Start અને End dates પસદ કરો.
02:48 હું પસદ કરીશ

Start date: તરીકે 04/01/2016 (MM/DD/YYYY)

End date: તરીકે 03/31/2017 (MM/DD/YYYY)

03:07 આગળ આપણને આપણા બજેટના માટે વર્ણન આપવું પડશે.
03:11 ઑર્ડર કરવાના સમયે, તે પછીથી તેને ઓળખવામાં આપણી મદદ કરશે.
03:17 અહી હું ટાઈપ કરીશ : Spoken Tutorial Library 2016-2017 Phase I.
03:26 Amount બોક્સ માં આપણને ચોક્કસ બજેટના માટે રકમ ઉમેરવાની જરૂરિયાત છે
03:32 આ એ રકમ છે જેને આપણે Spoken Tutorial Library. ના માટે આપેલ અવધિમાં ખર્ચ કરવા માટે યોજના બનાવી રહ્યા છીએ.
03:41 નોંધ લો કે આ ફીલ્ડ માત્ર આંકડાઓ અને દશાંશને સ્વીકારે છે.
03:47 વિશિષ્ટ અક્ષરો અને ચિન્હો ની મંજૂરી નથી.
03:51 Amount જે આપણે ઉમેરીએ છીએ , તે લાઇબ્રેરીના મંજૂરી બજેટના મુજબ હોવું જોઈએ.
03:57 અહં હું Amount.' તરીકે Rs. 5,00,000/- ઉમેરીશ.
04:03 આગળ Make a budget active પર ક્લિક કરો.
04:08 આવું કરવા પર Acquisitions મોડ્યૂલમાં ઓર્ડર કરતી વખતે બજેટ ઉપયોગી થઈ જાય છે
04:17 અને આ ત્યારે પણ રેહે છે , જો આપણે order ને Budget End date. પછી આપીએ છીએ.
04:24 આ આપણને પાછલા વર્ષના બજેટમાં આપેલ ઓર્ડર રિકોર્ડ કરવાની અનુમતિ પણ આપે છે.
04:31 આગળનું ચેકબોક્સ Lock budget માટે છે.
04:35 આનો અર્થ છે Funds ને પછીથી લાઇબ્રેરી સ્ટાફ દ્વારા ફેરફાર કરી શકતા નથી.


04:41 હું ચેકબોક્સને ખાલી છોડી દઈશ
04:45 બધી એન્ટ્રીઓ કર્યા પછીથી પેજના નીચે save બટન પર ક્લિક કરો.
04:52 એક નવું પેજ Budgets administration ' ખુલે છે.
04:57 અહીં આપણે તે વિગતોને જોઈ શકીએ છીએ જે આપણે પહેલા +New Budget માં ઉમેર્યુ હતું.
05:04 આ પેજ પર દદ્ર્શ્માન થવા અવળી વિગતો છે.
05:08 Budget name ટેબમાં વર્ણન

Start date:,

End date:,

Total amount:,

Actions:.

05:19 આપણી જરૂરિયાત મુજબ કોઈપણ ચોક્કસ બજેટને એડિટ ડીલીટ અથવા નકલ પણ કરી શકીએ છીએ.
05:25 આવું કરવા માટે Budget name. ના એક દમ જમણી બાજુએ 'Actions ટેબ પર ક્લિક કરો.
05:33 ડ્રોપ-ડાઉન થી કોઈપણ વિકલ્પ પસંદ કરો

Edit,

Delete,

Duplicate,

Close અથવા

Add fund.

05:44 હવે શીખીએ Fiscal year. ના માટે ફંડ કેવી રીતે એલોકેટ કરાવાય.
05:49 સમાન ટેબલ પર ચોક્કસ Budget Name પર ક્લિક કરો જેના પર ફન્ડ એલોકેટ કરવાના છે.
05:56 હું Spoken Tutorial Library 2016-2017 Phase 1. પર ક્લિક કરીશ.
06:05 એક નવું પેજ Funds for 'Spoken Tutorial Library 2016-2017 Phase 1' ખુલે છે .
06:14 Funds for 'Spoken Tutorial Library 2016-2017 Phase 1’, ઉપર New. પર ક્લિક કરો.
06:26 ડ્રોપ ડાઉન થી New fund for Spoken Tutorial Library 2016-2017 Phase 1.' પસદ કરો.
06:36 ખુલવા વાળા નવા પેજમાં વિગતો ભરો જેમેકે :

Fund code: Books

Fund name: Books fund

06:47 Amount તરીકે : 25000 ઉમેરો.

Warning at (%): 10

06:55 Warning at (amount):, માટે જેવું કે મેં પહેલા જ ભરી દીધું છે,Warning at (%) માં હું આ ફિલ્ડને છોડી દઈશ .
07:02 હું Owner: અને Users ફિલ્ડ ને છોડી દઈશ.
07:08 Library:, માટે ડ્રોપડાઉન થી Spoken Tutorial Library પસદ કરો.
07:14 હું Restrict access to: તેમજ છોડી દઈશ.
07:19 હું Statistic 1 done on અને Statistic 2 done on: ને ખલી છોડી દઈશ.
07:27 બધી વિગતો ભર્યા પછીથી પેજ ના નીચે Submit બટન પર ક્લિક કરો.
07:34 ચોક્કસ લાઈબ્રેરી થી સમ્બન્ધિત બધા Fund એલોકેટ વિગતો , હવે એક કોષ્ટક રૂપમાં છે.
07:42 વિકલ્પોમાંથી જમણા ખૂણા માં બજેટ પર ક્લિક કરો.
07:47 હું બતાવીશ બજેટ ને કેવી રીતે નકલ કરવાની છે.
07:51 પણ તેના પહેલા આપણને શીખવું પડશે કે બજેટને નકલ કેમ કરવું છે.
07:57 ધારો કે બજેટ ની રકમ અને ફંડની રકમ આગલા financial year- માટે સમાન છે.આવા કિસ્સામાં આપણે બજેટને નકલ કરી શકીએ છીએ
08:08 આ લાઇબ્રેરી સ્ટાફ નો ઘણો સમય અને પ્રયત્ન બચાવવા માટે મદદ કરશે..
08:14 આવું કરવા માટે Budget name. ના એકદમ જમણી બાજુએ Actions ટેબ પર ક્લિક કરો.
08:22 ડ્રોપ ડાઉન માંથી Duplicate પસદ કરો.
08:26 એક નવું પેજ Duplicate Budget ખુલે છે.
08:30 નવી Start date અને End date ઉમેરો, હું આવતા વર્ષના બજેટ માટે તારીખ ઉમેરીશ.
08:39 Start date: તરીકે 04/01/2017 (MM/DD/YYYY)

'End date: તરીકે 03/31/2018 (MM/DD/YYYY)

08:53 આગળ છે Description.
08:56 Description નોંધ લો વિગતો એવી હોવી જોઈએ કે સરળતાથી કોઇ ચોક્કસ બજેટના સાથે ઓળખી શકાય

મૂળભૂત રીતે કોહા પહેલાથી દાખલ કરેલા વિગતો દેખાડે છે.

09:10 પણ હું તેણે Spoken Tutorial Library 2017-2018, Phase II. ટીકે ફરી નામ આપીશ.

તમે તમારી લાઇબ્રેરી થી સંબંધિત કંઈ દાખલ કરી શકો છો.

09:24 Change amounts by: માં ,

પાછલા વર્ષના બજેટમાંથી કાઢેલા ટકાને ઉમેરો અથવા તે જ રકમ ને આગળ વધાવો.

09:38 યાદ કરો કે Rs 5,00,000/- ની રકમ Spoken Tutorial Library. ના માટે મંજુર કરી હતી.
09:45 માટે હું Rs 1,00,000/- લેવા માટે -20% (minus 20 percent) દાખલ કરીશ.
09:54 આગળનું ફિલ્ડ છે If amounts changed, round to a multiple of:

હું તેણે ખલી છોડી દઈશ.

10:03 આગળ વધતી વખતે આપણી પાસે Mark the original Budget as inactive. માટે ચેક બોક્સ છે.
10:10 આવું કરવા પર અસલ બજેટ નો ઉપયોગ કરી શકતા નથી. હું તેને ખાલી છોડી દઈશ .
10:19 છેલ્લે આપણી પાસે Set all funds to zero. ચેક બોક્સ છે.
10:25 આ બોક્સ પર ચેક કરો જો તમે ઇચ્છો છો કે નવા બજેટ નું ફન્ડ સ્ટ્રક્ચર પાછલા બજેટના જેવું હોય.
10:32

પણ નોંધ લો જ્યાં સુધી તમે મેન્યુલ રીતે ફંડ માં રકમ દાખલ નથી કરતા ત્યાં સુધી, એલોકેટ કરવાની પરવાનગી નથી મળતી. હમણાં માટે હું અને ખાલી છોડી દઈશ

10:44 બધા વિગતો ભર્યા પછીથી પેજના નીચે Save changes બટન પર ક્લિક કરો ..
10:52 નકલ બજેટ Spoken Tutorial Library 2017-2018 Phase II ના માટે ઉમેરાયેલું Budgets administration પેજ પર દ્રશ્યમાન છે.
11:04 હવે તમે Koha Superlibrarian Account થી લોગઆઉટ કરી શકો છો.
11:09 આવું કરવા માટે સૌથી ઉપર જમણા ખૂણા પર જાવ Spoken Tutorial Library. પર ક્લિક કરો .

ત્યારબાદ ડ્રૉપડાઉનથી Log out. પસંદ કરો.

11:21 ચાલો સારાંશ લઈએ .

ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા Budget ઉમેરતા

નકલ Budget બનાવતા અને

Funds એલોકેટ કરતા.

11:34 Budget માટે અસાઈન્મેન્ટ 50 લાખ રૂપિયાના એલોકેશન સાથે Financial year બજેટ નાસાથે એક નવું Budget ઉમેરો.
11:44 એલોકેશન ફંડ ના માટે માટે અસાઈન્મેન્ટ: Non-print material ના માટે 20 લાખ ફંડ એલોકેટ કરો.
11:53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:01 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

12:09 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
12:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:25 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki