Jmol-Application/C2/Measurements-and-Labeling/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 જેમોલ એપ્લીકેશનમાં Measurements and Labeling પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું,
00:09 carboxylic acid અને nitroalkane નાં મોડેલો બનાવવા.
00:14 મોડેલમાં અણુઓને ચિન્હ અને ક્રમાંકો સાથે લેબલ કરવા.
00:19 bond lengths, bond angles અને dihedral angles માપવા.
00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે,
00:27 જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો કઈ રીતે બનાવવા અને એડિટ કરવા.
00:32 જો નથી તો, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો.
00:37 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:
00:39 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04
00:44 Jmol આવૃત્તિ 12.2.2
00:47 Java આવૃત્તિ 7
00:50 carboxyl જૂથની રચના કેવી રીતે કરવી તે પરનાં પગલાં મારફતે ચાલો આ એનીમેશન વાપરીને જઈએ.
00:56 ઉદાહરણ તરીકે, આપણે Ethanoic acid નું મોડેલ બનાવીશું, જેને સામાન્ય રીતે Acetic acid તરીકે ઓળખવામાં આવે છે.
01:03 આપણે Ethane નાં મોડેલથી શરૂઆત કરીશું.
01:06 આપણને એકાદ methyl જૂથને carboxyl જૂથમાં રૂપાંતરિત કરવું પડશે.
01:11 hydroxy જૂથ સાથે સમાન જોડાયેલા carbon' અણુમાં બે hydrogens સબસ્ટીટ્યુટ કરો.
01:18 oxygen અને Carbon માના જોડાયેલા કોઈ એક hydrogens ને રદ્દ કરો.
01:23 Carbon-Oxygen બોન્ડને બમણા બોન્ડમાં પરિવર્તિત કરો.
01:26 Methyl જૂથ Carboxyl જૂથમાં પરિવર્તિત થાય છે.
01:31 અવલોકન કરો EthaneEthanoic acid માં પરિવર્તિત થાય છે.
01:35 આપણે ઉપર આપેલા પગલાઓ અનુસરીશું અને જેમોલ એપ્લીકેશનમાં Ethanoic acid નું મોડેલ બનાવીશું.
01:42 જેમોલ પેનલ પર આ Ethane નું મોડેલ છે.
01:46 ચાલો methyl જૂથને carboxyl જૂથમાં પરિવર્તિત કરીએ.
01:50 Modelkit મેનુમાંથી oxygen પસંદ કરો.
01:54 સમાન carbon અણુથી જોડાયેલ hydrogens પર ક્લિક કરો.
01:58 હવે, modelkit મેનુમાં આવેલ delete atom વિકલ્પ આગળ ચેક કરો.
02:02 oxygen થી જોડાયેલ hydrogen રદ્દ કરો.
02:07 અને સાથે જ, carbon થી જોડાયેલ hydrogen ને પણ રદ્દ કરો.
02:11 ત્યારબાદ, ચાલો આપણે carbon અને oxygen વચ્ચે બમણું બોન્ડ પરિચય કરાવીએ.
02:16 તો, modelkit મેનુમાં double વિકલ્પ ચેક કરો.
02:20 અને carbon અને oxygen ને જોડતા બોન્ડ પર કરો.
02:25 સ્ક્રીન પર આપણી પાસે Acetic acid નું મોડેલ છે.
02:28 રચના ઓપ્ટીમાઈઝ કરવા માટે એનર્જી મીનીમાઈઝેશન કરો.
02:32 nitro જૂથ બનાવવા માટે આપણે સમાન નીતિ અનુસરીશું.
02:37 ethane નાં મોડેલ સાથે અહીં જેમોલ પેનલ છે.
02:40 હવે ચાલો આ પરમાણુને nitro-ethane માં પરિવર્તિત કરીએ.
02:45 modelkit મેનુ પર ક્લિક કરો અને Nitrogen આગળ ચેક કરો.
02:50 ઈથેન પરમાણુમાં હાઈડ્રોજન અણુ પર ક્લિક કરો.
02:54 Nitrogen અણુ ભૂરા ગોળા તરીકે રજુ થાય છે.
02:58 આગળ, આપણે hydroxy જૂથ સાથે nitrogen ને જોડાણ કરતા બે hydrogens સબસ્ટીટ્યુટ કરીશું.
03:04 modelkit મેનુ પર ક્લિક કરો અને oxygen આગળ ચેક કરો.
03:10 ત્યારબાદ hydrogens attached to the nitrogen પર ક્લિક કરો.
03:14 oxygen અણુઓ સાથે જોડાયેલા hydrogens રદ્દ કરો.
03:18 modelkit મેનુ ખોલો અને delete atom આગળ ચેક કરો.
03:23 oxygen અણુઓથી જોડાયેલ hydrogen પર ક્લિક કરો.
03:26 હવે આપણે nitrogen અને oxygen અણુ વચ્ચે બમણું બોન્ડ પરિચય કરીશું.
03:32 modelkit મેનુમાં “double” વિકલ્પ ચેક કરો.
03:36 nitrogen અને oxygen અણુને જોડતા બોન્ડ પર ક્લિક કરો.
03:40 પેનલ પર આ nitroethane નું મોડેલ છે.
03:44 એસાઈનમેંટ તરીકે-
03:45 1-butanoic acid અને ethylacetate નાં મોડેલો બનાવો.
03:50 એનર્જી મીનીમાઈઝેશન કરીને રચનાને ઓપ્ટીમાઈઝ કરો અને
03:53 ઈમેજને સંગ્રહો.
03:56 તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
04:02 ચાલો જેમોલ પેનલ પર પાછા જઈએ.
04:04 સ્ક્રીન પર આ 1-butanoic acid નું મોડેલ છે.
04:08 ચાલો મોડેલમાં atoms ને લેબલ કરતા શીખીએ.
04:12 આપણે આવું element ને સંદર્ભિત ચિન્હો વડે અને ક્રમાંકો વડે કરીએ છીએ.
04:17 ડિસ્પ્લે મેનુ ખોલો, અને સ્ક્રોલ ડાઉન મેનુમાંથી Label પસંદ કરો.
04:22 તમામ અણુઓને સંદર્ભિત element ચિન્હ વડે લેબલ કરવા માટે “Symbol” વિકલ્પ પસંદ કરો.
04:29 Name” વિકલ્પ ચિન્હ અને ક્રમાંક આમ બંને આપશે.
04:34 Number” વિકલ્પ ફક્ત અણુઓનાં ક્રમાંક આપશે.
04:37 None” વિકલ્પ વાપરીને, આપણે મોડેલમાંથી લેબલો રદ્દ કરી શકીએ છીએ.
04:43 ઉપરનાં તમામ મોડીફીકેશનો કરવા માટે આપણે પોપ-અપ મેનુ પણ વાપરી શકીએ છીએ.
04:48 પોપ-અપ મેનુ ખોલવા માટે પેનલ પર જમણું ક્લિક કરો અને વિવિધ વિકલ્પો ચેક કરો.
04:55 પરમાણુમાં કોઈપણ બે અણુઓ વચ્ચેનું અંતર, “Tools” મેનુ વાપરીને માપી શકાય છે.
05:01 માપવાનું ચાલુ કરીએ એ પહેલા, modelkit મેનુ ખોલો અને “minimize” પર ક્લિક કરો.
05:07 એનર્જી મીનીમાઈઝેશન હવે થઇ ગયું છે અને મોડેલ સૌથી સ્થિર બંધબેસતાપણામાં છે.
05:14 હવે, “Tools” મેનુ પર ક્લિક કરો, “Distance Units” પસંદ કરો.
05:20 જરૂર પ્રમાણે, સબ-મેનુમાંથી વિકલ્પો પસંદ કરો.
05:25 ઉદાહરણ તરીકે, હું Angstrom પસંદ કરીશ.
05:28 જેથી, બોન્ડ લંબાઈ જે હું માપું છું, તે Angstrom એકમમાં રહેશે.
05:34 રોટેટ મોલેક્યુલ આઇકોન પર ક્લિક કરો. અને કર્સરને પેનલ પર લઇ આવો.
05:42 હું અણુ 9 અને 4 વચ્ચેનું અંતર માપીશ.
05:46 સૌ પ્રથમ શરૂઆતનાં અણુ પર બમણું-ક્લિક કરો, જે કે અણુ ક્રમાંક 9 છે.
05:52 માપને નક્કી કરવા માટે, અંતનાં અણુ પર બમણું-ક્લિક કરો, જે કે અણુ ક્રમાંક 4 છે.
05:58 બોન્ડ લંબાઈ હવે સ્ક્રીન પર દેખાય છે.
06:02 ચાલો bond lengths નાં વધુ કેટલાક માપો લઈએ.
06:05 ચાલો carbon અને oxygen નાં બમણા-બોન્ડ વચ્ચેની bond-length માપીએ.
06:10 તો, અણુ 5 પર બમણું-ક્લિક કરો અને કર્સર અણુ ક્રમાંક 7 પર લાવીને તેના પર બમણું-ક્લિક કરો.
06:19 એજ પ્રમાણે, ચાલો carbon અને oxygen નાં એકલ બોન્ડ વચ્ચેનું અંતર માપીએ.
06:25 તો, અણુ 5 પર બમણું-ક્લિક કરો અને અણુ 6 પર કર્સર લાવીને તેના પર બમણું-ક્લિક કરો.
06:34 તમામ બોન્ડ લંબાઈઓ પેનલ પર દ્રશ્યમાન થઇ ગયી છે તે આપણે જોઈ શકીએ છીએ.
06:39 આપણે મોડેલમાં bond-angles અને dihedral angles પણ માપી શકીએ છીએ.
06:44 ઉદાહરણ તરીકે આપણે અણુ 9, 4 અને 1 વચ્ચેનું bond angle માપીશું.
06:51 અણુ ક્રમાંક 9 પર બમણું-ક્લિક કરો, અને ત્યારબાદ અણુ 4 પર ક્લિક કરો.
06:56 ખૂણાનું માપ નક્કી કરવા માટે, અણુ ક્રમાંક 1 પર બમણું-ક્લિક કરો.
07:01 આપણે જોઈ શકીએ છીએ કે bond-angle સ્ક્રીન પર દ્રશ્યમાન થયું છે.
07:05 ચાલો બીજું એક bond-angle માપીએ, માનો કે અણુ 1, 5 અને 6 વચ્ચે.
07:12 અણુ 1 પર બમણું-ક્લિક કરો, અણુ 5 પર ક્લિક કરો અને છેલ્લે અણુ ક્રમાંક 6 પર બમણું-ક્લિક કરો.
07:23 torsional અથવા dihedral angle નું માપ લેવામાં 4 અણુઓનો સમાવેશ થાય છે.
07:29 તો, આપણે પસંદ કરીશું અણુ 8, 4,1 અને 2.
07:34 dihedral angle નું માપ લેવા માટે, સૌ પ્રથમ અણુ ક્રમાંક 8 પર બમણું-ક્લિક કરો.
07:39 અણુ ક્રમાંક 4 પર ક્લિક કરો, અને ત્યારબાદ અણુ ક્રમાંક 1 પર ક્લિક કરો.
07:43 છેલ્લે, dihedral angle નું માપ નક્કી કરવા માટે, અણુ ક્રમાંક 2 પર બમણું-ક્લિક કરો.
07:50 આપણે જોઈ શકીએ છીએ કે dihedral angle નું માપ સ્ક્રીન પર દ્રશ્યમાન થયું છે.
07:55 કરેલ તમામ માપોની વેલ્યુઓ, કોષ્ઠક રૂપમાં જોઈ શકાય છે.
08:00 ટૂલ બારમાં આવેલ “Click atom to measure distances” આઇકોન પર ક્લિક કરો.
08:06 પેનલ પર “Measurements” ડાયલોગ બોક્સ ખુલે છે.
08:10 તેમાં હજુ સુધી કરેલા તમામ માપોની યાદી છે.
08:14 આપણે હવે ઈમેજ સંગ્રહીને એપ્લીકેશનથી બહાર નીકળી શકીએ છીએ.
08:17 ચાલો સારાંશ લઈએ:
08:19 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા-
08:22 carboxylic acid અને nitroalkane નાં મોડેલો બનાવવાનું.
08:26 મોડેલમાં અણુઓને element નાં ચિન્હ અને ક્રમાંક વડે લેબલ કરવાનું.
08:31 bond lengths, bond angles અને dihedral angles માપવાનું.
08:36 એસાઈનમેંટ માટે-
08:38 એકલ, બમણા અને ત્રમણા બોન્ડો સાથે પરમાણુંઓનાં મોડેલો બનાવો.
08:43 carbon અણુઓ વચ્ચેની બોન્ડ લંબાઈ માપો.
08:45 અને તેમની તુલના કરો.
08:48 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:01 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:04 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:08 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:19 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:26 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:31 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki