GIMP/C2/Selecting-Sections-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:23 Meet The GIMP માં સ્વાગત છે.
00:25 આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00:31 આજે આપણે Fuzzy Select ટૂલ વિશે ચર્ચા કરીશું.
00:36 select by colour Tool સાથે નજીકથી સંબંધિત છે.
00:40 પણ Fuzzy Select ટૂલ ફક્ત સંલગ્ન વિસ્તાર પસંદ કરે છે અને colour select ટૂલ સમાન રંગો ધરાવતા તમામ વિસ્તારો પસંદ કરે છે.
00:54 અહીં કેટલાક સરખા વિકલ્પો છે જેમ કે Replace, Add, Subtract અને Intersect with the current selection, અને હમણાં હું Add પસંદ કરું છું.
01:08 અહીં તમે સમાન વિકલ્પ જોઈ શકો છો, Antialiasing.
01:13 જો આપણે Antialiasing પસંદ કરીએ છીએ, તો પસંદ કરેલ વિસ્તારની કિનારી તીક્ષ્ણ રહેતી નથી અને તમને સુવાળા ખૂણાઓ મળે છે.
01:23 અને જો પસંદ ન કરવામાં આવે તો તમને પસંદ કરેલ અને ન પસંદ કરેલ વિસ્તાર દરમ્યાન ખરેખર તીક્ષ્ણ કિનારી મળે છે.
01:33 તે ઉપરાંતનાં વિકલ્પો છે Feather Edges અને Select Transparent Areas..
01:41 Select Transparent Areas' કદાચિત માસ્ક સેન્સર ઓન હોય એ વેળાએ ઉપયોગી છે.
01:50 Sample merge બાકી બધાની જેમ જ છે અને તે તમામ દૃશ્યમાન લેયરોને પસંદ કરે છે.
01:58 જો તેને પસંદ ન કરાય તો તે વર્તમાન લેયર પર કામ કરે છે.
02:04 જો તમે ઈમેજનાં કુલ આઉટપુટમાંથી કઈક પસંદ કરવા માટે ઈચ્છો છો તો આ વિકલ્પ પસંદ કરો.
02:11 અહીં Threshold છે જે વ્યાખ્યિત કરે છે કે પસંદગીમાં રંગો વચ્ચે કેટલું તફાવત માન્ય છે અથવા કે કશુંક પસંદગી બહાર હોય છે.
02:24 તે પીક્સલો પસંદગી માટે મદદ કરે છે જે કે એક ચોક્કસ રંગ ધરાવતું હોય છે.
02:30 પછીની મહત્વપૂર્ણ પસંદગી છે, કે કયો મોડ તમને પસંદગીમાં જોઈએ છે.
02:37 composite મોડ એ ઉમેરાયેલા લાલ, લીલી અને ભૂરી ચેનલોની ગ્રે વેલ્યુ છે.
02:44 તમે તમારા પસંદગીનાં પાયા તરીકે લાલ, લીલી, ભૂરી ચેનલ અથવા Hue, Saturation કે Value ચેનલ પસંદ કરી શકો છો.
02:56 હવે ચાલો Fuzzy Select ટૂલ પસંદ કરીએ.
03:01 મેં હમણાં જ ઈમેજમાં ક્લિક કર્યું છે અને threshold શૂન્ય છે તો ચાલો જોઈએ કે શું થાય છે.
03:08 મેં પસંદગી કરી છે જે કે માપમાં એક પીક્સલ છે.
03:13 હવે હું Threshold ની માત્રા માની લો કે 30 સુધી વધારું છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને અહીં toggle quick mask પર ક્લિક કરું છું.
03:28 હવે તમે પસંદ કરેલ વિસ્તાર જોઈ શકો છો.
03:37 હું quick mask toggle ને ના-પસંદ કરું છું, ટૂલ બોક્સ મેળવવા tab દબાવું છું અને બધું જ ના પસંદ કરવા હેતુ Shift+Ctrl+A દબાવું છું.
03:49 હું આ વિભિન્ન રીતે કરી શકું છું અને તે માટે હું threshold શૂન્ય સુધી ઘટાડુ છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને હવે હું માઉસને નીચે અને જમણી બાજુએ દોરી જાઉં છું.
04:03 જ્યારે હું threshold વધારું છું, તમે જોઈ શકો છો કે હું આ ભૂરા વિસ્તારમાં જઈ રહ્યી છું પણ હું હજુયે ભીંત પર છું.
04:13 મને લાગે છે કે આ ટૂલ ગ્રાફિક ડિઝાઇનરો માટે વધારે ઉપયોગી છે અને ન કે ફોટોગ્રાફરો માટે.
04:22 તમે ફક્ત માઉસ ખેંચીને threshold બદલી કરી શકો છો.
04:26 colour selection ટૂલમાં આ એજ રીતે કામ કરે છે.
04:32 હું Select by Composite થી Hue બદલી કરું છું અને એજ સ્થાને ક્લિક કરું છું અને નીચેની તરફ દોરી જાઉં છું.
04:43 તમે જોઈ શકો છો કે મારી પાસે પહેલા હતી એ કરતા, ભીંતનાં ભૂરા, લીલા ભાગની વધુ સારી પસંદગીઓ છે.
04:54 આમ રંગ વ્યાખ્યાની યોગ્ય પધ્ધત પસંદ કરવી આ ટૂલ સાથે સારું પરિણામ આપે છે.
05:05 હું quick mask માં ક્લિક કરું છું અને અહીં તમે જુઓ કે આ લગભગ સંપૂર્ણ છે, માત્ર કેટલાક ભાગોને સમારકામ કરવું છે અને હું તે quick mask માં રંગકામ કરીને કરીશ અને ન કે આ પસંદગી ટૂલો વડે.
05:25 જો તમે મોડ પસંદ કરવા અંગે ગુંચવણમાં છો તો તમે તમારી ઈમેજને channel મોડમાં વિભિન્ન ચેનલોમાં જોઈ શકો છો.
05:41 blue ચેનલ પસંદ કરો અને તમે જોયું કે બધું જ લગભગ ભૂરી વેલ્યુનાં બરાબર છે.
05:50 green ચેનલમાં અહીં અમુક તફાવતો છે.
05:55 red ચેનલમાં અહીં તે લગભગ સરખું જ છે.
05:59 તેથી પસંદગી માટે હું green ચેનલ પસંદ કરીશ અથવા આ કિસ્સામાં Hue ચેનલ.
06:10 Selecting colour એ અહીં આગળનું ટૂલ છે અને અહીં તેની પાસે સમાન ફંક્શન અને સમાન વિકલ્પો છે.
06:19 તે ફક્ત એક તફાવત ધરાવે છે.
06:22 જો તમે અહીં ક્લિક કરો છો, તમે તમામ ફીલ્ડોને આ રંગથી પસંદ કરો છો અને ન કે એક સંલગ્ન વિસ્તારને.
06:32 colour selection ટૂલ, એકસમાન રંગથી તમામ વિસ્તારો પસંદ કરે છે.
06:41 આગળનાં ટૂલનું નામ intelligent scissors અથવા scissors selection ટૂલ છે.
06:48 આ અલ્ગોરિધમ કિનારીઓ માટે જુએ છે અને પસંદગી સાથે તેનું અનુસરણ કરવાનો પ્રયાસ કરે છે.
06:56 અને હું અહીં આ અક્ષર બોક્સને પસંદ કરવા માંગું છું
07:10 તો હું પસંદગી ટૂલને સક્રિય કરું છું અને એક પોઈન્ટ અહીં ખેંચું છું અને કર્સર નજીક મને એક સરવાળાનું ચિન્હ મળે છે અને સામાન્ય રીતે હું પોઈન્ટને પસંદ કરું છું.
07:42 અલ્ગોરિધમ માનો કે કિનારીઓનાં અનુસરણ લીધે છે અને તમે જોઈ શકો છો કે તેણે બીજો માર્ગ અપનાવ્યો નથી, તેણે અંદરનો માર્ગ લીધો છે.


07:56 હું ઈમેજમાં ઝૂમ કરું છું અને હવે હું આ પોઈન્ટને અહીં સુધી દોરી શકું છું અને આ પોઈન્ટને પસંદ કરવા પર એક ભૂલ થઇ છે.
08:13 તેથી હું આ પોઈન્ટ ઉપર ખેંચું છું અને તમે જોઈ શકો છો કે અલ્ગોરિધમ કિનારીઓનું અનુસરણ કરે છે જો તમે પુરતી માહિતી આપો છો કે ક્યાં અનુસરણ કરવું છે.
08:30 આ ખુબ સારું લાગે છે પરંતુ હું આને સામાન્ય રીતે વાપરતી નથી કારણ કે આ કરવાનાં અહીં વધુ સારા માર્ગો છે.
08:44 મને લાગે છે કે હું colour selection ટૂલ વાપરીશ કારણ કે તે હમેશા અનુચિત માર્ગને ગોળ કરી દે છે.
08:56 તો મેં સિલેકશન સાથે પતાવી લીધું છે.
09:10 હું અહીં આ પહેલા પોઈન્ટ પર ક્લિક કરું છું અને કર્સર પ્લસમાં પરિવર્તિત થાય છે.
09:17 હવે આગળનો પોઈન્ટ મુકો અને મારી પાસે પરસ્પર પાશ બનાવતી આ 2 વલયો છે.
09:25 હું આ પોઈન્ટને હજુપણ અહીં ખસેડી શકું છું અને પસંદગીને વધુ સારી કરી શકું છું.
09:33 તો, જેમ હું હવે 2જી વખતે, પસંદગીમાં ક્લિક કરું છું, તેમ પસંદગી પસંદ થાય છે.
09:42 અને ગુણવત્તા તરફે જોવા માટે હું quick mask સક્રિય કરીને તેમાં ઝૂમ કરું છું.
09:57 હવે હું પસંદગીમાં આસપાસ જોઉં છું.
10:04 અહીં મારી ભૂલ છે, મને અહીં ક્લિક કરવું જોઈતું હતું.
10:10 તો આ છે વાજબી સમજદાર કાતર.
10:17 આગળનું અને છેલ્લું ટૂલ જે હું આજે આવરી લેવા માંગું છું તે છે foreground selection ટૂલ.
10:24 તે ઘણું સંવેદનશીલ હતું જયારે અમુક સમય પહેલા અલ્ગોરિધમ આવ્યું હતું અને તે GIMP માં વાપરવું એટલું સંવેદનશીલ ન હતું.
10:37 પણ ચાલો તેણે એક અજમાયેશ આપીએ.
10:41 અહીં સમાન મોડો છે અને antialiasing સક્રિય ન થનારી છે.
10:48 અને અહીં હું એક એકલ વિસ્તાર પસંદ કરવા માંગું છું અને હું એક પ્રતિમા પસંદ કરવા ઈચ્છું છું.
10:57 તેથી વધુ સારું નિયંત્રણ મેળવવા, 1લા હું ઈમેજમાં ઝૂમ કરું છું.
11:06 હવે હું selection ટૂલ પસંદ કરું છું અને હું સંલગ્ન વિસ્તાર અથવા વિભિન્ન વિસ્તાર પસંદ કરી શકું છું પણ હું સંલગ્ન વિસ્તારને પસંદ કરું છું.
11:21 પહેલા હું અહીં automatic laser ટૂલ વડે એક કામચલાઉ પસંદગી કરું છું અને હવે તમે જોઈ શકો છો કે જે વિસ્તાર પસંદ કરાયો નથી તે ભૂરા રંગમાં છે.
11:44 મેં અહીં એક બ્રશ પસંદ કર્યું છે અને આ સ્લાઈડર વડે હું બ્રશનાં વ્યાસને નિયંત્રિત કરી શકું છું અને આ સામગ્રી મારફતે રંગકામ કરી શકું છું જે વિસ્તારની હું પસંદગી ઈચ્છું છું.
11:59 મને એ જોવું પડશે કે હું એ સામગ્રીને પસંદ ન કરું જેને હું ઈમેજમાં નાખવા માંગતી નથી.
12:17 જયારે હું માઉસનું બટન છોડું છું, અલ્ગોરિધમ કામ કરવાનું શરુ કરે છે અને અહીં કેટલાક વિસ્તારને પસંદ કરવા જોઈએ.
12:27 દરેક વખતે પસંદગી સુધારિત થતી રહે છે અને વિસ્તાર જે મેં રંગકામ કરેલ સામગ્રીની બરાબર છે તે પસંદગી થાય છે..
12:42 હવે હું Mark Background પર ક્લિક કરું છું અને એ બેકગ્રાઉન્ડને રંગવાનું શરુ કરું છું જે હું ઈમેજમાં ઈચ્છતી નથી.
12:54 જયારે પસંદગી થયેલ ભાગ અને પસંદ ન કરેલ સામગ્રી વચ્ચે વધુ તફાવત હોય ત્યારે આ ટૂલ વધારે સારું કામ કરે છે અને અહીં તફાવત વધુ મોટો નથી.
13:12 પસંદગીને સ્વીકાર કરવા માટે ફક્ત enter દબાવો.
13:17 મને લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ટૂલ કેવી રીતે કામ કરે છે.
13:27 આ ભાગને path ટૂલ પણ સંબંધિત છે પણ હું તેને બીજા કોઈ સમયે આવરી લઈશ.
13:36 select મેનુમાં તમે પસંદગી માટે અપનાવી શકો એવી બીજી કેટલીક સામગ્રી છે અને તે પણ હું બીજા કોઈ સમયે આવરી લઈશ.
13:48 તો આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ.
13:52 ચાલો હું અમુક ટીપ્પણીઓ સાંભળું અને હું તમને બીજા પ્રદર્શન માટે ખરેખર નવી વસ્તુઓનું વચન આપું છું જે કે દર્શક દ્વારા નિર્માણીત ઘટક છે.
14:05 meetthegimp.org પર પ્રદર્શન નોંધમાં તમને આ ફાઈલનું લીંક મળશે અને તમને જો ટીપ્પણી છોડવી છે તો કૃપા કરી તે કરો.
14:19 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana