Firefox/C2/Setting-General-Privacy-Options/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સ ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું : General preferences સુયોજિત કરવું, Privacy preferences સુયોજિત કરવું. |
00:11 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 વાપરી રહ્યા છીએ. |
00:18 | મોઝીલા ફાયરફોક્સ અંદર Pereferences આપણને સરળતા સાથે પુનરાવર્તિત ક્રિયાઓ કરવા માટે પરવાનગી આપે છે. |
00:24 | વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે, આ લક્ષણને Options કહેવામાં આવે છે. |
00:29 | ઉદાહરણ તરીકે, આપણે આપણા હોમપેજ તરીકે આપણું ઈમેઈલ પ્રવેશ પૃષ્ઠ સુયોજિત કરવા ઈચ્છીએ છીએ. |
00:33 | તો આપણે Edit અને preferences પર ક્લિક કરીશું. |
00:37 | વિન્ડોઝ વપરાશકર્તાઓ Tools અને Options ઉપર ક્લિક કરો. |
00:42 | Preferences અથવા Options સંવાદ બોક્સ ખુલે છે. સંવાદ બોક્સની ટોચ ઉપર, ઘણા ટેબો છે. |
00:50 | દરેકનું એક અલગ કાર્ય છે. |
00:53 | General તકતી સામાન્ય રીતે વપરાતા સુયોજનો સંબંધિત preferences સમાવે છે, જેવા કે ફાયરફોક્સનું હોમપેજ સુયોજિત કરવું, ફાઈલ ડાઉનલોડનું સ્થાન સુયોજિત કરવું. |
01:04 | ચાલો શીખીએ આપણું મૂળભૂત હોમ પેજ તરીકે gmail કેવી રીતે સુયોજિત કરવું. |
01:08 | Start up હેઠળ,‘When Firefox starts’ ડ્રોપ ડાઉન મેનુમાં, ‘Show my home page’ પસંદ કરો. |
01:16 | મૂળભૂત રીતે, 'Home page' ફિલ્ડ ‘Mozilla Firefox Start Page’ દ્વારા સુયોજિત થયેલ છે. |
01:22 | 'Home Page' ફિલ્ડ ઉપર ક્લિક કરો અને 'www.gmail.com' લખો. |
01:29 | સંવાદ બૉક્સ બંધ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
01:33 | આપણા સુયોજનો આપોઆપ સંગ્રહાશે. |
01:36 | હવે આ ફાયરફોક્સ વિન્ડો બંધ કરો. |
01:40 | અને નવી ફાયરફોક્સ વિન્ડો ખોલો. |
01:42 | તમને જોશો કે gmail પ્રવેશ પૃષ્ઠ હોમપેજ છે. |
01:46 | આગળ, ચાલો જોઈએ કે મોઝીલા ફાયરફોક્સ ડાઉનલોડ કેવી રીતે સંભાળે છે. |
01:51 | Edit અને Preferences પર ક્લિક કરો. |
01:54 | અગાઉ પ્રમાણે, Windows વપરાશકર્તાઓ, Tools અને Options પર ક્લિક કરો. |
01:58 | 'General' ટેબ પર ક્લિક કરો. |
02:02 | 'Downloads' વિકલ્પમાં ‘Show the Downloads window when downloading a file’ ચેક બોક્સને ચેક કરો. |
02:09 | હવે રેડિયો બટન ‘Save files to’ ને ચેક કરો. |
02:12 | Browse બટન પર ક્લિક કરો અને મૂળભૂત ફોલ્ડરને Desktop દ્વારા બદલો. |
02:18 | સંવાદ બૉક્સમાં બંધ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
02:24 | આગાઉ પ્રમાણે, આપણા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. |
02:28 | બ્રાઉઝર સર્ચ બારમાં, 'flowers' લખો અને જમણી બાજુએ magnifying lens પર ક્લિક કરો. |
02:34 | પ્રથમ શોધ પરિણામ જે દેખાય છે તે પર જમણું ક્લિક કરો. |
02:38 | અને 'Save Link As' પર ક્લિક કરો. |
02:40 | નોંધ લો કે મૂળભૂત રીતે લીંક ડેસ્કટોપ ઉપર ડાઉનલોડ કરવામાં આવશે. |
02:46 | 'Save' પર ક્લિક કરો અને ફાઈલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવશે. |
02:51 | Tabs તકતી તેબ્ડ બ્રાઉઝિંગ લક્ષણને સંબંધિત preferences સમાવે છે. |
02:56 | Content પેનલ વેબસાઇટ્સ કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે તે સંબંધિત preferences સમાવે છે. |
03:02 | Applications તકતી મોઝીલા ફાયરફોક્સએ વિવિધ પ્રકારની ફાઈલો કેવી રીતે સંભાળવી જોઈએ તે નક્કી કરે છે. |
03:11 | તે પીડીએફ ડોક્યુમેન્ટ અથવા ઓડિયો ફાઈલ હોઈ શકે છે. |
03:13 | અસાઇનમેન્ટ તરીકે, આ ટેબો અને વિકલ્પો નું સંશોધન કરો. |
03:19 | Privacy તકતી તમારી વેબ ગોપનીયતા (web-privacy) સંબંધિત preferences સમાવે છે. |
03:25 | Tracking હેઠળ, ચાલો ‘Tell web sites I do not want to be tracked’ ને ચેક કરીએ. |
03:30 | આ વિકલ્પ પસંદ કરવાથી તમારી વેબસાઇટ્સ તમારા બ્રાઉઝિંગ વર્તન વિશે માહિતી સંગ્રહવાનું બંધ કરશે. |
03:37 | History હેઠળ, વિવિધ વિકલ્પો છે. |
03:41 | Firefox will' ફિલ્ડમાં, 'Never remember history' પસંદ કરો. |
03:45 | આ વિકલ્પ સક્રિય કરવાનો અર્થ એ થાય છે કે તમારા બ્રાઉઝિંગનો ઇતિહાસ તમારા કમ્પ્યુટર માં જાળવાવામાં ન આવશે. |
03:53 | જો આપણે 'Clear all current history' પર ક્લિક કરીએ તો તમામ બ્રાઉઝિંગ ઇતિહાસ જે તમારા કમ્પ્યુટર પર સંગ્રહિત હતો તે રદ કરવામાં આવશે. |
04:01 | Location Bar ઉપર આવતા, |
04:04 | 'When using the location bar, suggest:' ફિલ્ડમાં, ડ્રોપ ડાઉન ખોલો અને 'Nothing' પસંદ કરો. |
04:11 | આ કરવાથી, જ્યારે તમે અડ્રેસ બારમાં એક નવું URL દાખલ કરશો, ત્યારે તમને સૂચનો પૂછવામાં ન આવશે. |
04:19 | સંવાદ બોક્સ બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
04:23 | તમારી privacy હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. |
04:26 | Security તકતી તમારી વેબ બ્રાઉઝિંગ સુરક્ષિત રાખવા માટે સંબંધિત preferences સમાવે છે. |
04:32 | Sync તકતી “Firefox Sync" એકાઉન્ટ સુયોજિત અથવા વ્યવ્સ્થિત કરે છે. |
04:36 | Firefox Sync વિવિધ ઉપકરણો તરફ આપણા ઇતિહાસ, બુકમાર્ક્સ, અને પાસવર્ડો વાપરવા માટેની પરવાનગી આપે છે. |
04:45 | Advanced તકતી કેટલાક મહત્વપૂર્ણ ફાયરફોકસ સુયોજનો સમાવે છે. |
04:49 | તેની પાસે ફાયરફોક્સનું વર્તણૂક નિયંત્રિત કરવા માટે બ્રાઉઝિંગ અને સિસ્ટમના મૂળભૂત સુયોજનો છે. |
04:57 | આપણે જે રીતે ફાયરફોક્સ નેટવર્ક વિકલ્પની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાય છે તે પણ રૂપરેખાંકિત (configure) કરી શકીએ છીએ. |
05:03 | Network ટેબમાં, Connections હેઠળ, Settings બટન પર ક્લિક કરો. |
05:09 | આ Connection Settings સંવાદ બોક્સ ખોલે છે. |
05:11 | અહીં તમે પ્રોક્સીઓ રૂપરેખાંકિત કરી શકો છો. |
05:15 | પ્રોક્સીઓ પ્રદર્શન સુધારવા માટે અને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે વપરાય છે. |
05:21 | મૂળભૂત રીતે, 'Use system proxy settings' રેડિયો બટન પસંદ થયેલ છે. |
05:26 | આ વિકલ્પ તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે રૂપરેખાંકિત થયેલ સુયોજનો વાપરે છે. |
05:31 | પ્રોક્સી સુયોજનો જાતે દાખલ કરવા માટે, Manual proxy configuration રેડિયો બટન પર ક્લિક કરો. |
05:38 | તમે હવે આ ફીલ્ડો માં પ્રોક્સી સુયોજનો દાખલ કરી શકો છો. |
05:42 | Connection Settings સંવાદ બોક્સ બંધ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
05:49 | Preferences અથવા Options dialog box સંવાદ બોક્સ બંધ કરવા માટે ફરીથી Close બટન પર ક્લિક કરો. |
05:55 | તમારી સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. |
05:58 | અંતે, આપણે Advanced તકતીમાં Update ટેબની મદદથી ફાયરફોક્સમાં સુધારાઓ કરી શકીએ છીએ. |
06:05 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા : General preferences સુયોજિત કરવું, Privacy preferences સુયોજિત કરવું. |
06:15 | આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો. |
06:19 | નવી બ્રાઉઝર વિન્ડો ખોલો. |
06:21 | તમારું હોમ પેજ 'spoken-tutorial.org' દ્વારા બદલો. |
06:28 | તમારું મૂળભૂત ડાઉનલોડ સ્થાન 'Home Folder' દ્વારા બદલો અને |
06:30 | તમારું ‘When using the location bar, suggest:’ સુયોજન 'History and Bookmarks' દ્વારા બદલો. |
06:38 | નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
06:41 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:45 | જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:48 | મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટ નું જૂથ |
06:50 | મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:54 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
06:58 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
07:04 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
07:07 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:12 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
07:27 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
07:33 | જોડવા બદલ આભાર. |