FrontAccounting/C2/Sales-in-FA/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Sales in FrontAccounting. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ સેટ અપ કરતા શીખીશું: |
00:10 | Sales Types, Sales Persons, Sales Areas, Add and manage Customers અને Branches. |
00:18 | આપણે આપેલ બનાવતા પણ શીખીશું: |
00:20 | Sales Quotation Entry, |
00:22 | Sales Order Entry, |
00:24 | Make Delivery અને |
00:26 | Sales Order Inquiry. |
00:29 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: |
00:32 | Ubuntu Linux OS વર્જન 14.04, |
00:36 | FrontAccounting વર્જન 2.3.25 |
00:41 | આ ટ્યુટોરીયલના આભ્યાસ માટે તમે આપેલ નું જ્ઞાન હોવું જોઈએ: |
00:44 | Higher Secondary commerce અથવા |
00:47 | accounting. |
00:49 | શરૂઆત કરવા પહેલા ચાલો Salesનો અર્થ સમજીને લઈએ ? |
00:53 | Sales વેચાણથી સંબધિત ગતિવિધિઓ |
00:57 | અથવા ચોક્કસ સમય માં વહેચેલી વસ્તુઓ અથવા સેવાઓ ની માત્રા |
01:02 | ચાલો આપણે જોઈએ કે એકાઉન્ટ્સનાં પુસ્તકો માં Sales ની જરૂરિયાત. |
01:06 | દરેક વ્યવસાય વસ્તુઓનો અથવા સેવાઓ વેચે છે; |
01:10 | તેથી તેમને એકાઉન્ટ્સનાં પુસ્તકો માં રિકોર્ડ કરવું જરૂરી છે. |
01:14 | રોકડાં રકમ મેળવતા સમયે હંમેશા યુએવું નથી થતું કે કોઈ વસ્તુ વે વેહચી હોય. |
01:19 | કોઈ ખાતામાં દર્જ કરેલ વહેચણી ના માટે ભવિષ્યમાં ભુગતાન મળી શકે છે. |
01:24 | ચાલો હવે Frontaccounting ઇન્ટરફેસ ને ખોલીએ. |
01:29 | બ્રાઉઝર પર ક્લિક કરો. ટાઈપ કરો : localhost/account અને Enter. દબાવો. |
01:37 | login પેજ દ્રશ્યમાન. |
01:39 | અહીં ટાઈપ કરો યુઝર નેમ admin તરીકે અને પાસવર્ડ. |
01:45 | Login' બટન પર ક્લિક કરો. |
01:48 | FrontAccounting વિન્ડો ખુલે છે. |
01:51 | Sales ટેબ પર ક્લિક કરો. |
01:53 | અહીં વિવિધ panels છે. |
01:56 | Transactions પેનલ નો ઉપયોગ Salesથી સંબધિત લેવડદેવડ કરવા માટે કરવામાં આવે છે.
|
02:02 | લેવડદેવળ કરવા માટે આપેલ વિકલ્પ નો ઉપયોગ કરવો પડશે: |
02:05 | Sales Quotation Entry અને |
02:08 | Sales Order Entry. |
02:10 | Inquiries and Reports પેનલ નો ઉપયોગ લેવડદેવળ ની રિપોર્ટ બનાવવા અબે પૂછતાછ કરવા માટે કરવા માં આવે છે. |
02:17 | આ માટે આપણને આપેલ વિકલ્પોને વાપરવાની જરૂરિયાત છે. |
02:20 | Sales Quotation Inquiry અને |
02:23 | Sales Order Inquiry. |
02:25 | Maintenance પેનલ નો ઉપયોગ Sales અને Customer ના વિગત ને સેટઅપ કરવા માટે કરવા માં આવે છે. |
02:30 | સેટઅપ કરવા માટે આપણને આપેલ વિકલ્પોને ઉપયોગ કરવાની જરૂરિયાત છે. |
02:34 | Sales Types, Sales Persons, Sales Areas, Add and Manage Customers અને
Customer Branches. |
02:44 | ચાલો Sales Entry નું ફ્લો જોઈએ. |
02:48 | એમાં 3 પગલાં શામિલ છે.
Setup Sales, Setup Customers, Sales Entry. |
02:56 | Setup Sales માં આપણે Maintenance પેનલના અંતર્ગત આપેલ વિકલ્પો ને સેટ કરવું પડશે. |
03:02 | Sales Types, Sales Persons, Sales Areas. |
03:08 | તો ચાલો શીખીએ તે કેવી રીતે કરવું. |
03:11 | Frontaccounting ઇન્ટફેસ પર પાછાં જાવ. |
03:15 | Sales Types વિકલ્પ આપણને વિશિષ્ટ કસ્ટમર માટે pricing સ્તર ને વ્યાખ્યાયિત કરવાની પરવાનગી આપે છે. |
03:21 | ચાલો આ વિકલ્પ પર પાછાં જઈએ. |
03:23 | અહીં આપણને પૂછ્યા પ્રમાણે વિગતો ભરવી પડશે. |
03:26 | ચાલો સારી shru કરીએ. |
03:28 | આપણને પ્રથમ Sales Type ઉમેરવું પડશે. |
03:31 | તો હું નવા Sales Type. માટે નામ તરીકે “wholesale” ટાઈપ કરીશ. |
03:36 | Calculation factor ફિલ્ડમાં આપણી પસંદ ના બસે પ્રાઇસીંગ ને સમાયોજન કરવા માટે Calculation factor ટાઈપ કરો. |
03:44 | મેં તેને તેવું જ રહેવા દઈશ. |
03:47 | આગળ જો ટેક્સ્ટ ઉમેરવાનું છે તો આપણને Tax included નામક બોક્સ પર ટીક કરી શકો છો. |
03:54 | હું બોક્સ પર ટીક નહીં કરીશ કારણકે મેં Sales Type ના માટે tax ઉમેરા નથી ઇચ્છતી. |
04:00 | ત્યારબાદ Add new બટન પર ક્લિક કરો. |
04:03 | આપણે પુષ્ટિ માટેનો મેસેજ જોઈ શકીએ છીએ , જે દેખાડે છે કે વિગતો સેવ કરેલ છે. |
04:09 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
04:14 | ચાલો હવે શીખીએ કે નવું 'Sales કેવી રીતે ઉમેરવું. |
04:18 | Sales Persons વિકલ્પ પર જાવ. |
04:21 | અહીં આપણને Sales Persons થી સંબધિત બધી જરૂરી માહિતી ભરવા માટે કહેવા માં આવે છે. |
04:29 | મેં અહીં વિગતો ભરેલી છે - |
04:31 | Salesperson name, Telephone number, Fax number અને E-mail Id. |
04:37 | તેજ રીતે વિગતો ભરો. |
04:41 | Provision ફિલ્ડ નો ઉપયોગ એક સેલ્સ પર્સન દ્વારા કરવામાં આમ આવે છે જે તેમના દ્વારા વેચવાના સમાન commission અથવા provision પ્રાપ્ત કરે છે. |
04:48 | તો હુંProvision ફિલ્ડમાં commission ના રૂપ માં 5% ટાઈપ કરીશ. |
04:53 | આગળ છે Break point. |
04:56 | આ તે સેલ્સ પર્સન માટે ઉપયોગ કરવા માં આવે છે જે ફક્ત ત્યારે provision પ્રાપ્ત કરે છે , જો કિંમત બ્રેક પોઇન્ટ થી વધુ થાય છે. |
05:03 | તેથી Break point ફિલ્ડમાં હું 5000.00. ટાઈપ કરીશ. |
05:08 | તેનો અર્થ છે, |
05:09 | જયારે પણ સેલ્સ પર્સન બ્રેક પોઇન્ટ જે 5000 થી વધુ વિકરી કરે છે તો તેને 5% commission મળશે. |
05:18 | Provision 2 ફિલ્ડનો પ્રયોગ ત્યારે કરવા માં આવે છે જો સેલ્સ પર્સન બ્રેક પોઇન્ટથી ઓછી વિક્રી કરે છે. |
05:23 | હું 3 ટાઈપ છે. |
05:26 | જેનો અર્થ છે કે જો સેલ્સ પર્સન 5000થી ઓછી વિક્રી કરે છે તો 3%. નું commission મેળવશે. |
05:34 | આ ફેરફાર ને Save કરો. Add new બટન પર ક્લિક કરો. |
05:38 | આપણે ઉપર સુરક્ષિત એન્ટ્રી ના માટે પુષ્ટિકરણ સંદેશ જોઈ શકીએ છીએ. |
05:44 | નીચે સ્ક્રોલ કરો Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં આવવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
05:51 | હવે આપણે એક નવું Sales Area બનાવતા શીખીશું. |
05:56 | Sales Area ના આધારે આપણે Sales Orders બનાવવા અને Dispatches કરવા માં સક્ષમ થાશું. |
06:03 | Sales Areas વિકલ્પ પર ક્લિક કરો. |
06:06 | એક નવું Area Name ટાઈપ કરો જે આપણને બનાવવું છે. |
06:09 | હું Retailer. ટાઈપ કરીશ. |
06:12 | હવે Add new બટન પર ક્લિક કરીને ફેરફારો ને save કરો. |
06:17 | પુષ્ટિકરણ મેસેજ દર્શાવે છે કે આપણે આ જાણકારી ને સફળતાપૂર્વક સેવ કર્યું છે. |
06:23 | આપણને અપડેટ કરેલ એન્ટ્રીઓ સાથે table જોઈ શકીએ છીએ. |
06:27 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો. |
06:33 | Sales Order નો ભાગ અપાતા પહેલા આપણે આપેલમાંથી દરેકને સેટ એ કરવું પડશે: |
06:38 | Add and Manage Customers અને Customer Branches. |
06:43 | Customer એક વ્યક્તિ અથવા વ્યવસાય છે જે કોઈ વ્યવસાય દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ ની ખરીદી કરે છે. |
06:50 | આપણા ઉત્પાદન વહેચવા માટે આપણને કસ્ટમર ઉમેરવાની જરૂરિયાત છે. |
06:54 | તો ચાલો હવે એક નવો Customer બનાવતા શીખીએ. |
06:57 | ચાલો Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં જઈએ. |
07:01 | Maintenance પેનલ ના ડાબી બાજુએ નીચે Add and Manage Customers પર ક્લિક કરો. |
07:08 | ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. |
07:10 | યાદી થયેલ વિકલ્પ Frontaccounting વર્જનના આધારે જુદું હોય શકે છે. |
07:15 | તને તમારી યાદીમાં કંપનીના ડિફોલ્ટ ગ્રાહકો કો ને જોઈ શકો છો. |
07:20 | મારી આયડી માં આપેલ ગ્રાહકો છે - Abhi , Balaji and Hari. |
07:27 | મેં આ ટ્યુટોરીયલ રિકોર્ડીગ કરવા પહેલાજ ગ્રાહકોને બનાવ્યા હતા. |
07:32 | જોકે કંપનીને ઘણા ગ્રહકો સાથે સોદો કરવો પડે છે, તો ચાલો આપણે એક New Customer. ઉમેરીએ. |
07:38 | Customer ની બધી જરૂરી વિગતો ભરો. |
07:42 | મેં અહીં મારા ગ્રાહકો માટે આ વિગતો ને ભરી દીધી છે જેવું કે તમે જોઈ શકો છો. |
07:47 | તેજ રીતે વિગતો ભરો. |
07:50 | Customer’s Currency ડ્રોપ ડાઉન બોક્સ માં હું Rupee. પસંદ કરીશ. |
07:56 | Sales Type/Price List ડ્રોપ ડાઉન બોક્સ માં હું wholesale. વિકલ્પ પસંદ કરીશ. |
08:03 | યાદ કરો કે આપણે આ Sales Type પહેલા બનાવ્યું છે. |
08:07 | નીચે સ્ક્રોલ કરો. |
08:09 | ફરીથી આપણને customer ના માટે આપેલ વિગતો ભરવા માટે કહે છે. |
08:14 | મેં પોતાના ગ્રાહક માટે સંપર્ક વિગતો ભરી દીધી છે. |
08:18 | નોંધ લો કે તમે આ વિગતો ને ભરતા વખતે અહીં યોગ્ય Email-Id ભરો. |
08:24 | ઉપર સ્ક્રોલ કરો. |
08:26 | આપણે જમણી બાજુએ Sales કોલમ જોઈ શકીએ છીએ. |
08:30 | તે Customer ના માટે લાગુ Discount, Credit અને અન્ય શરતો ને ભરો. |
08:36 | હું મૂળભૂત સેટીંગોને તેમજ રહેવા દઈશ. |
08:40 | નીચે સ્ક્રોલ કરો, |
08:42 | ત્યારબાદ આ ફેરફારને save કરવા માટે Add New Customer બટન પર ક્લિક કરો. |
08:48 | પુષ્ટિકરણ મેસેજ દેખાડે છે કે આપણને આપણા નવા Customer માટે વિગતો સેવ કરી દીધા છે. |
08:54 | આપણે હજી એક મેસેજ જોઈ શકીએ છીએ , જે દેખાડે છે કે મૂળભૂત Branch પણ ઉમેરાઈ ગયું છે. |
09:00 | પ્રથમ આપણને નવા Sales માટે આ ફેરફાર કરવાની જરૂરિયાત છે. |
09:05 | નીચે સ્ક્રોલ કરો અને Update Customer બટન પર ક્લિક કરો. |
09:10 | સફળતા મેસેજ દર્શાવે છે કે આપણે ગ્રાહકને અપડેટ કર્યું છે. |
09:15 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં જવા માટે ફરીથી નીચે સ્ક્રોલ કરો અને Back વિકલ્પ પર ક્લિક કરો. |
09:22 | ચાલો હવે જોઈએ કે મૂળભૂત Branch ઉમેરાયું છે કે નહીં. |
09:27 | Customer Branches વિકલ્પ પર ક્લિક કરો. |
09:30 | આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત Branch એ Customer માં ઉમેરાયી ગયું છે. |
09:35 | Edit આઇકન પર ક્લિક કરીને આપણે આપેલ એન્ટ્રીઓમાં ફેરફાર કરી શકીએ છીએ. |
09:41 | નીચે સ્ક્રોલ કરો. |
09:43 | આ ફેરફાર ને સેવ કરવા માટે Update બટન પર ક્લિક કરો. |
09:47 | Branch અપડેટ થયી જાય છે અને સફળતાનો મેસેજ ઉપર દેખાય છે. |
09:52 | FrontAccounting ઇન્ટરફેસ પર પાછાં જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરવા માટે નીચે સ્ક્રોલ કરો. |
09:59 | હવે બધા જરૂરી સેટ એ કરી દીધા છે. |
10:02 | અને આપણે Sales Quotation Entry. બનાવવા માટે તૈયાર છીએ. |
10:06 | Frontaccounting ઇન્ટફેસ પર પાછાં જઈએ. |
10:09 | Sales Quotation Entry પર ક્લિક કરો. |
10:12 | તમે Customer નામ અને અન્ય સંબધિત જાણકારી યુક્ત ડ્રોપ ડાઉન બોક્સ જોઈ શકીએ છીએ. |
10:19 | આવું એટલા માટે છે કારણકે આપણે પહેલા જ Add and Manage Customers માં વિગતો અપડેટ કરી દીધું છે. |
10:25 | તો ચાલો આપણે એક Sales Quotation Entry બનાવીએ. |
10:29 | Item Description ડ્રોપ ડાઉન મેનુમાં Item માં Cement. પસંદ કરો. |
10:35 | યાદ કરો કે આપણે પહેલા ના ટ્યુટોરીઅલમાં Cement ના માટે Item code માં 45 બનાવ્યું છે. |
10:42 | Quantityફિલ્ડમાં હું ક્વોન્ટિટી તરીકે 150 ટાઈપ કરીશ . |
10:47 | આ સંભવ છે કે આપણી પાસે Price before tax. ના બદલે અહીં થોડું અલગ ટેક્સ્ટ છે. |
10:53 | Frontaccounting વર્જનમાં વિવધતા ના આધાર પર તમે ગણતરીમાં પણ કઈ તફાવત જોઈ શકો છો. |
11:01 | તો અહીં Price before Tax ફિલ્ડમાં હું Price તરીકે 1500. ટાઈપ કરીશ. |
11:08 | જો તમે customer ને છુટ આપવા ઈચ્છઓ છો તો Discount ફિલ્ડમાં ટકા ટાઈપ કરો. |
11:14 | હું મારા ગ્રાહકને 0.10 % છુટ આપીશ. |
11:19 | હવે એન્ટ્રી ને save કરો અને Add Item' બટન પર ક્લિક કરો. |
11:24 | અહીં તમે જોઈ શકો છો કે Sales Order ના માટે Amount Total માં 5% સમાવેશ થાય છે. |
11:32 | નોંધ લો કે Shipping Charge ફિલ્ડ ગ્રાહક પર shipment ના વખતે ઉમેરવામાં આવે છે. |
11:38 | તો Shipping Charge ફિલ્ડમાં હું ટાઈપ કરીશ Rs. 10000. |
11:43 | Update બટન પર ક્લિક કરો. |
11:45 | આપણે Sub-total અને Amount Total. જોઈ શકીએ છીએ. |
11:49 | બાકીની રકમ ને Rs 10,000 વધાવી દઈશું છે હવે કુલ રકમ 2,46,013.75 છે. The balance has been increased by Rs 10,000 and the total amount is now 2,46,013.75
(બે લાખ છેંતાલીસ હજાર તેર રૂપિયા અને પિંચોતેર પૈસા છે ). |
11:59 | નીચે સ્ક્રોલ કરો. |
12:01 | આ ફેરફાર ને સેવ કરો. |
12:03 | Place Quotation બટન પર ક્લિક કરો. |
12:06 | સફળતાનો મેસેજ દર્શાવે છે કે ભાવ નાખી દીધો છે. |
12:11 | હવે આપણને આ ભાવ માટે એક ઓર્ડર નાખવાની જરૂરિયાત છે. |
12:15 | તેથી આગળનું પગલું એક Sales Order Entry બનાવવવાનું છે. |
12:19 | Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં જાવ. |
12:22 | Make Sales Order Against This Quotation. વિકલ્પ પર ક્લિક કરો. |
12:27 | Sales Order Entry. માટે એક વિન્ડો ખુલે છે. |
12:31 | આ આઈટમ થી સંબધિત વિગતો અહીં જોઈ શકાય છે. |
12:35 | નીચે સ્ક્રોલ કરો. |
12:37 | Place Order બટન પર ક્લિક કરો. |
12:40 | પુષ્ટિકરણ સંદેશ બતાવે છે કે આપણે આ જાણકારીને સફળતાપૂર્વક સેવ કરી દીધું છે. |
12:46 | આપણે વિવિધ વિકલ્પો પણ જોઈ શકીએ છીએ. |
12:49 | આગળનું પગલું છે Make a delivery. |
12:52 | ફરીથી Frontaccounting ઇન્ટરફેસ પર પાછાં જાવ. |
12:56 | તો વિકલ્પ Make Delivery Against This Order. પર ક્લિક કરો. |
13:00 | એક Deliver Items for a Sales Order નામક વિન્ડો ખુલે છે. |
13:04 | આ આપણને વિતરિત કરવા વાડી વસ્તુઓ ની વિગતો દેખાડે છે.
|
13:08 | નીચે સ્ક્રોલ કરો. |
13:10 | Process Dispatch બટન પર ક્લિક કરો. |
13:13 | પુષ્ટિકરણ સંદેશ દર્શાવે છે કે આપણે વિતરણ ના માટે સફળતાપૂર્વક એન્ટ્રીઓ કરી છે |
13:19 | આપણે વિકલ્પો જોઈ શકીએ છીએ: |
13:22 | આ સેલ્સ એન્ટ્રી બનવવા માટે પગલાં દર પગલાં પ્રક્રિયા છે. |
13:27 | ચાલો હવે બનાવેલ Sales Entry નું સ્ટેટ્સ તપાસીએ. |
13:32 | Sales ટેબ પર ક્લિક કરો. |
13:35 | Inquiries and Reports પેનલ અંતર્ગત આપણે Sales Order Inquiry વિકલ્પ જોઈ શકીએ છીએ. |
13:41 | આ વિકલ્પ કરેલ Sales Order એન્ટ્રીની તપાસ કરવા માટે છે. તે પર ક્લિક કરો. |
13:48 | આપણે અહીં આપેલ ટેબલમાં આ એન્ટ્રીઓની વિગતો જોઈ શકીએ છીએ. |
13:53 | ચાલો સારાંશ લઈએ. |
13:55 | આ ટ્યુટોરીઅલમાં આપણે સેટ એ કરતા શીખ્યા: |
13:58 | Sales Types,
Sales Persons, Sales Areas, Add and manage Customers અને Branches. |
14:05 | આપણે આ પણ બનાવતા શીખ્યા: |
14:07 | Sales Quotation Entry,
Sales Order Entry, Make Delivery and Sales Order Inquiry. |
14:14 | અસાઈન્મેન્ટ તરીકે, |
14:16 | Add and Manage Customer વિકલ્પનો ઉપયોગ કરીને સેલ્સ માટે વન Customer ને ઉમેરતા. |
14:21 | Sales Quotation Entry બનાવવી. |
14:24 | આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
14:30 | અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
14:34 | વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો. |
14:38 | સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
14:45 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |